હવસ-It Cause Death

(15.9k)
  • 293.4k
  • 979
  • 194.5k

હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું. આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી. સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે

Full Novel

1

હવસ-It Cause Death

હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું. આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી. સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે ...Read More

2

હવસ-It Cause Death ભાગ-2

હવસ :-IT CAUSE DEATH-ભાગ 2 દાદરનાં દરેક પગથિયાંનું ચડાણ અનિકેત નાં મગજમાં એક ચક્રવાત મચાવી રહ્યું હતું.કોણ શું ચાલતું હતું એનાં મનમાં પણ કંઈક તો હતું જે એને આટલી હસીન પત્ની નો સાથ અને આટલી ખુબસુરત પળનો અહેસાસ જોડે હોવાં છતાં ગહન વિચારતાં કરી મુકવા કાફી હતું.સામે પક્ષે જાનકી નાં ચહેરા પરથી એનાં મનમાં ચાલતાં ભાવ કળવા મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ હતાં. દાદરો ચડીને એની ડાબી તરફ વળતાં જે પ્રથમ રૂમ આવ્યો એ હતો અનિકેત અને જાનકી નો બેડરૂમ..જાનકી એ પોતાનાં હાથે બેડરૂમનું લોક ખોલી અનિકેતને અંદર પ્રવેશવા ઈશારો કર્યો.જાનકી નાં ઈશારાની ચુંબકીય શક્તિ નીચે ખેંચાણ ...Read More

3

હવસ :-IT CAUSE DEATH ભાગ-3

હવસ :-IT CAUSE DEATH-ભાગ 3 એક હસીન અને તન ની સાથે મન ને પણ તરબોળ દેતી રાત ની સવાર પડી ગઈ હતી.અનિકેત આજે ઓફિસમાં રજા હોવાંથી હજુપણ આરામ ફરમાવતાં નસકોરાં બોલાવી રહ્યો હતો. "અનુ ચાલ હવે ઉભો થા..તારાં માટે ચા-નાસ્તો તૈયાર છે.."અનિકેત ને જગાડવાની કોશિશ કરતાં જાનકી બોલી. જાનકી નો ખાંડ ની ચાસણી જેવો મીઠો અવાજ સાંભળી અનિકેતે આળસ ખાતાં આંખ ખોલી તો જાનકી નો હસતો ચહેરો એને નજરે ચડ્યો.જાનકી એ હમણાં જ પોતાની રેશમી ઝુલ્ફો ને ધોઈ હોવાથી એનાં શરીરમાંથી એક માદક ખુશ્બુ અનિકેત નાં નાક સુધી પહોંતાં એ નશામાં હોય એમ જાગી ગયો. "Good ...Read More

4

હવસ :-IT CAUSE DEATH ભાગ-4

હવસ :-IT CAUSE DEATH-ભાગ 4 બારણું નોક થવાનો અવાજ સાંભળી અનિકેત અને પ્રભાતે પોતાની વાયચીત ને અટકાવી ઊંચા સાદે પૂછ્યું. "હા કોણ..? "Me,zeba..May i come in sir?"એક યુવતીનો કાનમાં મધ રેડતો અવાજ અનિકેત નાં કાને પડ્યો. "Yes.. zeba come in"એ યુવતીને અંદર આવવાની પરવાનગી આપતાં અનિકેત બોલ્યો. અનિકેતની રજા મળતાં ઓફીસનું બારણું હળવેકથી ખોલી એક અંદાજીત 24-25 વર્ષની યુવતી અંદર આવી.એ યુવતી અત્યારે બ્લુ ટાઈટ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ વિથ બ્લેક લાઇનિંગ માં ખુબજ મનમોહક લાગી રહી હતી.ગુલાબી રંગથી સજાવેલા એનાં અધરોની જોડ એને વધુ નિખાર આપી રહી હતી.આંખને હળવી આઈલાઈનર મારી પોતાની નશીલી આંખોને ઝેબા નામની ...Read More

5

હવસ :-IT CAUSE DEATH ભાગ-5

હવસ :-IT CAUSE DEATH-ભાગ 5 પ્રભાત ની વાત માની અનિકેતે હવે પોતાની પર્સનલ સેક્રેટરી ઝેબા ને પોતાની જાળમાં નક્કી કરી લીધું.આ માટે એને પોતાનાં મેનેજર બકુલભાઈ ઉપાધ્યાય ને નવી મશીનરી ની ખરીદી માટે પોતે મોસ્કો જશે અને પોતાની સાથે ઝેબા ને લઈને જશે એ જણાવી બે ટીકીટ બુક કરાવી લેવાનો હુકમ પણ આપી દીધો. એ દિવસે રાતે પણ જાનકી જોડે શારીરિક સંબંધ બાંધતી વખતે અનિકેત જાનકીની જગ્યાએ ઝેબા ને કલ્પી રહ્યો હતો અને એજ કારણથી સળંગ ત્રીજે દિવસે અનિકેત ને એવું લાગ્યું કે પોતે જાનકી ને ફરીવાર પરિતૃપ્ત કરી શક્યો હતો..આવું ત્રીજીવાર બનતાં જ મનોચિકિત્સક દ્વારા ...Read More

6

હવસ :-IT CAUSE DEATH ભાગ-6

હવસ :-IT CAUSE DEATH-ભાગ 6 રવિવારે ઓફિસમાં રજા હોવાથી અનિકેત આખો દિવસ ઘરે જ હતો.સાત સુધી પોતે હવે ફેમિલીથી દુર જતો હોવાનાં લીધે પોતાનાં બંને સંતાનો આરવ અને રીંકુ સાથે અનિકેતે સમય પસાર કર્યો.જાનકી જોડે પણ રાતે થોડો ક્વોલિટી સમય પસાર કરી સવારનાં સાડા ચાર વાગ્યાં નું એલાર્મ મુકી એ સુઈ ગયો.હવે અનિકેત ની સેક્સ સમસ્યા નો ઉકેલ આવી ગયો હોય એ જાનકી ને સતત ત્રીજી વખત સંતોષ આપવામાં સફળ થયો હતો. સવારે એલાર્મ વાગતાં જ અનિકેત સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી પોતાની ટુર માટે જરૂરી સામાનની બેગ લઈને જાનકી ને by કહી મોસ્કો ની વિદેશ ...Read More

7

હવસ :-IT CAUSE DEATH ભાગ-7

હવસ :-IT CAUSE DEATH-ભાગ 7 અનિકેત જોડે પસાર કરેલી રંગીન રાત બાદ બીજાં દિવસથી અનિકેતનું તરફ બદલાયેલું વર્તન ઝેબાને વ્યથિત કરી રહ્યું હતું.નશાની હાલતમાં એક પરણિત પુરુષને પોતાની તરફ આકર્ષી એને શારીરિક સંબંધ બાંધવા માટે પોતે જ ઉકસાવ્યો હતો એનો ખચવાટ ઝેબા ને રહીરહીને વ્યગ્ર બનાવી રહ્યો હતો. અનિકેત દ્વારા એક બિઝનેસ રિલેટેડ મિટિંગ માટે ઝેબાને નીચે આવવાં માટેનો કોલ આવતાં ના મને ઝેબા નીચે જવા માટે તૈયાર થઈ.ઝેબા એ મરૂન રંગનો ઈવનિંગ ગાઉન પહેર્યો.એક હાથમાં બ્રેસલેટ અને બીજાં હાથમાં રિસ્ટ વોચ પહેરી ઝેબા એ પોતાની જાતને સજાવી.પોતાનાં બંને અધરો ને ઈવનિંગ ગાઉનની જેમ જ લાલ ...Read More

8

હવસ :-IT CAUSE DEATH ભાગ-8

હવસ :-IT CAUSE DEATH-ભાગ 8 રાધાનગરમાં કોઈકની હત્યા થઈ હોવાં ની જાણકારી આપતો કોલ રાધાનગર સ્ટેશનમાં આવતાં નાયક દ્વારા અશોકને જલ્દીથી ઘરે જવા નીકળેલાં અર્જુનને પાછો બોલાવી લેવાનું કહેવામાં આવે છે.જ્યારે અશોક અર્જુન ને રાધાનગરમાં થયેલાં મર્ડર નો કોલ આવતાં નાયક અંદર એને બોલાવે છે એની ખબર આપતાં અર્જુન ઉતાવળાં પગલે પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કરે છે. "નાયક કોની હત્યા થઈ છે અને કોને તને કોલ કર્યો હતો..?"પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં ની સાથે નાયક તરફ જોઈ અર્જુને સવાલ કર્યો. "સર..પંચાલ મેટલ ઇન્સ્ટ્રીનાં માલિક પ્રભાત પંચાલની હત્યા થઈ છે..પ્રભાતની લોહી નીતરતી લાશ એનાં ઘરેથી મળી આવી છે એવી ...Read More

9

હવસ :-IT CAUSE DEATH ભાગ-9

હવસ :-IT CAUSE DEATH-ભાગ 9 અનિકેત નાં ખાસમખાસ દોસ્ત પ્રભાત પંચાલની એનાંજ નિવાસસ્થાને હત્યા થઈ કોલ રાધાનગર પોલીસ સ્ટેશનમાં પ્રભાતનાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવતાં અર્જુન એનાં અન્ય કર્મચારીઓ સાથે પ્રભાતનાં ઘરે તપાસ માટે પહોંચી જાય છે.ત્યાં પ્રભાતનો ડ્રાઈવર અર્જુનને પહેલાં માળે લઈ જાય છે જ્યાં પ્રભાત ની ખુરશીમાં લાશ પડી હોય છે. પ્રભાતની લાશને વ્યવસ્થિત જોતાં અર્જુન એ તારણ પર આવે છે કે કોઈએ બાલ્કની ની સામે આવેલી બહુમાળી ઇમારતની ટેરેસ પરથી સ્નાયપર ગન વડે ફાયર કરી પ્રભાતને મોત ને ઘાટ ઉતાર્યો હોઈ શકે છે..આ સિવાય ઘરમાં ચોરી થઈ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં દેખાઈ છે..પણ શું ...Read More

10

હવસ :-IT CAUSE DEATH ભાગ-10

હવસ :-IT CAUSE DEATH-ભાગ 10 ૧૦ પ્રભાત પંચાલની એનાં ઘરે નિર્મમ હત્યા થયાં પછી એની તપાસનો દોર થઈ જાય છે..નાયક પુરી રાત પોલીસ સ્ટેશનમાં જ સૂતો હોવાંના લીધે સવારે સાત વાગે વાઘેલાનાં આવતાં જ નિત્યક્રમ પતાવવા ઘરની વાટ પકડે છે.દોઢેક કલાક બાદ જ્યારે નાયક પાછો પોલીસ સ્ટેશન આવે છે ત્યારે અર્જુન ત્યાં આવી ચુક્યો હોય છે. નાયક..બેસ બેસ.. અર્જુન નાયક ને પોતાની કેબિનની અંદર પ્રવેશેલો જોઈ વાઘેલાની જોડે પડેલી ખુરશીમાં સ્થાન લેવાનું કહેતાં બોલ્યો. અર્જુનનાં કહેતાં ની સાથે જ નાયકે પોતાનું સ્થાન ખુરશીમાં ગ્રહણ કર્યું.નાયક નાં બેસતાં જ અર્જુને વાત ચાલુ કરી. નાયક,હમણાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી શેખ નો ફોન ...Read More

11

હવસ :-IT CAUSE DEATH ભાગ-11

હવસ :-IT CAUSE DEATH-ભાગ 11 પ્રભાત પંચાલની હત્યાની તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડીંગ પહોંચેલા અર્જુન અને ને એજ બિલ્ડિંગની ટેરેસ પરથી ગોળી ચલાવાનાં સબુત તો મળે છે પણ બિલ્ડિંગમાં લગાવેલાં CCTV કેમેરા હજુ સુધી કાર્યરત નથી એવું બિલ્ડીંગનાં સેક્રેટરી તન્મય ગાંધી આવીને કહે છે ત્યારે અર્જુન અને નાયકનાં મનમાં હવે કઈ રીતે કાતિલ સુધી પહોંચવું એવી ગડમથલ ઉભી થાય છે. જોડે આવેલાં બંને કોન્સ્ટેબલો ને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવા મોકલીને અર્જુન ટેરેસ પર કંઈક સબુત મળવાનાં આશયથી નજર ઘુમાવતો હોય છે ત્યાં એની નજરે કંઈક એવી વસ્તુ ચડે છે જેનાં થકી પ્રભાતનાં હત્યારા સુધી પહોંચવાનો માર્ગ મોકળો ...Read More

12

હવસ :-IT CAUSE DEATH ભાગ-12

હવસ :-IT CAUSE DEATH-ભાગ 12 પ્રભાત પંચાલની એનાં ઘરમાં જ કોઈએ સ્નાયપર ગન વડે નિશાનો એની હત્યા કર્યાં બાદ પ્રાથમિક તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડિંગની છત પર ગયેલાં અર્જુનને એક ચેવિંગમ મળી આવે છે..ચેવિંગમને ફોરેન્સિક લેબમાં મોકલ્યાં બાદ અર્જુન પોલીસ સ્ટેશનમાં આરામ ફરમાવતો હોય છે ત્યારે નાયક ત્યાં આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અર્જુનને સુપ્રત કરે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચતા અર્જુનનાં ચહેરાનાં બદલાયેલાં હાવભાવ જોઈ નાયક અર્જુનને સવાલ કરે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું તે શું લખ્યું છે જે જોઈ અર્જુનનાં મુખ પરનાં ભાવ પરિવર્તિત થઈ ગયાં છે. નાયક,આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે પ્રભાતને ભલે સ્નાયપર ગનમાંથી છુટેલી ...Read More

13

હવસ :-IT CAUSE DEATH ભાગ-13

હવસ :-IT CAUSE DEATH-ભાગ 13 પોતાની ધરપકડ માટે અર્જુન આવી રહ્યો છે એ ખબર મળતાં સલીમ પોતાનાં ફ્લેટની છત પરથી બાજુનાં ફ્લેટની છત પર આવ્યો અને એ ફ્લેટનો દાદરો ઉતરી નીચે પણ આવી ગયો..સલીમ પોલીસથી બચીને પોતાની ચાલીની બહાર જ પહોંચ્યો હતો ત્યાં અર્જુને એને જોઈ લીધો અને અર્જુન એને પકડવા માટે દોડ્યો. અર્જુન નાં સલીમ બોલીને ત્યાંથી દોડતાંની સાથે નાયક અને વાઘેલા પણ અર્જુનનાં ભાગવાની દિશામાં એને અનુસરીને દોડવા લાગ્યાં.. અર્જુન પોતાની તરફ આવી રહ્યો છે એ વાતથી બેખબર સલીમ સુપારી નીચું મોં કરી ત્યાંથી ફટાફટ નીકળી જવાની ફિરાકમાં હતો..અર્જુન અને સલીમ વચ્ચેનું અંતર માંડ ...Read More

14

હવસ :-IT CAUSE DEATH ભાગ-14

હવસ :-IT CAUSE DEATH-ભાગ 14 પ્રભાતની હત્યાનો સૌથી પહેલો સંદિગ્ધ આરોપી સલીમ સુપારી ને અર્જુને નાં જોખમે પકડી લીધો હતો..સલીમે પોલીસની પુછતાજ માં પોતે પ્રભાત પર સ્નાયપર ગનનો ઉપયોગ કરી ગોળી ચલાવવાની વાત કબુલી લીધી હતી..હવે અર્જુન ને એ જાણવું હતું કે આખરે પ્રભાત પંચાલની હત્યા માટેનો કોન્ટ્રાકટ સલીમ ને આપનાર વ્યક્તિ કોણ હતો..? "પણ,સાહેબ મને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને પ્રભાતની હત્યા કરવાનો કોન્ટ્રાકટ મને આપ્યો છે.."ઘીમા અવાજે ખચકાતાં-ખચકાતાં સલીમે કહ્યું. "અમારાં કપાળ પર તને કંઈ લખેલું દેખાય છે..?તને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને તને પ્રભાતની હત્યા માટેનો કોન્ટ્રાકટ આપ્યો.."અર્જુને પોતાનાં હાથનું વજન ...Read More

15

હવસ :-IT CAUSE DEATH ભાગ-15

હવસ :-IT CAUSE DEATH-ભાગ 15 પ્રભાતની હત્યાનાં ગુનાની કબુલાત બાદ પણ સલીમ જોડેથી અર્જુનને એક નંબર સિવાય બીજી કોઈ માહિતી મળતી નથી જેની ઉપરથી સલીમને પ્રભાતની હત્યાની સુપારી આપનાર વ્યક્તિ વિશેની ખબર પડે.પ્રભાત ની કોલ ડિટેઈલ પણ અર્જુનનાં કોઈ કામ લાગતી નથી. પ્રભાતનાં અગ્નિ સંસ્કાર નાં ફોટો જોઈને અર્જુન અસલી કાતિલ સુધી પહોંચવાનું પગેરું શોધી કાઢવાનો પ્રયત્ન કરે છે..એ માટે અર્જુન નાયક ને સલીમે આપેલાં નંબર ને જે મોબાઈલમાં ઉપયોગ કરાયો હતો એની IMEI ડિટેઈલ મેળવી એમાં બીજું સિમ કયું ઉપયોગ થયું છે એની માહિતી મેળવવાવાનો આદેશ આપે છે..જ્યારે પોતે કોઈકની ફેસબુક પ્રોફાઈલ ખોલી એમાંથી કંઈક ...Read More

16

હવસ :-IT CAUSE DEATH ભાગ-16

હવસ :-IT CAUSE DEATH-ભાગ 16 સલીમ સુપારી દ્વારા અપાયેલાં નંબર ને લિંક અપ કરતો અર્જુન ફાર્મહાઉસ આવી પહોંચે છે..તપોધન ફાર્મહાઉસ માં હાજર મેહુલ ગજેરા નામનાં પ્રખ્યાત ગુજરાતી લેખક અને જેની હત્યા થઈ હતી એ પ્રભાત પંચાલની પત્ની અનિતા વચ્ચેની સંબંધો ની કડી ગોતીને અર્જુન એ બંનેનું ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે. પોતે જ પ્રભાત પંચાલની હત્યા માટે સલીમ સુપારીને કોન્ટ્રાકટ આપ્યો હતો એવી કબુલાત બાદ મેહુલ પોતે કેમ પ્રભાતની હત્યા કરાવવા મજબુર થયો એ વિશેની જાણકારી આપવાનું શરૂ કરે છે જેને અર્જુન અને નાયક કાન સરવા કરી સાંભળવાનું શરૂ કરે છે. મારી પ્રથમ નોવેલ તડપ પછી મારાં ...Read More

17

હવસ :-IT CAUSE DEATH ભાગ-17

હવસ :-IT CAUSE DEATH-ભાગ 17 પ્રભાતની હત્યાનાં મુખ્ય આરોપી એવાં મેહુલ ગજેરા અને પ્રભાતની પત્ની અનિતા પોતાનો કબુલ કરી લે છે.ત્યારબાદ મેહુલ પોતે અને અનિતા કયાં સંજોગોમાં પ્રભાતની હત્યાની સાજીશ રચવા મજબુર થયાં એ વિશેની વિતક જણાવે છે.કઈ રીતે પોતે અને અનિતા પુનઃ મળ્યાં અને એમની વચ્ચે શારીરિક સંબંધ પ્રસ્થાપિત થયો એની વાત પણ મેહુલ અર્જુનને જણાવે છે.પણ અચાનક અનિતાનો પોતાની ઉપર આવેલો કોલ એમની બંનેની જીંદગી ને ધરમૂળથી બદલી નાંખે છે એ વિશે આગળ જણાવતાં મેહુલ કહે છે. "અનિતાએ મને કહ્યું કે એ માં બનવાની છે..અને એનાં સંતાન નો પિતા બનવાનો હતો હું.."હું પોતે બાપ બનવાનો ...Read More

18

હવસ :-IT CAUSE DEATH ભાગ-18

હવસ :-IT CAUSE DEATH-ભાગ 18 અનિતા અને મેહુલને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં અને જ્યાં સુધી આગળની કાર્યવાહી ના કરે ત્યાં સુધી બંનેને જેલમાં જ રાખવાનું નક્કી થયું.અર્જુને વડોદરા તપાસ કરાવી જોઈ તો ત્યાંથી અનિતાનાં કહ્યાં મુજબ એ પ્રભાતની હત્યાનાં દિવસે અને એનાં આગળનાં દિવસે હોસ્પિટલમાં હોવાની વાત પુરવાર થઈ. અનિતા અને મેહુલની ધરપકડના બીજાં દિવસે બપોરનાં અગિયાર વાગે અર્જુન પોતાની કેબિનમાં બેઠો બેઠો મારબોલો સિગરેટનાં ધુમાડા હવામાં છોડી રહ્યો હતો.હવે આગળ કઈ રીતે પોતે કેસ ને હેન્ડલ કરશે એ વિશેની ગડમથલમાં પડ્યો હતો ત્યાં નાયક અર્જુનની કેબિનમાં પ્રવેશવાની અનુમતિ માંગે છે. "સાહેબ આવું..?" "હા આવો ...Read More

19

હવસ :-IT CAUSE DEATH ભાગ-19

હવસ :-IT CAUSE DEATH-ભાગ 19 પ્રભાતની હત્યા ઝેર આપીને કરાઈ હોવાની વાત જાણ્યાં બાદ અર્જુન અને મેહુલની સુધી પહોંચી જાય છે..પણ એ બંનેમાંથી કોઈપણ પ્રભાતને પોતે ઝેર આપવાની વાત સાથે સહમત થતું નથી એટલે અર્જુન પોતાનાં ખબરીઓને એક્ટિવેટ કરે છે.આમ થતાં જ પ્રભાતનો ડ્રાઈવર મંગાજી એક જવેલરી શોપમાં પ્રભાતનાં ઘરેથી ચોરી થયેલું મંગળસૂત્ર વહેંચવા પહોંચે છે એની જાણ અર્જુનને થઈ જાય છે. મંગાજીનાં ઘરથી થોડીક દૂર આવી અર્જુને પોતાનું બુલેટ બંધ કર્યું અને બુલેટ પરથી નીચે ઉતરી મંગાજીનાં ઘર તરફની વાટ પકડી..નાયક પણ અર્જુનનાં કદમની સાથે કદમ મિલાવતો અર્જુનની સાથે ચાલી રહ્યો હતો. અર્જુને જઈને મંગાજીનાં ...Read More

20

હવસ :-IT CAUSE DEATH ભાગ-20

હવસ :-IT CAUSE DEATH-ભાગ 20 પ્રભાતની હત્યા બાદ અર્જુન દ્વારા એનાં હત્યારા ને પકડવાની કોશિશમાં સુધી સલીમ સુપારી નામનાં પ્રોફેશનલ કિલર,પ્રભાતની પત્ની અનિતા,એક મશહુર લેખક મેહુલ ગજેરા અને પ્રભાતનાં ડ્રાઈવર મંગાજી દરબારની અલગ અલગ સબુતો નાં આધારે ધરપકડ કરે છે છતાં હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ મુદ્દે કંઈપણ વાત આગળ નહોતી વધી રહી.આ બધી વસ્તુઓનાં લીધે મૂંઝાતો અર્જુન કંઈક નવો વિચાર સૂઝતાં નાયકને કોલ કરી સાયબર ટીમ જોડેથી પ્રભાતનું સિમ કાર્ડ લઈને પોલીસ સ્ટેશન આવવા કહે છે. અર્જુન નાયકની રાહ જોતાં પોતાની કેબિનમાં બેઠો હોય છે ત્યાં અનિકેત અર્જુનની કેબિનમાં પ્રવેશ કરે છે. "નમસ્કાર,ઈન્સ્પેકટર ...Read More

21

હવસ :-IT CAUSE DEATH ભાગ-21

હવસ :-IT CAUSE DEATH-ભાગ 21 પ્રભાતની હત્યાનાં આરોપમાં અલગ-અલગ સબુતોનાં આધારે અર્જુન ચાર ધરપકડ પણ કરે છે પણ હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ વિષયમાં એ કોઈ નિષ્કર્ષ પર આવી શકતો નથી..કેમકે ધરપકડ થયેલ ચારેય ગુનેગાર પોતાનો ગુનો તો કબુલે છે પણ પ્રભાતની ઝેર આપીને કરાયેલી હત્યા વિશે એમને કંઈપણ ખબર નથી એ વાત પોતાનાં યોગ્ય કારણો સાથે રજુ કરે છે એટલે અર્જુન તપાસ ને તોડી મરોડીને આરંભવાનું નક્કી કરે છે.આ માટે એ પ્રભાતનાં સિમ કાર્ડ અને ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી અમુક ફોટો શોધી કાઢે છે. "હા સાહેબ તો પછી આ ફોટો નાં આધારે ...Read More

22

હવસ :-IT CAUSE DEATH ભાગ-22

હવસ :-IT CAUSE DEATH-ભાગ 22 પ્રભાતની હત્યાનો રેલો અનિકેત ઠક્કરની પત્ની જાનકીનાં પગ આવી પહોંચ્યો હતો..પ્રભાતની સાથે જાનકીનાં અંતરંગ પળોનાં ફોટો જોઈને જાનકી સાથે સવાલાત હેતુથી અર્જુન ઠક્કર વિલા જાય છે..પણ જાનકી પોતાનાં બચાવમાં જે કંઈપણ કહે છે એ સાંભળી અર્જુન વિચારમગ્ન બની જાય છે..જાનકી ને કસુરવાર સાબિત કરવી હોય તો આ ફોટોસ કાફી નથી એમ માની અર્જુન કોઈકને કોલ કરે છે અને પછી જાનકી ની સામે આવીને બેસે છે. "મેડમ તમે મને કહ્યું ને કે કોઈ સબુત હોય તો જ હું તમારી પર પ્રભાતની હત્યાનો આરોપ મુકી શકું..?"અર્જુને પ્રશ્નસુચક નજરે જાનકી તરફ જોઈને પુછ્યું. ...Read More

23

હવસ :-IT CAUSE DEATH ભાગ-23

હવસ :-IT CAUSE DEATH-ભાગ 23 એસીપી અર્જુન પ્રભાતની હત્યા કોને કરી હતી એની કરતાં કરતાં જાનકી ઠક્કર સુધી પહોંચી ગયો હતો..જાનકી અને પ્રભાતનાં અંતરંગ પળો નાં ફોટો પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી મેળવ્યાં બાદ અર્જુન જાનકી ની આકરી પુછપરછ કરે છે જેમાં પોતે કઈ રીતે પ્રભાતની નજીક આવી ગઈ એ વિશેની વાત કરે છે. જાનકી પ્રભાત સાથે પ્રથમ વખત પ્રેમ ક્રીડા નો આહલાદક અનુભવ માણ્યા પછી કઈ રીતે એની વધુ ને વધુ નજીક આવી પહોંચી એ જણાવતાં બોલી. "એ દિવસની પાર્ટી તો પૂર્ણ થઈ ગઈ અને પ્રભાત પોતાનાં ઘરે રવાના થઈ ગયો પણ જતાં જતાં ...Read More

24

હવસ :-IT CAUSE DEATH ભાગ-24

હવસ :-IT CAUSE DEATH-ભાગ 24 પ્રભાતની હત્યા ની તપાસમાં અર્જુન અનિકેતની પત્ની જાનકી સુધી આવી પહોંચે છે.શરુવાતમાં જાનકી પ્રભાતની સાથે પોતાનાં સંબંધો ની વાત નો છેદ ઉડાડી મુકે છે.પણ અર્જુન ની જોડે રહેલાં સબુતો પછી જાનકી પોતે પ્રભાતની સાથે કેવા સંજોગોમાં રિલેશનમાં આવી એની વાત કરે છે..પ્રભાત પછી વિક્રાંત સાથે પણ પોતાનાં સંબંધો ની પણ કબુલાત જાનકી કરી લે છે..એ સિવાય જાનકી પ્રભાત દ્વારા પોતાને એ બંનેનાં અંતરંગ પળોનાં ફોટો બતાવી બ્લેકમેઈલ કરતો હોવાની વાત જણાવે છે. "એ દિવસ બાદ હું હંમેશા એ ડરમાં રહેવા લાગી કે ક્યાંક પ્રભાત એ ફોટોગ્રાફ અનિકેત ને ના બતાવી દે.મારા મનમાં ...Read More

25

હવસ :-IT CAUSE DEATH ભાગ-25

હવસ :-IT CAUSE DEATH-ભાગ 25 સલીમ સુપારી,અનિતા પંચાલ,મેહુલ ગજેરા અને મંગાજી ની ધરપકડ પછી પણ અર્જુન પ્રભાતને ઝેર આપ્યું છે એ સવાલનો જવાબ નથી શોધી શકતો..આખરે એને પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટ પરથી મળેલાં ફોટો જાનકી સુધી દોરી જાય છે..જાનકી પોતાનાં પ્રભાત સાથેનાં સંબંધોની તો કબુલાત કરે છે પણ એની વિરુદ્ધ કોઈ એવી વાત નથી મળતી જે એને સંદિગ્ધ ની શ્રેણીમાં મુકે..અર્જુન બુખારીને એક વ્યક્તિની પર્સનલ માહિતી મેળવવાનું કહે છે.ત્યારબાદ અર્જુન જોડે પ્રભાતનાં ઘરેથી મળેલી વસ્તુઓને લઈને આવવાનો હુકમ કરે છે. અર્જુનનાં કહ્યાં મુજબ નાયક પ્રભાત પંચાલની હત્યા વખતે એની લાશ જોડેથી મળેલી વસ્તુઓ લઈને હાજર થઈ જાય છે. ...Read More

26

હવસ :-IT CAUSE DEATH ભાગ-26

હવસ :-IT CAUSE DEATH-ભાગ 26 પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય બુખારીને અનિકેત ઠક્કરનાં જીવન સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવાનું કહે છે.આ સિવાય બિયર ની બોટલનું ઢાંકણું ને ફોરેન્સિક લેબમાં નાયક જોડે મોકલાવ્યાં બાદ અર્જુનને મનોમન એવો અંદાજો હોય છે કે પોતે અનિકેત ઠક્કરને પ્રભાતની હત્યામાં કસુરવાર ઠેરવી અનિકેતની ધરપકડ માટે જરૂરી પ્રુફ એકઠાં કરી શકશે. બીજાં દિવસે અર્જુન પોલીસ સ્ટેશન જવાનાં બદલે સીધો ફોરેન્સિક લેબ જઈ પહોંચે છે..અર્જુનને ત્યાં અચાનક આવી પહોંચેલો જોઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ આશ્ચર્ય પામે છે. એસીપી અર્જુન કંઈપણ કહ્યાં વીનાં સીધાં અમારાં ડિપાર્ટમેન્ટ ની મુલાકાતે.. અર્જુનને ...Read More

27

હવસ :-IT CAUSE DEATH ભાગ-27

હવસ :-IT CAUSE DEATH-ભાગ 27 પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય લોકોની ધરપકડ અને જાનકી ઠક્કરની પુછપરછ પછી પણ આ પેચીદો કેસ સોલ્વ નહોતો થઈ રહ્યો..અમુક વસ્તુઓ પરથી અર્જુન એ તારણ પર આવે છે કે અનિકેત કોઈનાં કોઈ રીતે પ્રભાતની હત્યા સાથે જોડાયેલો હતો.આ માટે અર્જુન બુખારી નામનાં પોતાનાં ખબરીને અનિકેત વિશેની રજેરજની માહિતી મેળવવાનું કામ આપે છે.આ તરફ ફોરેન્સિક ટીમ એ વાત પર કાયમ બને છે કે પ્રભાતનાં શરીરમાં જે ઝેર ગયું એ બિયરની બોટલ પરનાં બુચ પરથી ગયું હતું.બુખારી અર્જુનને અનિકેત નાં પોતાની સેક્રેટરી ઝેબા સાથે અફેયર હોવાની વાત જણાવે છે. ...Read More

28

હવસ :-IT CAUSE DEATH ભાગ-28

હવસ:-IT CAUSE DEATH-28 પ્રભાત પંચાલની હત્યા ની તપાસ હવે અનિકેત ઠક્કર પર આવીને ઉભી હતી..પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ ની જાણ થવાનાં લીધે કે પછી ઝેબા નાં એબોર્શન રિપોર્ટ નાં આધારે પ્રભાત દ્વારા બ્લેકમેઈલ કરાતો હોવાનાં લીધે ...Read More

29

હવસ :-IT CAUSE DEATH ભાગ-29

હવસ:-IT CAUSE DEATH-29 પ્રભાત પંચાલની હત્યામાં અર્જુન છેલ્લે એ વાત પર પહોંચે છે કે અનિકેત ઠક્કર દ્વારા જ પ્રભાતની હત્યા થઈ હતી.અનિકેત પણ પોતાની વિરુદ્ધ મોજુદ પુરાવાને જોઈ પ્રભાતની હત્યાનો ગુનો કબુલ કરી લે છે.પોતે પ્રભાતનો અસલી હત્યારો પકડ્યો હોવાં છતાં અર્જુનને મનોમન કંઈક ખટકી રહ્યું હતું.એટલે એ નાયકને પોતાની કેબિનમાં બોલાવે છે. "બોલો સાહેબ..હવે નવું શું કામ આવી પડ્યું..?"અર્જુનની કેબિનમાં પ્રવેશતાં જ નાયક બોલ્યો. નાયક એક કામ કરવાનું છે..આટલું કહી અર્જુને નાયક ને એક કામ સોંપ્યું અને ફટાફટ એને કામ પતાવી અનિકેત ઠક્કર ને લઈને ઠક્કર વીલા પહોંચવા કહ્યું. નાયક નાં ગયાં ની સાથે કોમ્પ્યુટર ઓન ...Read More

30

હવસ :-IT CAUSE DEATH ભાગ-30 અંતિમ ભાગ

હવસ:-IT CAUSE DEATH-30 Last part અનિકેત ઠક્કરની પ્રભાતની હત્યાનાં ગુનામાં ધરપકડ કરવાં છતાં અર્જુનને કંઈક વાત ખટકી રહી હોવાથી એને પોતાની તપાસ ને પુનઃ વેગ આપવાનું નક્કી કર્યું..અર્જુને ઠક્કર વિલામાં પહોંચી કિશોરકાકા જોડેથી જરૂરી માહિતી પ્રાપ્ત કરીને અનિકેત અને જાનકીની દીકરી રીંકુ ને પ્રભાત એની જોડે દુષ્કૃત્ય કરતો ત્યારે એ કેમ સહન કરતી એ વિશેનું કારણ પૂછ્યું તો રીંકુ એ પોતાની મમ્મી નું નામ જણાવ્યું.. આવું એ કેમ કહી રહી હતી એ વિષયમાં રીંકુ બોલવાનું શરૂ કરે છે. મમ્મી એક દિવસ તું કે પપ્પા ઘરે કોઈ હાજર નહોતું અને આરવ પણ પોતાનાં ફ્રેન્ડસ જોડે રમવા ગયો હતો ...Read More