પ્રેમની શરૂઆત

(810)
  • 35.6k
  • 200
  • 17.7k

પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ

Full Novel

1

પ્રેમની શરૂઆત 1 - શરમનો માર્યો

પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ ...Read More

2

પ્રેમની શરૂઆત - 2

પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ ...Read More

3

પ્રેમની શરૂઆત - 3

‘લગ્નની વાત, હું તને ખુબ ખુશ રાખીશ…આઈ લવ યુ, પ્લીઝ માની જા.’ સ્વાગત બોલવા લાગ્યો પલ્લવીનો હાથ હજીપણ એનાં જ હતો. ‘આ શું સ્વાગતભાઈ?’ થોડાંક ગુસ્સા સાથે પલ્લવીએ જોરથી પોતાનો હાથ સ્વાગતની પક્કડમાંથી છોડાવ્યો અને એનો બેડરૂમ છોડી ને બહાર દોડી ગઈ. પલ્લવી એ સ્વાગતની ભાભી છે. ખબર નહી કેવું નસીબ લઈને આવી હતી સ્વાગતના ઘરમાં. આમ મૂળ ભાવનગરની અને સાતેક વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકીલ અને રાજકોટમાં રહેતાં ભવનાથ બદિયાણીનાં મોટાં પુત્ર શિખરને પરણીને રાજકોટ આવી હતી. રાજકોટ પહોંચતાંજ જાનની બસમાંથી નીચે ઉતરીને મિત્રોનાં અતિ આગ્રહને માન આપીને સ્હેજ સ્થૂળકાય એવાં શિખરે દસ મિનીટ ડાન્સ શું કર્યો કે ત્યાંજ એને હાર્ટ એટેક આવી ગયો અને ...Read More

4

પ્રેમની શરૂઆત - 4

આ ટીમમાં વળી ડોક્ટરોની જોડીની પણ ટીમ બનાવાઈ હતી, એટલે ભલે બીજા ડોક્ટર્સ આવી ગયા હોય પરંતુ કૃતિ ન ત્યાં સુધી નિલય રિલીવ ન થઇ શકે અને નિલય ન આવે ત્યાં સુધી કૃતિ. કૃતિ કાયમ સમયસર રાત્રે પોણાઆઠ વાગ્યે આવી જતી પરંતુ નિલયે અત્યારસુધીમાં ક્યારેય સવારે આઠ તો શું નવ-સવાનવ સુધીમાં પણ દેખા નહોતી દીધી, પણ હા કૃતિ એને પોણા આઠે આવીને રિલીવ કરે તો એ એક મિનીટ પણ ત્યાં ઉભો ન રહેતો. કૃતિ લગભગ આખી રાત જાગી હોય એટલે એને સ્વાભાવિકપણે ઉંઘ પણ આવતી હોય અને ઘરે જઈને થોડો આરામ કરીને મમ્મી-પપ્પા માટે બપોરની અને વળી સાંજે હોસ્પિટલ આવતા પહેલા રસોઈ પણ બનાવવાની હોય. આવામાં નિલયની બેદરકારી એનો ખાસ્સો એવો કિંમતી સમય બગાડતી હતી. ...Read More

5

પ્રેમની શરૂઆત - 5

“હલ્લો?” તપન ટાઈ બાંધી રહ્યો હતો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. “હાઈ તપન!” સામેથી કોઈ છોકરીનો અવાજ છોકરી અત્યંત ધીમા સાદે એટલેકે કોઈના કાનમાં આપણે ગુસપુસ કરતા હોઈએ એ રીતે બોલી. “હા.. તપન હિયર, હુ ઈઝ ધીસ?” તપને સવાલ કર્યો. “ચલો, તપન મને ઓળખી જાવ તો!” પેલી છોકરીએ કહ્યું. “એટલે?” તપન ટાઈની છેલ્લી નોટ બાંધવા જતોજ હતો અને છોકરીના જવાબને લીધે રોકાઈ ગયો. તપનની ટાઈ તો ન બંધાઈ પણ કોલ કટ થઇ ગયો. “હશે કોઈ...” વિચારીને તપને ફરીથી ટાઈ બાંધવાનું શરુ કર્યું અને નીકળી ગયો નોકરીએ. તપન મકવાણા હજી કુંવારો હતો, એમ કહોને કે કાચો કુંવારો હતો. ...Read More

6

પ્રેમની શરૂઆત ૬ - કાપલી

પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ તમને ગમશે. તમારા વિચારો અને મંતવ્યો કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપશો... અને ...Read More

7

પ્રેમની શરૂઆત - 7 - આઈ લવ યુ જીજુ!!

“જુઓ તમારે મારી આગળ પાછળ ફરવાની જરૂર નથી. મને રસોઈ કરતા આવડે છે.” ધ્વનીનો પારો આજે ફરીથી ઉપર હતો. આ ઘર તારા માટે નવું છે એટલે. પછી સોમવારથી હું નોકરીએ ચડી જઈશ પછી તને તકલીફ ન પડે એટલે...” હર્ષલે ધ્વનીને સમજાવવાની કોશિશ કરી. “તકલીફ તો તમે મને દીદીને ભગાડી દીધી ત્યારથી જ પડવા લાગી હતી એટલે now please, મને મારું કામ કરવા દો.” ધ્વની કઢાઈ શોધતા બોલી. “જો, મમતાને ભગાડવામાં મારો કોઈજ હાથ ન હતો. એ એનો નિર્ણય હતો. હું પણ છેક સુધી અંધારામાં જ હતો.” હર્ષલ ધ્વનીની પાછળ પાછળ ફરતા બોલ્યો. “તમને એમ લાગે છે કે મારામાં અક્કલ ...Read More

8

પ્રેમની શરૂઆત - ૮ : પ્રેમનું ખાતું ખુલી ગયું?

“શું યાર આટલા ભણેલા ગણેલા થઈને આટલું પણ નથી આવડતું?” બેન્કનો પ્યુન કરસનદાસ કરન સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો. એક આ જ કોલમ મને નથી ખબર પડતી, બાઆઆઆકીનું તો ફોર્મ ભરી દીધું છે.” કરન કરસનદાસથી ગભરાતા ગભરાતા બોલ્યો. “અમારે બીજા કામ ના હોય? આખો દિવસ તમારી જ પૂજા કરતા રહેવાનું?” કરસનદાસે કરનની મજબૂરી જોઇને વધારે ખુન્નસ નીકાળ્યું. “પ્લીઝ, સર... આ એક જ કોલમ.” કરને ફરીથી વિનંતી કરી. “એ પ્રિયંકા મેડમને પૂછો.” ફોર્મની એ કોલમ પર સમજાય નહીં તેવું હિન્દી અને આવડે નહીં એવું અંગ્રેજી લખ્યું હોવાથી કરસનદાસ પણ મુંજાયો એટલે એણે કરનને ડાબી તરફ ઈશારો કરીને પ્રિયંકા પાસે મોકલી ...Read More

9

દેશ મહાન કે પ્રેમ મહાન?

રોહન શાહ ઉર્ફે રોકી ડિસુઝા ઉર્ફે રફીક ઉસ્માન તેલી ઉર્ફે.... કેટલાય બીજા નામો ધરાવતો આ શખ્સ, ગુજરાતના સામાન્ય ઘરમાં હતો. પિતા જનક ભટ્ટ ગોરપદું કરતા અને માતા બે-ત્રણ ઘરોમાં રસોઈ કરતા અને આમ એમનું ગુજરાન ચાલતું. રોહનને બાળપણથી જ જાસૂસી અને વિરતાસભર વ ...Read More