કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય."તો આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવા માટે વિનંતી કરુ છુ. JAY SHREE RADHAKRISHNA ️... ... ️ TRUE LOVE -1 પ્રતિદિન સૂર્ય ઉગવાની સાથે જ જાગી ઉઠે છે કાંઈક નવી કહાની, કાંઈક નવા સંઘર્ષ, કાંઈક નવી ઈચ્છાઓ, કાંઈક નવી યાત્રાઓ. પણ બધી કહાની પુરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી, બધી ઈચ્છાઓ પ્રાપ્ત થતી નથી

1

TRUE LOVE - 1

પ્રસ્તાવના.....TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય. તો આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવા માટે વિનંતી કરુ છુ. JAY SHREE RADHAKRISHNA ️... ... ️ TRUE LOVE -1 પ્રતિદિન સૂર્ય ઉગવાની સાથે જ જાગી ઉઠે છે કાંઈક નવી કહાની, કાંઈક નવા સંઘર્ષ, કાંઈક નવી ઈચ્છાઓ, કાંઈક નવી યાત્રાઓ. પણ બધી કહાની પુરી નથી થતી, બધા સંઘ ...Read More

2

TRUE LOVE - 2

1 - કોઈ પણ પુષ્પને આપણે સુંદર કહીએ છીએ. શા માટે? કારણ કે આપણે એ પુષ્પને જોયું છે. આવી રીતે જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે લોકો કોઈનું મુખ સ્મરણ કરે, આવી આંખો, એવી smile, ઘાટ અને લાંબા વાળ. પણ શું આજ પ્રેમ નું અસ્તિત્વ છે? નહિ. આ એ શરીરનું અસ્તિત્વ છે જેને આપણી આંખોએ જોયું અને એને સ્વીકાર કર્યું. પણ "પ્રેમ" પ્રેમ ભિન્ન છે. "પ્રેમ એ વાયુ જેવો છે જે આપણને દેખાતો નથી પણ એજ આપણને જીવન આપે છે." સંસારમાં કોઈ, સ્ત્રીને કુરૂપ કઈ શકે છે કારણ કે એ એમને એના તનની આંખોથી જોય છે. પરંતુ કોઈ પણ ...Read More

3

TRUE LOVE - 3

1- કોઈ એક પુસ્તક જે દેખાવે અતિ સુંદર છે. તેના પૃષ્ઠ સજાવેલા છે, બહારથી આવરણ ખૂબ સુંદર દેખાય છે. શું આ પુસ્તક આ પુસ્તક સત્યમાં અદ્ભુત કેવાને પાત્ર છે? એમાં જે લખ્યું હશે એ સત્ય છે? પ્રેરણાદાયી છે? કઈ રીતે આ વાતનો નિર્ણય લેવો? હવે આપણને વિચાર આવે કે પુસ્તકની સુંદરતા જોઇ ને એની ગુણવતા કઈ રીતના જણાવી? એના માટે એ પુસ્તકનું વાંચન કરવું પડે, એને સમજવું પડે, સમય દેવો પડે. એક કેવી આશ્વર્યની વાત છે કે કોઈ પુસ્તકના વિષયમાં આપણે આ બધી વાતો જાણીએ છીએ, પણ કોઈ વ્યક્તિ માટે આપણા મનમાં આ વાતો નથી આવતી. વ્યક્તિનું મૂલ્યાંકન એની ...Read More

4

TRUE LOVE - 4

1 - આપણને મળવા માટે ઘણા લોકો આવતા હોય છે એમાં આપણે કોઇને આપણો સમય આપીએ તો કોઈ વ્યક્તિનો કરીએ. પણ તિરસ્કાર ક્યારેય ન કરવો જોઈએ. કોઈ વ્યક્તિને તમારી પાસે આવવાના ત્રણ મુખ્ય કારણ હોય છે. "ભાવ, અભાવ, પ્રભાવ" ભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રેમ ભાવથી આવે તો એને પ્રેમ આપો, સન્માન આપો. અભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે અભાવમાં આવે તો એની જરૂરિયાત સમજો, એની મદદ કરો. અને પ્રભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રભાવના કારણે આવે તો એને પણ પૂરતું સન્માન આપો અને સ્વયંને ભાગ્યશાળી સમજો કે કોઈ આપણા પ્રભાવમાં છે. પણ તિરસ્કાર ...Read More

5

TRUE LOVE - 5

મારી આ નાની નાની story વાંચવા વાળા મારા વહાલા મિત્રો ને ખુબ ખુબ ધન્યવાદ. આવીજ રીતે તમારો પ્રેમ મારા વરસાવતા રેજો. ચાલો આજની વાત start કરીએ.... 1 - જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે બધા સૌથી પેલાં એક છોકરો અને છોકરીનું મનમાં ચિત્રણ કરી લેય છે.શા માટે? શું પ્રેમ માત્ર છોકરા અને છોકરીના આકર્ષણ નું બંધન છે, નહિ. પ્રેમ પરિવાર હારે થઈ શકે, માટે પિતા ,ભાઈ બહેન, મિત્ર, દેશ અને જન્મભૂમિ, માનવતા, કોઈપણ કલા, આ બધા માટે પ્રેમ થઈ શકે છે. પણ પ્રેમ ક્યારેય એ પન્ના પર ના લખાય જે પન્ના પર પેલાથીજ કાઇક લખેલું હ ...Read More

6

TRUE LOVE - 6

માતા પિતા.... અત્યારે દરેક બાળક એની કાઈ વ્યક્તિગત વાત એના માતા પિતા ને નથી કહી શકતો. ( જેમ કોઈ વાત હોય) શું કામ? એનું કારણ શું? જવાબ એકદમ સરળ છે - ભય (ડર). સંતાનને પોતાના માતા પિતા નો ડર છે. હવે પ્રશ્ન એ થાય કે પોતાના માતા પિતાથી જ ડર શું કામ? જવાબ છે - અધિકાર. દરેક માતા પિતા એવુ મને છે કે એના સંતાન પર એનો અધિકાર છે. હવે કોઈ કહેશે એ તો હોય જ આપણા માતા પિતા છે. હા સાચી વાત પણ કોઈપણ માતા પિતાએ પોતાના સંતાન પર ક્યારેય અધિકાર ન કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પર ...Read More

7

TRUE LOVE - 7

1 - અત્યાર સુધી તમે ઘણી બધી પહેલિયા (કોયડા) સોલ કરી હશે. ચાલો આજે હું એક કોયડો પૂછું - સંસારમાં એવું સુ છે જે આપણો બધાથી મોટો મિત્ર પણ છે અને બધાથી મોટો શત્રુ પણ છે." સમજદાર હસે એ આગળ વાંચતા પહેલાજ જવાબ આપી દેશે. (સ્વયંને) તેનો જવાબ છે "સમય". શા માટે સમય આપણો બધાથી મોટો મિત્ર અને શા માટે એજ આપણો શત્રુ? તેનો જવાબ છે "સમયનું સન્માન". જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે એ એના જીવનમાં બધા લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. બધા એની કળા ને ઓળખી શકે છે, એને મહત્વ આપે છે. અને જે વ્યક્તિ સમયનું મહત્વ ન ...Read More