લગ્ન શું છે? એક પવિત્ર બધંન, બે પરિવાર નું મિલન, અજાણી બે વ્યકિત એક તાંતણે બંધાય ને એક નવા જીવન ની શરૂઆત કરે.સુખ,દુઃખ સંઘષૅ ને સફળતા માં એક બીજા ના પુરક બની જીવન ને સજાવે.એક બીજા ની કાળજી,સન્માન પરવાહ ને સ્નેહ થી એકબીજા ના આત્મા માં વસી જાય.સાચા દોસ્ત બની હંમેશા એકમેક ના પડખે ઊભા રહી જીવન ની તમામ મુસીબતો સામે લડે.પોતાની જ પ્રતિકૃતિ આપી ને પરિવાર ની ધરોહર ને આગળ વધારે.એકબીજા ની ખામી ,ખૂબી ઓને જાણી પ્રેમ થી એનો સ્વીકાર ,પરિવાર ની જવાબદારી ને સમજણપુવૅક વહેચીં ઉતમ સમાજ નિમાણૅ, શ્રેષ્ઠ બાળ ઉછેર થી ઉતમ સંતાનો નું નિમાણૅ.એકબીજા ના સહકાર ને સથવારે ખુદ ને આગળ વધારી સફળ થવું. વિશ્વાસ ની નીવ પર રચિત આપણા સમાજ ની ઉતમ વ્યવસ્થા એટલે લગ્ન . પરંતુ .......
New Episodes : : Every Monday, Wednesday & Friday
આભા વિનિત - ભાગ 1
નમસ્કાર , વાચક મિત્રો હું આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઈને આવી રહી છું જેમાં એક અનોખા લગ્ન ની છે .એક અજબ પ્રકાર ની પ્રેમ કહાની પર આધારિત આ ધારાવાહિક માં પ્રેમને રોમાન્સ ની સાથે સાથે સમાજ જીવન ના અટપટા રિવાજો ને પરંપરા થી ઘેરાયેલ માણસ ને તેના લીધે તેને જીવન પર પડેલ પ્રત્યાઘાતો નું રસપ્રદ વણૅન. આ એક કાલ્પનિક વાતાૅ છે.પરતુ ક્યાંક ને ક્યાંક આપણા જીવન ને સ્પૅશે જરૂર છે. તો વાંચવાનું ચુકશો નહીં. આપના અમુલ્ય પ્રતિભાવ ને માગૅદશૅન થી આપ પ્રોત્સાહન પુરૂં પાડશો એવી આશા સાથે પ્રસ્તુત છે .... ધારાવાહિક ...."આભા વિનિત" પ્રસ્તાવના: લગ્ન શું છે? એક ...Read More
આભા વિનિત - ભાગ 2
ગંતાક થી.......... વિન્ટો એકદમ ઉદાસ થઈ જાય છે ને પોતાની જાત ને ખુબ જ એકલો મહેસુસ કરે છે.આજ નો એમના જીવન માટે એક ભયંકર દિવસ સમાન હતો.ભયાવહ ભુતકાળ તેના મન મગજ પર હાવી થઈ રહ્યું હતું .તેનું મગજ ફાટવા લાગ્યું આંખ પર અંધારૂ છવાય ગયું ને મન એકદમ સુન્ન બની ગયું .વારવાર ભુલવા મથે છતાં ભુતકાળ ની એ ગોઝારી રાત તેનો પીછો છોડી રહી નહોતી.ઘણીવાર તે રાતે ઊંઘ માંથી પણ જાગી જતો . આજ થી પંદર વષૅ પહેલા ના વષૅ ના અંતિમ દિવસે એની સાથે બનેલી ઘટના એ એનું જીવન જ બદલી નાખ્યું .વિનીત માથી એ વીન્ટો બન્યો એના ...Read More
આભા વિનિત - ભાગ 3

આભા વિનિત - ભાગ 4
ગતાંકથી....... સફાળા બેઠા થયેલા વિનીતે જોયું કે કોઈ તેની માં ને ઢસડી ને લઈ જઈ રહયુ હતુ એ બહાર દોડ્યો ત્યાં તો એ માણસ મા ને ફળિયા માં છોડી ને જતો રહ્યો .તે દોડી ને મા ને વળગી પડ્યો .પણ આ શું????? તેના હાથ લોહીલુહાણ થઈ ગયા ને માં ની પાસે લોહી નું ખાબોચિયું ભરાય ગયુ .વિનીત ને આંખે અંધારા છવાય ગયા તે ચીસ પાડી ઊઠયો પણ રાત ના અંધકાર અજવાળા ની જેમ એના અવાજ ને પણ ગળી ગયો.બહાર જઈ ને મદદ માટે પુકાર કરી પણ જાગીરદાર ની ધાક માં જાણે બધા જ લોકો હ્દય થી બહેરા થઈ ગયા ...Read More
આભા વિનિત - ભાગ 5
ગતાંકથી....... સવાર નો સુરજ તો તેજ પાથરી રહ્યો હતો પણ વિનીત ના જીવન માં કોઈ જ આશા નું કિરણ ન હતું.ટ્રેન ની રફતાર ધીમી થઈ પણ પગ મા જોમ નહોતું રહ્યું કે તે નીચે ઉતરી શકે.રેશમી થાકી ને સુઈ ગયેલી.તેના ગાલે સુકાયેલા આંસુ વિનીત ને કંઈક રસ્તો કાઢવા કરગરી રહ્યા હતા.ટ્રેન ટુંકા સમય માટે અટકી ને ફરી વ્હીસલ ની ચીખ સંભળાય ને ટ્રેને પાટા પર દોટ મુકી.અવિરત દોડતી ટ્રેન આખરે રાતના બે વાગે તેની આખરી મંઝીલ મુંબઈ માં આવીને અટકી.ઈચ્છા તો ન હતી પરંતુ કોઈ ઉપાય ન જણાતાં રેશમી નો હાથ પકડી એક હાથ માં બગલ માં થેલી દબોચતા ...Read More