મૃગતૃષ્ણા

(415)
  • 132.7k
  • 45
  • 66.7k

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા. કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા. ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી. એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ???? કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી. સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

મૃગતૃષ્ણા - ભાગ 1

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી અને ...Read More

2

મૃગતૃષ્ણા - ભાગ 2

RECAPE( ઓફીસ માં બધા કામ ની ચિંતા માં હોય છે. સંજય સર પાયલ ને ફોન કરે છે.પાયલ ઓફીસ માં છે. બધાં કાલે બોસ આવવા ના એની વાત કરી રહ્યા હોય છે.પરંતુ પાયલ પોતાના મસ્તી ભર્યા સ્વભાવ થી બધા ને સમજાવે છે. )હવે આગળસવાર પડે છે અને પાયલ પોતાની આખો ચોળતા ફોન માં જોવે છે અને માં ૮:૩૦ વાગી ગયા હોય છે.(પાયલ ગભરાઈ જાય છે અને ફટાફટ તૈયાર થાય છે.)પાયલ ના કાકી તેને નાસ્તો કરવા કહે છે પણ પાયલ જલ્દી જલ્દી માં નાસ્તો પણ નથી કરતા._____________(બીજી તરફ ઓબરોય ઇન્ડસ્ટ્રીઝ ના માલિક અનંત ઓબરોય ઓફીસ માં પહોંચે છે.)(ફોર્મલ શૂઝ , બ્લેઝર ...Read More

3

મૃગતૃષ્ણા - ભાગ 3

( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે આવે છે ) હવે આગળ સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો. પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર (સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.) (પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.) કરણ : પાયલ શું છે આ બધું . સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર આજે ગુસ્સા માં નતા ...Read More

4

મૃગતૃષ્ણા - ભાગ 4

( RECAPE ) સંજય સર પાયલ થી ખૂબ ગુસ્સે હોય છે અને પછી પાયલ ને તે ઇગનોર કરવા લાગે પાયલ એમના પાસે પોતાની ભૂલ ની માફી માંગે છે, દિવ્યા પાયલ ને કહે છે કે એ કોઈ ને પ્રેમ કરે છે એ વાત થી પાયલ ખૂબ આશ્ચર્ય માં પડી જાય છે( હવે આગળ ) પાયલ : વૉટ???? દિવ્યા : જે તે સાંભળ્યું પાયલ : હા પણ આવું કંઈ રીતે બની શકે.. કાલ સુધી તોહ કોઈ નતું, રાતો રાત પ્રેમ ક્યાં થી છલકાયો દિવ્યા : પાયલ તને મજાક લાગે છે ને , ઓકે જા હવે નઈ કેવું કંઈ મારે .પાયલ ...Read More

5

મૃગતૃષ્ણા - ભાગ 5

( RECAPE )( દિવ્યા પાયલ ને એના રિલેશન ની વાત કરે છે , બીજા દિવસે પાયલ ઓફિસ માં જાય અને અનંત ની ઓફિસ માં થોડું બેદરકારી થી વર્તન કરે છે જેના લીધે અનંત પાયલ ને બધાં સામે લાવી સંજય સર ને બોલે છે , સંજય સર પાયલ ને ઓફિસ માંથી જવા નું કહે છે. )હવે આગળરાતે ૮ વાગે ( પાયલ બેડ પર સુતા સુતા રડતી હોય છે.અને દિવ્યા આવે છે.)દિવ્યા - પાયલ શું થયું ???( પાયલ દિવ્યા ને જોઈ એણે ગળે મળી જાય છે અને બોવ જ રડે છે.અને પછી બધી વાત કરે છે.)દિવ્યા : અરે પાયલ...એમાં શું રડવાં ...Read More

6

મૃગતૃષ્ણા - ભાગ 6

( RECAPE)( પાયલ અનંત પર ખૂબ જ ગુસ્સે હોય છે, બીજી બાજુ અનંત પોતાના ઘરે જાય છે જ્યાં પરિવાર બધાં જ લોકો અનંત ને જોઈ ને ખુશ થઈ જાય છે , આદિત્ય અને રુહાન ઘરે આવી અનંત ને મળે છે અને પછી અનંત ને રુહાન દ્વારા જાણવા મળે છે કે આદિત્ય કોઈ ને પ્રેમ કરે છે અને એ વાત સાંભળી અનંત આશ્ચર્ય માં પડી જાય છે. ) હવે આગળ અનંત : વૉટ???.. સિરિયસલી રુહાન રુહાન : હા... ચાચું, ભાઈ એક છોકરી ને બોવ જ લાઈક કરે છે. અને બોવ જ સારી છોકરી છે એ. અનંત : મને વિશ્વાસ નથી ...Read More

7

મૃગતૃષ્ણા - ભાગ 7

( ગઈ કાલે )( અનંત આદિત્ય અને રૂદ્ર સાથે મળે છે.આદિત્ય ના લગ્ન ની વાત થી અનંત ચિંતા માં છે.સંજય સર પાયલ ના ઓફીસ ના આવવા થી નારાજ હોય છે.)હવે આગળ.સાંજે ૯ વાગે( સંજય સર થી નારાજ પાયલ ટેરેસ પર એકલી ઊભી હોય છે.સંજય સર પાછળ થી આવે છે.)સંજય સર ( મજાક માં ) : કૂદવા ની ઈચ્છા છે.???( પાયલ ગુસ્સા માં હોય છે અને નીચે જાઈ છે તોહ સંજય સર એને રોકી લેઇ છે.)સંજય સર : કેમ કૂદવું નહિ..પાયલ : કૂદી જવ..સંજય સર : અરે બાપરે ..કોઈ તોહ બોવ ગુસ્સે છે મારા થી .. sorry ..sorry ..sorryપાયલ : ...Read More

8

મૃગતૃષ્ણા - ભાગ 8

( RECAPE )[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે સરખી રીતે કરવા નું કહે છે.]હવે આગળ.પાયલ : યસ...સર..અનંત : યહી ઉમીદ થી તુમસે...પાયલ : જી અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...પાયલ : મે એમને કઈ નથી કીધું ...( અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...પાયલ : હા...હોય શકે.પણ એક વાત કવ સર.જે કેવું હોય ને એ મારા સામે કહો એમને મારા લીધે કંઈ નઈ કેહવાનું. મને કોઈ બોલી જશે તોહ ચાલશે પણ એમને કોઈ કઈ જ નહીં કેવું જોઈએ.અનંત : ...Read More

9

મૃગતૃષ્ણા - ભાગ 9

( RECAPE )( અનંત અને પાયલ વચ્ચે થોડો વાદવિવાદ થઈ જાય છે અને અનંત પાયલ ને ધમકી આપે છે. ના કહેવા પ્રમાણે દેવાંગી ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે માનવે છે પણ અમુક કારણોસર ધનરાજ આ સંબંધ ને રિજેક્ટ કરે છે. અને ધનરાજ અનંત પાસે જતા રહે છે. )હવે આગળ........(અનંત બુક વાંચી રહ્યા હોય છે અને ધનરાજ અનંત ના રૂમ પાસે આવી દરવાજો ખખડાવે છે. અનંત ની નજર તરત દરવાજા પર પડે છે. )ધનરાજ : આવું અંદર??અનંત : ભાઈ.. આવો ને( ધનરાજ રૂમ માં આવે છે. બંને રૂમ માં મોટી ગેલેરી પાસે વાત કરવા લાગે છે.)અનંત : તમારે મને ...Read More

10

મૃગતૃષ્ણા - ભાગ 10

[ RECAP ]( અનંત અને ધનરાજ બંને આદિત્ય ની વાત કરે છે બીજા દિવસે આદિત્ય કેફે માં પાયલ ને છે અને પાયલ ઓફિસ માં ફરી લેટ થઈ જાય છે. )હવે આગળ.......પાયલ : મે આઇ કમ ઈન??અનંત પાયલ ની સામે થોડી વાર જોયા જ કરે છે અને પછી જવાબ આપે છે.અનંત : બાર વેટ કરોપાયલ દરવાજો બંધ કરી ને બહાર જતી રહે છે અને અંદર મિટિંગ ચાલે છે.પાયલ નીચે આવી પોતાનાં ટેબલ પર બેસે છે.પાયલ : કેટલો ખતરનાક ખડુસ માણસ છે આ , આની વાઇફ આને સાથે કેવી રીતે રેતી હસે , બિચારી ના નસીબ આટલા ખતરનાક. સારું છે મારા ...Read More

11

મૃગતૃષ્ણા - ભાગ 11

[ RECAP ]( અનંત પાયલ લેટ આવે છે એટલે એને મિટિંગ એટેંડ નથી કરવા દેતા , જેના લીધે પાયલ થઈ જાય છે. બધાં જ એમ્પ્લોઇઝ નીચે આવી પાયલ ને હેરાન કરે છે , સંજય અનંત સાથે પાયલ ની વાત કરવા જાય છે અને અનંત નથી સાંભળતાં. બીજી તરફ વૈદેહી દી ઘરે આવે છે. )હવે આગળ.........વૈદેહી : કેમ છો ભાઈ?ધનરાજ : એક દમ મજા માં. ( દીપક એ ધનરાજ પાસે આવી એમને ગળે મળે છે. )ધનરાજ : દીપક આવી રીતે આવવા નું રાખો તોહ ગમે મને.દીપક : અરે..ક્યાં ટાઈમ મળે આ કામ માંથી.ધનરાજ : એ વાત તોહ છે.( અજીત દેવાંગી ...Read More

12

મૃગતૃષ્ણા - ભાગ 12

[ RECAP ]( બધાં જ ફેમીલી મેમ્બર સાથે જમવા બેસે છે. જમ્યા પછી દેવાંગી ફરી એક વખત ધનરાજ ને ના લગ્ન માટે મનાવે છે પણ ધનરાજ વધારે જ ગુસ્સે થઈ જાય છે અને ત્યાં થી જતાં રહે છે.આદિત્ય અને દિવ્યા મેસેજ પર વાત કરે છે.અનંત આદિત્ય પાસે જઈ એને લગ્ન ના કરવા ની સલાહ આપે છે. અને તરફ દિવ્યા અને પાયલ આદિત્ય ની વાત કરે છે. ) NOW.......... ( દેવાંગી પોતાનાં વિચારો માં ખોવાયેલા હોય છે અને રૂમ માં વૈદેહી આવે છે. ) વૈદેહી : ભાભી...આવું અંદર? દેવાંગી: અરે આવો ને( વૈદેહી અંદર આવે છે અને સોફા પર દેવાંગી ...Read More

13

મૃગતૃષ્ણા - ભાગ 13

[ RECAP ]( દેવાંગી વૈદેહી ને આદિત્ય ના લગ્ન ની વાત કરે છે.આદિત્ય અને વૈદેહી વચ્ચે પ્રેમ અને જવાબદારી લઈ વાત થાય છે. દીપક વૈદેહી ને સમજાવે છે કે આદિત્ય ના નસીબ માં જે લખ્યું છે એ જ થશે. પાયલ થી અનંત ના કપડાં પર કૉફી ઢોળાઈ જાય છે અને અનંત ગુસ્સે થઈ જાય છે. )રાધિકા : પાયલ....શું કરે છે.પાયલ : અરે...મને થોડી ભટકાવા નો શોખ છે. એ તો પગ માં પેન આવી એટલે.દેવ : સરસ....પાયલ : હસીશ નઈ... એમ પણ એમને મને ઓફિસ માંથી કાઢવાં નું બહાનું જોઈએ છે. આજે પાછી પ્રિન્સિપાલ ની જેમ સંજય સર સામે શિકાયત ...Read More

14

મૃગતૃષ્ણા - ભાગ 14

[ RECAP ]( પાયલ ફરી એક વખત અનંત સાથે દલીલ કરે છે અને અનંત એને પોતાની કેબિન માંથી બહાર દેઇ છે. આદિત્ય દેવાંગી પાસે જવાબ માંગે છે. આદિત્ય ફોન નથી ઉઠાવતા એટલે દિવ્યા આદિત્ય ની ચિંતા કરે છે. )( દિવ્યા ના ઘરે બધાં ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે. દિવ્યા નો મૂડ ખરાબ જોઈ ને એના ફાધર દિવ્યા ને પૂછે છે. )નરેન : દિવ્યા , શું થયું બેટા??દિવ્યા : કંઈ નઈ પપ્પા , બસ આજે વધારે કામ હતું એટલે થોડું માથું દુખે છે બસ.. ડોન્ટ વરીપ્રણવ : બીજા નું માથું દુખાળે એનું પણ માથું દુખે દીદીપાયલ : પ્રણવ શર્ટ ...Read More

15

મૃગતૃષ્ણા - ભાગ 15

[ RECAP ]( પાયલ ના ઘરે બધાં સાથે મળી ને જમે છે.બધાં ફ્રેન્ડસ રિસોર્ટ જવાનું નક્કી કરે છે. આદિત્ય દિવ્યા ની વાત થાય છે અને આદિત્ય દિવ્યા ના ડર ને દુર કરે છે.અને એને રીલીફ આપે છે.અને બંને બીજા દિવસે મળવા નું નક્કી કરે છે. )_____________________________NOW NEXT_____________________________( બીજા દિવસે સવારે પાયલ ઓફિસ માં એના ટેબલ પર કોમ્પુટર પર કામ કરી રહી હોય છે.અને પાયલ થી સંજય સર આવી એને જોવે છે. )સંજય સર : અરે....વાહ...આવું કામ કરે ને આપડી પાયલ..તોહ અનંત સાહેબ એક દમ ખુશ ખુશ થઈ જાય.પાયલ : એમનું નામ તો જરા પણ નઈ લો તમે...મારો દિવસ ખરાબ ...Read More

16

મૃગતૃષ્ણા - ભાગ 16

[ RECAP ] ( સંજય સર અને બાકી બધા નીચે વર્ક પ્લેસ પર વાત કરતા હોય છે. સંજય સર ની ઓફિસ માં જાઈ છે. બંને વચ્ચે અનંત ના જીવન ની વાતો થાય છે. ધનરાજ નો કોલ આવે છે અનંત ને સાંજે જલ્દી આવવા માટે.આદિત્ય અને દિવ્યા મળે છે અને દિવ્યા ના સવાલ થી આદિત્ય મૌન થઈ જાય છે. ) _____________________________ NOW _____________________________ દિવ્યા : આદિ..બોલો ને , શું વાત છે?? આદિત્ય : દિવ્યા એક વાત કવ....મને થોડો સમય આપો , હું તમારા બધા સવાલ ના જવાબ આપીશ.પણ હમણાં તમારા આ સવાલ નો જવાબ નથી મારી પાસે. દિવ્યા : જવાબ ...Read More

17

મૃગતૃષ્ણા - ભાગ 17

[ RECAP ]( આદિત્ય દિવ્યા સાથે અજીબ વર્તન કરે છે. ધનરાજ અને અનંત , આદિત્ય ના લગ્ન ની વાત લઇ ને ચર્ચા કરે છે, દિવ્યા ઘરે આવી ખૂબ જ રડતી હોઈ છે જેના લીધે પાયલ ટ્રીપ માં જવા નું કેન્સલ કરવા કહે છે. ) ____________________________ NOW____________________________ દિવ્યા : પાયલ શું કરવા હેરાન કરે છે,તું જા ને ,મારા લીધે હેરાન નઈ થઇશ. પાયલ : મારા દી આ રૂમ માં એકલા એકલા હેરાન થાય એ મને નઈ ચાલે, અને એટલે જ તમે મારી સાથે આઓ ચાલો ફટાફટ તમે રેડી થાવ. હું તમારો સામાન પેક કરું છું...ચાલો ચાલો દિવ્યા : પાયલ... પાયલ ...Read More

18

મૃગતૃષ્ણા - ભાગ 18

[ RECAP ]( પાયલ દિવ્યા ને સાથે ટ્રીપ માં આવવા મનાવી લેઇ છે. બધાં ફ્રેન્ડ સાથે રિસોર્ટ જવા નીકળે આદિત્ય અને આંખી ફેમીલી સાથે જમે છે. રૂહાંન દેવાંગી ને દિવ્યા નો ફોટો બતાવે છે. દેવાંગી દિવ્યા નો ફોટો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે. )_________________________ NOW NEXT_________________________( રાત્રે 10 : 30 વાગે બધાં રિસોર્ટ માં પોહચી જાઈ છે. અને કાર માંથી ઉતરી ને પોતાનો સામાન લેઇ છે. )રાજ : વાઉ..... ફેન્ટાસ્ટિક રાધિકા : જોઈ મારી પસંદ...દેવ : રીયલી બોવ જોરદાર વ્યું છે......સાક્ષી : હજી.... અંદર તો ચાલો...પછી ખબર પડશે રિસોર્ટ એટલે શું...પણ રાધિકા બોવ સરસ જગ્યા છે.આકાશ : પાયલ ...Read More

19

મૃગતૃષ્ણા - ભાગ 19

[ RECAP ] ( બધાં ફ્રેન્ડસ્ રિસોર્ટ માં પોહચે છે.અને પોતાના રૂમ માં જાઈ છે. રાજ અને રાધિકા થોડી એક બીજા સાથે વાત કરે છે. દિવ્યા પાયલ ને બધી જ વાત કરે છે અને પાયલ એમને સમજાવે છે. સવારે દેવાંગી ની વાત પર ધનરાજ ખૂબ ગુસ્સે થઈ જાય છે .આદિત્ય બંને ની વાતો સાંભળી લેઇ છે. )________________________NOW NEXT________________________( નરેન અને અક્ષિતા નાસ્તો કરતાં કરતાં વાત કરી રહ્યાં હોઈ છે. )નરેન : દિવ્યા અને પાયલ ક્યાં છે.અક્ષિતા : પાયલ ના ઓફિસ માંથી બધાં પિકનિક માટે ગયા છે રિસોર્ટ , સો ખાલી પાયલ જ જવાની હતી પણ પછી દિવ્યા પણ સાથે ...Read More

20

મૃગતૃષ્ણા - ભાગ 20

[ RECAP ]( નરેન અક્ષિતા ને દિવ્યા ના લગ્ન ની વાત કરે છે. અનંત સંજય ના ઘરે જાઈ છે. ની બોવ જરૂરી મિટિંગ માં જવાનું હોય છે પણ આદિત્ય ઑફિસ નથી આવ્યા હોતા એટલે ધનરાજ ટેન્શન માં આવી જાઈ છે. પાયલ અને દિવ્યા વાત કરી રહ્યા હોઈ છે. )_______________________NOW NEXT_______________________( સંજય વોશરૂમ માં થી નાહી ને બહાર આવે છે અને અરીસા પાસે પોતાના વાળ ઓળવે છે. અનંત એમને જોયા કરે છે. )અનંત : છોકરી જોવા નથી જવાનું...મિટિંગ માં બેસવા નું છે. ચાલો ને..સંજય : તું છે ને રેહવા દે ભાઈ...જીવન માં પોતે કંઈ કરવું નઈ બીજા ને સીખવાળશે. ચાલ ...Read More

21

મૃગતૃષ્ણા - ભાગ 21

[ RECAP ]( સંજય અનંત ને ઘરે જમવા માટે કહે છે. આદિત્ય ઓફિસ માં આવે છે અને ધનરાજ એમને માં મોકલે છે. પાયલ સંજય ને કોલ કરે છે અને કોલ અનંત ઉઠાવે છે. સંજય અને અનંત વચ્ચે પાયલ ની વાત થાય છે. દિવ્યા આદિત્ય ને રિસોર્ટ માં જોઈ જાઈ છે. )___________________________ NOW NEXT___________________________આદિત્ય : દિવ્યા આઈ એમ સોરી... રડશો નઈ પ્લીઝ...મને ખબર છે હું તમને બોવ હેરાન કરી રહ્યો છું.હું જાણું છું મારી બોવ મોટી ભૂલ છે. મે તમને કીધું પણ નથી કે હું અહીંયા આવા નો છું.પણ મારા પર વિશ્વાસ કરો હું ખોટો નથી. બસ મારા માં હિંમત ...Read More

22

મૃગતૃષ્ણા - ભાગ 22

[ RECAP ]( આદિત્ય દિવ્યા ને બધી વાત કહી દેઇ છે. અને ત્યાં થી જતાં રહે છે.દિવ્યા ના ગાયબ થી પાયલ ને ચિંતા થાય છે.અનંત ઘરે આવી દેવાંગી અને ધનરાજ સાથે વાત કરે છે. )___________________________NOW NEXT___________________________( બધાં રિસોર્ટ થી પાછા ઘરે કર માં આવતા હોય છે અને અંતાક્ષરી રમતા હોય છે. દિવ્યા બારી પાસે પોતાનું માથું રાખી , આંખો બંધ કરી ને આદિત્ય ના વિચારો માં ખોવાઈ જાય છે. આદિત્ય સવારે 6 વાગે પોતાની ઓફિસ માં હોઈ છે અને દિવ્યા ને યાદ કરી રહ્યા હોઈ છે. પાયલ જાણી જોઈ ને એક સેડ સોંગ ચાલુ કરે છે. એને સમજાઈ જાય ...Read More

23

મૃગતૃષ્ણા - ભાગ 23

[ RECAP ]( ઓફિસ માં બધાં સાથે મિટિંગ એટેન્ડ કરે છે.અનંત પાયલ ને PPT બનાવવા આપે છે. પાયલ ને પડે છે કે આદિત્ય એ દિવ્યા ને છોડી દીધા...અનંત અને દેવાંગી વચ્ચે વાત થાય છે. )__________________________NOW NEXT__________________________( સવારે દિવ્યા ના ઓફિસ ગયા પછી પાયલ આદિત્ય ને ફોન કરે છે. આદિત્ય નો ફોન ઘરે જ ભુલાઈ ગયો હોઈ છે એટલે રૂહાંન ફોન ઉઠાવે છે. )રૂહાંન : હેલ્લો....કોણ બોલો?પાયલ : આદિત્ય????રૂહાંન : હા...આ આદિત્ય નો નંબર છે આપ કોણ?પાયલ : મારી આદિત્ય સાથે વાત થઈ રહી છે.રૂહાંન : ના...હું એમનો સાક્ષાત નાનો ભાઈ વાત કરી રહ્યો છું. એકચ્યુલી મારા ભાઈ ઓફિસ ગયા ...Read More

24

મૃગતૃષ્ણા - ભાગ 24

[ RECAP ]( પાયલ આદિત્ય ને કોલ કરે છે. આદિત્ય ફોન ઘરે ભૂલી ગયા હોય છે એટલે ફોન રૂહાંન છે અને પછી રૂહાંન ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા સાથે બ્રેક અપ કરી લીધું. રૂહાંન બધી વાત દેવાંગી ને કરે છે. ધનરાજ ઓફિસ જતાં જતાં વચ્ચે ટ્રાફિક માં ફસાઈ છે અને ત્યાં એ પેહલી વાર દિવ્યા ને અજાણતાં જોવે છે. )___________________________ NOW NEXT___________________________( ધનરાજ ઓફિસ માં આવી તરત આદિત્ય ના કેબિન માં જાઈ છે. )ધનરાજ : આદિત્ય આવું હું અંદર?આદિત્ય : હા...પપ્પા આવો ને.( ધનરાજ કેબિન માં આવી ને આદિત્ય ના સામે ખુરશી પર બેસી જાય છે.)ધનરાજ ...Read More

25

મૃગતૃષ્ણા - ભાગ 25

[ RECAP ]( પાયલ દિવ્યા સાથે વાત કરે છે. સંજય ને અનંત વાર માં આવતાં આવતા વાત કરી રહ્યા છે અને ત્યારે અનંત કહે છે કે એ એમના પ્રોજેક્ટ માં પાયલ નું કોઈ ઈન્વોલમેંટ નથી ચાહતા. ધનરાજ ઘરે આવી દેવાંગી ને સોધે છે. અનંત ના આવ્યા પછી ધનરાજ અને અનંત સાથે જમે છે. સવારે દેવાંગી અને ધનરાજ વચ્ચે ફરી એક વાર આદિત્ય ની વાત થાય છે. )________________________ NOW NEXT________________________ધનરાજ : કેટલાં સમય થી આપડે લડ્યા નતા નઈ. મોકો મળી ગયો તમને એટલે હવે એક દમ વસૂલ કરશો બરાબર ને.દેવાંગી : મને કોઈ જ સોખ નથી સવાર સવાર માં રોજ ...Read More

26

મૃગતૃષ્ણા - ભાગ 26

[ RECAP ]( ધનરાજ અને દેવાંગી વચ્ચે થોડો જગડો થઈ જાઈ છે. નરેન દિવ્યાસાથે એનાં લગ્ન ની વાત કરે દિવ્યા લગ્ન માટે હા કરી પાડી દેઈ છે.પાયલ દિવ્યા ને મનાવા નો ટ્રાય કરે છે પણ દિવ્યા ત્યાં થી ગુસ્સે થઇ જતી રહે છે. ) ---------------------------NOW NEXT---------------------------( પાયલ ઓફિસ માં એન્ટર થાઈ છે. અને પોતાના ટેબલ પાસે આવી ને બેસે છે. સામે થી દેવ એને એક પેન નું ઢાકણું મારે છે. અને પાયલ તરત ગુસ્સે થઈ જાઈ છે. )પાયલ : શું પ્રોબ્લેમ છે તારે? સીધું સીધું તારા કામ માં ધ્યાન આપ નેરાધિકા : પાયલ શું થયું આટલો ગુસ્સો કેમ કરે ...Read More

27

મૃગતૃષ્ણા - ભાગ 27

( RECAP ) [ પાયલ નું મૂડ બોવ ખરાબ હોઈ છે જેના લીધે એ દેવ પર ગુસ્સે થઈ જાય સંજય અને અનંત વચ્ચે ની વાત સાંભળી પાયલ અનંત ને ઘણું સંભળાવી દેઇ છે,આદિત્ય અને અજીત વચ્ચે વાત થાય છે. ] ________________________________ NOW NEXT__________________________________( દિવ્યા ઘરે આવી પોતાના રૂમ માં તૈયાર થાય છે. એની નજર અને મન ફોન માં જ હતા. કે કાશ આદિત્ય એમને ફોન કરી લેઇ એક વખત , દિવ્યા પોતાનાં હાથ માં વોચ પહેરતા હોય છે ત્યાં એમનો ફોન વાગે છે. દિવ્યા ફટાફટ ફોન પાસે જતા રહે છે. ફોન ને જોવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન ...Read More

28

મૃગતૃષ્ણા - ભાગ 28

( RECAP ) ( દિવ્યા રિષભ ને મળવા જાય છે, ત્યાં આદિત્ય એમના કામ થી પોહચે છે , અને દિવ્યા ને રિષભ સાથે જોઈ જાઈ છે. આદિત્ય ગુસ્સા માં રેસ્ટોરન્ટ માંથી જતાં રહે છે. અજીત ઘરે વાત કરે છે અને પછી બધાં આદિત્ય ની ચિંતા કરવા લાગે છે. ) _______________________________ NOW NEXT_______________________________ ધનરાજ : મારો નઈ આપણો છોકરો...અને લડવું હોઈ તો પછી આરામ થી લડી લેજો...પણ અત્યારે રડી ને તબિયત ખરાબ નઈ કરો. રૂહાંન : હા... મમ્માં , ભાઈ આવશે તો તમને આવી રીતે જોઈ ટેન્શન માં આવી જશે વધારે. ( બહાર થી અજીત ના વાઇફ અને એમની છોકરી ...Read More

29

મૃગતૃષ્ણા - ભાગ 29

( RECAP )( પાયલ દિવ્યા ને રડતાં જોઈ જાઈ છે દિવ્યા ને ચૂપ કરાવી એની સાથે વાત કરે છે, થઈ ગયું હોઈ છે એટલે બંને ઘરે જાઈ છે , ધનરાજ અને દેવાંગી આદિત્ય ની ચિંતા કરતા હોય છે. આદિત્ય ઘરે આવે છે. ) ______________________________ NOW NEXT______________________________ રૂહાંન : ભાઈ ક્યાં હતા તમે ? , બધાં તમને સોધતા હતા. અનંત : ભાભી હવે તો આદિત્ય પણ આવી ગયો , હવે શાંત થઈ જાવ અને જમી ને સુઈ જાવ. ( દેવાંગી ની આંખો માંથી આંસુ લૂછી આદિત્ય એમને શાંત કરે છે. ) આદિત્ય : મોમ...પાણી પીવો ચાલો રડશો નઈ , હું ...Read More

30

મૃગતૃષ્ણા - ભાગ 30

( RECAP ) ( આદિત્ય ઘરે આવે છે અને દેવાંગી ને શાંત રાખે છે. ધનરાજ આદિત્ય પર બોવ ગુસ્સે જાય છે. ધનરાજ ગુસ્સા માં અનંત ના રૂમ માં થી નીકળી ને જતાં રહે છે. આદિત્ય દેવાંગી ને જમાડે છે. વૈશાલી અજીત સાથે બોવ ખરાબ રીતે વાત કરે છે. અને અજીત એમને ચૂપ કરી જતાં રહે છે. ) ____________________________________ NOW NEXT_____________________________________( ધનરાજ રાત્રે 12 વાગે એમના રૂમ માં આવે છે, અને રૂમ ની લાઈટ ચાલુ કરવા જાઈ છે. દેવાંગી ને સૂતા જોઈ એ જાગી જશે એ વિચાર થી ધનરાજ રૂમ ની લાઈટ બંધ જ રેહવા દેઇ છે. ધનરાજ બેડ પાસે ...Read More

31

મૃગતૃષ્ણા - ભાગ 31

( RECAP ) ( અનંત આદિત્ય ને ફરી ભૂલ ન કરવા સમજાવે છે , સવારે અનંત અને દેવાંગી ની વિશે વાત થાય છે અને ત્યાં ધનરાજ આવી દેવાંગી ને હેરાન કરે છે, જેના લીધે દેવાંગી ગુસ્સે થઈ જાય છે. ધનરાજ એક નિર્ણય લેવા દેવાંગી નો સાથ માંગે છે, દિવ્યા રિષભ સાથે લગ્ન ની હા પાડી દેઇ છે. ) ____________________________________ NOW NEXT____________________________________ ( દિવ્યા ની વાત સાંભળી પાયલ ના હોશ ઉડી જાય છે. નરેન ના ચેહરા પર ખુશી સાફ સાફ દેખાઈ રહી હતી. નરેન ડાઇનિંગ ટેબલ પર થી તરત ઊભા થઈ ગયા અને ખૂબ ઉત્સાહ સાથે દિવ્યા તરફ જોઈ ને ...Read More

32

મૃગતૃષ્ણા - ભાગ 32

( RECAP ) ( દિવ્યા લગ્ન માટે હા કરે છે જેથી પાયલ એને સમજાવે છે પણ દિવ્યા ગુસ્સા માં ને જ બોલી ને જતાં રહે છે. તરુણ ધનરાજ ને દિવ્યા ની ઇન્ફોર્મશન ની ફાઈલ આપે છે. પાયલ નું ઓફિસ માં કામ હોઈ છે પણ એ ત્યાં હજાર જ નથી હોતી ) __________________________________ NOW NEXT__________________________________અનંત રૂમ માં હોઈ છે અને એના ફોન પર કોલ આવે છે. અનંત તરત ફોન હાથ માં લઇ કોલ રીસિવ કરે છે. અનંત : હેલ્લો.... " હેલ્લો mr. ઓબરોય આઈ એમ વિજય રાવત , આઈ હેવ કમ હિયર ફોર અવર મિટિંગ , બટ યુ આર નોટ ...Read More

33

મૃગતૃષ્ણા - ભાગ 33

[ RECAP ] ( અનંત ની ડીલ કેન્સલ થઈ જાય છે , પાયલ આદિત્ય ને મળી એમના સાથે વાત છે , વૈદેહી દેવાંગી ને ફોન કરી એમની તબિયત પૂછે છે. પાયલ ના આવતા સાથે જ અનંત ગુસ્સે થઈ જાય છે અને પાયલ ને ઓફિસ માં થી ગેટ આઉટ કહી દેઇ છે.) ______________________________ NOW NEXT______________________________ અચાનક આખી ઓફિસ શાંત થઈ ગઈ , સંજય સર ની આંખો નો દર સાફ સાફ દેખાઈ રહ્યો હતો,પણ હવે વાત એમના હાથ માંથી નીકળી ચુકી હતી. અનંત ની અને પાયલ ની આંખો બંને એક બીજા ને ગુસ્સા માં ઘૂરિ રહી હતી. પાયલ દૂર થી 2 ...Read More

34

મૃગતૃષ્ણા - ભાગ 34

[ RECAP ] ( અનંત પાયલ ને ઓફિસ માંથી નીકળી જવા નું કહે છે. પાયલ ની સાથે અનંત નો જોઈ સંજય દુઃખી થઈ જાય છે, દીપક અને વૈદેહી આદિત્ય ની વાત કરે છે, બીજી તરફ ધનરાજ દિવ્યા ની શોપ પર જાઈ છે અને દિવ્યા ને અજાણતા મળે છે પણ છેલ્લે દિવ્યા એમને ઓળખી જ જાઈ છે. ) _______________________________ NOW NEXT_______________________________ દિવ્યા ઘરે એમના રૂમ માં જાઈ છે, જેવો એ રૂમ નો દરવાજો ખોલે છે, તો એમને રૂમ ની લાઈટ બંધ દેખાઈ છે, સામે દિવ્યા જોવે છે કે પાયલ બેડ પર સુઈ રહી હોય છે. દિવ્યા મન માં વિચારે તો ...Read More

35

મૃગતૃષ્ણા - ભાગ 35

[ RECAP ]( દિવ્યા ઘરે આવે છે અને પાયલ જાગે નહિ એ રીતે રૂમ માં આવી ને સુઈ જાઈ સંજય ઘરે આવી ખૂબ જ ટેન્શન માં હોઈ છે અને સ્વાતિ ને ઓબરોય ઇન્ડસ્ટ્રી છોડવાં નું કહે છે. બીજી તરફ ધનરાજ આદિત્ય ના લગ્ન કરાવવા નું નક્કી કરે છે. )______________________________________ NOW NEXT______________________________________ ડાઇનિંગ ટેબલ પર અનંત ને જમવા નું આપી તરત દેવાંગી એ પૂછ્યું " શું થયું ?? "અનંત : એ જ તો ખબર નથી કે થઈ શું રહ્યું છે. ભાઈ આવો ફેંસલો કરશે હું વિચારી પણ નતો શકતો , શું જરૂર હતી ફરી આ બાબત કાઢી નવા લગ્ન ઊભા ...Read More

36

મૃગતૃષ્ણા - ભાગ 36

( RECAP )( અનંત અને દેવાંગી આદિત્ય ના લગ્ન ની વાત થી ખુબ જ નિરાશ થઈ જાય છે. ધનરાજ પાસે જઈને દિવ્યા એ આપેલા 6980 રૂપિયા આદિત્ય ને આપે છે. સંજય સર ઓફિસ નથી આવ્યા એ જાણી અનંત ખૂબ જ શૌક થઈ જાય છે.બીજી તરફ દિવ્યા ની વાત સમજી પાયલ દિવ્યા ના લગ્ન માટે તૈયાર થઈ જાય છે. ) _____________________________________ NOW NEXT_____________________________________ પાયલ ના ફોન ઉપર રાજ નો કોલ આવે છે. પાયલ ફોન ઉઠાવી રાજ સાથે વાત કરે છેપાયલ : હા બોલ..શું કામ છે તારે?રાજ : ક્યાં છે તું?પાયલ : નર્ક માં છું. નોકરી લાગી છે મારી અહીંયા , ...Read More

37

મૃગતૃષ્ણા - ભાગ 37

સવાર પડવા નો ડર અને રાત ની બેચેની , આદિત્ય અને દિવ્યા ને મન થી કમજોર કરી રહ્યા હતા. એ એકબીજાથી અલગ એક નવો રસ્તો પસંદ કર્યો હતો. જેનું પ્રારંભ અને પરિણામ બંનેને જરાં પણ નતી ખબર , પણ એકમેક નાં પ્રેમમાં બંને એટલા પરિપક્વ થઈ ચૂક્યા હતા કે આવી પરિસ્થિતી ને સંભાળી શકે. અને કદાચ આ તાકાત એમના પ્રેમની જ હતી. વ્યક્તિના પોતાના સાહસથી વધુ શક્તિ અને સામર્થ્ય આપે એ પ્રેમ . કોઈના એક ખ્યાલથી માનસિક સ્થિતિ બદલી મન ને શાંતિ આપે એ પ્રેમ . વાતો કહી ને સમજાવવા કરતા દૂર રહી ને પણ બીજા ને એ જ ...Read More