સુખ નો પીનકોડ

(13)
  • 13.7k
  • 0
  • 4.7k

સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની બહાર નવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી.

1

સુખ નો પીનકોડ - 1

સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની બહાર નવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી. ...Read More

2

સુખ નો પીનકોડ - 2 - નિજાનંદ

મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખવા નું મન થયું. હવે થી આપણે આવા બીજા ઘણા પીનકોડસ્ ને ઓળખી ને તેને ડીકોડ કરવા નો પ્રયત્ન કરીશું. આ બીજા મણકા માં આવા જ એક પીનકોડ ની વાત કરવી છે જે છે - "નિજાનંદ". શબ્દ ભલે થોડો ભારેખમ લાગે પણ આપણે અંહી કોઈ મોટી ફિલસૂફી ની વાતો નથી કરવી, બને તેટલી સહજ રીતે તેની ચર્ચા કરવી છે. આપણી સાથે બનેલી કે આસપાસ ઘટતી થોડી ઘટનાઓ પર ...Read More