પ્રેમ અસ્વીકાર

(238)
  • 104.9k
  • 12
  • 59.4k

જ્યારે એક વ્યક્તિ પોતાની જિંદગી માં એક લાઈફ ને સારી બનાવવા એક સારી વ્યક્તિ ની ખોજ કરતી હોય છે.અને એ ખોજ પૂરી થતાં તેને પોતાની જિંદગી બનાવવા જે હાલાત નો સામનો કરવો પડે છે એ હાલાત અને એ બે પ્રેમી ઓ નાં દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે.એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જીંદગી માં મળવાની ઈશા ની આ વાત છે... એક ટાઈમ આવી ગયો હતો જે હર્ષ કોઈક નાં પગ માં પડી ને આજીજી કરી રહ્યો હતો.. એ કઈ બોલે એના પેલા બાજુ માં રહેલા ચાર વ્યક્તિ એને પીઠ પર વાર કરી રહ્યા હતા..અને ધીમે

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

પ્રેમ અસ્વીકાર - 1

જ્યારે એક વ્યક્તિ પોતાની જિંદગી માં એક લાઈફ ને સારી બનાવવા એક સારી વ્યક્તિ ની ખોજ કરતી હોય છે.અને ખોજ પૂરી થતાં તેને પોતાની જિંદગી બનાવવા જે હાલાત નો સામનો કરવો પડે છે એ હાલાત અને એ બે પ્રેમી ઓ નાં દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે.એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જીંદગી માં મળવાની ઈશા ની આ વાત છે... એક ટાઈમ આવી ગયો હતો જે હર્ષ કોઈક નાં પગ માં પડી ને આજીજી કરી રહ્યો હતો.. એ કઈ બોલે એના પેલા બાજુ માં રહેલા ચાર વ્યક્તિ એને પીઠ પર વાર કરી રહ્યા હતા..અને ધીમે ...Read More

2

પ્રેમ અસ્વીકાર - 2

હર્ષ બસ ની રાહ જોતા જોતા તેની નઝર એક પાર્લર પર પડી એને થયું કે બસ ને આવા માં થઈ ગયું છે અને તરસ બઉ લાગી છે, એટલે એ ત્યાં પાર્લર એ પાણી ની બોટલ લેવા ચાલ્યો ગયો. ત્યાં પાર્લર એ જઈ ને જોયું તો કોઈ હતું નહિ. પણ અંદર નાં રૂમ માં અવાજ આવી રહ્યો હતો. હર્ષ એ બુમ પાડી " અરે કોઈ છે? " અંદર થી અવાજ આવ્યો " હા બોલો ને ? શું જોઈએ છે? " અવાજ ખૂબ રમણીય હતો પણ ચેહરો દેખાવા નાતો મળતો " મારે પાણી ની બોટલ લેવી છે" " ઓ હા બહાર ...Read More

3

પ્રેમ અસ્વીકાર - 3

અજય હર્ષ ને લેવા આવે છે અને બંને કોલેજ ચાલ્યા જાય છે.ત્યાં બંને ક્લાસ ભરે છે અને બનેં જણા છે એટલે હર્ષ ને ત્યાં બસસ્ટેન્ડમાં ઉતરી ને ચાલ્યો જાય છે.અને એમ ને એમ હર્ષ ત્યાં બેસે છે. તેની નઝર તે પાર્લર પર પડે છે. ત્યાર બાદ એ વિચારે છે કે તે પાર્લર માં જાય પણ એને એમ થાય છે કે કોઈ દેખાય તો જઉં, પણ હર્ષ ને કોઈ દુકાન માં નાં દેખાયું. પછી થોડી વાર પછી તે પાર્લર તરફ ચાલવા લાગ્યો, અને ત્યાં જઈ ને એને બુમ પડી અરે કોઈ છે? ત્યાં એક ભાઈ બીજા રૂમ માંથી આવ્યા અને ...Read More

4

પ્રેમ અસ્વીકાર - 4

હર્ષ ખુશ હતો કે એને ઈશા એના ક્લાસ માં મળી અને એ પણ જેવી છોકરી ની રાહ જોઈ રહ્યો એવી છોકરી એને મળવા જશે, એ જલ્દી જલદી બસ સ્ટેન્ડ માં પહોચી જાય છે અને ત્યાં જઈ ને તે બેસી જાય છે, ત્યાર બાદ તે થોડી વાર રહી ને ત્યાં પાર્લર એ બોટલ લેવા જાય છે ત્યાં જાય છે તો એને એ આગળ નાં દિવસે જે ભાઈ હતા એ ભાઈ જોવા મળે છે અને બોલે છે કે " મને એક બોટલ આપો" " ત્યાં પેલા પાર્લર વાળા ભાઈ એ કીધું કે હા બહાર નાં ફ્રીઝ માંથી લઇ લો" હર્ષ એ ...Read More

5

પ્રેમ અસ્વીકાર - 5

જેવું તેને પાછું વળી ને જોયું તો તેને ઈશા ને દર્શન કરતા જોઈ, અને તે બોલવા જતો એના પેલા ની આંખો બંધ હતી તે ભગવાન ને પ્રાથના કરતી હતી. હર્ષ ને થયું કે એ જ્યાં સુધી આંખો નાં ખોલે ત્યાં સુધી તે એના સામેજ રહે અને જેવી આંખ ખોલે એટલે તે બોલાવે પણ એમાં એને વિચાર આવ્યો કે " કદાચ એ મને નાઈ ઓળખે તો ખોટી પેહલિજ નજર માં ખોટી ઇમ્પ્રેશન થશે એટલે અહીં થી નીકડીજ જવું જોઈએ, એટલે હર્ષ ત્યાં થી નીકળી જાય છે અને મંદિર નાં બહાર બાંકડા પર બેસે છે અને ઈશા ની રાહ જુએ છે, ...Read More

6

પ્રેમ અસ્વીકાર - 6

એવા માં હર્ષ અને અજય નાં ટેબલ પર અજય ની ફ્રેન્ડ પાયલ આવી ને બેસે છે, અને અજય જોડે કરવા લાગે છે,એવા માં હર્ષ ત્યાં થી ઉભો થઇ ને ચાલવા લાગે છે, " અરે હર્ષ બેસ ને ક્યાં જાય છે? " " કઈ નાઈ ભાઈ તમે બેસો હું જાઉં છું મારે એક કામ આવી ગયું છે" " અરે ભાઈ બધી મને ખબર પડે છે કાંઈ તને કામ નથી આવ્યું, તું ટેન્શન ના લઈશ પાયલ આપડી અંગત છે અને અમારા બંને વચ્ચે તું બેસીસ તો અમને કંઈ વાંધો નહીં આવે, એમને કઈ પ્રોબ્લેમ નથી, સાચી વાતને પાયલ?" " હા હા ...Read More

7

પ્રેમ અસ્વીકાર - 7

બીજા દિવસે જ્યારે કોલેજ જાય છે ત્યારે સવારે હર્ષ ની મમ્મી એને કહે છે કે " જો પાણી નાં હોય તો બોટલ નાં લઇ જઈશ પણ તારી આ બહાર પાણી પીવાની આદત છે એ કાઢી નાખજે, કારણ કે તને બોટલ આપુ છું તોયે તું બહાર નું પાણી પીવે છે, એના થી તબિયત બગડે, અને લાંબો ટાઈમ સારું નાં લાગે. હર્ષ બોલે છે " સોરી મમ્મી હું હવે બહાર નું પાણી નાઈ પીવું, તું મારી બેગ માં પાણી ની બોટલ મૂકજે " " સારું વાંધો નાઈ, જો તને ઘર નું પાણી ઓછું પડે તો તું બહાર નું પાણી ખરીદી ને ...Read More

8

પ્રેમ અસ્વીકાર - 8

ત્યાં ઈશા સાથે ટેબલ પર બેસી ને એ બોલ્યો કે "હાય ઈશા કેમ છો?" " બસ મજા તમે?" " મોજ" " તે દિવસે હું બોટલ ભૂલી ગઈ હતી તો આજ રીતે તમે સામેના ટેબલ પર બેઠા હતા ને? " " હા હા " " સારું થયું તમે બોટલ લઈ લીધી નહિ તો કોઈક લઇ જાત, અને ખોવાઈ જાત." " હા" " આ મારી મમ્મી એ મને ગિફ્ટ માં આપેલી બોટલ છે. એટલે એને હું બઉ સાચવું છું." " ઓહ્ ગુડ" " હા " લાસ્ટ બર્થ ડે માં એન્ડ મમ્મી ની બઉ યાદ પણ આવે છે." " ઓહ્, થીક તો ...Read More

9

પ્રેમ અસ્વીકાર - 9

બંને ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયા અને રોજ નાં જેમ અજ અજય બસ સ્ટેન્ડ માં ઉતરી ને ગયો, અને હર્ષ ત્યાં બેસી ગયો, ફરી થી હર્ષ ને થયું કે આજે દુકાન માં કોણ છે એતો જોવું પડશે એટલે દુકાન તરફ ચાલવા લાગે છે. ત્યાં દુકાન એ જાય છે તો ત્યાં ઈશા ને ઉભી જુએ છે અને ખુશ થઈ જાય છે અને ત્યાં ત્યાં જઈ એને જુએ છે, ઈશા બોલે છે કે" બોલો શું જોઈએ? " " પાણી ની બોટલ " " બહાર ફ્રીઝ માં છે " ફ્રીઝ માંથી બોટલ લઈ ને તે પૈસા આપવા લાગે છે, ત્યાં ...Read More

10

પ્રેમ અસ્વીકાર - 10

હર્ષ એ વિચારી લીધું કે જો એ ટૂર જશે તો જ હું જઈશ નહિ તો નહિ જાઉં. બધા ક્લાસ કરી ને બહાર નીકળી જાય છે અને બહાર ઉભો અજય બુમ પાડી ને હર્ષ ને કહે છે કે....બોલ હર્ષ જવું છે ને? ટૂર પર? " જોઈએ ભાઈ" " જોઈએ નહિ જવા નુજ છે તારા જોડે પૈસા નાં હોય તો હું કાઢું પણ એવા નું છે એટલે આવા નું છે..." " નાં ભાઈ પૈસા નો કોઈ સવાલ નથી પણ ..." " પણ પણ કઈ નાઈ કાલે નામ લખાવી દેજે" " તો પણ જોઈએ...ઘરે પૂછી ને કહુ" " ઓકે ભાઈ જેવી તારી ...Read More

11

પ્રેમ અસ્વીકાર - 11

બધા કોલેજ થી છૂટે છે અને નિધિ અને ઈશા પણ ત્યાં ગેટ આગળ ઊભા હોય છે અને ત્યાં અજય હર્ષ બંને જણા ગેટ પર ત્યાં મળે છે. પછી બધા શોપિંગ કરવા જાય છે.ત્યાં હર્ષ ઈશા વાત કરવા માટે તે નવી નવી વાતો ઉકેલે છે પણ ત્યાં અજય અને નિધિ હોવા થી તે કઈ બોલી શકતો ન હતો. ત્યાં બજાર માં બધા જાય છે અને ત્યાં એ અજય અને નિધિ એક કપડાં ની દુકાન માં જાય છે કપડાં પસંદ કરવા તો ત્યાં દુકાન માં ઈશા અને હર્ષ બંને જોડે બેઠા હોય છે અને બંને વાત શરૂ કરે છે. " ઈશા ...Read More

12

પ્રેમ અસ્વીકાર - 12

ઈશા પાછળ ઊભી ઉભી હસતી હતી અને જેવું હર્ષ એ પાછળ જોયું તો એ ગુસ્સે થઈ ને બોલી ઊઠયો કેમ ઈશા ક્યાં હતા તમે અને તમને શું થયું હતું? ઈશા હસતા હસતા બોલી કે " કઈ નહિ કઈ નહિ એતો તમને બધા ને સરપ્રાઈઝ આપવા માટે નું બહાનું હતું" " અરે આવી સરપ્રાઈઝ નાં હોય ઈશા અમે બધા કેટલા નિરાશ થઈ ગયા હતા? " ઈશા હસતા હસતા બોલી કે " ઓહ્ બધા કે તમે એકલા ? " " નાં નાં બધા, એવું હોય તો બધા ને પૂછી જુઓ " એમ ને એમ બધા હસવા લાગ્યા અને બધા ની તો ...Read More

13

પ્રેમ અસ્વીકાર - 13

બસ હોટેલ આગળ ઊભી રહી અને મેડમ એ છોકરાઓ અને છોકરીઓ ને અલગ અલગ જગ્યા એ રહવા ની વ્યવસ્થા દીધી હતી. હર્ષ અને અજય એમ બંને ને એક રૂમ મળ્યો હતો તો બંને જણા ત્યાં તેમને સમાન મૂક્યો એને રૂમ ની બહાર ફરવા માટે નીકળી પાડ્યા. એમના રૂમ ની સામે ની લાઈન માં ઈશા અને નિધિ ને રૂમ મળ્યો હતો. તે પણ સમાન અંદર મૂકી ને અંદર ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો.. હર્ષ અજય બંને બહાર ગાર્ડન માં વાતો કરતા હતા.એમાં અજય બોલે છે કે " ભાઈ હું કાલે નિધિ ને પ્રપોઝ મારવા નો છું અને તરે ...Read More

14

પ્રેમ અસ્વીકાર - 14

ત્યાર બાદ ત્યાં અજય નિધિ ની સામે નીચું જોઈને ઊભો હતો અને સામે નિધિ પણ ગુસ્સા થી જોઈ રહી અને ત્યારબાદ નિધિ કઈ પણ બોલ્યા વગર તે ત્યાં થી ચાલવા લાગી..અજય એ પ્રશ્ન નો જવાબ માગ્યો પણ તેને કોઈ જવાબ ના આપ્યો. થોડી વાર પછી હર્ષ અજય નાં બાજુ માં ગયો અને બોલવા લાગ્યો કે " શું થયું ભાઈ ? " પ્રપોઝ માર્યો ? અજય બોલ્યો " હા ભાઈ પણ એને કઈ જવાબ નાં આપ્યો અને તે ગુસ્સા થી મારા સામે જોતી હતી" " હમમ એક કામ કર હવે એને હેરાન નાં કરતો કોલેજ માં જઈ ને આગળ જોઈશું ...Read More

15

પ્રેમ અસ્વીકાર - 15

સવારે નવી જગ્યા એ ગયા અને હર્ષ ઈશા ની બાજુ માં ફરે છે અને એને વાત કરવા નો પ્રયત્ન છે. પણ એમાં એ નાકામયાબ થાય છે. કારણ કે જ્યારે જ્યારે એ વાત કરવા નો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે એની આજુ બાજુ કોઈ નાં કોઈ આવી જાય છે...એમ ને એમ સાંજ પાડી જાય છે અને સાંજે બસ ઘરે જવા નીકળી જાય છે ...ત્યાર બાદ બધા બસ માં બેઠા હતા તો ...હર્ષ ની નઝર એના મિત્ર અજય પર પડે છે તો તે પાછળ બેઠો બેઠો નિધિ ને ઈશારા કરી રહ્યો હતો.. ત્યાર બાદ સાંજે થોડું થોડું અજવાળુ હતું ને બધા ...Read More

16

પ્રેમ અસ્વીકાર - 16

જેવી હર્ષ ની આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતો અને બધા એના આજુ બાજુ ભાન માં આવવા ની જોઈ રહ્યા હતા. એક દમ હર્ષ ઊભો થઈ ને બોલવા લાગે છે કે ઈશા ની તબિયત કેવી છે? તો ત્યાં નર્સ ઊભી હતી એ બોલે છે કે હજુ તમારે આરામ કરવા ની જરૂર છે. તમે સુતા રહો...આપડે બધીજ વાત કરીશું... હર્ષ બોલ્યો " નાં નાં મારે બસ ઈશા ને મળવું છે " હર્ષ નાં મમ્મી અને પાપા બધું સંભાળી રહ્યા હતા પણ કંઈ બોલતાં ન હતા અને એવા માં બધા ને ડોક્ટર બહાર મોકલી દે છે. અને હર્ષ ને નીંદ ...Read More

17

પ્રેમ અસ્વીકાર - 17

નિધિ બોલી કે કઈ વાંધો નહિ યશ જો તને ઈશા પસંદ છે તો હું તને સપોર્ટ કરીશ, પણ તારે પેહલા કેવું જોઈએ ને કે તું એને પસંદ કરે છે? અજય બોલે છે " હા નિધિ હું એનો ખાસ મિત્ર છું તો પણ એને મને આ વાત નથી કરી, નહિ તો હુજ એને મળવા માં મદદ કરવી દઉં." હર્ષ બોલે છે કે " અરે ભાઈ એવું નથી અત્યારે પણ કઈ વહી નથી ગયું, હજુ પણ તમે મદદ કરી શકો છો." " હા હા ભાઈ હવે તો કરવા નાજ ને ...કેમ કે તમારા બંને ની જોડી એક દમ મસ્ત છે..સુ કેહવુ ...Read More

18

પ્રેમ અસ્વીકાર - 18

એમ નાં એમ 2 દિવસ નીકળી જાય છે અને ઈશા સાજી થી ને કોલેજ આવે છે અને ત્યાં બધા મળવા ખબર લેવા માટે ભેગા થઈ જાય છે. ત્યાં હર્ષ પણ આવે છે અને ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે. ઈશા ને મળી ને હર્ષ બોલે છે કે "કેમ છે હવે તમને પગ માં ? " " સારું છે હવે , મટી રહ્યું છે..." ઈશા હર્ષ ની સામે હસતા હસતા જવાબ આપી રહી હતી,એવા માં બેલ વાગી જાય છે અને બધા ક્લાસ નાં ચાલવા લાગે છે, અને ચાલતા ચાલતા ઈશા બોલે છે કે "આભાર તમારો તમે મારો ...Read More

19

પ્રેમ અસ્વીકાર - 19

પછી બીજા દિવસે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી જાય છે. અને જુએ છે તો ઈશા ક્લાસ માં હોય છે અને ફોન માં કોઈક ને વાત કરી રહી હોય છે. ત્યાં ક્લાસ માં કોઈ નથી હોતું પણ ઈશા જ્યારે હર્ષ ને જુએ છે એટલે ઈશા ફોન મૂકી દે છે અને હર્ષ ને બોલાવે છે. હર્ષ અચકાઈ ને ત્યાં ક્લાસ માં જાય છે અને ઈશા ને મળે છે અને બંને વાતો કરે છે. ત્યાર પછી અજય પણ ત્યાં આવે છે અને ધીમે ધીમે ...બધા સ્ટુડન્ટ ત્યાં આવવા લાગે છે. હર્ષ ત્યાં બેઠો હોય છે તો એ એકજ વિચાર કરવા ...Read More

20

પ્રેમ અસ્વીકાર - 20

હર્ષ બસ માં બેસી ને ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈ ને તે ઈશા વિશે જ વિચારવા લાગે છે. બપોર 2 વાગે જ્યારે હર્ષ જમી ને બેઠો હોય છે તો એને એક મેસેન્જર માં મેસેજ આવે છે. હર્ષ જેવો જુએ છે તો બીજું કોઈ નહિ પણ ઈશા હતી.ઈશા એ મેસેજ માં હાય લખ્યું હતું. હર્ષ આ જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે. ત્યાર પછી ઈશા બોલે છે કે શું તમે જમી લીધું? હર્ષ બોલ્યો કે " હા હા જમી લીધું.અને તમે? " નાં હું આજનું વોર્ક કરી ને ? " હમમ તો બોલો શું કામ હતું? " કઈ નહિ ...Read More

21

પ્રેમ અસ્વીકાર - 21

ઈશા ચાલવા લાગી અને ચાલી ને તેને હર્ષ ને પાછું વળી ને પણ નાં જોયું. પછી હર્ષ એમ ને ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયો.. ઘરે જઈ ને હર્ષ એ ઈશા ને મેસેજ કર્યો કે તમે કેમ નથી આવવા નાં ગરબા રમવા...? તમેં નહિ આવો તો કોઈ ને પણ મજા નાઈ આવે એટલે તમે સાંજે થોડી વાર તો થોડી વાર ..તમે હાજરી આપજો.. ઘરે જઈ ને ઈશા એ મેસેજ વાંચ્યો પણ એને કોઈ રિપ્લે નાં આપ્યો...અને થોડી વાર પછી મેસેજ કરી ને કીધું કે હું નહિ આવી સકુ... રાત્રે જ્યારે...હર્ષ એ ઈશા ને કૉલ કર્યો તો ઈશા એ ...Read More

22

પ્રેમ અસ્વીકાર - 22

ઘરે જઈ ને હર્ષ બહુ બધું વિચારે છે કાલે શું થશે...?...શું ઈશા મને સમજી ને હા પડશે ખરા?...ઘણા બધા આવતા હતા એવા માં રાત્રે જાગી ને વિચાર કરતો હતો.... બીજા દિવસે સવારે ...હર્ષ મંદિરે જઈ ને ...ભગવાન ને પ્રાથના કરવા લાગ્યો કે ...નિધિ ઈશા ને મારી વાત કરે અને ....ઈશા મારો પ્રેમ મંજૂર કરી લે.... ત્યાર પછી... એ બહાર ગાર્ડન માં બેઠો હતો તો એવા માં ત્યાં ઈશા ની એન્ટ્રી થાય છે અને તે મંદિર તરફ જઈ ને ...મંદિરે દર્શન કરી ને બહાર આવે છે... હર્ષ ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે....અને થોડી વાર માં ત્યાં ...Read More

23

પ્રેમ અસ્વીકાર - 23

બીજા દિવસે હર્ષ કોલેજ માં જાય છે તો ત્યાં કોઈ આવ્યું ન હતું. આમતો ઈશા દરરોજ વહેલા આવી જાય એ દિવસે એ પણ દેખાતી ન હતી. ત્યાં જઈ ને હર્ષ બેસે છે અને એવા માં ત્યાં નિધિ અને અજય આવે છે..અને નિધિ હર્ષ પાસે આવી ને તેને મળે છે... હર્ષ બોલે છે.કે "હવે નિધિ તું બતાવી દે કે વાત શું હતી..કાલે ...તે કેમ આમ ગુસ્સા થી ગઈ હતી અને તે એટલી ગુસ્સા માં ગઈ ક્યાં હતી...?" ત્યાં નિધિ બોલે છે કે...કાલે મે ઈશા ને તારી વાત કરી...અને તારી વાત કરતી હતી ને એવા માં એના ઘરે થી ફોન આવ્યો ...Read More

24

પ્રેમ અસ્વીકાર - 24

એમ ને એમ ઈશા ત્યાં થી નીકળી ગઈ અને બંને જુદા પડી ગયા અને એમ ને એમ 2 દિવસ ગયા. 2 દિવસ પછી સવારે જ્યારે હર્ષ જ્યારે મંદિરે ગયો ત્યારે એને ઈશા ને મિસ કરતો હતો...પણ ઈશા ત્યાં દેખાતી ન હતી...એમ ને એમ એ દિવસ પણ નીકળી ગયો..... ત્યાર પછી હર્ષ કોલેજ માં ગયો અને ત્યાં ગેટ આગળ અજય ને ઉભો જોયો... "અરે અજય હજુ સુધી અહીંયા સુ કરે છે?" " કઈ નહિ યાર નિધિ ની રાહ જોઉં છું, કાલે તો બઉ ખરાબ થઈ ગયું." " કેમ ભાઈ સુ થયું? " પાછો બંને વચ્ચે જગડો થઈ ગયો કે સુ? ...Read More

25

પ્રેમ અસ્વીકાર - 25

જ્યાં સુધી નિધિ નાં આવે ત્યાં સુધી....આપડે ....નક્કી નહિ કરી શકીએ....." એટલું વાત કરી ને બંને ઘરે ચાલ્યા ગયા... જઈ ને હર્ષ એ બહુ બધું વિચાર્યું કે ..." વાત તો અજય ની સાચી છે જ્યાં સુધી ઈશા કોને પ્રેમ કરે છે? એ ખબર ના પડે ત્યાં સુધી...એને ખોટી નજર થી ના જોવાય અને પ્રેમ કરવા નું છોડી પણ નાં દેવાય.... ( હર્ષ ને ઈશા ને ભૂલવી એટલી સહેલી ન હતી....) બીજા દિવસે જ્યારે હર્ષ મંદિરે જાય છે તો એ જુએ છે કે ઈશા ત્યાં મંદિર માં દર્શન કરતી હતી...અને એના બાજુ માં નિધિ પણ હતી... હર્ષ આ દૃશ્ય જોતાં ...Read More

26

પ્રેમ અસ્વીકાર - 26

એટલું કહી ને નિધિ ત્યાં થી ચાલવા લાગી અને ત્યાં થી એનો ભાઈ ગેટ આગળ ઉભો હતો તો એને ને ચાલવા લાગ્યો... અજય અને હર્ષ પણ બંને ઘરે ચાલવા લાગ્યા..અજય બોલ્યો ભાઈ કાલે આપણે મંદિરે મળીયે...ત્યાં સુધી તું એની રાહ જોઈ લે... ત્યાર પછી બંને છુટા પડ્યા...હર્ષ ઘરે જઈ ને આ બધું...વિચાર કરવા લાગ્યો...પણ એને એ રાતે ઊંગ નાં આવી અને જેવી સવાર પડી તો એ મંદિરે જવા માટે નીકળી પડ્યો.. હર્ષ ત્યાં મંદિરે ગયો એના પેલા અજય અને નિધિ પણ ત્યાં આવી ગયા હતા અને ...મંદિરે દર્શન કરી ને બહર નાં ગાર્ડન માં બેઠા હતા... હર્ષ પેલા મંદિર ...Read More

27

પ્રેમ અસ્વીકાર - 27

તરતજ કોલેજ ની બહાર નીકળી જાય છે અને બહાર જઈ ને કૉલ લગાવે છે. અને ત્યાર પછી એવા માં પણ ત્યાં દોરતી દોરતી આવે છે અને બોલે છે કે હવે શું કરીશું? કઈ નાઈ હું એને કૉલ લાગવું છું એટલા માં અજય નાં પાપા નો કૉલ આવે છે હેલ્લો કાકા બૉલો તે અજય ને છેલ્લો કૉલ કર્યો હતો તો તને તો ખબર હોવી જોઈએ કે એ બંને ક્યાં ગયા છે નાં નાં અંકલ મને નથી ખબર કે એ બંને ક્યાં છે, ખાલી મે છેલ વાત કરી હતી પણ એમને મને એવું કઈ દીધું ન હતું ...Read More

28

પ્રેમ અસ્વીકાર - 28

નિધિ એમ તેમ જોવા લાગી અને બોલી કે...અંકલ હું મારી મરજી થી અજય નાં સાથે આવી હતી અને હું કરીશ તો અજય નેજ કરીશ...એના સિવાય હું બીજા ને પસંદ નાઈ કરું...અને તમે જો બીજા જોડે મને પરનવ શો તો હું મરી જઈશ.... એવું સંભાળતા નિધિ નાં પાપા એક દમ ગભરાઈ ને નીચે બેસી જાય છે...અને બોલે. છે કે ...એક વાર મારી દિકા તું બોલી દે કે આ ખોટું છે પછી..જો આ બધા ને કેવા રંગ એ ચડાવું છું... નાં પાપા હું મારી મરજી થી ગઈ છું આ બધું સંભાળતા ...હર્ષ બોલે છે કે ...કઈ નહિ સર એક બીજા ને ...Read More

29

પ્રેમ અસ્વીકાર - 29

ઘરે જઈ ને વિચારે છે કે આટલું બધું કરવા છતાં પણ કોઈ સમજી નાં સકે તો સુ કરવા નાં ને..પણ એ એની ફિલિંગ ને દબાવી દે છે. બીજા દિવસે જ્યારે કોલેજ માં જાય છે તો ત્યાં અજય અને નિધિ બંને હર્ષ ની રાહ જોઈ ને બેઠા હોય છે... ત્યાં હર્ષ જતાં તો અજય અને નિધિ બંને માફી માગવા લાગે છે..પણ એને કોઈ જવાબ આપતો નથી હર્ષ..અને અંદર ક્લાસ માં જઈ ને બેસી જાય છે... હર્ષ નાં જોડે જોડે ..અંદર ક્લાસ માં બંને આવે છે અને બંને માફી માંગવા લાગે છે..." હર્ષ મને માફ કરી દે " " અજય વાત ...Read More

30

પ્રેમ અસ્વીકાર - 30

નિધિ ઘરે જઈ ને ખુબ રડે છે...અને ખૂબ દુખી થાય છે. ત્યાર પછી અજય નાં કૉલ પર કૉલ આવે પણ નિધિ ફોન નથી ઉઠાવતી.. એમ ને એમ 3 દિવસ નીકળી જાય છે.અને ત્યાર બાદ કોલેજ માં હર્ષ અને અજય પાયલ ને મળે છે..અને સમજાવે છે...અને કહે છે કે ... એ નિધિ ને સમજાવે... નિધિ બોલે છે " મારે કોઈ વાત નથી સંભાળવી તું ગમે તે નાં જોડે દગો કરી શકે છે પેલા હું પસંદ હતી હવે નિધિ છે અને થોડા ટાઈમ પછી ...કોઈ બીજી હશે " અજય બોલે છે " તને પાયલ ફ્રેન્ડ ની નજર થી જોઈ હતી..." " ...Read More

31

પ્રેમ અસ્વીકાર - 31

બીજા દિવસે જ્યારે ....હર્ષ અને અજય બંને નિધિ ને મળવા હોસ્પિટલ જાય છે તો...ત્યાં નિધિ નાં મમ્મી બાજુ માં હતા અને ત્યાં પાયલ પણ બેઠી હતી... ત્યાં પાયલ નિધિ ને સમજાવી રહી હતી...ત્યાં અજય અને હર્ષ જાય છે તો નિધિ ગુસ્સો કરી ને એ બંને ને કાઢી મૂકે છે..અને બોલે છે કે " હર્ષ આ અજય ને મારી નજર થી દુર કરી દે...હવે મરી જવું છે મારે.... અજય બોલે છે " અરે નિધિ સોરી આ બધું સુ બોલે છે...હું તને પ્રેમ કરું છું " " ઓહ પ્રેમ ...એમ ને?, પ્રેમ માય ફૂટ, તું મારી નઝર માં પણ નાં આવીશ...." ...Read More

32

પ્રેમ અસ્વીકાર - 32

નિધિ મનોમન બોલે છે મે હર્ષ તને કેવી રીતે સમજાવું કે ઈશા કોઈ ને પણ પ્રેમ નથી કરતી....પણ એટલા હર્ષ બોલે છે મે અરે નિધિ ક્યાં ખોવાઈ ગઈ....ચાલ અજય બોલાવે છે.... ત્યાં બંને જઈ ને અજય સાથે ત્રણે આઈસ્ક્રીમ ખાય છે અને એન્જોય કરે છે...પણ નિધિ મનોમન બધું વિચારી રહી હતી.... એમ ને એમ બધા ઘરે ચાલ્યા જાય છે....ઘરે જઈ ને હર્ષ બધા ને બઉ મિસ કરે છે અને ....સૌ થી વધારે ઈશા ને મિસ કરે છે.... એ ઈશા ને એ રીતે પ્રેમ કરી બેઠો હતો જેમ કે ....એક જન્મો જનમ નો પ્રેમ હોય...પણ ....ઈશા ને સમજવું બઉ અગ્રું ...Read More

33

પ્રેમ અસ્વીકાર - 33

બીજા દિવસે સવારે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગયો અને તે રાહ જોઈ રહ્યો હતો એ રાત જે એને જરૂર હતી.....દિવસે કોલેજ માં ક્લાસ ભર્યા પણ એને રાત્રે ગરબા માં ઈશા ને મળવા નું અને એને મળી ને શું શું વાત કરવી એનું ટેન્શન ચાલી રહ્યું હતું... જેમ તેમ ક્લાસ પતાવી ને ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જતા જતા તે નિધિ ને ઈશારો કરતો જાય છે કે એ રાત્રે ઈશા ને ગરબા માં લઇ ને આવે... એમ નાં એમ સાંજ પડે છે...અને ફરી થી કોલેજ નાં ગરબા નાં પ્રોગ્રામ માં જવા માટે તૈયાર થઈ જાય છે... ...Read More

34

પ્રેમ અસ્વીકાર - 34

હર્ષ જેવું આ બધું સંભાળે છે તો એનું મગજ ચાલવા નું બંધ થઈ જાય છે ...એને એવું થાય છે એ કોઈ સપનું જોતો હોય... હા પણ આ રિયલ હતું કે ....ઈશા ને આ ખામી છે....ઈશા રાત પડે એટલે એને બધુજ દેખાવવા નું બંધ થઈ જાય અને તે કોઈના પણ ઘરે અથવા કોઈ નાં જોડે વાત કરવા નું છોડી દે...એટલે એ કોઈ જગ્યાએ જતાં પેહલા સો વાર વિચાર કરે... એને દેખાતું ન હતું એ એનો વાંક ન હતો એ જનમતાજ ...એને રાત નાં સમય એ દેખાતું ન હતું....ઈશા જ્યારે જન્મી ત્યારે તે રાત્રે એ બહુ રડતી હતી...ધીમે ધીમે ચેકઅપ કરાવતા ...Read More

35

પ્રેમ અસ્વીકાર - 35

બીજા દિવસે જ્યારે હર્ષ કોલેજ જાય છે ત્યારે રીસિપ લેવા માટે લાઈન લાગી હતી...બધા સવાર નાં ત્યાં રિસીપ લેવા છેલ્લા મહિના ની ફી ભરવા માટે આવ્યા હતા...પણ ત્યાં લાઈન બહુ હતી.. લાઈન માં છોકરા અને છોકરીઓ ની લાઈન સૌથી વધારે હતી...ત્યારે ...હર્ષ એ લાઈન માં ઉભા રહી ને રીસીપ લેવા ની રાહ જોઈ.... છેવટે રિસિપ હર્ષ એ લઇ લીધી અને છોકરીઓ માં ઈશા નો પણ નંબર આવવા આવ્યા... ત્યાં જેવું ઈશા એ રોલ નંબર બોલી એવા માં ત્યાં બધા પત્તા વડા એ બારી બંધ કરી દીધી અને બોલવા લાગ્યા કે હવે કાલે રિસિપ્ મળશે... ઈશા બોલી " અરે એવું ...Read More

36

પ્રેમ અસ્વીકાર - 36

એમ ને એમ વેકેશન પડી ગયું...ત્યાર બાદ એક્ઝામ પત્ય પછી એક વાર મેસેજ આવ્યો કે હું મારા ઘરે જાઉં પછી ..ઈશા ની જોડે કોઈ વાત નાં થઈ... હર્ષ ઈશા વગર એકલો પડી ગયો હતો...એમ ને એમ 1 મહિનો વીતી ગયો અને એવા માં 1 મહિના પછી કોલેજ ખુલવા ની હતી...પણ હર્ષ ઈશા વગર 1 પળ પણ રહી ન શકતો હતો...હવે તો રાહ જોવાતી હતી.. વેકેશન પૂરું થવા ની.. હર્ષ એના સિવાય વેકેશન માં ...ફક્ત ભાઈબંધો સાથે ક્રિકેટ અને તેના સાયન્સ નાં સિર જોડે અલગ અલગ પ્રયોગો કરવા જતો રહેતો... ત્યાં તેના સર એ એક અલગ સોલર પર ચાલતા સાધનો ...Read More

37

પ્રેમ અસ્વીકાર - 37

ઘરે જઈ ને હર્ષ વિચારે છે કે હવે જો ઈશા નહીં આવે તો હવે મારું શું થશે? શું મારી ઈશા જતી તો નહીં રહે ને? ઘણા બધા સવાલો તેના મનમાં થતા હતા પણ એને એક તો આશા હતી કે એ જરૂરથી પાછી આવશે અને કાલે જ એ એલ્સી લેવા આવવાની હતી તો તેને રાહ જોતા જોતા હર્ષ સુઈ જાય છે અને એમના એમ બીજો દિવસ થઈ જાય છે. બીજા દિવસે હર્ષ વહેલા ઊઠીને મંદિરે ચાલ્યા જાય છે અને મંદિર ગયા બાદ તે કોલેજ જવા નીકળી જાય છે અને કોલેજ જઈને રોજના જેમ ઈશાને જે જગ્યાએ બેસેલી જુએ છે તે ...Read More

38

પ્રેમ અસ્વીકાર - 38

હર્ષ ઘરે જઈ ને પણ ઈશા ને યાદ કરે છે અને હસવા લાગે છે ...અને મનોમન બોલે છે નિધિ શું એ બધા મારી મજાક ઉડાવે છે ...ખોટું મને ઈશા ની સામે ...ખોટો પાડ્યો.... એટલા માં ઈશા નો મેસેજ આવ્યો એને ઈશા બોલવા લાગી કે ...કેમ હર્ષ કદાચ હું ચાલી જાઉં તો તમે તો કોલેજ અજ છોડી દો ને? "અરે એવું નથી એતો બધા તમારા વિશે એવું કહે વા લાગ્યા હતા કે તમે કોલેજ છોડી દીધી એટલે થોડું દિલ પર લાગી ગયું..." " ઓહો તમને પણ દિલ પર લાગે છે ખરા એમ ને? " " અરે નાં નાં એવું કઈ ...Read More

39

પ્રેમ અસ્વીકાર - 39

ત્યાર પછી હર્ષ ઈશા ને રસ્તા સુધી મુકવા પણ જાય છે....ત્યાં રસ્તા માં જતાં હતા બોલે છે કે ઈશા કઈક કેહવુ છે પણ કહી નહિ સકતો... " અરે બોલો ને સુ કેહવુ છે? " " કઈ નહિ ...જવા દો...પછી કાઈશ...." " નાં બોલો કઈ વાંધો નથી....." " નાં અત્યારે કોઈ સમય સરો નથી....." ઈશા હસતા હસતા બોલે છે કે...સુ સારો સમય નથી ....એમાં વાત કરવા માં સમય થોડો જોવા નો હોય...." "નાં એવું નથી " " અરે બોલો ... બોલો એમાંય અજ મારો જન્મદિવસ છે...." હર્ષ વિચારે છે કે મારે ...તને મારા દિલની વાત કરવી છે પણ કઈ રીતે ...Read More

40

પ્રેમ અસ્વીકાર - 40

ઘરે જઈ ને એની મમ્મી એ હર્ષ ને પૂછ્યું કે ....કઈ કેહતી હતી..ઈશા ...? કેવા બન્યા હતા....ગળ્યા પુલ્લાં...." " નહિ મમ્મી ....મને બહુ થાક લાગ્યો છે હું રૂમ માં જાઉં છું....." ત્યાર બાદ રૂમ માં જઈ ને...વિચારે છે કે આ સુ થઈ ગયું... પછી તે ઈશા ને રાત્રે ....9 વાગે મેસેજ કરે છે પણ કોઈ રિપ્લે આવતો નથી.... એમ નાં એમ સુઈ જાય છે...અને જેવો ઉઠે છે તો જુએ છે કે...એને મેસેજ માં બ્લોક કરી દિધો હતો.... એવું જોતાજ હર્ષ ગભરાઈ જાય છે અને તે કોલેજ જવા માટે નીકળી જાય છે.... ત્યાં જઈ ને જુએ છે તો ઈશા આવી ...Read More