શું વાતચીત નામની દવા સમયસર ન મળતા સબંધ બિમાર પડી જતો હોય ??? તે મારા માટે શું છે, એ મને નથી ખબર ! પરંતુ બીજા બધા કરતા મારી જિંદગીમાં એનું મહત્વ થોડુંક વધારે... હું જ્યારથી તેને ઓળખું છું, ત્યારથી લઈને આજ સુધીમાં અમુક એક-બે દિવસને બાદ કરતાં અમારી વાતચીતનો હજી સુધી અંત જ નથી આવ્યો. નોનસ્ટોપ ગપ્પાબાજીનું વાવાઝોડું ક્યારેય શાંત જ નથી પડ્યું. બધા સંબંધોની જેમ નાની-મોટી નોક્ઝોક થતી હોય, પણ ક્યારેય કોઈ ઝઘડો બે દિવસથી વધારે ચાલ્યો હોય, એવું મને યાદ નથી આવતું. ક્યારેક એની કોઈ વાતનું મને બહુ ખોટું લાગ્યું હોય અને હું નક્કી કરી લઉં કે હવે
દિલ-વિલ, પ્યાર-વ્યાર - શું આ પ્રેમ છે!
શું વાતચીત નામની દવા સમયસર ન મળતા સબંધ બિમાર પડી જતો હોય ??? તે મારા માટે શું છે, એ નથી ખબર ! પરંતુ બીજા બધા કરતા મારી જિંદગીમાં એનું મહત્વ થોડુંક વધારે... હું જ્યારથી તેને ઓળખું છું, ત્યારથી લઈને આજ સુધીમાં અમુક એક-બે દિવસને બાદ કરતાં અમારી વાતચીતનો હજી સુધી અંત જ નથી આવ્યો. નોનસ્ટોપ ગપ્પાબાજીનું વાવાઝોડું ક્યારેય શાંત જ નથી પડ્યું. બધા સંબંધોની જેમ નાની-મોટી નોક્ઝોક થતી હોય, પણ ક્યારેય કોઈ ઝઘડો બે દિવસથી વધારે ચાલ્યો હોય, એવું મને યાદ નથી આવતું. ક્યારેક એની કોઈ વાતનું મને બહુ ખોટું લાગ્યું હોય અને હું નક્કી કરી લઉં કે હવે ...Read More
પહેલી નજરનો પ્રેમ
મહેન્દ્ર પટેલે એક નામચિહ્ન ફોટોગ્રાફર તરીકે શહેરમાં ખૂબ નામ કમાયું હતું. મહેન્દ્રભાઈનો પુત્ર જય અને અભિષેક બંને પાકા મિત્રો. હમણાંથી ફોટોગ્રાફીનો કીડો જાગ્યો હતો અને તેને ફોરેન પણ જવાનું હતું. એટલે ત્યાં જઈને પોતાનો શોખ વધુ સારી રીતે પૂરો કરી શકે એ માટે જય અભિષેકને પોતાની ઘરે રોકાવા બોલાવે છે, જેથી તે થોડાક દિવસ મહેન્દ્રભાઈ સાથે રહીને ફોટોગ્રાફીનો અનુભવ મેળવી શકે. અભિષેકે પણ આમંત્રણ સ્વીકારી લીધું અને જયની ફેમિલી સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયો. આમ તો તેનું વ્યક્તિત્વ બહુ જિંદાદિલ અને સ્વભાવે પણ બહુ વતોડિયો એટલે અજાણ્યા માણસો સાથે પણ તે ક્ષણભરમાં ભળી જાય. મહેન્દ્રભાઈ પણ ખૂબ રમુજી ...Read More
દિલ - વિલ, પ્યાર - વ્યાર - અનોખો પ્રેમ
RBIના વ્યાજદર ઘટાડવાના નિર્ણયથી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ફરીથી તેજી આવવાની સંભાવના... Ignite Group of companiesની માલકીન અંજલિ શર્મા પોતાના આલિશાન કોફીની હળવી ચુસ્કી લેતા લેતા RBIના ગવર્નરનું ઇન્ટરવ્યૂ જોઈ રહી હતી. એટલામાં તેના બિઝનેસનો એકમાત્ર વારસદાર, સ્માર્ટ અને ડેશીંગ પર્સનાલિટીનો માલિક એવો એનો પૂત્ર રાજ તેની પાસે આવે છે. " Good Morning મોમ ! " "શુ વાત છે !!! આજે તો કંઈક વધારે જ ખુશ લાગે છે મારો દીકરો " " Yes, you are right... વાત જ એવી છે ને I'm very excited to tell you the reason of my happiness " " Then tell me..." " નિયતિ, મોમ નિયતિ ...Read More
દિલ-વિલ, પ્યાર-વ્યાર - સુહાગરાત
લગભગ પાંચેક દિવસની વેડિંગ સેરેમની અને તેના માટે પાંચેક મહિનાઓથી ચાલતી તૈયારીઓથી પતિ-પત્ની બંને થાકી તો ખૂબ ગયા હતા. આજે થાક કરતા ઉતેજના તેની ચરમ સીમાએ હતી. સેરેમની દરમિયાન સગા-સંબંધીઓ તરફથી મળેલ લિફાફાઓને ઉત્સાહ પૂર્વક ચેક કરતા કરતા વચ્ચે વાતમાંથી વાત નીકળી, અને એવામાં પતિએ પૂછ્યું" શું વિચાર છે, આજે બંનેને મળાવી દેવા છે કે નહિ !"" કોણ બંને ? ""અરે એ બંને જ પાગલ !"" હા પણ એ બંનેનું નામ તો હશે ને કંઇક "" લે, હજી ના સમજી ? ""તું સરખું સમજાવવાની કોશિશ કરે તો સમજુને "" અરે એ જ........... "(પત્ની હવે ચિડાઈને ખોળામાં રહેલ ઓશીકું પતિ ...Read More