ભયાનક ઘર

(357)
  • 169.4k
  • 38
  • 100.6k

એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ" તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં પૂજા થઈ રહી હતી, તે ઘર માં એક ફેમિલી એ પગ મૂક્યો, પછી પૂજા કરી રાત્રે કથા કેહવડવા માં આવી, ત્યાં ગૃહ પ્રવેશ થઈ ગયો હતો, બધા લોકો ખુશ હતા એમાં એક પતિ પત્ની અને તેમના બે બાળકો હતા,તે ભાઈ નાં મમ્મી પાપા પણ ત્યાં રેહવ આવ્યા હતા,બધા એ નવું ઘર લીધું, એટલે બધા ખુશ લાગી રહ્યા હતા પણ એમાં એમને ખબર ન હતી કે જે આગળ એમના પર જે અડચણ આવવા ની છે એ ખુબજ દર્દ નાક હશે....પણ જે ભાઈ એ ઘર લીધું હતું એ ભાઈ બેઉ મોટા બીઝનેસ મૈન હતા, તેમના જોડે પૈસા વધારે હોવા થી તે ખૂબ જ સાવચેતી અને બધી પૂજા પછી એમને ગૃહ પ્રવેશ કર્યો હતો,

Full Novel

1

ભયાનક ઘર - 1

એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ" તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં ...Read More

2

ભયાનક ઘર - 2

( દાદા દાદી વિચારવા લાગ્યા કે હમણાં તો આશા એ લાઈટ બંધ કરી હતી તો પછી ફરી વાર ચાલુ રીતે થઈ ગઈ? )પછી દાદા દાદી ઘર માં ગયા અને ઘર માં જઈ ને કિશન ભાઈ ને કીધું કે બેટા ઉપર ની લાઈટ ચાલુ હતી અમે આશા જોડે બંધ કરવી તો પણ થોડી વાર પછી ઓટો મેટિક ચાલુ થઈ ગઈ, કિશન ભાઈ બોલ્યા " કઈ વાંધો ની પાપા સ્વિચ કદાચ બંધ થઈ ગઈ હસે કાલે રીપેરીંગ વડા ને બોલાવી કે કરવી દઈશું,"દાદા બોલ્યા "હા કાલે એક વાર જોવડાવી લેજે"કિશન ભાઈ બોલ્યા હા પાપા બીજું તમને રહેવા માં કેવું લાગે છે ...Read More

3

ભયાનક ઘર - 3

( પછી આશા અને તેના મમ્મી દવા લેવા ગયા અને દવા લઈને ઘરે આવ્યા ) ત્યાર પછી રાતે જ્યારે પપ્પા આવ્યા ત્યારે આશા ની મમ્મી એ બધી વાત કરી. તેના પપ્પા કેહવા લાગ્યા કે કઈ ની એતો મટી જશે, એને અલગ લાગતું હસે એટલે એને એવું થયું હસે,આશા ની મમ્મી બોલ્યા " હું શું કહું છું, કદાચ આશા રાત્રે સપનું ખરાબ જોઉં , એના. વિશે તો વિચારી ને તેને તાવ નાઈ આવ્યો હોય ને ?"( ના ના એવું કઈ ના હોય, તું ખોટી વાતો ના કરીશ )સારું ( તું હવે સૂઈ જા, કઈ નાઈ થાય, એતો વહેમ છે ) ...Read More

4

ભયાનક ઘર - 4

આશા : પાપા આ લાઈટ તો સવારે પણ ચાલુ થઈ ગઈ હતી, મૈં જોયું અને તમને ફોન કર્યો,કિશન ભાઈ હા બેટા, દાદા પણ કહેતા હતા કે લાઈટ ચાલુ રહી જાય છે એટલે , આ ભાઈ ને બોલાવી જ લીધા.વાયર મેન : હા સર મૈં કામ પતાવી દીધું છે. થઈ ગઈ કમ્પ્લેટઆશા : ઓકે પાપા હું જાઉં છું નીચે,કિશન ભાઈ : હા બેટાપછી સાંજનો સમય હતો અને સાંજ ના 6 વાગ્યા હતા, ત્યારે ફરી બગીચા માં દાદા દાદી બેઠા હતા અને તેમને જોઉં કે ફરી થી અગાસી ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી, તેમને ફરી ફોન કર્યો કિશનભાઇ ને કે....દાદા ...Read More

5

ભયાનક ઘર - 5

સવાર પડી એટલે,સવારે કિશન ભાઈ અને રીટા બેન તૈયાર થઈ નીકળી ગયા, અને આશા તેવા માં મૂકવા બહાર આવી કિશન ભાઈ જતાં જતા જોવા લાગ્યા કે લાઈટ બંધ છે કે ચાલુ પર લાઈટ બંધ હતી.પછી આશા એ એના મમ્મી પપ્પા ને મૂકી ને અંદર જતી રહી, અને એ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગઈ, કોલેજ માં તેને એજ લાઈટ વાડો વિચાર આવી રહ્યો હતો, અને તે કોલેજ પૂરી કરી જ્યારે બહાર નીકળ તી હતી તો સાંજ પડી ગઈ હતી, એવા માં એના પાપા નો ફોન આવ્યો અને કહેવ લાગ્યા કે "બેટા ક્યાં છે? તું ?"આશા બોલી "કોલેજ છું ...Read More

6

ભયાનક ઘર - 6

પછી બંને જણા એક બીજા સામે જોવા લાગ્યા કે અવાજ સેનો આવ્યો, એવામાં આશા બોલી કે ચાલ હું પાણી આવું, અને જોતી આવું કે શું થયું છે રસોડા માં ( પછી આશા રસોડા માં ગઈ તો તેને જોયું કે દૂધ ની તપેલી ખુલ્લી પડી હતી અને બારી ખુલ્લી હતી.... )તે સમજી ગઈ કે નક્કી બિલાડી દૂધ પી ને અહીંયા થી નીકળી ગઈ લાગે છે, એના પછી તે ફ્રીઝ માંથી પાણી ની બોટલ લઈને ત્યાં થી રૂમ માં આવી ગઈ.વર્ષા બોલી શું થયું હતું આશા?આશા : કઈ નહિ એતો બિલાડી હશે, બારી ખુલ્લી રહી ગઈ હતી, હવે મમ્મી પાપા આવશે ...Read More

7

ભયાનક ઘર - 7

આશા : મને નથી લાગતું કે હવે આપડે બહાર નીકળી સકિયે, વર્ષા : કોઈક ને કોલ કરને?આશા : મે ને કોલ કરી દીધો છે.વર્ષા : તો આવ્યા કેમ નથીઆશા : ખબર નથી, હું દરવાજો ખોલી જોવું? કે બહાર કોણ છે?વર્ષા : નાં નાં , જે અંદર રસોડા વળી ત્યાં થી અંદર આવી જસે તો આપડે બંને મરી જઈશું.( હા હા એ વાત સાચી, પર હવે તો મને નાઈ રેવાય હું બહુ ગભરાઈ ગઈ છું, મારે હવે બહાર જવું છે, )એવામાં એક ભાઈ નો અવાજ આવ્યો, પછી બંને ને ખબર પડી કે બહાર બીજું કોઈ નથી, પણ સિક્યોરિટી જ છે.પછી ...Read More

8

ભયાનક ઘર - 8

કિશન ભાઈ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જોઉં કે આશા ની તબિયત બઉ ખરાબ થઈ ગઈ હતી, કિશન ભાઈ ની આવી હાલત જોઈ રડી પડયા, અને કહેવ લાગ્યા કે મારી દીકરી ને શું થઈ ગયું કે એને એટલી બધી ટ્રીટમેન્ટ એના પર થઈ રહી છે એને શું થયું છે મને કોઈ જણાવશે?ડોક્ટર : આશા ને શરીર માંથી પાણી ઓછું થઈ ગયું છે, તે બહુ ગભરાઈ ગઈ છે, એને અહી લાવ્યા ત્યારે તે બઉ શ્વાસ લેવા માં તફલીફ થતી હતી, પરંતુ અત્યારે તેની હાલત નોર્મલ છે. હવે ગભરાવા ની જરૂર નથી, 2 દિવસ માં રજા આપી દઇશું,કિશન ભાઈ : ત્યાં ...Read More

9

ભયાનક ઘર - 9

પછી એમ નાં એમ 2 દિવસ ચાલ્યા જાય છે, બધુજ ઘર માં વ્યવસ્થિત થવા લાગ્યું હતું, બધા જ પોત કામે લાગી ગયા હતા. પરંતુ જે 3 મળે જે પડછાયો હતો એ આ બહુજ જોઈ રહ્યું હતું, અને બઉ ગુસ્સે પણ થઈ રહ્યું હતું, કારણ કે આ બધું કરવા થી તેને ઘર માં ફરવા ની છુટ્ટી મળતી નથી. એટલે તે પોતાના પર કાબૂ નાતું રાખી સક્તું. આમ ને આમ બીજા 2 દિવસ ગયા, અને જેવી અમાસ ને રાત એવા લાગી એટલે એની શક્તિ વધવા લાગી અને તે કોઈક ને હેરાન કરવા તેને સીડી માંથી નીચે ઉતારવા લાગી, એવા માં ત્યાં ...Read More

10

ભયાનક ઘર - 10

કિશન ભાઈ એ જેવું પાછળ જોયું તો ત્યાં તેમને જોયું કે રીટાબેન એક ખૂણામાં ઊંધા લટકી રહ્યા હતા, એવું કિશન ભાઈ એ તેમના પાસે જઈ ને તેમને નીચે ખીચ્યા પરંતુ, તે નીચે આવી રહ્યા નાં હતા, કિશન ભાઈ ને તે દિવસે પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ઘર નાં કોઈ તો છે જે બધા ને હેરાન કરે છે, પછી રીટાબેન નીચે પટકાઈ ગયા અને તે બેભાન થઈ ગયા, કિશન ભાઈ ત્યાં ગયા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં લઈ જતા જતા રીટાબેન બોલવા લાગ્યા કે હવે હું નાઈ જીવી શકું, તમે ઘરના ને બધા ને સાચવજો, કારણ કે મને ...Read More

11

ભયાનક ઘર - 11

કિશનભાઇ : નાં નાં ભાઈ હવે અમારે આ ઘર માં નથી રહેવું, કારણ કે પરિવાર માં કોઈ નો જીવ આ ઘરમાં રેવા માં મજા નથી, અને એમાંય અમે ખેતર માં એકલા પડી ગયા છીએ.રતી લાલ : જેવી તમારી ઈચ્છા, જો તમે કહેતા હોવ તો એક ભાઈ છે જેના દ્વારા તાંત્રિક બાબા ને બોલાવીશું જો તમે કહેતા હોવ તો,કિશન ભાઈ : નાં નાં હવે અમારે એમાં નથી પડવું, રતિલાલ : કઈ વાંધો નથી લાખો રૂપિયા નું મકાન છે, પછી તમારી ઈચ્છાકિશનભાઇ : હા પર મારા ફેમિલી થી મોટી કોઈ રકમ નથી.રતિલાલ : ઠીક છે, પણ તમે આ ઘર માં એકલા ...Read More

12

ભયાનક ઘર - 12

( કિશન ભાઈ બોલ્યા હું આ ઘર માં નહિ રહી શકું તો અહી કોઈ નહિ રહી સકે જે મને કરે છે એ પણ નહિ અને હું એને છોડીશ નહિ ચાહે કઈ પણ થઈ જાય.) ત્યાર પછી કિશનભાઇ ઘર નાં બહાર નીકળી ગયા અને બહાર નાં બગીચા માં બેસી ગયા, ત્યાર પછી તેમને જોયું કે અગાસી ની લાઈટ જોર જોર થી લબ્જબ થઈ રહી હતી, એમને નોકર ને બુમ પડી અને કહ્યું કે આખા ઘર ની લાઈટ નો ફૂસ કાઢી નાખ પછી હું જોઉં કે કોણ હેરાન કરે છે. ત્યાર બાદ બધા ઘર નાં ત્યાં આવી ગયા અને બોલવા લાગ્યા ...Read More

13

ભયાનક ઘર - 13

એટલાં માં સીડી માંથી અવાજ અવ છે કે એના પેલા તુજ નાઈ બચી સકે, આ તારી છેલ્લી રાત છે સમજી લેજે, કારણ કે હવે તારું વાર જવા નો રસ્તો બંધ છે, કિશન ભાઈ એ ફોન લગાવ્યો પણ કોલ પણ નાં લાગ્યો અને અચાનક ફોન બંધ થઈ ગયો. કિશન ભાઈ : તું જેને મારવા ની વાત કરી રહી હોય એ આગળ તને એવા કાચા પોચા મકાન માલિક મળતા હસે પણ હું નાઈ, તરે સુ જોઈએ છે એ કે. આત્મા : મારે તો કઈ નાઈ મારે આ ઘર અને હું એકલા રહવા માંગીએ છીએ કારણ કે આ ઘર મારા ખાસ વ્યક્તિ ...Read More

14

ભયાનક ઘર - 14

ત્યા જેસીબી જામ થઈ જતાં અંદર નાં ડ્રાઇવર ને કોઈ ગળું દબાવી રહ્યું હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું, જેવો જેસીબી નો દરવાજો ખૂલ્યો તો તે દોડીને ત્યાં થી જેસીબી ને મૂકી ને ચાલ્યો ગયો, એવા માં એ આત્મા બોલી કે કેમ કિશન ભાઈ સુ થઈ 1 કલાક માં તો તમે ઘર ને કબાળ બનવા નાં હતા ને સુ થયું.? કિશન ભાઈ : તું કઈ પણ કર પણ આ ઘર માં હું નાઈ તો આ ઘર પણ નાઈ, આત્મા : કઈ વાંધો નાઈ તારા જેવા ઘણા ઘર માં આવી ગયા, અને પતિ પણ ગયા,કિશન ભાઈ : તો બધા ને ...Read More

15

ભયાનક ઘર - 15

દવાખાના માં કિશન ભાઈ અને રીટાબેન વાત કરી રહ્યા હતા.રીટાબેન કહે"તમે અત્યારે આરામ કરો આપડે કોઈની વાત માં અંદર ની જરૂર નથી જે હસે એ આપડે પછી જોઈ લઈશું"કિશન ભાઈ કહે " નાં રીટા નાં આ કઈક બીજીજ વાત છે એ આત્મા મને કઈ કેવા જઈ રહી હતી પણ હું એની વાત ને સમજવા જતાં પેલા તું ત્યાં આવી ગઈ અને આ વાત અધૂરી રહી ગઈ, મારે પાછુ ત્યાં જવું પડશે."રીટાબેન કહે " નાં તમે હવે તે ઘર માં પગ પણ નહિ મૂકો હવે તે ઘર આપડા લાયક નથી, આપડે હવે ત્યાં નથી જવું, હવે તમે ત્યાં કોઈ દિવસ ...Read More

16

ભયાનક ઘર - 16

પછી તે ઘર નો દરવાજો બંદ થઈ ગયો અને ત્યાં ને ત્યાં કિશનભાઇ બૂમો પડવા લાગ્યા અને એક દમ બેસી ગયા અને રડવા લાગ્યા કે "આ બધું શું થઈ ગયું મારા થી,મે મારી દીકરી ને મારા હાથે થી ત્યાં ઘર માં મારવા મોકલી દીધી?" ત્યાં એવા માં બઉ વધારે પવન વાવા લાગ્યો, અને ત્યાં એવા માં કિશન ભાઈ બોલવા લાગ્યા કે "એવું હોય તો હું તારા આગળ હજાર થાઉં છું પણ મારી દીકરી ને છોડી દે, કારણ કે મારી દીકરી સિવાય મારું કોઈ નથી અને એનો કોઈ વાંક નથી" એવા માં અંદર થી આશા નો રડવા નો અવાજ આવે ...Read More

17

ભયાનક ઘર - 17

કિશન ભાઈ ગભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે "તું એવું કઈ નાઈ કરે કે મારી દીકરી ને ઇજા થાય. જે કરવું હોય એ મારી સાથે કર પણ એને જવા દે.તેને તારું જે વહાલું હતું એના સમ છે.તું મારી દીકરી ને એવું કઈ નાઈ કરે ." એવા માં આશા એક દમ નીચે પડી ગઈ અને બે ભાન થઇ ગઇ. કિશન ભાઈ એ એને ઉઠાડી પણ આશા ઊઠી નહિ અને એને તેડી ને કિશન ભાઈ અગાસી પર થી નીચે ચાલવા લાગ્યા અને એવા માં આશા ની આંખ ખુલી અને બોલવા લાગી કે "પાપા મને બચાવી લો હું હવે નાઈ જીવી સકુ ...Read More

18

ભયાનક ઘર - 18

મોહિની બોલી કે" હા આ ઘર નાં હું રેહ તિ હતી પણ આ ઘર મારું નથી.... આ ઘર માં એવો બનાવ બન્યો એટલે મને અહી રેહવ્ય પડ્યું....."કિશન ભાઈ બોલ્યા કે " કેમ શું થયું હતું..? કઈ સમજ નથી પડતી કઈ સાફ સાફ બોલું તો ખબર પડે..."(મોહિની રડતા રડતા તે કેહવા લાગી કે એને શું થયું હતું કે તે ની સાથે સુ થયું હતું અને તે બધા ને આ રીતે હેરાન કરે છે...મોહિની એ કહ્યું " તો કિશન ભાઈ સંભડવાજ માંગો છો તો સાંભળો કે મારી સાથે શું થયું હતું? હું જ્યારે ધોરણ 12 પાસ કર્યું ત્યારે હું અહીંથી 50 ...Read More

19

ભયાનક ઘર - 19

કિશન ભાઈ એ કીધું કે" એનો મતલબ આ તારા મામા નું ઘર છે? મોહિની એ કીધું કે હા આજ મામા નું ઘર હતું..... હું અહીં તો આવી ગઈ અને મામા એ મને કોલેજ માં એડમીશન પણ લઇ દીધું.. અને મે કોલેજ પણ જવા નું શરુ કરી દીધું....જ્યારે મારો કોલેજ નો પેહલો દિવસ હતો ત્યાર નાં સમય ની વાત કરું તો....જ્યારે કોલેજ નો પેહલા દિવસ ની વાત કરવા માં આવે તો બઉ અજ સરસ હતો કારણ કે આમને બઉ મજા આવી હતી... મને લાગતું હતું કે કોઈ ફ્રેન્ડ નાઈ બને પણ તે દિવસે 2 મારી ફ્રેન્ડ બની ગઈ અને અને ...Read More

20

ભયાનક ઘર - 20

જ્યારે અમે બધા ઘરે જતા હતા ત્યારે રસ્તા માં અભય અને કાવ્યા બંને જોડે રિક્ષા માં બેઠા હતા અને ધીમા અવાજ થી વાતો કરી રહ્યા હતા..હું બંને ને જોઈ રહી હતી અને ખુશ પણ હતી કે કાવ્યા ને એક સારો જીવન સાથી મળ્યો.એમ ને એમ અમે ઘર ચાલ્યા ગયા... ઘરે જઈ ને મે મારા રૂમ માં ગઈ તો મે જોયુ કે મારા ફોન માં એક મેસેજ આવ્યો હતો ...અને એ મેસેજ કાવ્યા નો હતો...અને એને મને પૂછ્યું કે "બોલ મોહિની કેવો લાગ્યો અભય નો સ્વભાવ?..."મે કહ્યુ સારો સ્વભાવ છે અને તેને બઉ ખુશ રાખશે...એવું કહી ને મે ફોન બંધ ...Read More

21

ભયાનક ઘર - 21

મને એ દિવસે ખબર પડી ગઈ કે થોડી લેટ જો આવુ તો રાજ મળે કારણ કે રાજ દરરોજ મોડો હતો. એ દિવસે ઘરે જઇ ને મે એક બુક માં મારી જે દિવસ ની વાત હતી એ મે લખવા નું શરુ કરી દીધું. ત્યાર બાદ મે બીજા દિવસે મોડી ગઈ અને રાજ ફરી તેની સાથે મુલાકાત થઈ.. રાજ મને ઓળખી જતો કારણ કે અમે રોજ મળતા હતા..અને રાજ પણ મારી રાહ જોવા લાગ્યો હતો..ત્યાર પછી અમે રોજ મળતા..અને મે એક દિવસે પૂછી જ લીધું કે આટલા બધા મોડા કેમ આવો છો...તો જવાબ આપ્યો કે હું મંદિરે જઉં છું એટલે... એ ...Read More

22

ભયાનક ઘર - 22

ફાર્મ હાઉસ જઈને પહેલા તો એમને એમના ફાર્મ હાઉસ નાં દરવાજા બંધ કરી દીધા અને કિશન ભાઈ એ એમના માંથી મોહિની ની બુક નીકાળી... એને બુક ને વાંચવા લાગ્યા.... બુક માં બધુંજ લખેલું હતું કે જ્યારે એ કોલેજ માં ગઈ અને કોલેજ માંથી એને ધીરે ધીરે મિત્રો મળ્યા એ બધું...પણ આ બધું તો કિશન ભાઈ એ જાણેલું હતું કારણ કે મોહિની એ રૂબરૂ વાત કરી હતી..પછી કિશન ભાઈ એ આગળ નાં 50 પાના વેરવ્યા અને એ ટાઈમ આવ્યો જે મોહિની ને ખબર પડે છે કે રાજ બીજા ને પ્રેમ કરે છે જેની એના જોડે સગાઈ થવા ની હતી...તે ટાઈમ ...Read More

23

ભયાનક ઘર - 23

ઘરે જઈ ને એ બહાર થી મને ઉતરી ને ચાલ્યો ગયો અને ...રાતે એને મને ફોન કર્યો અને અમે એ વાત શરૂ કરી.. અમે એ રાતે બઉ લાંબી વાત કરી અને એક બીજા ને સમજ્યા... પછી બીજા દિવસે હું કોલેજ ગઈ અને કાવ્યા ને બધીજ વાત કરી તે અને અભય બઉ ખુશ થયા...એમ ને એમ અઠવાડિયું નીકળી ગયું અને બીજા અઠવાડિયે..જીગર નાં ઘરે થી એવી પણ વાત આવી કે કેમ નાં આપડે મોહિની અને જીગર ની સગાઈ કરવી દઈએ..અને બંને ને પ્રેમ ના બંધન માં બધી દઈએ.... એ દિવસ પછી 1 મહિના માં મારી સગાઈ નક્કી કરી અને આખરે ...Read More

24

ભયાનક ઘર - 24

જીગર એ દરવાજા બંધ કરી દીધા અને એ મારા તરફ આવવા લાગ્યો.અને એને મને કમર મા હાથ ફેવારવા માટે હાથ આગળ કર્યો..મને ખબર પડી ગઈ કે જીગર એની હદ પાર કરી રહ્યો છે..એટલે મે એને ધક્કો માર્યો અને કહ્યું કે ..."મે તને કીધું ને જીગર કે મોડું થઈ ગયું છે એને આ બધું અત્યારે નાં શોભે..મને અહી ઉતારી દે હું ચાલતી હતી રહીશ. એને મને કીધું કે " પણ તમે થયું છે શું તને પ્રોબ્લેમ શું છે? હું તારો થવા વડો પતિ છું.. તો તને શું પ્રોબ્લેમ છે? મે કીધું પતિ થવા નો છે.. થયો તો નથી ને ...અને ...Read More

25

ભયાનક ઘર - 25

મે કીધું....કઈ નાઈ તમે નથી દેખાતા અમે તો રોજ અહીથીજ જઈએ છીએ. પણ તમે નાતા દેખાતા..રાજ એ કીધું કે નાઈ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે રજા પર હતો...મે પૂછ્યું ...શું થયું હતું? રાજ એ કીધું કે ચાલો બસ આવી ગઈ છે ....કોલેજ માં મળીયે...એવું કઈ ને બંને બસ માં બેસી ગયા...કોલેજ માં પહોચી તો ક્લાસ ચાલુ થઈ ગયો હતો અને લેટ પણ થઈ ગઈ હતી...પર લેક્ચર ભર્યા...ત્યાર પછી એ દિવસે છૂટી ત્યારે મને પાછી મુલાકાત રાજ જોડે થઈ અને મે એને પૂછી લીધું કે શું પ્રોબ્લેમ થઈ હતી?...એને કીધું કે ચાલો ગાર્ડન માં બેસીએ...પછી વાત કરીએ....બંને ગાર્ડન માં ...Read More

26

ભયાનક ઘર - 26

અમે રોજ સાથે જતાં કોલેજ એવું 1 અઠવાડિયું વીતી ગયું....અને સાથે સાથે રાત્રે જીગર નો પણ કૉલ આવતો હતો...અને મને સોરી એવા બધા નુસ્કા આપી ને વાત કરતો હતો..એક દિવસ મારો અને જીગર વચ્ચે બઉ જગડો થઈ ગયો અને ...મે છેવટે...આ બધી વાત મારા પપ્પા ને કરી દીધી... પાપા એ મામા ને કૉલ કરી ને સમજાવ્યા કે જો મારી દીકરી ને જીગર હેરાન કરશે તો હું એના લગ્ન બીજા જોડે કરવી દઈશ... પછી મે ઘર નાં ને રાતે વાત કરતા કરતા એક વાર રાજ વિશે પણ કહ્યું કે એ આ રીતે કોલેજ માં આવે છે અને એક ફ્રેન્ડ બની ...Read More

27

ભયાનક ઘર - 27

એમજ અમે એ દિવસે બઉ વાત કરી અને એક બીજા ને સમજ્યા...પણ હું રાજ ને મારા દિલ ની વાત માંગતી હતી...પણ એ વખતે પણ હું એને બોલી નાં શકી... આમ ને આમ 3 દિવસ વીતી ગયા...અને અમે ફરી એક વાર ચેટ કરવા લાગ્યા...અને વાત વાત મા મે કહી દીધું કે કાલે મારો જન્મ દિવસ છે.... રાજ બઉ ખુશ થઈ ગયો અને બોલ્યો કે...ઓહો પાર્ટી તો બનતી હૈ બોસ...તો ચાલો મળીએ કાલે અનેં પાર્ટી તો કરવીજ પડશે...અને મે પણ હા કહી દીધી કે કાલે મળીયે.... અમે એક બીજા નાં થી બઉ નજીક આવી ગયા...અને ઘણી બધી વાતો કરી.. બીજા દિવસે ...Read More

28

ભયાનક ઘર - 28

જેવી હું ઘરે ગઈ તો સૌથી પેલા હું ગિફ્ટ ને ખોલવા ઉત્સુખ હતી...કારણ કે રાજ એ શું ગિફ્ટ આપી એના કરતાં એને શું પ્રશ્ન હસે એ જાણવા હું ઉત્સુક હતી... હું ઘરે ગઈ તો મામી એ મને કીધું કે બેટા કઈક ખાઈ ને અંદર જ પછી તને હેરાન નાં કરવી પડે .. પછી મે મામી ની વાત સાંભળી અને જમવા બેસી ગઈ..પછી થોડી વાર પછી જમતા જમતા મામી પૂછવા લાગ્યા કે ...બેટા જીગર નો ફોન આવે છે કે નાઈ...?.મોહિની : હા મામી આવે છે પણ હું જ વાત નથી કરતી...મામી : કેમ બેટા ...શું કઈ માથાકૂટ થઇ છે કે ...Read More

29

ભયાનક ઘર - 29

પછી જીગર બોલ્યો કે મારો સુ વાંક છે ..હું તારી સાથે મેરેજ કરવા નો છું અને મને તારા જોડે પણ પ્રેમ કરવા નો હક નથી બોલ? મોહિની : સવાલ પ્રેમ નો નથી કે સગાઈ નો નથી પણ ...મને આ બધું મેરેજ પેલા નાઈ ફાવે અને એમાંય જે માણસ મગજ માંથી ઉતરી જાય એટલે એના સાથે જીવન કાઢી ને કોઈ ફાયદો નથી......એવું બોલતાં જ....જીગર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો....કે તને ઘમંડ સેનો છે ? તને ઘમંડ તારા ચેહરા નો છે.....? ...તને ખબર છે મે કેટલી છોકરી ઓ ને રેજેક્ટ કરી છે... એ તને અંદાજો નાઈ હોય... મોહિની : હું કઈ ...Read More

30

ભયાનક ઘર - 30

જ્યાર થી તમને મે જાણ્યા છે ત્યાર થી મે તમને મારા પોતાના માન્યા છે....અને વધારે મુલાકાત થઈ તો તમારો ની જાણ થઈ મે જીવન મે જેવી છોકરી વિચારી એવા બધા ગુણ તમે ધરાવો છો...એટલે મને તમારા પ્રત્યે આકર્ષણ વધી ગયું....એમ નાં એમ હું તમને પસંદ કરવા લાગ્યો પણ હું તમને કહી નાતો શકતો...અને ઘરે પણ કઈ નાતો સહકતો....પણ હવે મારે કોઈ નાં થી શરમાવા ની જરૂર નથી મે તમારા બર્થડે ને દિવસે જ મારા ઘરના સાથે તમારા વિશે બધી વાત કરી દીધી છે.અને એમને તમને મંજૂરી કરી લીધા છે પત્ની બનવા...અને હું તમને દિલ થી પ્રેમ કરું છું...જો તમને ...Read More

31

ભયાનક ઘર - 31

એને કીધું કે ચાલો હું લઇ જઉં .....મને એમ હતું કે એ કોઈ ગાર્ડન જેવી જગ્યા એ લઈ જશે...પણ મને ચાલતા ચાલતા...એક મંદિર તરફ લઈ ગયો...અને બોલ્યો કે આ મારું ફેવરિટ મંદિર છે.. આ ભગવાન ને બઉ મનું છું...એટલે સૌથી પેલા ભગવાન ને તો મળવા પડે ને.... એટલે મંદિર...આવવા માટે રાજા પડી દીધી.... ત્યારે હું સમજી કે એક સારા માણસ અને ખરાબ માણસ વચ્ચે ભેદ શું હોય....જ્યારે મારી સગાઈ જીગર જોડે થઈ હતી તો... એ મને ફરવા ગાર્ડન માં લઇ ગયો હતો...અને બઉ સ્વાર્થ થી મારા જોડે વર્તન કરતો હતો.... પણ રાજ માં એવું ન હતું.....એને મને મંદિર લઇ ...Read More

32

ભયાનક ઘર - 32

મે જેવો દરવાજો ખોલ્યો ને જીગર અંદર આવી ને સીધું મારું ગળુ દબાવી દીધું અને બોલવા લાગ્યો કે ..તરે મમ્મી પપ્પા ને આ બધું કહેવા ની ક્યાં જરૂર હતી...મે ક્યાં તારા જોડે જબરદસ્તી કરી છે. તો તું આ બધું તારા પાપા ને ખોટું ખોટું ભરાવ્યું..? ધીમે રહી ને ગળુ છોડાવી ને.... મોહિની : કઈ ખોટું નથી.. સાચું જ છે..મેનેજ ખબર છે કે તે મારા સાથે શું કરવા જઈ રહ્યો હતો...શાયદ તને નાઈ ખબર હોય કારણ કે તું તો ચરસ ગાંજો ફૂકે છે ને? એટલે માથામાં અમુકવાર દુખાવો થાય છે... જીગર : ઓહ તો તને ખબર પડી ગઈ એમ ને?...મોહિની ...Read More

33

ભયાનક ઘર - 33

જેવી હું ઘરે ગઈ તો મે સૌ થી પેલા મે રાજ ને કૉલ લગાવ્યો...અને એને મેસેજ કર્યો કે સુ આજે પણ બીજી છે કે શું? આજે કોલેજ પણ નથી આવ્યા...અમે તમારી રાહ જોઈ રહ્યા હતા પણ તમે આજે કેમ નાં આવ્યા...માણીયે છીએ કે તમે બીજી હોવ છો પણ હવે તમારે અમારા માટે ટાઈમ કાઢવા નો છે......અને રોજ કોલેજ આવા નું છે..... આ મેસેજ લખી ને ઓફ્ લાઈન થઈ ગઈ.... રાત્રે જ્યારે ફરી થી ફોન ને જોયો તો મેસેજ રીડ પણ નાતો થયેલો...અને સાંજે રાજ નો કૉલ પણ નાતો આવ્યો...પણ એ દિવસે રાત્રે જીગર આવ્યો હતો અને એ મને સોરી ...Read More

34

ભયાનક ઘર - 34

મે કઈ પણ બોલ્યા વિના કૉલ મૂકી દીધો....અને રડવા લાગી...એવા માં પાપા નો કૉલ આવ્યો અને પાપા બોલ્યા કે બેટા તે જમી લીધું?.. એ સાંભળતાજ હું રડવા લાગી અને મે પાપા ને બધીજ વાત કરી દીધી...અને એવા માં હું બે ભાન થઈ ને નીચે પડી ગઈ.......... ( કિશન ભાઈ એ ફાર્મ હાઉસ માં બેઠા બેઠા મોહિની ની આખી ડાયરી વાંચી દીધી...પણ એ બે ભાન થઈ એના પછી ની કોઈ વાત એ બુક માં નતી લખી...........) એમને ગુસ્સા થી બુક પછાડી અને બોલ્યા કે અરે હવે મોહિની નું શું થયું હસે?....અને હવે ની વાત કેમ નથી....એતો જાણવી પડશે...એવું કઈ ને ...Read More

35

ભયાનક ઘર - 35

મોહિની તું કોની વાત કહી રહી છે અને તું કહેવ શું માંગે છે? મોહિની : (રડતા રડતા) તમે હજુ ડાયરી માં લખેલું વાત અજ જની છે...પણ સ્ટોરી તો હજુ હવે શરૂ થાય છે.... મારો રાજ આ દુનિયા માં નથી. મને એના વગર નથી ગમતું....અને હું એને ક્યારેય નાઈ ભૂલી શકું...અમારો પ્રેમ અધુરો રહી ગયો.. કિશનભાઇ : મોહિની બેટા તું જણાવ કે રાજ ને ગયા પછી શું થયું હતું...મોહિની : રાજ ની વાત નાં કરશો ..એને યાદ કરું છું તો હું મારા ગુસ્સા ને રોકી નથી સકતી... કિશનભાઇ : શું થયું હતું ..બેટા તું બે ભાન થઇ ગઇ હતી એના ...Read More

36

ભયાનક ઘર - 36

જેવી હું ઘરે આવી તો ઘર નો દરવાજો બંધ હતો અને મે દરવાજો ખખડાવ્યો તો મામી એ દરવાજો ખોલ્યો...અને મારા રૂમ માં પહોચી ગઈ..ત્યાર પછી મામી એ કીધું કે ...બેટા તું થોડું જમી ને જા ...પછી રૂમ માં જજે... મે નાં પડી દીધી......પણ એમને મને જમવા બેસાડી દીધી..... મે મામી ને કીધું કે મામી મારે હવે વેકેશન પડે છે એટલે મારે કાલે ઘરે જવા નું છે ....આવી વાત કરતા મામી બોલવા લાગ્યા કે નાં નાં તરે ક્યાંય જવા ની જરૂર નથી....કેમ કે તારા વગર હું સુની પડી જઈશ... મને એમ લાગ્યું કે મામી મને મિસ કરતા હસે પણ મામી ...Read More

37

ભયાનક ઘર - 37

હું ગભરાઈ ગઈ હતી. કારણકે જે ફોટો મેં જોયો હતો તે ફોટામાં હું સુતી હતી અને બાજુમાં જીગર પણ કરીને સૂતો હતો. એવું જોતા મારા અંદર એક ગભરાટ પેદા થવા લાગી કારણ કે કોઈ દિવસ વિચાર્યું ન હતો. હું એક પવિત્ર હતી અને મારી સાથે આવી ઘટના થઈ ગઈ હતી એની મને જાણ પણ ન હતી પછી મેં મામી ને પૂછ્યું કે મામી આ કેવી રીતે બની શકે...એવું નથી આ કોઈ એડિટિંગ લાગે છે. મામી : નાં નાં બેટા આ કોઈ એડિટિંગ નથી ઓરીજનલ છે આ ઓરીજનલ જ છે અને આ વસ્તુ તારી સાથે થોડા દિવસ પહેલા બની ગયેલી ...Read More

38

ભયાનક ઘર - 38

જેવી મે આ વાત સાંભળી તો મને મારા થી નાં રેહવાયું અને હું તો દોડતી દોડતી બહાર ચાલી ગઈ બોલવા લાગી કે આ મામી તમે શું બોલે રહ્યા છો મને કાંઈ ખબર પડતી નથી મામી એકદમ ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા કે કાંઈ નહિ કાંઈ નહિ મોહિની અમે તો ખાલી વાતો કરીએ છીએ.અમે એ રાજ ની વાત નથી કરતા...શું કીધું મામી તમે તમે કાંઈક બોલ્યા ને કે રાજને મારવા પાછળ કોઈક નો હાથ છે તો એનો મતલબ એતો નથી ને કે એને મરવા પાછળ તમારો કોઈનું હાથ હોય? મામી : નાના મોહિની એવું કાંઈ નથી આ તો ખાલી ...Read More

39

ભયાનક ઘર - 39

જેવી એ મારા જોડે જબરદસ્તી કરવા ગયો તો ..મે એને કીધું કે પ્લીઝ મને છોડી દે..પણ એ મારું એક સંભાળવા નાતો માંગતો... એને એવા માં મારી એક દોરી છૂટી પડી ગઈ અને મને બીજા હાથ ની દોરી પણ છોડી દીધી....જીગર નશા માં હતો..... મે દોરી છોડી અને એને ધક્કો મારી ને ઉભી થઈ ગઈ....એવા માં એ ગુસ્સે થઈ ગયો અને મને ખેચવા લાગ્યો મે દરવાજા તરફ જવા નો પ્રયાસ કર્યો પણ એ ને મને પકડી રાખી હતી...એને મારા બધા કપડા ફાડી નાખ્યાં હતાં....તો હું બહાર પણ નતી જઈશ શકતી હતી...મે જેમ તેમ કરી ને દરવાજો ખોલ્યો તો મને ચાલી ...Read More

40

ભયાનક ઘર - 40

કિશનભાઇ તમેજ વિચારો મારા 15 વર્ષ આ ઘર માં કેવીરીતે ગયા હશે.મારી આત્મા ભટકતી...હતી હું બધા ને મારી આ કરવા નો પ્રયત્ન કરતી હતી પણ કોઈ મારી વાત અજ સંભાળવા તૈયાર ન હતું...એટલે મે બધા મે મારા ઘર માંથી ભગાડવા નું શરુ કરી દીધું ........ કિશનભાઇ : હું સમજી સકુ છું પણ તારે આ ઘર નાં રેવા બધા આવે એમને શું કરવા મારવા ની જરૂર છે...અને એમને મારી ને તને શું મળવા નું હતું... મોહિની : મે કોઈ ને નથી માર્યા...પણ હા મે એટલા ડરાવ્યા છે કે ..બધા મારા ડર થીજ મરી જાય છે...અને હા મારી પણ સકુ કારણ ...Read More

41

ભયાનક ઘર - 41

બંને જણા મોહિની નાં ઉપર નાં રૂમ માં ગયા અને ત્યાં અગાસી માં એક સ્ટોર રૂમ હતો તો ત્યાં જઈ ને કીધું કે આને ખોલો ..... કિશનભાઇ એ જેવું એ ડબ્બો ખોલ્યો તો એમાં જીગર અને મામી નો ફોટો હતો..અને મામા નો પણ હતો... એના પછી એને ઓળખાણ આપી કે આ છે જીગર....તો કિશનભાઇ એ ફોટો જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ ગયા..... અને બોલી ઉઠયા કે આતો......જીગર છે...એતો વ્યક્તિ મારા જોડે 1 મહિના પેલા બીઝનેસ નાં કામ થી દિલ કરવા મટે આવ્યો હતો.....પણ મે એને નાં પાડી દીધી હતી.....અને આ વ્યક્તિ..મારા જે બીઝનેસ માં એક એમ્પ્લોયર છે એની સેક્રેટરી ...Read More

42

ભયાનક ઘર - 42

તમારી તારીફ જીતેશ ભાઈ એ કરી ...તમે બધા કામ બઉ સારી રીતે હેન્ડલ કરો છો...તમારે રહવા નું ક્યાં... મીના સર મારે રહવા નું અહીંથી 100 કિમી દૂર ... વડ ગામ ... આછા...તો .. મે જાણ્યું છે કે સગાઈ થઈ ગઈ છે તમારે... હા હા સર...અહી યા આ સિટી માં સગાઈ કરી છે.... હાલ ક્યાં રહો છો... અત્યારે તો ભાડા માં રહીએ છીએ........ કોણ કોણ?હું અને મારી મમ્મી....એન તમે જેમને પસંદ કર્યા એ..... એ અમારા ઘર નાં બાજુ માં પોતાનું ઘર છે.....હમમ....તમારી ઉમર કેટલી છે...... સર.....32....વર્ષ.. હમમ....અને તમારા પાર્ટનર ની...એમનું નામ શું છે?સર એમની ઉમર 38 .....અને નામ જીગર છે.... ...Read More

43

ભયાનક ઘર - 43

મીના : સર વાત થઈ ગઈ છે....અને મને સાંજે વાત કરવા નું કહે છે...ત્યાર પછી બધા છુટા પડે છે...અને ત્યાં બંગલા માં ચાલ્યા જાય છે ...અને ત્યાં જઈ ને....ખુશ થતા થતા બોલે છે કે.... મોહિની ....ક્યાં ગઈ .... આપડું કામ થઈ ગયું....એવા માં અગાસી માં થી મોહિની આવે છે ...અને આવી ને બોલવા લાગે છે કે ...શું થયું? કિશનભાઇ : કાલે ....અહીંયા જીગર આવશે.....તો એક દમ મોહિની ....ગુસ્સે થઈ ગઈ ...અને બોલી કે....કાલે ....એનો છેલ્લો દિવસ...બસ આવે એટલી વાર છે... કિશનભાઇ : અરે અરે અરે...બસ મોહિની એટલી નાની સજા?...એકજ દિવસ માં ખેલ ખતમ?...નાં નાં નાં ...મોહિની એક દિવસ માં ...Read More

44

ભયાનક ઘર - 44

જીગર : નાં નાં....હું તો હેરાન કરવા નોજ..... એટલા માં ડ્રાઇવર આવ્યો.... મીના : જો ...ડ્રાઇવર આવ્યો છોડ ...નાં લાગે.... ડ્રાઇવર અંદર આવ્યો ..અને બંને ને લઇ ને ચાલવા લાગ્યો.... જીગર : ક્યાં જવા નું છે એતો કે.....મીના : નાં નાં. પછી જઈશ.... એવા માં મીના એ એક કાળો પટ્ટો કાઢ્યો અને ...જીગર ને આંખ પર બાંધવા લાગી.... જીગર : અરે શું કરે છે તું?મીના હાથ ની આંગળી...થી જીગર ને ચૂપ કરાવતા ...બોલી...જીગર સમજ ને...જીગર હસવા લાગ્યો અને બોલ્યો ...ખબર પડી ગઈ..... અને જીગર એ મીના ને હાથ માં હાથ નાખી ને ....મીના ની નજીક આવી ગયો.....અને મીના એ ...Read More

45

ભયાનક ઘર - 45

અને એવા માં ફરી દરવાજો ....કોઈક એ ખખડાવ્યો...અને મીના ...દરવાજા પર જઈ ને ખોલ્યો ...તો ....જમવા નું લઇ ને ભાઈ આવ્યા હતા.... ત્યાર પછી ...મીના બેડ રૂમ માં ગઈ અને ...બંને જણા ...બેસી ને જમવા લાગ્યા....અને વાતો કરવા લાગ્યા....અને પછી ...બંને જણા બેઠા હતા તો.. જીગર એ કીધું કે....ચાલ ને આપડે ઘર ની બહાર ગાર્ડન માં જઈ ને બેસીએ... મીના : હમમ....ચાલ....બંને બહાર નીકળ્યા તો....જીગર બોલ્યો કે ...બહાર જઈ શું તો કોઈ અપ્રને ડિસ્ટર્બ કરશે...એના કરતાં એક ...કામ કરીએ...કે ...આપડે અગાસી માં જઈએ તો...? મોહિની : ઓકે....જેવી તારી ઈચ્છા .... બંને જણા ઉપર અગાસી માં ગયા...અને ...જેવા ઉપર ગયા ...Read More

46

ભયાનક ઘર - 46 - છેલ્લો ભાગ

જીગર એ કહ્યું "હા હા યાદ છે..." પણ અહી તું ક્યાંથી....તમારે તો મરે 15 વર્ષ થઈ ગયાં. મોહિની : પણ તારે જીવવા નો આજનો છેલ્લો દિવસ છે.. એવા માં જીગર હસવા લાગ્યો અને બોલ્યો ઓહ એવું છે એમ? તો તો મારે જે પેલા 15 વર્ષ પેલા કર્યું હતું એ આજ પણ કરવું પડશે... એમ કહી ને તે ..મીના ને પકડી ને અંદર રૂમ માં ખેંચી લે છે..અને અંદર રૂમ માં જઈ ને બાજુ વળી બારી માં લાવી ને બંધુક મીના નાં માથે ધરી ને બોલે છે કે.." મને અહી થી જવાદો અથવા મીના ને હું તમારા જેમ ઉપર પહોચાડી ...Read More