જીવન એક સંઘર્ષ

(13)
  • 16.2k
  • 5
  • 8.4k

જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર વ્યક્તિના મુખે સાંભળેલુ વાક્ય ‘જવાબદારી પણ ક્યારેક કપળા સમયમાં ખરી પરીક્ષા લેતી હોય છે, જે વ્યક્તિ જવાબદારીઓને નિભાવતો હોય તેને જ હેરાન કરતી હોય છે ! જાણે બેઠા હોય એક વિશ્વાસ રૂપી વહાણમાં પછી ખબર પછી પડી કે આમાં પણ છેદ છે.’ લગભગ તમામ ક્ષેત્રોમાં જવાબદારીના જજમાન શોધવા પડે છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં થયેલ અનુભવો જવાબદાર વ્યક્તિને થતા હોય છે. કુટુંબ, કચેરી કે કોઇપણ કાર્યક્રમ હોય જવાબદારીઓ જેને સંભાળવી પડતી હોય તે કાંતો વ્યક્તિ સમજદારીથી સ્વૈચ્છાએ સ્વીકારતી હોય તેવી વ્યક્તિ જવાબદારીઓને ગહન કરતાં કરતાં મુશ્કેલીના મહાસાગરમાં અટવાયા હોય છે. સમયાંતરે સાચા અંતરથી નિભાવેલ જવાબદારીઓ તેની સાથે શ્રદ્ધા પણ હોય છે. શતાયુના જીવનમાં અનેક મુશ્કેલીઓના અંતરાય વચ્ચે તેણે જેના કુટુંબ ની જવાબદારીઓને નિભાવવામાં પીછેહઠ નહોતી કરી.

Full Novel

1

જીવન એક સંઘર્ષ - 1

જીવન એક સંઘર્ષ-૧જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર મુખે સાંભળેલુ વાક્ય ‘જવાબદારી પણ ક્યારેક કપળા સમયમાં ખરી પરીક્ષા લેતી હોય છે, જે વ્યક્તિ જવાબદારીઓને નિભાવતો હોય તેને જ હેરાન કરતી હોય છે ! જાણે બેઠા હોય એક વિશ્વાસ રૂપી વહાણમાં પછી ખબર પછી પડી કે આમાં પણ છેદ છે.’ લગભગ તમામ ક્ષેત્રોમાં જવાબદારીના જજમાન શોધવા પડે છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં થયેલ અનુભવો જવાબદાર વ્યક્તિને થતા હોય છે. કુટુંબ, કચેરી કે કોઇપણ કાર્યક્રમ હોય જવાબદારીઓ જેને સંભાળવી પડતી હોય તે કાંતો વ્યક્તિ સમજદારીથી સ્વૈચ્છાએ સ્વીકારતી હોય તેવી વ્યક્તિ ...Read More

2

જીવન એક સંઘર્ષ - 2

જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ તેને આઈ લવ યુ કહેવા કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. છોકરાઓએ તેને ઘેરી લીધી અને પીવા કહ્યું. તેણે ના પાડી. છોકરાઓએ તેને સલવાર કે કમીઝ ઉતારવા કહ્યું. તેણે ઇનકાર કર્યો. વરિષ્ઠ વિદ્યાર્થીઓએ તેને અપમાનીત કરવામાં કોઇ કસર બાકી નહોતી રાખી. તેણે તેના ગાલ પર થપ્પડ મારવાનું શરૂ કર્યું. પછી થપ્પડની ઈજાને કારણે તે બૂમો પાડવા લાગી. (ક્રમશ:૧ પછી આગળ)જીવન એક સંઘર્ષ-૨બધા સિનિયર છોકરાઓ વારાફરતી આવતા અને જોરથી થપ્પડ માર્યા પછી હસતા હસતા ચાલ્યા ગયા હતા. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મારો નંબર પણ આવ્યો. હું તેની સામે જ હતો. તે ભય, ગુસ્સો, અપમાનથી થરથરી રહી ...Read More

3

જીવન એક સંઘર્ષ - 3

અમારી મુલાતો વધતી રહી. અમારો પ્રેમ પણ વધતો જ ગયો. કોલેજમાં બધાને અમારા પ્રેમ વિશે ખબર હતી. બધાને અમારા ઈર્ષ્યા થતી હતી. (ક્રમશ:૨ હવે આગળ) જીવન એક સંઘર્ષ-૩ એક દિવસ શીખાએ કહ્યું, "તારા ઘરના લોકો સાથે મારો પરિચય કરાવ."હું ડરી ગયો. કે શું વિચારશે ? અમારી ગરીબાઇની મજાક તો નહીં ઉડાવે ? મારે ઘરે આપવો તો કોનો પરિચય આપવો ? ગરીબ વિસ્તારમાં એક-બે રૂમનું નાનું ઘર. યુવાની વટાવી ચૂકેલી લગ્ન કર્યા વગરની અપરિણીત બહેન, કે જેના દહેજને કારણે લગ્ન કરી શક્યા નથી. વિધવા વૃદ્ધ માતા, કે જેના મનમાં અનેક અભરકા હતા, તેના ચહેરા પર ચીડ અને મોઢામાં કડવા શબ્દો ...Read More

4

જીવન એક સંઘર્ષ - 4

જીવન એક સંઘર્ષ-૪શતાયુ બીલકુલ ચૂપ મૌન રહ્યો."કેમ કાંઇ બોલતા નથી ?" શીખાએ ગુસ્સામાં કહ્યું."મારી પાસે કહેવા માટે કંઈ નથી. થોડો સમય જોઈએ છે."સમયનું કામ પસાર કરવાનું છે. સમય પસાર થતો રહ્યો. કોલેજ પૂરી થઈ ગઈ હતી. હું નોકરી માટે પ્રયત્ન કરતો રહ્યો. સફળતા જાણે મારે માટે મારી દુશ્મન બની હતી. શીખા મને મળતી. ફોન પર વાત કરતી હતી. જેમ જેમ સમય પસાર થતો રહ્યો હતો તેમ તેમ હું સમયની સાથે હું તૂટી રહ્યો હતો અને શીખા તેના લગ્નના નિર્ણય પર અડગ હતી, જે તેના પ્રેમનો અધિકાર હતો તેને મેળવવા કટિબદ્ધ હતી.માનવ જીવન દરમિયાન મૌન બે પ્રકારના હોય છે. એક ...Read More

5

જીવન એક સંઘર્ષ - 5

જીવન એક સંઘર્ષ-૫તું લગ્ન કરી શકતો નથી. તને નોકરી મળતી નથી. ઘરની જવાબદારીઓ નિભાવવામાં જીવન પસાર થશે. તો મારી શું થશે ? તેને ના પાડ. શા માટે તેનો સમય બગાડું છું, મારો મતલબ તેનું જીવન બરબાદ કરવાની શું જરૂર ?હું ફરી ચૂપ રહ્યો."તારો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે, શતાયુ. ચાલો, એક સોદો કરીએ. જો તમે સોદો કરવા માંગો છો, તો તેને સોદો ગણો.હું આંખો નીચી કરીને ચૂપચાપ બેઠો હતો. તે એક નજર શીખાના પિતા તરફ જોતો અને પછી આંખો નમાવતો."હું તને મારા મિત્રની કંપનીમાં નોકરી અપાવી શકું છું. સુપરવાઈઝરની જગ્યા ખાલી છે. પગાર સારો છે. હું તને તારી બહેનના લગ્ન ...Read More

6

જીવન એક સંઘર્ષ - 6 - છેલ્લો ભાગ

શતાયુ એક એજન્ટ હતો. ક્લાયન્ટને અનુસરવું એ મારી મજબૂરી હતી, મારી આજીવિકા હતી. સમયે કોફીનો ઓર્ડર આપ્યો. મેં ફોર્મ તેમના કહેવા પ્રમાણે હું ફોર્મ ભરવા ગયો. નોમિનેશનમાં શીખા અગ્રવાલનું નામ આવતા જ હાથ એક ક્ષણ માટે થંભી ગયો.(ક્રમશ:૫ હવે આગળ) જીવન એક સંઘર્ષ-૬ તેણે હસીને કહ્યું, “તારા મૌને શીખીને પતંગની તૂટેલી દોરી જેવી બનાવી દીધી હતી. હું પણ મધ્યમ વર્ગનો હતો. મને પણ પૈસા, વૈભવી જીવન જોઈતું હતું. બસ એટલું સમજ કે મેં એ શીખા રૂપી તૂટેલી પતંગને લૂંટી લીધી. હું તેના જીવનમાં આવ્યો. તેને પ્રેમ, આરામ, સ્નેહ આપ્યો. તેના હૃદયમાં આનંદ થયો. તે પહેલેથી જ તૂટી ગયેલ ...Read More