બ્લાઇન્ડ ગેમ

(2k)
  • 85.3k
  • 135
  • 43.4k

શબ્દ - સૌંદર્ય - ષડયંત્રનો ખેલ... જ્યારે એક ઉભરતા લેખકને લમણે રિવોલ્વર તાકીને વાર્તા લખવા માટે મજબૂર કરાય છે ત્યારે... રચાય છે એક ખેલ - બ્લાઇન્ડ ગેમ. ---------- જ્યારે એક સૌંદર્યવાન યુવતી એક ઉભરતા લેખકને લમણે રિવોલ્વર તાકે છે, ત્યારે રચાય છે એક ષડયંત્રનો ખેલ - બ્લાઇન્ડ ગેમ. ---------- કલમના કીમિયાગરની એક આંતકવાદીના સૌંદર્યવાન ષડયંત્ર સાથે ખેલાતી આંધળી રમત - બ્લાઇન્ડ ગેમ.

Full Novel

1

બ્લાઇન્ડ ગેમ - ભાગ-૧

‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ... મિ. અરમાન દીક્ષિત! એમની નવલિકા ‘રાખનું પડીકું’ આ વર્ષની શ્રેષ્ઠ કૃતિ સાબિત થઈ છે! હાજર દરેક હાથ મને-કમને તાળીઓનો ગડગડાટ કરી ઊઠ્યા. અમુક પ્રસ્થાપિત લેખકોએ નિર્ણાયકોને વખાણ્યા, તો કેટલાંકે વખોડ્યા. અમુકે તો જાત-જાતની વાર્તાયે બે ઘડીમાં ઘડી નાખી. ...Read More

2

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨)

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨) (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) ભાગ–૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...) લેખક : ધર્મેશ ગાંધી ------------------- (ભાગ-૧ માં આપણે જોયું એક રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતને એક અજાણ્યો ફોન આવે છે. માતબર રકમનું ઈનામ ધરાવતી એ આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે એને નિઃશુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલા અરમાન સમક્ષ એક આકરી શરત મૂકવામાં આવે છે – વિનર થાય એવી ‘બેસ્ટ’ વાર્તાનું સર્જન કરીને એવોર્ડ હાંસલ કરવો! પરંતુ, વાર્તા પોતાના નામે નહિ, અન્યના નામથી લખવી! એને એહસાસ થાય છે કે પોતે એક જાળમાં ફસાઈને કિડનેપ થઈ ચૂક્યો છે! હવે આગળ...) --------------------- લમણે ટેકવાયેલી નાજુક રિવોલ્વર કેવો ...Read More

3

બ્લાઇન્ડ ગેમ (ભાગ-3)

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ-3 : પારદર્શક ખંજર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... કિડનેપ થઈ ચૂકેલા નવોદિત લેખક અરમાન દીક્ષિતને લમણે ખૂબસૂરત નવ્યાની રિવોલ્વર કાળ બનીને ટેકવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે હઝરત કુરેશીના નામથી વાર્તા લખવાનું દબાણ થાય છે. એને વિડીયો-ક્લિપ્સ બતાવીને ચેતવણી અપાય છે કે નજરકેદમાં ફક્ત એ પોતે જ નહિ, એની પત્ની અર્પિતા પણ સપડાઈ ચૂકી છે. કોઈ પણ સંજોગોમાં ‘વિનર’ બનીને એવોર્ડ મેળવવાનું ષડયંત્ર રચાય છે ત્યારે અરમાન વાર્તાસર્જન માટે ખુશનુમા વાતાવરણની માંગ કરે છે. અને ત્યાર બાદ ગોઠવાય છે માઉન્ટ આબુની ...Read More

4

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૪)

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ-૪ : ભીંજાયેલું સૌંદર્ય) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-3 માં આપણે જોયું કે... નજરકેદ થયેલો અરમાન નવ્યાનાં સૌંદર્યવાન સહવાસમાં સફર આદરે છે. નવસારીને અલવિદા કરીને માઉન્ટ આબુ રવાના થયેલી લિમોઝીનને નર્મદાબ્રિજ ઉપર ચીફ મિનિસ્ટર સાહેબના કાર્યક્રમનો ટ્રાફિક નડે છે. નવ્યા ચિત્ર દોરીને સમય પસાર કરે છે. આબુ પહોંચતાં એ એક ખંજર ખરીદે છે. અરમાન ચોરીછૂપીથી નવ્યાનાં કમરામાં પ્રવેશે ત્યારે એની નજર એક ચિત્ર ઉપર પડે છે, જેમાં એક બાળકી સી.એમ.ના પેટમાં ખંજર હુલાવી રહી હોય છે. અરમાન વિચારે છે, એના કિડનેપ થવા પાછળ સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર ...Read More

5

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૫)

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૫ : સનસેટની મુસ્કાન) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૪ માં આપણે જોયું કે... અરમાનને શંકા જાય છે કે સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનો તાગ મેળવવા તથા વાર્તાનો પ્લોટ રચવા માટે એ નવ્યાને ફોસલાવે છે; નક્કી ઝીલમાં બોટિંગ માટે આમંત્રણ આપે છે. હઝરત કુરેશી તરફથી એને ચેતવણીરૂપે ફરી એક વિડીઓક્લિપ મળે છે, જેમાં એની પત્ની અર્પિતાની કારને એક ટ્રક ટક્કર મારી રહી હોય છે. અરમાનને એક અજાણ્યો મેસેજ મળે છે કે કુરેશીના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. અને અરમાન મહોરું બની ચૂક્યો છે... ...Read More

6

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૬) એક નકાબપોશ

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૬ : એક નકાબપોશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૫ માં આપણે જોયું કે... બ્રેકફાસ્ટ દરમિયાન સેન્ડવીચ ઉપર કેચ-અપથી દોરાયેલું સૂર્યાસ્તનું ચિત્ર અરમાનને માઉન્ટ આબુના ‘સનસેટ પોઇન્ટ’ તરફ દોરી જાય છે. ત્યાં મુસ્કાન નામની બુરખાધારી મોહતરમા ઘટસ્ફોટ કરે છે કે ચીફ મિનિસ્ટરના સાહિત્ય-સમારોહમાં પ્રવેશ મેળવવા માટે અરમાનને એક મહોરું બનાવવામાં આવ્યો છે. અને આ ષડ્યંત્રનો અંજામ એટલે સી.એમ. સાહેબનું મર્ડર! અરમાન હજુ એ ભેદી મુસ્કાનની ઓળખની ભાળ કાઢવાનું વિચારે છે ત્યાં જ એ ગાયબ થઈ ચૂકી હોય છે... હવે આગળ...)‘સનસેટ પોઇન્ટ’ ઉપર મુસ્કાન નામની એક ...Read More

7

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૭) રેશમી જાળ

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૭ : રેશમી જાળ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૬ માં આપણે જોયું કે... ‘સનસેટ પોઇન્ટ’ પરથી મુસ્કાનને ગુપ્ત રીતે મળીને આવેલો અરમાન, હઝરત કુરેશીના સી.એમ. સાહેબના મર્ડર-પ્લાનને કેવીરીતે નિષ્ફળ બનાવવો એની વિમાસણમાં છે. કોટેજમાં પ્રવેશતા જ નવ્યાના કાતિલ સૌંદર્યથી ઘાયલ થાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં એન્ટ્રી સબમિટ કરવા માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય છે, હઝરત કુરેશી અલખ-નિરંજનને કોઈક ‘ખાસ’ કામ સોંપે છે. અર્પિતા ઉપર એક નકાબપોશ ખંજર વડે હુમલો કરવા જાય છે ત્યાં જ કશેકથી બંદૂકની ગોળી ચાલે છે... હવે આગળ...)‘બોસ, અર્પિતાને ...Read More

8

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૮) ટાર્ગેટ અર્પિતા

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૮ : ટાર્ગેટ અર્પિતા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૭ માં આપણે જોયું કે... અર્પિતા ઉપર સતત નજર રાખી રહેલો દગડુ કુરેશીના ઓર્ડરથી એ નકાબપોશ ઉપર ગોળી ચલાવે છે કે જે અર્પિતા ઉપર ખંજરથી હુમલો કરવાની ફિરાકમાં હતો. નવ્યાના સૌંદર્યના ચુંબકત્વથી ખેંચાઈને અરમાન એને બાહોમાં ઊઠાવીને બેડરૂમ તરફ આગળ વધે છે. અર્પિતા ડઘાયેલી છે કે કોઈ શા માટે એનું કતલ કરવા માંગે છે! ત્યાં જ અચાનક કુરેશીને સમાચાર મળે છે કે સ્પર્ધામાં વાર્તા સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે અને લેખક અરમાન ગાયબ છે... હવે ...Read More

9

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૯) ગૂંચવાયેલું વ્યક્તિત્વ

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૯ (ગૂંચવાયેલું વ્યક્તિત્વ) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૮ આપણે જોયું કે... ઢળતી સાંજે અરમાન જયારે લથડતી ચાલે પાછો ફરે છે ત્યારે નશાની હાલતમાં ખુન્નસે ચઢીને એલાન કરી દે છે કે આતંકી કુરેશી ભલે એની અથવા અર્પિતાની હત્યા કરી નાખે, પરંતુ એક દયાળુ સી.એમ.ના મર્ડરનો પ્લાન એ સફળ નહિ થવા દેશે; સ્પર્ધા માટે એ વાર્તા સબમિટ જ નહિ કરશે. જયારે નવ્યા અરમાનને જણાવે છે કે એમની વચ્ચે ‘અર્પિતા’ નામની એક અડચણ છે. અરમાન સળગતી આંખે બબડાટ કરે છે, ‘બેવફાઈથી મને સખ્ખત નફરત છે...’ હવે આગળ...)‘અલખ-નિરંજન...’ હઝરત કુરેશીનો અવાજ ફોન ઉપર ...Read More

10

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૦) ભ્રમ-અસ્ત્ર

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૧૦ (ભ્રમ-અસ્ત્ર) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૯ માં જોયું કે... અલખ-નિરંજનની કુનેહથી હઝરત કુરેશી અર્પિતાને પણ મધરાતે કિડનેપ કરીને માઉન્ટ આબુ તરફ સફર આદરે છે. રિવોલ્વર ...Read More

11

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૧) મુસ્કાનનું રહસ્ય

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૧૧ (મુસ્કાનનું રહસ્ય) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૦ આપણે જોયું કે... આખું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરવાનું અરમાનનું એક ષડ્યંત્ર છે. એ એક તીરથી બે નિશાન સાધવા માંગે છે- સી.એમ.નો બચાવ અને પોતાની પત્ની અર્પિતાનું કુરેશીના હાથે કતલ. નવ્યા કુરેશીને ચોંકાવનારી વિગત આપે છે કે અરમાન બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. સી.એમ. સાહેબના પી.એ.ને કોઈક નનામી વ્યક્તિ આ ષડયંત્રનો સંકેત આપતો ફોન કરે છે. અને બધી ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ માતબર રકમની માંગણી કરે છે. આ તરફ કુરેશીની ટીમ અર્પિતાને લઈને માઉન્ટ આબુ આવી ...Read More

12

બ્લાઇન્ડ ગેમ - ૧૨ એક આતંકકથા

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (ભાગ - ૧૨ : એક આતંકકથા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૧ માં આપણે જોયું કે... નવ્યાના કબાટમાં કાળો બુરખો જોઈને અરમાન હતપ્રભ બની જાય છે. એને મુસ્કાનનું રહસ્ય સમજાય છે કે નવ્યા પોતે જ... અલખ-નિરંજન એક અજ્ઞાત વ્યક્તિને ઝબ્બે કરી લે છે, જેને મેથીપાક ચખાડતા જ એક મોટા રહસ્યનો પર્દાફાશ થાય છે. બોડીગાર્ડ મેકની જગ્યાએ કુરેશીના કોઈક દુશ્મને પોતાનો માણસ ફીટ કરી દીધો હોય છે, જે કુરેશીના ષડયંત્રની રજેરજની માહિતી એ ત્રાહિત વ્યક્તિને પહોંચાડતો હોય છે, અને મુસ્કાન બનીને અરમાનને સી.એમ.ના મર્ડર-પ્લાન અંગે માહિતગાર કર્યો હોય ...Read More

13

બ્લાઇન્ડ ગેમ - ૧૩ સ્વાંગની પરિભાષા

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૩ : સ્વાંગની પરિભાષા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૨માં આપણે જોયું કે... હઝરત કુરેશી ધડાકો કરે છે. લેખક અરમાનને પોતાનું જીવનચરિત્ર લખવા માટે મજબૂર કરે છે. કુરેશી પાસે હથિયારરૂપે અર્પિતાનું ઉપસેલું પેટ હતું. બીજી તરફ સી..એમ. સાહેબનો પી.એ. જયકાંત મુસ્કાનની ડિમાંડ પૂરી કરવાની તૈયારી બતાવે છે. અલખ-નિરંજન બંને માથુરને કેદમાં રાખીને એના મોબાઇલ ઉપર નજર રાખે છે કે કોના-કોના ફોન કોલ્સ અને મેસેજીસ આવે છે. ત્યાં જ, મધરાતના સન્નાટાને ચીરતો માથુરનો મોબાઇલ રણકી ઊઠે છે અને સ્ક્રિન ઉપર ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનું નામ ચમકે છે... હવે આગળ...) ...Read More

14

બ્લાઇન્ડ ગેમ - ૧૪ વાયા બઝુકા-બાર

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૪ : વાયા બઝુકા-બાર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૩માં આપણે જોયું કે... માથુરના મોબાઇલમાં આવેલા ઇન્સ્પેક્ટર જસપ્રીતના સાંકેતિક મેસેજનું કુરેશી સરળીકરણ કરે છે - સર પે આફતાબ ઔર ઘડી મેં સૂઈ એક, મતલબ– ખરા બપોર ને બાર વાગ્યે; આબુરોડ દરગાહ પે દુઆમેં યાદ, મતલબ- આબુરોડ નજીકની એક દરગાહમાં મળવું. બીજી તરફ નવ્યા અર્પિતાને સોળ શણગારે સજાવીને સહર્ષ અરમાનને સોંપે છે. અરમાન-અર્પિતા મધુરજનીની મીઠી પળો માણે છે. જયારે કુરેશી ઉપર ‘બઝુકા-બાર’માં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને પોલીસ ઓફિસર એમને ગિરફ્તાર કરવા આવે છે... ...Read More

15

બ્લાઇન્ડ ગેમ - ૧૫ કષ્ટકાળ

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૫ : કષ્ટકાળ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : ----------------------- (પ્રકરણ-૧૪માં આપણે જોયું કે... કુરેશીની એસ.યુ.વી. આબુરોડ તરફના ઢોળાવો ઉતરવા માંડી. જયારે અલખની કાર ‘બઝુકા-બાર’ તરફ તોફાની ગતિ કરે છે. કુરેશી પોતાના દિવસનો થોડો હિસ્સો એમના પોતાના નામે જીવવાની અલખને સાંકેતિક પરવાનગી આપે છે. લિકવર-બારમાં અલખ બાખડી પડીને તોડફોડ કરે છે, અને રફૂચક્કર થઈ જાય છે. બીજી તરફ, બુરખામાં છુપાવી રાખેલું માનવરક્તથી લથપથ એવું એક કાચનું ખંજર ગાડીમાંથી બહાર ફંગોળાઈ છે, અને આબુના મજબૂત ખડકો સાથે અફળાઈને એના ચૂરેચૂરા થઈ જાય છે... હવે આગળ...)કુરેશીની વિદાય થતાં જ અરમાને સોફા ...Read More

16

બ્લાઇન્ડ ગેમ - ૧૬ માસૂમ ચિત્કાર

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૬ : માસૂમ ચિત્કાર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૫-માં આપણે જોયું કે... આગલે દિવસે જ પોલીસ-સ્ટેશનમાંથી રિહાઈ મળી જતાં કુરેશી અચાનક ગાયબ થઈ જાય છે. એમને શોધતા નવ્યા-અરમાન-અર્પિતા દાંડીના દરિયાકિનારા તરફના એક નિર્જન મકાન સુધી આવી પહોંચે છે. દીવાલ ઉપર જામેલા લોહીના ડાઘ જોઈને કુરેશીની નજર સમક્ષ પોતાનો કષ્ટકાળ તથા નરગીસ પુનર્જીવિત થઈ ઊઠે છે. અને ઓચિંતી જ આવી ચઢેલી પોલીસ પલટન દ્વારા એમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરી લેવામાં આવે છે... હવે આગળ...)‘તમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરવામાં આવે છે, મિ. ...Read More

17

બ્લાઇન્ડ ગેમ - ૧૭ આર. ડી. એક્સ.

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૭ : આર. ડી. એક્સ.) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૬માં આપણે જોયું કે... કુરેશીને ગિરફ્તાર કરીને લઈ જવામાં આવ્યા. કુરેશીનો ભૂતકાળ તાજો થાય છે કે કઈ રીતે એની પત્ની નરગીસને સી.એમ.નો ઇન્ટરવ્યુ લેવાની તક સાંપડી હતી, અને કઈ રીતે એની સાથે અણછાજતું વર્તન થતાં એ ત્યાંથી ધૂંધવાતા ચહેરે ચાલી આવી હતી. સર્કિટહાઉસ નજીક એક બાળકીની અર્ધનગ્ન લાશ વિકૃત અવસ્થામાં મળી આવતાં નરગીસે સી.એમ.ના કાળા કરતૂત બહાર પાડવાની કોશિશો કરી હતી, જેની એને અત્યંત આકરી સજા ભોગવવી પડી હતી. બીજી બાજુ, અલખ જણાવે છે કે માથુર એમની ...Read More

18

બ્લાઇન્ડ ગેમ-૧૮ વિનાશકારી પિચકારી

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૧૮ (વિનાશકારી પિચકારી) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૭માં આપણે જોયું કે... ઇન્સ્પેક્ટર સિંઘના કતલના પુરાવાના અભાવે અદાલત કુરેશીને માનભેર મુક્ત કરી દે છે. ત્રણ મહિના બાદ લેખક અરમાન સી.એમ.ના ‘સાહિત્ય-સન્માન સમારોહ’માં પોતે હાજર રહેવા બાબતે નવ્યાને માહિતગાર કરે છે. નરગીસના કતલ બદલ સી.એમ. સામે બદલો વાળવા માટે કુરેશી એક આત્મઘાતી યોજના વિચારે છે. રાજનૈતિક ‘રોડ-શો’ દરમ્યાન ચીફ મિનિસ્ટરની કાર સાથે આર.ડી.એક્સ. ભરેલી મોટરસાઇકલ અથડાવવાનું આયોજન કરે છે. પરંતુ, એક નિર્દોષને બચાવવા જતા એમનું કાવતરું નિષ્ફળ જાય છે. આખરે સુરક્ષાકર્મીઓ દ્વારા કુરેશીને ફરી એક વખત ગિરફ્તાર કરી ...Read More

19

બ્લાઇન્ડ ગેમ-૧૯ હની-ટ્રેપ

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૧૯ (હની-ટ્રેપ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : (પ્રકરણ-૧૮માં આપણે જોયું કે... સાઉન્ડ-સિસ્ટમવાળા કારીગરના કપડા-ટોપી પહેરીને અરમાન માઇક ટેસ્ટીંગ કરવા પહોંચી જાય છે. મુખ્ય માઇકને રીપેર કરવાના બહાને તે એમાં ઝેરની પિચકારી છોડતું એક રિમોટકંટ્રોલ સંચાલિત ‘ડીવાઇસ’ ફીટ કરીને ચીફ મિનિસ્ટરના કતલનું પ્લાનિંગ કરે છે. ચીફ મિનિસ્ટર ઉપર હુમલો થયો હોવા છતાં ‘સાહિત્ય-સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવે છે. પી.એ. જયકાંત જણાવે છે કે ચૂંટણી નજીક આવી રહી હોઈ એ ઘટના એક ‘પોઝિટીવ’ ચૂંટણી-પ્રચાર સાબિત થશે. બીજી તરફ, બે માસૂમ છોકરીઓ સાથે આવેલી ‘સાઉથ ઇન્ડિયન’ જેવી લાગતી યુવતી ‘નવ્યા’ ...Read More

20

બ્લાઇન્ડ ગેમ-૨૦ પર્દાફાશ

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૨૦ (પર્દાફાશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : (પ્રકરણ-૧૯માં આપણે જોયું કે... નવ્યા ચીફ મિનિસ્ટરની મુલાકાત લેવા માંગે છે એ જાણીને અરમાનને હેરત થાય છે. પરંતુ, નવ્યા એને ધરપત આપે છે કે એ સી.એમ.ને ફસાવવા માટે તેમજ તેના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવી રહી છે. એ પોતાની ‘લો-નેક’ બ્લાઉસના બટનમાં એક સ્પાઇ-કેમેરા ફીટ કરે છે, અને એના રીસીવર સાથે અરમાનનો મોબાઇલ અટેચ કરવામાં આવે છે. ઉપરાંત, જણાવે છે કે સી.એમ.ને ઉઘાડો પાડતો ‘સેન્સીટીવ-પોઇન્ટ’ આવે એટલે અરમાને સમારોહ દરમ્યાન સ્ટેજ ઉપર લાગેલ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર એ વિડિઓ-રેકોર્ડીંગ ...Read More

21

બ્લાઇન્ડ ગેમ-૨૧ ગેમ ઓવર (અંતિમ પ્રકરણ)

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૨૧ (ગેમ ઓવર) Last Chapter -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (પ્રકરણ-૨૦માં આપણે જોયું કે... ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવીને ગયેલી નવ્યા એકાંતમાં એમની મુલાકાત કરે છે. શરીરની સોદાબાજીનું વિડિઓ-રેકોર્ડીંગ મોબાઇલ-સ્ટોરેજમાં ‘સેવ’ થઈ રહ્યું હોય છે. અરમાન દ્વારા સાહિત્ય-સમારોહના મંચની મધ્યે લાગેલી વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર સી.એમ.ની ઓફિસની અંદર આકાર લઈ રહેલા એ ‘સ્કેન્ડલ’નું પ્રસારણ જાહેર કરી દેવામાં આવે છે. એ સાથે જ સમારોહમાં ઉપસ્થિત લોકોમાં ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતા વિરુદ્ધ રોષ-આક્રોશનો જુવાળ ફાટી નીકળે છે. સી.એમ.ની મઝાનું માતમ બની જાય છે. અને પછી ...Read More