સ્કુલની પરીક્ષા માં એક વિષય નહીં પણ બધા જ વિષયોમાં ફુલ માર્ક્સ પર પાસ થઈ જવાય છે.અને જો કદાચ એક પણ વિષયમાં નપાસ થવાય કે ઓસા માર્ક્સ આવે તો મારા પપ્પા ને થોડું પણ ન ગમતું હતું. બસ આવી રીતે 7,8 અને 9 ધોરણ મે પાસ કર્યું. ધોરણ નવ માં મારે ગયાં વર્ષ કરતાં ઓસા માર્ક્સ આવ્યાં એટલે કે મારે ધોરણ આઠ માં 75 માર્ક્સ આવ્યાં. અને આ માર્ક્સ ના કારણે મારા પપ્પા એ મને ખૂબ જ મર્યો અને મારી મમ્મી ને બોલ્યાં કે " જો તારા વ્હાલ ના કારણે આજે મારો દિકરો આટલા ઓસા માર્ક્સ એ પાસ થયો છે."

1

I Don't Know. - 1

સ્કુલની પરીક્ષા માં એક વિષય નહીં પણ બધા જ વિષયોમાં ફુલ માર્ક્સ પર પાસ થઈ જવાય છે.અને જો કદાચ પણ વિષયમાં નપાસ થવાય કે ઓસા માર્ક્સ આવે તો મારા પપ્પા ને થોડું પણ ન ગમતું હતું. બસ આવી રીતે 7,8 અને 9 ધોરણ મે પાસ કર્યું. ધોરણ નવ માં મારે ગયાં વર્ષ કરતાં ઓસા માર્ક્સ આવ્યાં એટલે કે મારે ધોરણ આઠ માં 75 માર્ક્સ આવ્યાં. અને આ માર્ક્સ ના કારણે મારા પપ્પા એ મને ખૂબ જ મર્યો અને મારી મમ્મી ને બોલ્યાં કે " જો તારા વ્હાલ ના કારણે આજે મારો દિકરો આટલા ઓસા માર્ક્સ એ પાસ થયો છે." ...Read More