પ્યાર પુસ્તકનાં પાને

(9)
  • 7.5k
  • 3
  • 3.8k

"જીજુ, અરે તમે પણ કમાલ કરો છો! ટીચર ની નોકરી માં શું મજા આવતી હશે?!" રીમા એ આશ્ચર્ય થી પૂછેલું. "અરે એ તને ના ખબર પડે, બહુ જ મજા આવે! અલગ અલગ વિદ્યાર્થી ઓ સાથે રહેવા માં બહુ જ મજા આવે!" પ્રજ્ઞેશ એ એક હળવી ઝાપટ રીમા ને મારી ને કહ્યું. "વાઉ... અમને પણ લઈ જજો કોઈ વાર, તમારી શાળા માં!" રીમાએ કહ્યું. "હા... હા... કેમ નથી, ચોક્કસ! આવજે તું પણ તારી બહેન સાથે!" પ્રજ્ઞેશ એ કહ્યું ત્યારે તેઓ એમના ગામના ઘરની બહાર હતા. ગામ બહુ જ સુંદર અને રળિયામણું હતું, પ્રજ્ઞેશ જ્યાં રહેતો હતો એ શહેર ની જેમ ભીડ વાળું કે પ્રદૂષણ વાળું આ ગામ બિલકુલ નહોતું! એટલે જ તો આજે તો એ ખાસ છુટ્ટી લઈ ને અહીં આવ્યા હતા.

Full Novel

1

પ્યાર પુસ્તકનાં પાને - 1

પ્યાર પુસ્તકનાં પાને"જીજુ, અરે તમે પણ કમાલ કરો છો! ટીચર ની નોકરી માં શું મજા આવતી હશે?!" રીમા એ થી પૂછેલું. "અરે એ તને ના ખબર પડે, બહુ જ મજા આવે! અલગ અલગ વિદ્યાર્થી ઓ સાથે રહેવા માં બહુ જ મજા આવે!" પ્રજ્ઞેશ એ એક હળવી ઝાપટ રીમા ને મારી ને કહ્યું. "વાઉ... અમને પણ લઈ જજો કોઈ વાર, તમારી શાળા માં!" રીમાએ કહ્યું. "હા... હા... કેમ નથી, ચોક્કસ! આવજે તું પણ તારી બહેન સાથે!" પ્રજ્ઞેશ એ કહ્યું ત્યારે તેઓ એમના ગામના ઘરની બહાર હતા. ગામ બહુ જ સુંદર અને રળિયામણું હતું, પ્રજ્ઞેશ જ્યાં રહેતો હતો એ શહેર ની ...Read More

2

પ્યાર પુસ્તકનાં પાને - 2

કહાની અબ તક: પ્રજ્ઞેશ એની થનારી પત્નીના ઘરે છે. એની સાળી એને સવાલો કરતી હોય છે. ગામડું એને ગમે કારણ કે ત્યાં શહેરની જેમ પ્રદૂષણ નહોતું, પણ તાજી હવાઓ હતી. એને યાદ આવે છે કે પહેલીવાર જ જોતાં જ એને તો પ્રાચી બહુ જ પસંદ આવી ગઈ હતી. રીમા એની સાળી શિક્ષક એવા પ્રજ્ઞેશ ને સવાલ કરે છે કે લગ્ન પહેલા કોઈ સાથે પ્યાર થયો હતો કે નહિ?! પ્રજ્ઞેશ એને જવાબ આપે છે કે એકવાર એક છોકરીને એને બુક વાંચવા આપી હતી તો પાછી લીધી ત્યારે એને ત્યાં આઈ લવ યુ લખેલું વાંચ્યું હતું! "વાઉ! જીજુનું તો માર્કેટ હતું ...Read More

3

પ્યાર પુસ્તકનાં પાને - 3 - (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: પ્રાચી અને પ્રજ્ઞેશ લગ્ન કરવાના છે. પણ પ્રાચી પ્રજ્ઞેશ થી નારાજ થાય છે. પાસે જ રહેતી ને પ્રજ્ઞેશ સ્માઈલ આપે છે અને એટલે જ પ્રાચીને થોડું દુઃખ થાય છે. પ્રજ્ઞેશ એને સમજાવે છે. એને ગામડું વધારે ગમે છે, એના શહેર ની જેમ એને અહીં ભીડ નહિ પણ તાજી હવા મળે છે! જો પ્રજ્ઞેશ ને ખુદ પ્રિયા જ ગમતી હોય તો એ એની સાથે જ લગ્ન કરી શકે છે, એવું પ્રાચી એને કહે છે. કહાની અબ તક: "અરે બાપા... એ તો હું... સાળી તરીકે જ મેં એને સ્માઈલ કરી હતી! હા, ખબર છે કે તારી સાથે વાત ...Read More