શંખનાદ

(203)
  • 34.9k
  • 14
  • 18.1k

૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક માં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો મોટા માં મોટો સાડી ભંડાર હતો ..એટલે ફક્ત ચાંદની ચોક માં જ નહિ પરંતુ હિન્દ સાડી ભંડાર માં પણ એટલી જ ભીડ રહેતી ..આજે પણ અહીં બહુ ભીડ હતી ..સાત માલ ના આ શોરૂમ માં દરેક માલ પર ગ્રાહકો ની ભીડ રહેતી ..આ શોરૂમ માં દરેક સમયે ઓછા માં ઓછા ૨ હજાર ગ્રાહકો તો રહેતા જ તેથી શોરૂમ ના મલિક રૃપરામ સિંધી એ પોતાના સ્ટાફ ની અજબ ગોઠવણ કરી હતી ..તેમને પોતાની ઓફિસે બેઝમેન્ટ માં રાખી હતી કે જ્યાં એક લાખથી વધુ ની કિંમત ની સાડીઓ રહેતી ..અને ત્યાં પ્રીમિયમ ગ્રાહકો ને જ આવવાની પરમિશન હતી ..તદુપરાંત હિન્દ સાડી ભંડાર માં દરેક માળ પર જુદા જુદા મેનેજર અને જુદા જુદા સ્ટાફ હતા ..અહીં એટલી ચીવટ થી કામ કરવા માં આવ્યું હતું કે દરેક માળ ના સ્ટાફ નો ડ્રેસ પણ અલગ અલગ હતો !! જે થી કરીને કર્મચારી ના ડ્રેસ પરથી જ ઓળખી શકાય કે કયો કર્મ ચારી કાયા માળ નો છે ..

1

શંખનાદ - 1

૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક માં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો ...Read More

2

શંખનાદ - 2

રૃપરામ સિંધી ની નજર તેની સામે રહેલા જુદા જુદા સી.સી.ટી.વી સ્ક્રીન પર ફરતી હતી . તે આજે સવારથી જેની જોતો હતો તે અબીનાશ ચેટર્જી ને તેની મેનેજર રૂપેશ ચાવલા લઈને આવી ગયો હતો .રૃપરામ ની નજર તેની આલીશાન ઓફિસ ના એકદમ બહારના કેમેરાના સ્ક્રીન પર પડી જ્યાં રૂપેશ અને અબીનાશ ચેટર્જી પહોચ્યય હતા ..ને તરત જ તેની ઓફિસે નો દરવાજો ખુલ્યો ..અબીનાશ ચેટર્જી અને રૂપેશ ચાવલા બંને અંદર આવ્યા ..રૂપેશ પણ એટલી એક્સાઈટેડ હતો કે તે પોતાના બોસ ની સામે ઓફિસ ની અંદર આવવા નો સિસ્ટાચાર કરવાનું પણ ભુલી ગયો .." અબીનાશ આયો એટલે તરત જ રૃપરામ પોતાની ચેર ...Read More

3

શંખનાદ - 3

રૃપરામ ની એ આલીશાન કેબીન માં બંને પાર્ટીઓ ભેગી થઇ હતી ..પેલી ૩ કરોડ ની સાડી માં સૌ કોઈ રસ હતો .." તો મી.કમલશ પાટીલ તમારી કેશ તૈયાર છે ? " રૂપરામે કમલેશ પાટીલ ને સંબોધી ને કહ્યું ..કારણ કે રૂપરમે જોયું તો કમલેશપતીલ કે અનિલ કે શ્વેતા ના હાથ માં કેશ હોય એવી કોઈ બેગ ન હતી !! અને ૫ કરોડ જેટલી માતબર રકમ કોઈ ખીસા માં રાખે નહિ ..એટલે રૂપરામે શક ની નજરે પૂછ્યું કમલેશ પાટીલ પણ જમાના નો ખાધેલો બિઝનેસમેન હતો ..એ રૃપરામ ના સવાલને સમજી ગયો .." મી.સુપરમ સિંધી ..હું સમજી શકું છું કે તમે ...Read More

4

શંખનાદ - 4

સાડી પોતાની ઓટોમેટિક બેગ માં પોચી ગઈ હતી ..ત્યારબાદ રૂપરમે કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને શ્વેતા પાટીલ માટે નો ઓર્ડર આપ્યો અને રૂપેશ ચાવલાને કમલેશ પાટીલે આપેલી બેગ લઈને પૈસા ગણવા મોકલી દીધી જેમાં ગર્ભિત ઈશારો હતો કે આપડા પૈસા કાઢી લેજે !! રૂપેશ બેગ લઈને ગયો પછી અભિનાશે કમલેશ પાટીલ સાથે હાથ મિલાવ્યો .." આવી બીજી સાડી બનાવો ત્યારે મારો સંપર્ક જરૂર થી કરજો .." રૂપરમે ભવિષ્ય માં ધંધો કરવા માટે ની વ્યવસ્થા કરી દીધી ..અભિનાશે જવાબ માં ફક્ત સ્માઈલ જ કરી ,, થોડી વાર પછી રૂપેશ ચાવલા બેગ લઇ ને પાછો આવ્યો ..રૂપરમે રૂપેશ ના હાથ ...Read More

5

શંખનાદ - 5

અબીનાશ ચેટર્જી ના રૂપ માં હિન્દ સાડી સેન્ટર માં વેપારી બની ને જે રહસ્યમય સાડી વેચવા આવ્યા હતા એ ભારત ના જાગૃત ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ હતા !! એક ગુપ્ત મિશન પોતે પોતાના હાથેજ પાર પડ્યું હતું ..જનતાની સેવા માં પોતે ક્યારેય ઉણા નહિ ઉતારે એવો પાલકો નીર્ધાર કરનાર આવા ગૃહ મંત્રી ભારત ને આઝાદી પછી એક જ વાર મળ્યા હતા ..સરદાર વલ્લભભાઈ પટેલ. અને આઝાદીના ૭૫ માં વર્ષે ફરી એકવાર સતીશ શાહ સાહેબ જેવા ગૃહ મંત્રી મળ્યા એના માટે દરેક ભારતીય ને ગર્વ હતો !! ********. કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને સ્વેતા પાટીલ પણ બોમ્બે એરપોર્ટ ...Read More

6

શંખનાદ - 6

રૃપરામ સિંધી ના હિન્દ સાડી સેન્ટર માં ૩ કરોડ ની રહસ્યમય સાડી નો સોદો થયો હતો ..એમાં ભારત ના ગૃહપ્રધાન શ્રી સતીશ શાહ અને સીઆઇડી ચીફ ડો.કેદારનાથ માથુર સામેલ હતા ..એ સાડી ના સોદાથી મિશન " શંખનાદ " ની શરુ આર થઇ ગઈ હતી .. ઇતિહાસ જોઈએ તો મિશન શંખનાદ ના પાયા આજથી ૬ મહી ના પહેલા મુંબઈ માં નંખાઈ ગયા હતા !! આ મિશન અંતર્ગત ગૃહપ્રધાન અને સીઆઇડી ચીફ મુંબઈ ના એક પ્રધાન ની દીકરીના લગ્ન પ્રસંગે મળ્યા હતા એવું કહેવા માં જરાય અતિશયોક્તિ ના કહેવાય કે એ પ્રાસંગિક મુલાકાત ન હતી પણ રાજકીય મુલાકાત હતી ..એ વખતે ...Read More

7

શંખનાદ - 7

નમસ્કાર વાચક મિત્રો બહુ લાંબા સમય પછી તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું .. ફિલ્મો અને વેબ સિરીઝ લખવા માં હતો એટલે નવલકથા ને ન્યાય ના આપી શકતો પણ હવે ફરી એકવાર હું શંખનાદ કરવા આવી ગયો છું .. હવે ગમે તેટલી વ્યસ્તતા હશે પણ મારી બંને નવલકથા માં તમારો રસભંગ નહિ થાય એની ખાતરી સાથે શંખનાદ ફરીથી શરુ કરું છું આ સાથે મારી બીજી નવલકથા " વિષ - રમત " મેં શરુ કરી દીધી છે એટલે સાથે સાથે એનો આનંદ માણવા નું પણ ચૂકશો નહિ - મૃગેશ દેસાઈ તમારા અભિપ્રાય વોટ્સ એપ પર આપશો તો મારી લખાણ ક્ષમતા ને ...Read More

8

શંખનાદ - 8

વાચક મિત્રો છેલ્લા એપિસોડ માં આપડે જોયું કે દેશ માટે મરી મિટવા માટે તૈયાર લોકો ની એક અનોખી ટિમ છે . તો આવો હવે આપડે વાંચીયે આ ટિમ નો એક ખતરનાક કેસ કે જેમાં આપડા બુદ્ધિ ધને આપડા દુશ્મન પાડોશી દેશ પાકિસ્તાન ને કેવી રીતે મ્હાત કર્યું હતું .. તમને આ કેસ વિષે વાંચવા ની બહુ માજા પડશે .. તમે એક પણ એપિસોડ ચુકતા નહીં કારણ કે આ કેસ ની ઘણી બધી કડી મિશન વંદે માતરમ સાથે જોડાયેલા છે. અભિપ્રાય આપવા નું ભૂલતા નહિ. મૃગેશ દેસાઈ ( ૯૯૦૪૨ ૮૯૮૧૯ ). *********. હનીફ અન્સારી શાનદાર માર્શિડીસ કર ચલાવી રહ્યો હતો ...Read More

9

શંખનાદ - 9

હમિદ બોલ્યો એવીજ ફાતિમા ની નજર હમિદ પર ગઈ " હમિદ તું કોને કહે છે " ફાતિમા એ ગભરાઈ પૂછ્યું. હમીદે તેને પાછળ જોવા ઈશારો કર્યો .. ફાતિમા એ પાછળ જોયું તો કોઈ વિચિત્ર ચહેરા વાળો માણસ હતો એ જોઈ ને ફાતિમા એ મોટી ચીસ પાડી આ જોઈ ને પેલો વિચિત્ર ચહેરા વાળો માણસ હસવા લાગ્યો " ગાડી સાઉન્ડ પ્રૂફ છે ફાતિમા અહીંથી અવાજ બહાર નહિ જાય એટલે ચૂપ રહેવા માં જ સમઝદારી છે " પેલા વિચિત્ર ચહેરા વાળા માણસે કહ્યું. " પણ તમે છો કોણ? " ફાતિમા એ ગભરાઈ ને પૂછ્યું. આ વાતચીત ની તક નો લાભ લઈને ...Read More

10

શંખનાદ - 10

હમિદ જે પણ કઈ બોલી રહ્યો હતો એનાથી પેલા માણસ ના શરીર માં જાણે ધગધગતો લાવા ઉઠતો હોય એટલી ચડતી હતી ..એને એવું થતું હતું કે એના હાથ માં રહેલી રિવોલ્વર ની છ એ છ ગોળી હમિદ ને એવી જગ્યા માં મારી દે કે દુનિયા માં હજી કોઈએ એવી જગ્યા એ કોઈ ને ગોળી ના મારી હોય ....હમિદ ની લાશ ને એવી ભયંકર બનાવી દે કે સરકાર એની લાશ ના ફોટા બીજા કોઈ ને ના બતાવી શકે ... કારણ કે હિન્દુસ્તાન વિરુદ્ધ એ એક પણ અક્ષર કોઈ ના પણ મોઢે થી સાંભળી શકતો ન હતો .. એ હમિદ અને ...Read More

11

શંખનાદ - 11

વાચક મિત્રો પ્રકાર 10 માં તમે વાંચ્યું કે સી.બી.આઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સાન્યાલ કેવી જીવ સટોસટ ની બાજી લગાવીને હમિદ ફાતિમા ને ખતમ કરે છે .. કે જેમનું ખૂન કરવાની જાહેર ધમકી મેકડોનાલ્ડે આપી હતી .. આ ઘટનાથી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો કીડીઓ ની જેમ ઉભરાતા હશે .. તો આ પ્રશ્નો ના જવાબ શોધવા માટે આપણે વાર્તા નો પ્રવાહ આગળ વધારીએ ... *********. એ દિવસે રામ નવમી અને ઇદ નો તહેવાર એક સાથે હતો .. સરકારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત કર્યો હતો .. તે છતાં પાકિસ્તાન સમર્થક આતંક વાદીઓ તેમની કામ કરવા માં ...Read More

12

શંખનાદ - 12

સીબીઆઈ ઓફિસર સૂર્ય પ્રતાપે પોતાના જ એક હોનહાર સીબીઆઈ એજન્ટ વિક્રમ સાન્યાલ ને ગિરફ્તાર કરવા માટે કમિશ્નર મજુમદાર ને કરી દીધો હતો . વિક્રમ કોઈ ગુનેગાર કે આતંકવાદી ન હતો .. પણ અત્યાર ની ખરાબ પરિસ્થિતિ માં વિક્રમ પોતાના પાડોશી દેશ પાકિસ્તાન પ્રત્યે ના ગુસ્સા ના લીધે કૈક ખોટી હરકત ના કરી બેસે એટલે સૂર્ય પ્રતાપે વિચાર્યું કે વિક્રમ એકાદ દિવસ માટે જેલ માં રહે તો સારું ... વિક્રમ ગાડી લઇ ને સીબીઆઈ હેડક્વાર્ટર થી નીકળ્યો હતો રસ્તા સુમ સામ હતા પોલીસ સિવાય ચારેય બાજુ કોઈ દેખાતું ન હતું એવા માંજ વિક્રમ ની નજર પડી .. તું ચારેક હવાલદાર ...Read More

13

શંખનાદ - 13

વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દેશ ની એક પ્રતિષ્ટથીત ન્યૂઝ ચૅનલ " તાજા ન્યુઝ " ધમકી આપી હતી .. હિન્દુસ્તાન ના દરેક ઘર માં તાળીઓ ના ગડગડાટ .. સીટી મારવા ના અવાજો ને ક્યાંક ક્યાંક તો તરત જ વગાડવામાં આવેલા દેશ ભક્તિ ના ગીતો સંભળાતા હતા .. નાના બાળક થી લઈને મોટા વડીલો સુધી વિક્રમ ની હિમ્મત બિરદાવ માં આવી વડાપ્રધાન કાર્ય લાય .. ગૃહ મંત્રી સતીશ શાહ સાહેબ પણ આ જોઈ રહ્યા હતા ..!!! સૂર્ય પ્રતાપ ને જે બીક હતી એ જ થયું. કેદારનાથ તેમજ તેમની ટિમ ના સભ્યો ઇન્સ્પેક્ટર દયા સીંગ , હવાલદાર ...Read More

14

શંખનાદ - 14

પાકિસ્તાન ના આઈ એસ આઈ જાસૂસી સંસ્થા ના ચીફ લિયાકત અલી ખાને શબ્બીર કુરેશી અને અસ્લમ ઘોરી ને .. સાન્યાલ ની પાછળ લાગી જવા નો હુકમ આપી દીધો હતો ... બીજું બાજુ એક જવાબદાર જાસૂસ દ્વારા બમવગર કોઈ હરકતે પાકિસ્તાન ને ખુલ્લો ધમકી આપી હોવા થી દુનિયા ભર ના દેશો માંથી ભારત સરકાર ના વિદેશ ખાતા અને રક્ષા વિભાગ માં ફોન આવી રહ્યા હતા રાજેન્દ્ર મોડું સાહેબે અત્યારે ખુબ જ ઉમદા કૂટનીતિ થી કામ કરવા નું હતું અને એટલે જ એમને કેદારનાથ ને તાબડતોડ દિલ્હી બોલાવ્યા હતા ... અત્યારે વડાપ્રધાન રાજેન્દ્ર મોદી સાહેબ , ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ ...Read More

15

શંખનાદ - 15

કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્રમ સાન્યાલ ની ધરપક્ડ કરવાનો આદેશ આપી દીધો હતો . દેશ માં પોલિસ ની દરેક શાખાએ કામ ગિરી ચાલુ કરી દીધી હતી .. બીજી બાજુ વિક્રમે એક વેપારી નો આબાદ વેશ પલટો કર્યો હતો અને એને શહેર ના મેઈન હાઈ વે ની બીજી બાજુ એક નાની હોટેલ આવેલી હતી જે કામિની નામની એક સ્ત્રી ચલાવતી હતી . એ હોટેલ માં એ પોતે રહ્યો હતો .. એ મહેસાણા થી ધંધા ના કામે અહિ આવ્યો છે એમ કહ્યું હતું .. .. " હોટેલ આરામ પેલેસ " ..ના રમ નંબર ચાર માં વિક્રમ ...Read More

16

શંખનાદ - 16

Huવિક્રમ નીલિમા નો નેનો ભાઈ ગણો કે છોકરો .. પણ બંને વચ્ચે એક અજબ પ્રકારનો સંબંધ હતો .. વિક્રમે ઉતાવળે એક ભયંકર ખોટું પગલું લઇ લીધું હતું એટલે નીલિમા એની ચિંતા માં હતી ને એકદમ જ ડોર બેલ વાગ્યો .. નીલિમા એ ટોવેલ થી મોઢું લુછ્યું એને લાગ્યું કે સુર્યપ્રતાપ જ હશે ..એટલે વિક્રમ વિષે છેલ્લી માહિતી મેળવવા ની આશા એ એ જલ્દી થી બારણું ખોલવા ગઈ .. એ વખતે એ પણ ભૂલી ગઈ કે સુર્યપ્રતાપ જયારે પણ ગેર આવે છે ત્યારે એની ગાડી પાર્ક કરતા એક સાઇરન વાગે છે જે સાઇરન આજે વાગી ન હતી !!! નીલિમા એ ...Read More