મેજિક સ્ટોન્સ

(300)
  • 68.1k
  • 9
  • 32.9k

જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હતો કેમ કે પોતે અનાથ છે. ચર્ચમાં રહીને મોટો થયો હતો અને હવે સેન્ટ જેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતો હોય છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ પાર્ટ ટાઇમ કેબ ચલાવતો હોય છે.

Full Novel

1

મેજિક સ્ટોન્સ - 1

જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હ ...Read More

2

મેજિક સ્ટોન્સ - 2

જસ્ટિન બીજા દિવસે સવારે કોલેજ જવા માટે નીકળે છે જે એનો રોજનો નિત્યક્રમ હોય છે. પહેલાં કોલેજ, કોલેજ પત્યાં લંચ અને પછી એનું કેબનું કામ બસ આજ હતું એનું રોજીંદુ જીવન. એનામાં કોઈ પણ જાતના ફેરફાર વગર જસ્ટિનનું જીવન ચાલી રહ્યું હતું. રોજની જેમ આજે પણ જસ્ટિન સાથે પ્રેક કરવા માટેની તમામ તૈયારીઓ એના ક્લાસના છોકરાઓએ કરી રાખી હતી. જસ્ટિન ક્લાસમાં પહોંચ્યો તો ત્યાં નું વાતાવરણ શાંત હતું. જસ્ટિન ને ખુબ નવાઈ લાગી કે આજે એને કોઈ હેરાન નથી કરી રહ્યું. જસ્ટિનને ખબર ન હતી કે આ તો તોફાનના આવવાનાં પહેલાંની ખામોશી હતી. જસ્ટિન જેવો જઈને એની ખુરશી પર ...Read More

3

મેજિક સ્ટોન્સ - 3

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ના ક્લાસમેટ એની કાયમ મઝાક બનાવતા હોય છે. જસ્ટિન ગ્રીન સ્ટોનને સામાન્ય સમજીને ફેંકી દે છે જે હરી ફરીને એની પાસે આવી જાય છે. એના સપનાંમાં એક વૃદ્ધ આવે છે જે જસ્ટિન ને કહે છે કે ગ્રીન સ્ટોન માં સુપર પાવર છે અને એ સ્ટોન જસ્ટિન ને પોતાની પાસે રાખવો કહે છે કારણ કે ભવિષ્ય માં એની જરૂર પડશે એમ કહે છે. ગ્રીન સ્ટોન ની પાવરની સામાન્ય જલક આગલી રાત્રિએ જસ્ટિન ને જોવા મળે છે, હવે આગળ.) રોજની જેમ નિત્યક્રમ પ્રમાણે જસ્ટિન સવારે કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ જતી વખતે જસ્ટિન ...Read More

4

મેજિક સ્ટોન્સ - 4

( તમે આગળનાં ભાગમાં જોયું કેલવિન, માર્કો અને એના મિત્રો જસ્ટિનને મારવાં માટે એની પાછળ દોડે છે. તેઓ જંગલમાં છે, ત્યાં એક વરું આવી જતા બધા એને જોઈ ભાગી જાય છે. જસ્ટિન ઉપર વરું હુમલો કરવા આગળ વધે એવામાં કોઈ આવીને જસ્ટિન ને બચાવે છે. હવે આગળ ) વરું રૂપ ધારણ કરીને આવેલો વ્યક્તિ પેલા શ્વેત કપડાં વાળા વ્યક્તિને જોઇને ભાગી જાય છે. જસ્ટિન તો થોડી વાર તે વ્યક્તિનું અવલોકન જ કરતો રહી જાય છે. સફેદ વસ્ત્રો, કપડાંની જેમ સફેદ વાળ અને સફેદ દાઢી. લાંબા વાળ અને લાંબી દાઢી. હાથમાં એક છડી હતી જેને જોતા લાગતું હતું કે તે ...Read More

5

મેજિક સ્ટોન્સ - 5

( તમે આગળનાં ભાગમાં જોયું કે એક માયાવી વરું થી વ્હાઇટ જસ્ટિન ને બચાવે છે. જસ્ટિન વ્હાઇટ ને સ્ટોન લાગતાં સવાલો પૂછે છે એના જવાબમાં વ્હાઇટ એને એક ગુફામાં લઈ જાય છે જ્યાં એને ' મેજિક સ્ટોન ફેમિલી ' વિશેની તમામ માહિતી આપે છે. જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે ગ્રીન સ્ટોન એની પાસે કંઈ રીતે આવ્યો ? હવે આગળ.) ' તમારાં બધા પાસે સ્ટોનની શક્તિ હતી, તો પછી તમે લોકો ગ્રીનને કેમ બચાવી ના શક્યા ? એના પાછળનું કોઈ ખાસ કારણ ? કે પછી આ સ્ટોન ની શક્તિ બક્તી બધું ખાલી કહેવાનું છે ?' જસ્ટિન હસતાં હસતાં વ્હાઈટને ...Read More

6

મેજિક સ્ટોન્સ - 6

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે સ્ટોન એની પાસે જ કેમ આવ્યો કોઈ પાસે કેમ ન ગયો એના જવાબમાં વ્હાઇટ કહે છે કે એની પાછળ પણ એક કિસ્સો છૂપાયેલો છે, હવે આગળ )એ વાતને શતાબ્દીઓ વીતી ગઈ, પણ આખરે ગ્રીને કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.' કંઈ ભવિષ્યવાણી ? અને એના પાછળની કહાની શું છે ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.' એ પહેલાં તું મારી એક વાત નો જવાબ આપ કે આ સ્ટોન તારી પાસે છે, તું એને લઈને શું વિચારે છે ?' વ્હાઈટ જસ્ટિન ને પૂછે છે.' બસ ...Read More

7

મેજિક સ્ટોન્સ - 7

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ જસ્ટીન ને પૂરતી તાલીમ આપીને જસ્ટિનને પરિપક્વ બનાવે છે, જસ્ટીન કૉલેજ માં છે ત્યારે એને ખબર પડે છે કે સારા નું અપહરણ થઈ ગયું છે. હવે આગળ )જસ્ટીન સારા ની શોધખોળ ચાલુ કરે છે. ઘણું શોધવાં છતાં પણ જસ્ટિન ને સારા ન મળતાં જસ્ટિન ગ્રીન સ્ટોનનો સહારો લેવાનું વિચારે છે. જસ્ટિન ગળામાંથી લોકેટ કાઢે છે અને એમાંથી સ્ટોન કાઢી હાથમાં મૂકે છે અને મુઠ્ઠી વાળી આંખ બંધ કરે છે.' સારા ક્યાં છે મને એના તરફ લઈ જા, મને રસ્તો બતાવ.' જસ્ટિન સ્ટોન ને કહે છે.જસ્ટિન આંખ ખોલે છે અને એ જાદુ થી ...Read More

8

મેજિક સ્ટોન્સ - 8

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારા ને અપહરણ કર્તા પાસેથી છોડાવી લે છે, ક્લાસમાં નવા ફિઝિક્સ પ્રોફેસર છે જે થોડા સમયમાં બધાના પ્રિય બની જાય છે, પ્રોફેસર જસ્ટિનને સુપર પાવર વિશે સવાલ કરે છે, હવે આગળ ).જસ્ટિન પોતાના આશ્ચર્ય ભાવને નિયત્રંણ માં લાવે છે. અને કહે છે ' સર, તમે પણ કેવી વાત કરો છે સુપર પાવર અને મારી પાસે ? લાગે છે તમે માર્વેલ ની ફિલ્મ જોઇને આવ્યા છો.' જસ્ટિન જૂઠી હસી હસતાં કહે છે.' નાં, મારી આંખો ખોટી ન હોઈ શકે. જે દિવસે સારા નું અપહરણ થયું તે દિવસે રાતે મેં તને જ જોયો હતો. ...Read More

9

મેજિક સ્ટોન્સ - 9

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન મારવાં માટે કોઈ સ્ટોર્મ ટ્રુપર ને મોકલે છે પણ જસ્ટિન એને પણ નાખે છે, જેને સ્ટોર્મ ટ્રુપર ને મોકલ્યો હોય છે જે જસ્ટિન દ્વારા સ્ટોર્મ ટ્રુપર મરાતા પોતે જસ્ટિન ને મારવાનું કાર્ય હાથ લે છે, હવે આગળ )સારા ફિઝિક્સ પ્રોફેસર ને શોધતાં શોધતાં સ્ટાફ રૂમમાં પહોંચે છે પણ ત્યાં એને પ્રોફેસર મળતાં નથી. સારા પ્રોફેસરને બહાર શોધવા નીકળે છે. આમ તેમ નજર કરતા એની નજર પ્રોફેસર ઉપર પડે છે જે કશે બહાર જઈ રહ્યા હોય છે. સારા પ્રોફેસર ને દૂર થી બુમ પાડે છે પણ પ્રોફેસર સાંભળતા નથી. સારા દોડતી દોડતી એમને ...Read More

10

મેજિક સ્ટોન્સ - 10

( તમે આગળનાં ભાગમાં જોયું કે કિલી નામનો વ્યકિત પ્રોફેસરનું રૂપ ધરીને જસ્ટિન પાસે સ્ટોન હડપવાની આશાએ આવે છે, જસ્ટિન એને પણ પરલોક પહોચાડે છે, આ બધાનો સૂત્રધાર કયો વ્યક્તિ છે જે હજી પણ એક રાઝ છે. હવે આગળ )જસ્ટિન સારા ને પોતાના ઘરે લઈ જાય છે. જસ્ટિન સારા ને બચાવવા માટે ગ્રીન સ્ટોનના એક કણમાંથી એક ટીપુ પ્રવાહી બનાવી સારા હોઠ ઉપર મૂકે છે જે સારાના શરીરમાં ઉતરતા સારા આળસ મરડી ઊભી થાય છે. આ જોઈ જસ્ટિન ના જીવમાં જીવ આવે છે. સારા હોશમાં આવે છે અને જસ્ટિન ને પૂછે છે. ' હું ક્યાં છું ?' સારા કહે ...Read More

11

મેજિક સ્ટોન્સ - 11

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન કિલી ને મારી નાખે છે. ગોડ હન્ટર જસ્ટિન ને મરવા માટે હવે વિક્ટર નામના વ્યક્તિને આપે છે. જે પૃથ્વી ઉપર જાય છે અને આકસ્મિક રીતે જસ્ટિન ને મળી જાય છે હવે આગળ )જસ્ટિન અને વિક્ટર બીજે દિવસે સાથે કૉલેજ જાય છે. જસ્ટિન વિક્ટર ને પ્રિન્સિપાલ ની ઓફિસ બતાવી પોતે ક્લાસમાં જતો રહે છે. વિક્ટર પ્રિન્સિપાલ ની ઓફીસ માં જાય છે.' હું આવી શકું છું ?' વિક્ટર અંદર જવાની પરમિશન માંગે છે.' હા, આવી જાઓ ' પ્રિન્સિપાલ મોરિસ કહે છે.' મારે તમારી કોલેજમાં એડમિશન જોઈતું હતું.' વિક્ટર કહે છે.' નિયમિત ક્લાસ તો ક્યારના ...Read More

12

મેજિક સ્ટોન્સ - 12

બીજાં દિવસે જસ્ટિન કૉલેજ જાય છે. જસ્ટિનની નજર કોલેજમાં સારા ને શોધી રહી હોય છે. એટલામાં જસ્ટિન ની નજર ઉપર પડે છે જે એની બહેનપણી ઓ જોડે ક્લાસ તરફ જઈ રહી હોય છે. જસ્ટિન દોડીને સારાની પાસે જાય છે અને સારા ને રોકે છે.' સારા, કેમ છે ? મેં તને કાલે કેટલા ફોન કર્યા તે મારા ફોનનો જવાબ કેમ નાં આપ્યો ? ' જસ્ટિન સારા ને પૂછે છે. જસ્ટિન ને સારા ને સવાલ પૂછતા એની સાથે રહેલી સહેલીઓ બંને ને એકલા મૂકી જતી રહે છે.' તું તો એવી વાત કરે છે જાણે તું તો મારા બધા ફોન નો જવાબ ...Read More

13

મેજિક સ્ટોન્સ - 13

વિક્ટર કૉલેજ માં જવાને બદલે સીધો ઘરે જ આવે છે. ઘર ની એક ચાવી જે જસ્ટિને વિક્ટર ને આપી છે તેના થી વિક્ટર દરવાજો ખોલી ઘરમાં પ્રવેશે છે. વિક્ટર ઘરમાં ઘૂસતાં ની સાથે ગ્રીન સ્ટોન શોધવા લાગી જાય છે. ઘરના બધી જ વસ્તુંઓની તલાશી લેવા માંડે છે. કબાટ, પલંગ, ટેબલ નાં ખાના, વગેરે બધામાં જ શોધખોળ કરવા છતાં પણ વિક્ટર ને ગ્રીન સ્ટોન મળતો નથી. ગ્રીન સ્ટોન ના મળતાં વિક્ટર લાલ પીળો થઈ જાય છે, એના ગુસ્સો હદની પાર જતો રહે છે. વિક્ટર તરત જ એક યત્ર બહાર કાઢે છે અને કમાન્ડર બેન ને સંપર્ક કરે છે. સિગ્નલ મળતાં ...Read More

14

મેજિક સ્ટોન્સ - 14

( તમે આગળનાં ભાગમાં જોયું કે ફોરેસ્ટ કેમ્પ વિક્ટર જસ્ટિનના નશામાં હોવાનો ફાયદો ઉઠાવી એને ખંજર ઘોપી દે છે. વિક્ટર ઘરે આવી ગ્રીન સ્ટોન શોધે પણ એને સ્ટોન મળતો નથી. બીજા દિવસે કોલેજમાં ચાલુ ક્લાસે જસ્ટિન જીવતો આપી પહોંચે છે જે વિક્ટર ને પકડીને કૉલેજ થી દૂર લઈ જાય છે. હવે આગળ)' હું સાચું બોલું છું. અગર જો હું જૂઠું બોલતો હોવ તો હમણાં હું તારી સાથે વાતચીત કરવાને બદલે હું તારી સાથે હથિયાર વડે લડી રહ્યો હોત.' વિક્ટર ચોખવટ કરતા કહે છે.' હું તારી વાતો પર વિશ્વાસ કેમ કરું તને મે મારા ઘરમાં આશરો આપ્યો, તને મેં ભાઈ ...Read More

15

મેજિક સ્ટોન્સ - 16

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વિક્ટરની સચ્ચાઈ જાણી જાઈ છે અને એને એની સાથ વાત કરવા માટે માં લઈ જાય છે. ત્યાં લેગોલાસ નામનો એલ્ફ એકદમ આવીને વિક્ટર ની છાતીમાં ભાલો ઘોંપી દે છે. જસ્ટિન અને લેગોલાસ વચ્ચે લડાઈ થાય છે. જેમાં જસ્ટિન લેગોલાસને જખ્મી કરી દે છે. લેગોલાસ ત્યાંથી ભાગી જાય છે. બીજી બાજુ ફિયાસ પ્લનેટ પર ગયેલા સિલ્વર ને ગોડ હન્ટરના માણસો મોતને ઘાટ ઉતારે છે. હવે આગળ ) એકાએક વધી રહેલા હુમલાઓના કારણે ફરી આપાતકાલીન સભા બોલાવવામાં આવે છે. બધા સમયે પોતપોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે. આ તરફ જખ્મી થયેલો લેગોલાસ જખ્મી ...Read More

16

મેજિક સ્ટોન્સ - 15

લેગોલાસ અને જસ્ટિન વચ્ચે બરાબર નો જંગ ખેલાય રહ્યો હોય છે. લેગોલાસ જસ્ટિન ઉપર પોતાની બધી જ તાકાત નો કરી જોર જોર થી ભાલા થી પ્રહાર કરે છે. જસ્ટિન પોતાની જાતને માંડ માંડ એનાં પ્રહારથી બચાવીને લડતો રહે છે. જસ્ટિન વિચારે છે કે લેગોલાસ ને સીધી રીતે લડીને હરાવવો મુશ્કેલ છે માટે એને હવે કોઈ બીજી રીતે જ હરાવવો પડશે. જસ્ટિન સ્ટોનની રિયલ પાવર નો ઉપયોગ કરવાનું વિચારે છે. જસ્ટિન આંખો બંધ કરીને ધ્યાન મગ્ન થઈ જાય છે. એકાએક ત્યાંનું વાતાવરણ બદલાવા લાગે છે. આકાશ માં વીજળીઓ થવા લાગે છે. કાળા કાળા વાદળ ઘેરાવા લાગે છે. ધૂળની ડમરી ઓ ...Read More

17

મેજિક સ્ટોન્સ - 17

( તમે આગળનાં ભાગમાં જોયું કે લેગોલાસ ફરી જસ્ટિન ઉપર હુમલો કરે છે અને તેને ભયંકર ઈજા પહોંચાડે છે. જસ્ટિન ને મારવા જ જાઈ રહ્યો હોય છે ત્યાં એકાએક વિક્ટર આવી ચઢે છે અને લેગોલાસને મારી નાખે છે અને જસ્ટિન ને બચાવી લે છે. હવે આગળ ) વિક્ટર જસ્ટિન ને તરત જ હોસ્પીટલ લઈ જાઈ છે. ડોક્ટર જસ્ટિન ને ઇમરજન્સી વોર્ડ માં તરત દાખલ કરે છે. થોડી વાર બાદ ડોક્ટર બહાર આવે છે. ' જસ્ટિન બચી તો જશે ને ડોક્ટર ?' વિક્ટર ડોક્ટર ને પૂછે છે.' લોહી વધારે પડતું વહી ગયું છે. આપણે એને લોહી ચઢાવવું પડશે. બની શકે ...Read More

18

મેજિક સ્ટોન્સ - 18

( તમે આગળ જોયું કે વિક્ટર સમયસર આવીને જસ્ટિન નો જીવ બચાવે છે. વિક્ટર જસ્ટિન ને હોસ્પિટલ લઈ જાય જ્યાં એને બ્લડ ની જરૂર હોય છે જેની વિક્ટર વ્યવસ્થા કરે છે અને જસ્ટિન બચી જાય છે. ત્યારબાદ વિક્ટર પોતે કંઈ રીતે બચ્યો એ જસ્ટિન ને પૂછે છે. જસ્ટિન તમામ હકીકત વિક્ટર ને જણાવે છે. ત્યારબાદ વ્હાઇટ નો જસ્ટિન ઉપર મેસેજ આવે છે કે જસ્ટિન ને સભામાં બોલાવ્યો છે. હવે આગળ ) જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિનને વ્હાઇટ સભામાં લઈ જાય છે. બધા સભ્યો જસ્ટિનના આવતાં પહેલા જ ત્યાં આવી ગોઠવાઈ ગયા હોય છે. જસ્ટિન સભામાં પહોંચતા જ ...Read More

19

મેજિક સ્ટોન્સ - 19

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારો થઈ હોસ્પીટલ થી ઘરે આવી જાય છે. ત્યારબાદ વ્હાઇટ ના કહેવા જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિન સભા જાઈ છે અને બ્લેકના બધા સવાલોના જવાબ આપે છે. બ્લેક ગ્રીન ની ખુરશી ઉપર બેસવા જસ્ટિન ને અનુમતિ આપે છે. ગેલેક્સી - એસ ના ટાઇટેનિયમ ગ્રહ ઉપર હુમલા ની જાણ થતાં વ્હાઇટ અને જસ્ટિન ત્યાં પહોંચી જાય છે. કમાન્ડર બેન અને વ્હાઇટ ની લડાઈમાં વ્હાઇટ જખ્મી થાય છે. વ્હાઇટ ને બચાવવા જસ્ટિન જખ્મી હાલતમાં વ્હાઇટ ને લઈને ત્યાં થી ભાગી જાય છે. હવે આગળ)જડીબુટ્ટી અને જાદુની મદદથી સ્ટોન ધારી ઓ વ્હાઇટ ને ...Read More

20

મેજિક સ્ટોન્સ - 20

( તમે આગળનાં ભાગમાં જોયું કે સભામાં ગોડ હન્ટર નો બાપ એટલે કે નેક્રોમેન નાં આખા ઈતિહાસ વિશે જણાવે નેક્રોમેન પાસે રહેલી બ્લેક સ્વોર્ડ ની મદદ થી તે આખા બ્રહ્માંડ માં હાહાકાર મચાવે છે. જેને સ્ટોન ધારી ઓ ભેગા મળીને હરાવે છે. અને નોવા ની જેલ માં કેદ કરી દે છે જ્યાં એની મૃત્યુ થાય છે. એના બાપ ની મોતનો લેવા ગોડ હન્ટર આખી નોવા ની જેલ ને ખતમ કરી દે છે અને એમાં ખૂંખાર કૈદીઓને પોતાની સાથે ભેળવી લે છે. પૃથ્વી ઉપર એક ફાઈટર જેટ આવે છે જે પૃથ્વી ના વાતાવરણ માં આવતા અદ્રશ્ય થઈ જાય છે. હવે ...Read More

21

મેજિક સ્ટોન્સ - 21

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન અને વિક્ટર મળીને ગ્રીન સ્ટોનની મદદ થી ફાઈટર જેટનો ખાત્મો બોલાવી દે જસ્ટિન ના ઘરે સારા આવે છે જેના હાવભાવ બદલાયેલા જણાય છે. જસ્ટિન ને શક જાય છે. તો જસ્ટિન સારા ને ફોન કરે છે પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. હવે આગળ.) જસ્ટિનને ડાળમાં કાળું જણાય છે માટે જસ્ટિન વિક્ટર ને ખતરા નું સિગ્નલ મોકલી આપે છે.જસ્ટિન સારા પાસે આવે છે.' જસ્ટિન તું ખરેખર બહું સુંદર લાગે છે આજે.' સારા જસ્ટિન ના ચહેરા ઉપર આંગળી ફેરવતા કહે છે.' સારા, તારા ઇરાદા મને નેક નથી લાગતાં.' જસ્ટિન સારા નો હાથ હટાવતાં ...Read More

22

મેજિક સ્ટોન્સ - 22

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટરની પ્રેમિકા માઇરા જસ્ટિનને મારવાં સારા નું રૂપ ધારણ કરીને આવે છે, જસ્ટિન એની ચાલ ને સમજી જાય છે. માઇરા ની અસલિયત વિકટર ખુલ્લી પાડી દે છે. જેથી માઇરા જસ્ટિન અને વિક્ટર ના ચંગુલમાંથી ભાગી જાય છે. વિક્ટર અને જસ્ટિન તરત જ સારા ને ઘરે જાય છે જ્યાં સારા બંધી અવસ્થામાં હોય છે જેને તેઓ છોડાવે છે. હવે આગળ.)વ્હાઈટ જસ્ટિન ઉપર એક મેસેજ છોડી આપે છે. એમાં વ્હાઇટ જણાવે છે કે તે સભામાં એક પ્રસ્તાવ મૂકવાની માંગણી કરી હતી એની પરવાનગી આવી ગઈ છે. કાલની સભામાં તારે પ્રસ્તાવ લઈને હાજર થવાનું છે. ...Read More

23

મેજિક સ્ટોન્સ - 23

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ને સભામાં પ્રસ્તાવ મૂકવાની પરવાનગી મળી જાય છે. બીજી તરફ માઇરા પોતાનો બચાવી ભાગીને ગોડ હન્ટર પાસે પહોંચે છે. બીજી તરફ જસ્ટિન પોતાનો પ્રસ્તાવ સભામાં રાખે છે અને કહે છે કે ગોડ હન્ટર આપણાં તરફ આવે તે પહેલાં આપણે જ એણે ખતમ કરી દઈએ. બધા જસ્ટિન ના પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરે છે. હવે આગળ ) સભામાં બધા અંદર અંદર વાતચીત કરે છે અને તેઓ કોઈ નિર્ણય ઉપર પહોંચે છે. જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે.જસ્ટિન પોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે.બ્લેક વ્હાઇટ તરફ હાથ ઊંચો કરી ઈશારો કરે છે. વ્હાઇટ ...Read More

24

મેજિક સ્ટોન્સ - 24

( તમેં આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સભામાં પોતાનો પ્રસ્તાવ મૂકે છે જેને બધા સ્વીકારી લે છે. ગોડ હન્ટર ફસાવા માટે તેઓ એક મેસેજ વ્હાઇટ જસ્ટિન ને મોકલે છે. ગોડ હન્ટર મેસેજ ટ્રેસ કરી લે છે અને જસ્ટિન યોજના પ્રમાણે ગોડ હન્ટર ફસાઈ જાય છે. યોજના પ્રમાણે સ્ટોન સમુદાયની સેના પહેલાં જ આર્ગો - એસ ગ્રહ ઉપર જઈને ગોડ હન્ટર ની રાહ જોઈ છે. પણ ત્યાં ગોડ હન્ટર આવતો નથી. હવે આગળ)' જસ્ટિન આપણી ચાલ લાગે છે આપણા ઉપર જ ભારે પડી. ગોડ હન્ટર નું તો ક્યાંય નામો નિશાન નથી.' વ્હાઈટ જસ્ટિન ને કહે છે.' મને લાગે છે એને ...Read More

25

મેજિક સ્ટોન્સ - 25

( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન સમુદાય પોતાની સેના સાથે આર્ગો - એસ ગ્રહ પર ગોડ હન્ટર ની જુએ છે. ગોડ હન્ટર પોતે આવવાના બદલે એના સૈનિકો ને મોકલી આપે છે. ગોડ હન્ટર ત્યાં ન આવતાં વ્હાઇટ અને જસ્ટિન નિરાશ થાય છે. તેઓ પ્લાનિંગ બનાવી ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા ને મારી નાખે છે. જે જોઈ ગોડ હન્ટર રાતો પીળો થઈ જાય છે. હવે આગળ)' તે જ કહ્યું હતું ને કે માઇરા બધા ને પહોંચી વળશે. જો એની શું હાલત કરી છે એ લોકોએ.' ગોડ હન્ટર કમાન્ડર બેન નેં કહે છે.' પણ બોસ, ખરેખર માઇરા આ લોકોથી મરે ...Read More

26

મેજિક સ્ટોન્સ - 26

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા લડાઈમાં સ્ટોન સમુદાય ના હાથે મૃત પામે છે. જોય ગોડ હન્ટર ગુસ્સે થઈ છે અને પોતે શિપ લઈને સ્ટોન ફેમિલી ઉપર હુમલો કરે છે. હુમલામાં ગોડ હન્ટર ના હાથે રેડ અને કમાન્ડર બેન નાં હાથે બ્લૂ ખૂબ જખ્મી થાય છે. તે બે ને બચાવીને જસ્ટિન અને વ્હાઇટ તેઓનાં ચિકિત્સાલય માં લઇ જાય છે સેના ને પણ પીછેહટ કરવા કહી દે છે. વ્હાઇટ રેડ અને બ્લૂ ની સારવાર કરી એમને સારા કરવાની કોશિશ કરે છે. હવે આગળ ) વ્હાઇટ મેજિક નો ઉપયોગ કરીને બંને ને સારા કરવાની કોશિશ કરે ...Read More

27

મેજિક સ્ટોન્સ - 27

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ રેડ અને બ્લૂ ને બચાવવાની કોશિશ કરે છે. પણ તેઓના ઘાવ એટલા હોય છે કે જાદુ પણ કામ આવતું નથી અને બંને મૃત્યુ પામે છે. બંને ને સ્ટોન ફેમિલીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. આ ઘટના પછી જસ્ટિન ડિપ્રેશનમાં આવી જાય છે. આખી ઘટના પાછળ તે પોતાને જવાબદાર ગણે છે. બીજી તરફ ગોડ હન્ટર સ્ટોનધારિઓની માહિતી મેળવવાં એના ગુપ્તચરોને ચારે બાજુ મોકલે છે. હવે આગળ)' તમે ક્યાં આખરી રસ્તાની વાત કરો છો ?' વ્હાઇટ પૂછે છે.' હવે આપની પાસે છેલ્લો ઓપ્શન એ છે કે આપણે થોડા સમય માટે આખી દુનિયાની નજરથી અદ્રશ્ય થઈ ...Read More

28

મેજિક સ્ટોન્સ - 28

( તમે આગળનાં ભાગમાં જોયું કે બ્લેક બધા સ્ટોન ધારિઓને એક સલામત સ્થળે થોડા દિવસો માટે સંતાઈ રહેવા માટે છે. બધા રાજી થઈ જાય છે અને પૃથ્વી ઉપરના કમ્બોજ દેશમાં દેરો નાખે છે. બીજી બાજુ ગોડ હન્ટર સ્ટોન ધારિઓને પકડવા માટે એની બધી જ તાકાત લગાવી દે છે. હવે આગળ ).ગોડ હન્ટર ના જાસૂસો સ્ટોનધારિઓને ટ્રેસ કરવાની કોશિશ કરે છે પણ તેઓ અસફળ રહે છે. આ તરફ જસ્ટિન એકલો એકલો કંબોજમાં કંટાળી જાય છે કેમ કે બધા સ્ટોન ધારી ઓ એનાથી મોટા હોય છે જેથી જસ્ટિન એમની સાથે મજાક મસ્તી કરી શકતો નહોતો. જસ્ટિનને વિક્ટરની ખોટ વર્તાઈ રહી હતી. ...Read More

29

મેજિક સ્ટોન્સ - 29

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર થી બચવા બધા સ્ટોન ધારી ઓ જંબોજ માં જઈને સંતાઈ જાય જસ્ટિન ત્યાં રહીને કંટાળી જાય છે એટલે વ્હાઇટ એને જૂની લડાઈઓના કિસ્સા સંભળાવી દિવસ વિતાવે છે. બીજી બાજુ ગોડ હન્ટર ને એક પણ સ્ટોન ધારી વિશે માહિતી ન મળતાં ધરતી ઉપર તબાહી મચાવાનું ચાલુ કરી દે છે. હવે આગળ)વ્હાઇટ અને જસ્ટિન ટેલીપેથી થી વિક્ટર ને કોન્ટેક્ટ કરે છે. વિક્ટર જોડે જોડાણ થાય છે.' કેમ છે વિક્ટર ?' જસ્ટિન પૂછે છે.' હું સારો છું. તમે બધા કેમ છો ?' વિક્ટર પૂછે છે.' એમાં બધા પણ સારા જ છીએ. બસ અહીંયા એકલાં ...Read More

30

મેજિક સ્ટોન્સ - 30

( તમે આગળનાં ભાગમાં જોયું કે આખી સ્ટોન ફેમિલી સારા મોકાની રાહ જોઈ સંતાઈને રહે છે. તે લોકો વિક્ટર ગોડ હન્ટર ની ગતિવિધિ ની માહિતી લેતા રહે છે. વિક્ટર સાથે ની વાતચીતમાં વ્હાઇટ ને જાણવા મળે છે કે ગોડ હન્ટર એના માણસો ને અલગ અલગ જગ્યાએ મોકલી હુમલો કરાવતો હોય છે. વ્હાઇટ આ તક નો લાભ ઉતવાનું વિચારે છે અને સૌથી સાથે મળી આગળ કંઈ રીતે કામ કરવું એની સ્ટ્રેટેજી બનાવે છે. હવે આગળ) ગોડ હન્ટર કમાન્ડર બેન, સાયન્ટિસ્ત એન અને ડ્રેગન મેન ને પોતાની સેનાઓ સાથે અલગ અલગ ટુકડીમાં વહેચી એણે બતાવેલા લોકેશન કર આક્રમણ કરવા મોકલી આપે ...Read More

31

મેજિક સ્ટોન્સ - 31

( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન ધારિયો પણ ગોડ હન્ટર ની ટીમ સામે લડવા માટે ટીમ બનાવે છે. નક્કી થાય છે કે વ્હાઇટ અને બ્લેક કમાન્ડર બેન સાથે લડશે, યલો ડ્રેગન મેન સાથે લડશે અને ગ્રીન સાયન્ટિસ્ત એન સાથે લડશે. જેની પણ લડાઈ પૂરી થશે તે વ્યક્તિ બીજાની મદદ કરવા તરત જ પહોંચી જશે એવું નિર્ધારિત કરવામાં આવે છે. ત્યારબાદ બધા પોત પોતાના સ્થાનોએ પહોંચી જાય છે. હવે આગળ.)' ઓહ વિક્ટર તું આખરે આવી જ ગયો એમને ? હું કેટલા દિવસ થી તારી રાહ જોઈ રહ્યો હતો.' સાયન્ટિસ્ત એન શૈતાની હસે છે.' હું પણ એજ રાહ જોતો હતો ...Read More

32

મેજિક સ્ટોન્સ - 32 - છેલ્લો ભાગ

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સાયન્ટિસ્ત એન ને લડાઈમાં મારી નાખે છે. ત્યારબાદ જસ્ટિન યલો ની મદદ માટે પહોંચી જાય છે. જસ્ટિન અને યલો મળીને ડ્રેગન મેન ને પરલોક મોકલી આપે છે. લડાઈ દરમ્યાન યલો મૃત્યુ પામે છે. ત્યારબાદ જસ્ટિન વ્હાઇટ અને રેડ ની મદદ કરવા પહોંચી જાય છે જેઓ કમાન્ડર બેન સાથે લડી રહ્યા હોય છે. ગોડ હન્ટર ને કેમેરામાં શક જતા એ સર્વર રીસેટ કરાવે છે અને જુએ છે માત્ર કમાન્ડર બેન જ બચ્યો છે જે ત્રણેવ સાથે લડી રહ્યો છે. હવે આગળ )ગ્રીન, વ્હાઇટ અને બ્લેક મળીને કમાન્ડર બેન ને ઘેરી લે છે અને ...Read More