હુ અને તુ

(2)
  • 6.7k
  • 0
  • 3k

ઈશાની- હા, મમ્મી આવુ છુ. તુ શુ કામ બધુ કામ ઉતાવળથી કરતી હોય છે, હુ કરીશ ને બધા કામ... (અટલુ કહીને જલ્દી જલ્દી તૈયાર થઈને ઈશાની એની મમ્મી પાસે કિચનમાં જાય છે.) મમ્મી- તુ તો બધુ કામ કરી જ લેશે, એ મને ખબર જ છે. પણ મારે તારી પાસે કામ નથી કરાવુ... ઈશાની- હૈ.... કેમ વળી? મમ્મી- કેમ શું.. થોડા દિવસમાં તારા લગ્ન થઈ જશે, પછી તુ સાસરે જશે. મારી પાસે તો હવે ગણત્રીના દિવસ જ રહેશે ને તુ. તો પછી હુ મારા શ્રવણ પાસે કામ શું કામ કરાવું... અત્યારે કરીલે જેટલો આરામ કરવો હોય એટલો, પછી તો આખી જીંદગી કામ જ કરવાનું છે. ઈશાની- વેલ, એ વાત તો સાચી જ છે, શ્રવણ તો હુ જ છુ. મમ્મી- ચલ હવે હુ ઓફિસ જવા નીકળુ છુ. જમી લેજે. ઈશાની- હા મમ્મી. (ઈશાની ના ફોન પર એની ફ્રેન્ડનો કોલ આવે છે.)

1

હુ અને તુ - ભાગ 1

પાર્ટ 1- પહેલી મુલાકાત – પહેલો ઈઝહાર ઈશાની- હા, મમ્મી આવુ છુ. તુ શુ કામ બધુ કામ ઉતાવળથી હોય છે, હુ કરીશ ને બધા કામ... (અટલુ કહીને જલ્દી જલ્દી તૈયાર થઈને ઈશાની એની મમ્મી પાસે કિચનમાં જાય છે.) મમ્મી- તુ તો બધુ કામ કરી જ લેશે, એ મને ખબર જ છે. પણ મારે તારી પાસે કામ નથી કરાવુ... ઈશાની- હૈ.... કેમ વળી? મમ્મી- કેમ શું.. થોડા દિવસમાં તારા લગ્ન થઈ જશે, પછી તુ સાસરે જશે. મારી પાસે તો હવે ગણત્રીના દિવસ જ રહેશે ને તુ. તો પછી હુ મારા શ્રવણ પાસે કામ શું કામ કરાવું... અત્યારે કરીલે જેટલો ...Read More

2

હુ અને તુ - ભાગ 2

ઈશાની – (મનમા વાત કરતી હોય છે.) રજત એક વાર મારી વાત તો સાંભળતે યાર.... (એટલી વારમાં નોમા અને ત્યાં આવે છે.) નોમા- ઈશુ, શું થયુ? ઈશાની – પ્લીઝ, એક્ટિંગ કરવાની કોઈ જ જરૂર નથી. તમને બધાને ખબર હતી અને નો વન કેરડ ઈનફ ટુ ટેલ મી... કેમ... આ મારી લાઈફ છે અને મારી લાઈફની આટલી ઈમ્પોર્ટન્ટ વાત જાણવાનો મને હક નથી કે શું..? અભિ – ઈશાની, હા અમને ખબર હતી પણ... ઈશાની- બસ એ જ ‘પણ’. દરેક વાતમાં પણ શબ્દ કેમ આવી જાય, બધુ કન્ડિશન્લ કેમ હોય અભિ. આ વાત મારા રીલેટેડ હતી અને મને જાણવાનો પૂરો હક ...Read More