ઓફીસ નં ૩૦૮

(2.4k)
  • 68.2k
  • 254
  • 33.7k

ઓમ  શ્રી ગણેશાય નમ: આ કહાની  છે  એક ઓફીસ ની. તેમાં છુપાયેલા એક રહસ્ય ની. મુક્તિ  નામની છોકરી ઓફીસમાં નવી જોઈન થાય છે. તેને તેમાં કાંઈક રહસ્ય નો એહસાસ થાય છે. શું જાણી શકશે એ ઓફીસ નં ૩૦૮ નું રહસ્ય. ? જાણવા માટે વાંચો અોફિસ નં ૩૦૮.          અમાસ ની અંધારી કાળી રાત છે. કમોસમી મૂશળધાર  વરસાદ વરસી રહ્યો છે. રાત નાં દસ વાગ્યા છે પણ છતાંય રોડ બધાં સૂમસામ છે. એક  છોકરી  માં  પોતાનાં ભાઈ ને નીચે ઉભો રાખી કહે છે કે હું ઉપર જઈને આવું.  એ શિવશક્તિ કોમ્પલેક્ષ માં દાખલ થાય છે. ભયંકર વીજળી સાથે વરસાદ વરસી રહ્યો

Full Novel

1

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧

ઓમ શ્રી ગણેશાય નમ: આ કહાની છે એક ઓફીસ ની. તેમાં છુપાયેલા એક રહસ્ય ની. મુક્તિ નામની છોકરી ઓફીસમાં જોઈન થાય છે. તેને તેમાં કાંઈક રહસ્ય નો એહસાસ થાય છે. શું જાણી શકશે એ ઓફીસ નં ૩૦૮ નું રહસ્ય. ? જાણવા માટે વાંચો અોફિસ નં ૩૦૮. અમાસ ની અંધારી કાળી રાત છે. કમોસમી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાત નાં દસ વાગ્યા છે પણ છતાંય રોડ બધાં સૂમસામ છે. એક છોકરી માં પોતાનાં ભાઈ ને નીચે ઉભો રાખી કહે છે કે હું ઉપર જઈને આવું. એ શિવશક્તિ કોમ્પલેક્ષ માં દાખલ થાય છે. ભયંકર વીજળી સાથે વરસાદ વરસી રહ્યો ...Read More

2

ઓફીસ નં ૩૦૮- ભાગ ૨

મુક્તિ અંદર દાખલ થઈ. અંદર દાખલ થઈ ત્યાં જ દરવાજા પર લગાવેલુ તોરણ તેનાં અંદર જતાં જ પડી ગયુ. તરફ કોઈનું ધ્યાન ન ગયું. તે અંદર ગઈ એટલે બધાં તેનું વેલકમ કરવાં ઉભાં હતાં. ઓફીસ માં એન્ટર થતાં જ જમણી બાજુ દિવાલ ને અડીને સફેદ રંગનાં મુલાયમ સોફા હતાં. તેની ઉપર જ એસી હતું. તેની બાજુમાં નાનો રૂમ હતો જેમાં પ‌ાણી નો જગ રહેતો અને ત્યાં બીજા નાના રુમ માં ટોઇલેટ અને અટેચ્ડ બાથરૂમ હતુ. તે રૂમ ની બાજુ માં મેઈન બોસ ની કેબીન હતી. તેની બાજુમાં એક રૂમ હતો જે હંમેશા લોક રહેતો જેને સ્ટોર ...Read More

3

ઓફીસ નં ૩૦૮- ભાગ ૩

લંચ પતાવી ને મુક્તિ પાછી પોતાનાં કામે લાગી ગઈ. સાંજ સુધી એને મહેતા સર મે રીપોર્ટ આપવાનો હતો. થોડી પછી અચાનક તેનું કોમ્પ્યુટર બ્લીન્ક થવા લાગ્યુ. તેણે આજુબાજુ જોયુ પણ લાઈટ તો હતી. પછી આમ ચાલુબંધ થવાનું શું કારણ હશે? અચાનક સ્ક્રીન પર લાલ અક્ષરે લખેલુ આવ્યુ " ચલી જાવ યહાંસે " . મુક્તિ એકદમ ગભરાઈ ગઈ. એટલાં માં જ અંકીત નો અવાજ સંભળાયો. " મેડમ ચા ? " મુક્તિ એ ડરીને તેની સામે જોયું. અંકીત એ પૂછ્યું શું થયું મેડમ? તો જવાબ માં મુક્તિ એ કમ્પ્યુટર બાજુ ઈશારો કર્યો પણ જોવે છે તો કમ્પ્યુટર બરોબર હતું અને એણે ...Read More

4

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૪

( આગળ આપડે જોયુ કે મુક્તિ ને ઓફીસ માં કોઈ નો હોવાનો એહસાસ થાય છે. મંથન મુક્તિ ને ડીનર લઈ જાય છે. મુક્તિ નું ગળુ એક લોહીયાળ હાથ દબાવે છે હવે આગળ ) મંથન ઘરે પહોંચી ગયો. ફ્રેશ થઈને બેડ પર આડો પડ્યો. પોતે જ વિચારી રહ્યો કે પોતે " શું કામ આવા મુક્તિ ના સપનાં જોયા. ખબર નહી આજે શું થઈ ગયેલુ મને." મંથન એ સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ન આવી તેથી રસોડાં માં જઈ કોફી બનાંવી હીંચકે બેઠો. એટલા માં જ તેનાં દાદાજી આવ્યા જે એનાં બાજુ માં બેઠા. તે તેનાં મિત્ર જેવાં જ હતાં. ...Read More

5

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૫

( આગળ આપડે જોયુ કે મંથન મુક્તિ વિશે તેનાં દાદાજી સાથે વાત કરે છે. તેનાં દાદાજી સમજાવે છે કે મુક્તિ ને પ્રેમ કરે છે. બીજી તરફ મુક્તિ એક ખરાબ સ્વપ્ન જોવે છે. ઓફીસ જાય છે તો ત્યાં તેને ડરાવનો અનુભવ થાય છે. તે એક વાહન સાથે અથડાઈ જાય છે. હવે આગળ ) મુક્તિ એક બાઈક સાથે અથડાઈ ગઈ. અને નીચે પડી ગઈ. રોડ સૂમસામ હતો. અંધારુ પણ હતુ. તે બાજુ હાઈવે હોવા છતાં આવન જાવન ઓછી રહેતી. રાતે મોડા ટ્રક ની આવન જાવન રહેતી. મુક્તિ નાં ચહેરા પર લાઈટ આવતાં તેણે પોતાનો હાથ આડો રાખ્યો. લાઈટ નાં પ્રકાશ માં ...Read More

6

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૬

( આગળ આપડે જોયુ કે મુક્તિ ડરી ને ઓફીસ છોડવાનો વિચાર કરે છે. પણ ફેમિલી નાં લીધે પાછી જાય ઓફીસ. ઓફીસ માં તે એક આત્મા ને જોવે છે તે આત્મા નો લોહીયાળ હાથ તેનાં તરફ વધી રહ્યો. હવે આગળ ) તે છોકરી નો લોહીયાળ હાથ મુક્તિ તરફ આવી રહ્યો હતો. હાથ તેની નજીક આવ્યો એટલે તે ખસી ગઈ.તે ડરી ગઈ અને તેનાં મોં માંથી ચીસ નીકળી. તેણે જોરથી ચીસ પાડી અને દરવાજા તરફ આગળ વધી. વોશરુમ નો દરવાજો ખુલ્યો નહી તેનાંથી. બહાર મંથન એ મુક્તિ ની ચીસ સાંભળી. તે ડરીને બારણા પાસે આવ્યો. બારણુ ખોલવાની કોશીશ કરી જોઈ પણ ...Read More

7

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૭

બીજા દીવસે મુક્તિ ઓફીસ થોડી વહેલી પહોંચી ગઈ. અને ઓફીસ નું કામ કરવા લાગી. આજે એણે મન બનાંવી લીધુ કે સ્ટોર રુમ ની ચાવી છુપાઈ ને લઈને. ઓફીસ છુટ્યા બાદ પોતે ફરી જોશે સ્ટોર રુમ. અંકીત એ તે ચાવી સર નાં ડ્રોર માં રાખી હતી તે વાત ની જાણ મુક્તિ ને હતી. મંથન પણ આવ્યો ઓફીસ ના સમયે. મુક્તિ એ વાત કરવાની કોશિશ કરી પણ મંથન વાત કરી ન હતો રહ્યો. એટલે તે સર ની કેબીન માં ગઈ. સમીર સર કામ કરી રહેલાં." ઓહ ગુડ મોર્નિંગ મિસ મુક્તિ "" ગુડ મોર્નિંગ સર "" બોલો શું હતુ? "" સર આ ...Read More

8

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૮

મુક્તિ ચેર પર બેસેલી હતી. ઓફીસ માં આ સમયે તે એકલી જ હતી. અંકીત ઘરે વહેલો ગયો હતો આજે. કામ નાં બહાને રોકાઈ હતી. મંથન નો આ અેકદમ લીધેલો ફેસલો તેની અપેક્ષા બહાર નો હતો. તેને પોતાની સામે પોતાની જ અંતર આત્મા દેખાઈ. " ખુશ ને હવે મુક્તિ. તુ જે ચાહતી હતી તે થઈ ગયું. જતો રહ્યો મંથન " " ગયો તો શું પણ તેને જવાનું જ હતું. ક્યાં એ અને ક્યાં હું " " મંથન તારો પહેલો પ્રેમ મુક્તિ ના જવા દઈશ એને રોકી લે અત્યારે જ " " પણ એની જ ભલાઈ માટે એને દૂર કર્યો ને ...Read More

9

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૯

આત્મા એ ફેંકેલો કબાટ મુક્તિ અને મંથન તરફ આવી રહ્યો હતો. મંથન એ એમાં ચપળતા દાખવી. અને મુક્તિ ને ખસી ગયો. જેથી કબાટ દીવાલ સાથે અથડાયું અને તુટી ગયું. મંથન એ મુક્તિ ને ઊંચકી લીધી કેમ કે તેનાં પગ માં વાગ્યુ હોવાથી દોડી ન હતી શકતી. મંથન ઝડપથી મુક્તિ ને લઈને રુમ ની બહાર નીકળી ગયો અને બહાર નીકળતી વખતે એ રુમ માં લાગેલુ તાળુ તેને પગ માં અ‌ાવ્યું. જે તેણે તોડી નાંખ્યુ હતું. તે ઝડપથી બહાર નીકળ્યો. મુક્તિ ને સોફા પર બેસાડી ઓફીસ માં રાખેલી ગણપતિ ની મૂર્તિ માં પેરાવેલો હાર તેણે દરવાજે બાંધી દેવા ગયો. મંથન દરવાજે ...Read More

10

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૦

સવાર નાં સુંદર કીરણો મુક્તિ નાં ચહેરા ને સ્પર્શી રહ્યા હતાં. હાથ માં ચા ની ટ્રે લઈને મંથન એ ખોલ્યો. શાંતિથી મુક્તિ ને સૂતી જોઈ બે ઘડી મંથન તેને જોતો જ રહ્યો. ત્યારબાદ ટ્રે ટેબલ પર મૂકી બારી નાં પડદા હટાવ્યા. જેથી મુક્તિ ની આંખ ખુલી." ગુડ મોર્નિગ મુક્તિ મેડમ. અહીં તમારો સરવન્ટ હાજર છે તમારી સેવામાં. હીયર ઈઝ યોર બેડ ટી "" સરવન્ટ? તુ વળી ક્યારથી મારો નોકર બની ગયો "" જ્યારથી તારા પ્રેમ માં પડ્યો "" ઓહ એમ. તો વિચારી લે આ ગુલામી આજીવન કરવી પડશે "" આ ગુલામી માંથી છૂટવા કોણ માંગે છે "" બસ હવે ...Read More

11

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૧

મંથન અને મુક્તિ બંન્ને ઓફીસ જવા નીકળ્ય‍ા. બંન્ને હોલ માં પહોંચ્યા. ત્યાં તેમને દાદાજી મળ્યા તેઓ દાદાજી ને પગે " સદા સુખી રહો. " " થેંક યુ દાદુ " " વેલકમ બેટા તો ફાઈનલી તે મુક્તિ નો સ‍ાથ આપવાનુ વિચારી જ લીધું " " યેસ દાદુ " " થેંક યુ દાદાજી તમારા લીધે મને મંથન નો સાથ મળ્યો. નહી તો આ લડાઈ મારે એકલાં જ લડવી પડત " " અરે બેટા તારા દાદી પાસેથી હું આ વાત શીખ્યો છું. કે હંમેશા સાથ આપવો. તારા દાદી એ પણ મને જીવતા જીવ બહુ સાથ આપેલો. " " ઠીક છે દાદુ અમે ...Read More

12

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૨

મુક્તિ મંથન ઈશા અને ઈશાન ઓફીસ નં ૩૦૮ ની બહાર ઊભા રહ્યા.ઈશા - ગાયઝ ધ્યાન રાખજો. અંદર ખતરો હોઈ છે. અને કાંઈ પણ લાગે તો તરત બહાર નીકળી ગાડી એ પહોંચી જાજો.ઈશાન - હા તુ પણ નીકળી જાજે.ઈશાન એ ચિંતાજનક સ્વરે કહ્યું અને ઈશા એ મોઢુ મચકોડ્યું. મંથન એ ડુપ્લીકેટ ચાવી થી દરવાજો ખોલ્યો. ચારેય અંદર ગયાં. મુક્તિ એ લાઈટ કરી. બધું બરોબર લાગી રહ્યું હતું. ત્રણેય ને ઈશા એ જમીન પર બેસવા કહ્યું. ચારેય વર્તુળ કરીને બેસી ગયાં. ઈશા એ ચેતવણી આપી કે કાંઈ પણ થાય બધાં એ એકબીજા નો હાથ ન છોડવો. ઈશા એ એનાં પાસેનું બોર્ડ ...Read More

13

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૩

ઓફીસ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. મુક્તિ અને મંથન પોતપોતાનાં કામ માં બીઝી હતાં. મુક્તિ એ આજે જૂની ખોલી એક્સેલ માં જેમાં કંપની માં જૂનાં એમ્પલોય ની યાદી હતી. તેમાં એક નામ વાંચતા જ મુક્તિ ની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. નામ હતું પ્રાંજલ. મુક્તિ એ અંકીત ને બોલાવ્યો. " અંકીત આ પ્રાંજલ કોણ છે? " " મેડમ એ તો તમારા પહેલાં અહીં કામ કરતી હતી તમારી જગ્યા એ " " તો હવે ક્યાં છે ? " " ખબર નહી એણે અચાનક જ જોબ છોડી દીધી હતી " " કારણ ?" " એ તો ખબર નહી કદાચ ...Read More

14

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૪

પ્રો. રાગ આવીને સોફા પર બેઠા હતાં. કાંતામાસી એ એમને ચ્હા બનાંવી આપેલી. મુક્તિ સવારે ઊઠીને તૈયાર થઈ નીચે અને પ્રો. રાગ ને જોઈ નવાઈ પામી. તે હજી નીચે ઉતરી ને પ્રો.સામે આવીને ઊભી રહી. હજી કાંઈ પૂછે તે પહેલાં જ મંથન, ઈશાન અને ઈશા પણ આવ્યા. બધાં એ પ્રો. રાગ ને ગ્રીટ કર્યું.ઈશાન - " સર તમે ક્યારે આવવાનાં છો કીધું ન હતું નહી તો લેવા આવી જાત હું "પ્રો. રાગ - " નો બોય હું જાતે જ બધે પહોંચી જાવ છું. "મુક્તિ - " સર ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને "પ્રો. રાગ - " ...Read More

15

ઓફીસ નં ૩૦૮ - અંતિમ ભાગ

રાત પડી ગઈ હતી. ઈશાન અને મંથન પહોંચી ગયાં ઓફીસ નં ૩૦૮ માં અને દીવાલ ખોદી હાડક‍ાં લઈ આવ્યા. એ મંથન નં ઘર ની પાછળ નાં ગાર્ડન માં તેને બાળી ને અસ્થિ બનાંવી એક લોટા માં ભરી ઊપર લાલ કપડું અને લાલ દોરો બાંધી લીધો.બધાં એ નિર્ણય કરેલો કાલે જઈને પોલીસ કમ્પલેન કરી ગુનેગાર ને સજા અપાવવી. ત્યાં અસ્થિ ની સાથે તેમને પરી એ કહેલું તે મુજબ બીજી દીવાલ નાં લોકર માંથી સબૂત નાં કાગળીયા પણ મળેલાં અને જ્યારે પરી નું ખૂન થયેલું તે સીસીટીવી ફૂતેજ પણ. હવે બસ સવાર ની વાટ હતી.બધાં રાતે સૂઈ ગયાં હતાં એવામાં ...Read More