ચોરોનો ખજાનો

(617)
  • 191.7k
  • 36
  • 117.3k

ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે... અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે બને એટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત

1

ચોરોનો ખજાનો - 1

ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે... અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે બને એટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત ...Read More

2

ચોરોનો ખજાનો - 2

રાત્રિનો સમય: લગભગ 2.30 કલાકે. એક ભવ્ય રાજમહેલની બહાર પોતાની દળટુકડી સાથે રાજેશ્વર નામનો એક બહારવટિયો કોઈ જોઈ ન એ રીતે સંતાઈને નજર રાખીને બેઠો હતો. રાત્રિના અંધકારને ચંદ્રનું અજવાળું ધીમું પાડી રહ્યું હતું. રાજેશ્વર નું ધ્યાન અચાનક જ મહેલના દરવાજા પર ગયું. જરા પણ અવાજ ન થાય એ રીતે એક સૈનિક, પોતાના હાથમાં એક પોટલી લઈને દરવાજાની બહાર નીકળ્યો. રાજેશ્વરે પોતાની સાથેના બીજા બહારવટિયાઓ તરફ જોયું. જોલે ચડી ગયેલા તેના અમુક સાથીઓને રાજેશ્વરે પોતાના પગથી ધીમું ઠેબૂ મારીને પેલા સૈનિકને ઈશારો કરીને બતાવ્યો. તેના સાથીઓ આંખો મસળતા સફાળા બેઠા થયા. રાજેશ્વરને લાગ્યું કે આ એક જ સૈનિક વધારે ...Read More

3

ચોરોનો ખજાનો - 3

ડેની ના મગજમાં એકસામટુ વિચારોનું તોફાન ઉમટેલું. પણ તે અત્યારે કંઈ કરી શકે તેમ નહોતો. થોડીવાર માટે તેણે વિચારવાનું કરીને તેને ઢસડીને લઈ જનાર પેલા પહેલવાન જેવા માણસોને ગાળો ભાંડવાનું શરુ કર્યું. " अबे ओ कमीनो, मुझे छोड़ दो। कहा लेकर जा रहे हो मुझे तुमलोग।। छोड़ दो मुझे please. " ડેનીની કોઈ પણ વાત સાંભળ્યા વિના જ પેલા લોકો તેને ઢસડીને લઈ જઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ ડેનીની વાત સમજી જ નથી રહ્યા. અંતે ડેની એ હાર માનીને જે થાય છે તે થવા દીધું. જ્યારે ડેનીને બહાર હવેલીના પરિસરમાં લઈ આવવામાં આવ્યો ત્યારે તેની ...Read More

4

ચોરોનો ખજાનો - 4

સિરત પાસે હવે તેના દાદાની પેલી ડાયરી હતી એટલે જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે વાંચવા બેસી જતી. તેને વાંચવું ગમતું નહોતું પણ આ ડાયરી વાંચવાથી એને ફાયદો જ થાય એવું હતું એ વિચારીને તે આ ડાયરી વાંચતી. ધીમે ધીમે તેને વાંચવામાં રસ પડવા લાગ્યો. मेरा नाम रघुराम है। मैं यह डायरी इसलिए लिख रहा हु की हमने जो देखा है, जो महसूस किया है वो सब हकीकत है। लोग भले ही हमे जूठा कह ले लेकिन ये सारी वारदात हमारे साथ हुई है। हमने बहोत कुछ सहन किया है लेकिन कभी भी वहा जानेका खयाल दोबारा दिलमे ...Read More

5

ચોરોનો ખજાનો - 5

જ્યારે કોઈ બહારથી દરવાજો ખટખટાવી રહ્યું હતું અને સિરતના પૂછવા છતાં કોઈ જવાબ ન મળ્યો એટલે તે જડપથી પોતાના પરથી ઊઠીને દરવાજા તરફ દોડી. એકદમ ગુસ્સામાં દરવાજો ખોલીને ચિલ્લાવા જ જતી હતી કે તેની નજર પોતાના ખાસ માણસ એવા દીવાન પર પડી. તરત જ સિરતનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. હવે તેણે શાંતિ થી દીવાન જોડે વાત કરતા કહ્યું. " हा दीवानसाहब, बताइए, क्या बात है? कोई प्राब्लम है क्या? " दीवान: दरअसल मैं ये बताने आया था की हमारा जहाज इतने सालो के बाद भी चलने केलिए एकदम तैयार है और आप जब भी कहे हम निकल सकते ...Read More

6

ચોરોનો ખજાનો - 6

ડાયરી વાંચતા વાંચતા હજી પણ સિરત ક્યારેક ત્રાંસી નજર ડેની તરફ નાખતી. દરેક વખતે ડેની તેની ઉપર નજર રાખીને બેઠો હોય. ના જાણે કેમ પણ હવે તે ડેની તરફ અજીબ રીતે ખેંચાઈ રહી હતી. ડેની પોતાની તરફ જ જોઈ રહ્યો છે એ જાણીને તે નીચું જોઈને કોઈ જુએ નહિ એ રીતે હસી લેતી. આ વખતે પોતાનું મન મક્કમ કરીને સિરતે ડાયરી વાંચવામાં જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. सभी दलपती एकसाथ मिलकर योजना सुन रहे थे और रुस्तम सबको अपनी योजना बता रहा था। रुस्तम: इस वक्त पूरे देश में, स्वराज के लिए जो कैबिनेट मिशन आया हुआ है, उसकेलिए ...Read More

7

ચોરોનો ખજાનો - 7

उन सभी दलपतियो को पूरी योजना समज मे आ चुकी थी। वो सब जानते थे की किस तरह लड़कर लोग इस जंग को जीत सकते थे और जंग जितने के बाद उन्हें क्या करना था। जो सैनिक रुस्तम के साथ मिलकर लड़ने वाले थे उन्हें रुस्तमने इकट्ठा किया। फिर कुछ देर थोड़ी सूचना देकर झंडे किस तरह बनाने है ये सिखाया। उन सभी लोगों ने अपनी तलवार या अपने धनुष का इस्तेमाल करके किस तरह झंडे बनाने है वो रुस्तमने ठीक से सीखा दिया था। उस दिन की शाम होते होते तो सभीने खुद के हथियार छिपाने केलिए और ...Read More

8

ચોરોનો ખજાનો - 8

आखिरकार, वो दिन भी आ गया, जिसका हम सब बेसब्री से इंतज़ार कर रहे थे। रुस्तमने जंग की तैयारियों रात दिन एक कर दिए थे। जंग की सारी भागदौड़ की डोर उसीके हाथमे थी। सभी लोग उसकी बात भी अच्छे से सुन रहे थे। उसका कहा हर लफ्ज़ सबलोग मानने को तैयार खड़े थे। उसके साथ मिलकर लड़ने के सपने देखते थे। उस जंग केलिए रुस्तमके साथ भले ही छोटी फौज जा रही थी लेकिन वो तैयार थे। हर तरह से वो काबिल थे। तीन हजार से भी कम सैनिक चर्चासभा केलिए सुबह के साढे चार बजे जैसलमेर की ...Read More

9

ચોરોનો ખજાનો - 9

लड़ाई का अंत दस्तूर के गुस्से को देखकर उस अंग्रेज सिपाही के पास दस्तूर पे गोली चलाने का अफसोस का वक्त भी नहीं बचा था। वो डर के मारे कहा जाए ये भी सोच नही पाया। लेकिन जब अपने सामने बहुत ही बड़ी सेना देखी तो एकदम से डर गया और वही मारा गया। सामने इतनी बडी सेना देखकर दस्तूर एकदम खुशी से उछल पड़ा। लेकिन उसकी खुशी की उम्र शायद लंबी नही थी। जब उन फिरंगियों को पता लगा की उधर से बड़ी फौज आ रही है तो उन्हों ने एकसाथ जैसे गोलियों की बारिश करदी। उसमे से ...Read More

10

ચોરોનો ખજાનો - 10

अजनबी उन अंग्रेज सिपाहियो को लगता था की जो खजाना हर एक राज्य की ओर से खुशी खुशी दिया रहा है उसे लुंटने कोई नही आयेगा। और ये सोचना उनकी बहोत बड़ी गलती थी। इसीके साथ वो लोग एक और गलती भी कर बैठे। गलतफहमी में रह कर उन लोगो ने सिपाहियो की तादात कम रखी और तोप सिर्फ एक ही रखी। इसी वजह से हमे रुद्रा की बनाई योजना के जरिए यह जंग जितने में बहुत आसानी हुई थी। लेकिन इस जंग के बाद हमने बहोत कुछ खोया था। मैं वही छावनी में अपने बेटे के बेजान शरीर ...Read More

11

ચોરોનો ખજાનો - 11

साथियों का सहारा आसानी से मिला हुआ खजाना जब चुरा लिया गया तो अंग्रेज सरकार बहुत ही नाखुश हुई। हमे पकड़ने केलिए बहुत सारे लोग भेजे। उनमें कई राजाओं के सैनिक भी थे और बाकी उन अंग्रेज सरकार के सिपाही थे। उनके पास जलंधर जहाज तो नही थे लेकिन ऊंट की सवारी कर वो लोग रेगिस्तान में हमे ढूंढने निकले थे। हर जगह उन्होंने हमे बागी या डकैत जैसे शब्दों से सम्मानित किया था ताकि राज्य के कोई और लोग हमारी मदद ना करे। रुस्तम की योजना के मुताबिक हमे कुछ दिनों तक उन जहाजों का सहारा लेकर ऐसे ...Read More

12

ચોરોનો ખજાનો - 12

धौलपुर સિરત અને તેના સાથીઓ ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ સિરતને ખ્યાલ આવ્યો કે આ ભરતપુર સ્ટેશન પરંતુ ધોલપૂર સ્ટેશન હતું. તેણે પ્રશ્નાર્થ ભરી નજરે દીવાન સામે જોયું. ત્યારે દીવાનને બદલે સુમંત જ બોલ્યો. सुमंत: दरअसल बेटा, मैने ही उसे ये करने केलिए कहा था। अगर कोई आपका पीछा करते हुए आ रहा हो तो वो कन्फ्यूज हो सके इसीलिए। आपका पीछा करने वाले व्यक्ति को यही लगे की हम धौलपुर में रहते है। जबकी हमारा ठिकाना यहां से बहुत दूर है। जहा जाने केलिए हम में से कोई अगर साथ न हो तो कोई नही पहुंच ...Read More

13

ચોરોનો ખજાનો - 13

અજાણી નદી રાજખેરાં ચંબલ નદીની નજીક આવેલું રાજસ્થાનનું એક શહેર છે. સવારનો સમય છે. સૂરજ દૂર ક્ષિતિજે ડોકિયું કરીને નીકળવા માટે મથી રહ્યો હતો. અંધારું ધીમે ધીમે ઓછું થઈને પ્રકાશ ને પોતાની જગ્યા આપી રહ્યું હતું. આકાશમાં અનેક પક્ષીઓ ઉડી રહ્યા હતા. કબૂતરો નું એક જુંડ ઊડતું ઊડતું હોટેલની નજીક આવેલા એક મકાન પર કોઈએ નાખેલા દાણા ચણવા માટે આવીને બેઠું. સિરત અને તેની સાથેની બીજી ત્રણેય સ્ત્રીઓ તૈયાર થઈને નાસ્તો કરવા માટે હોટેલની નીચે આવેલા રેસ્ટોરન્ટ માં પહોંચી. દીવાન અને ડેની બાકીના સાથીઓને લઈને તેમના આવવાની જ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સિરત અને બાકીના લોકોએ નાસ્તો કરી ...Read More

14

ચોરોનો ખજાનો - 14

पहेली सुलझाई ભલે તેઓ કોઈ સૈનિકની પત્ની હોય કે કોઈ સૈનિકની બહેન હોય, પણ જેણે ક્યારેય પોતાની આંખોથી મોત જોયું હોય તે એકવાર તો નજર સામે કોઈને મરતા જોઇને ગભરાઈ જ જાય. સિરત સાથે આવેલી પેલી ત્રણેય સ્ત્રીઓ સાથે પણ કઈક એવું જ થયેલું. પોતાની આંખોની સામે જ એકસાથે પાંચ લાશોને જોઇને તેઓ થર થર ધ્રુજતી હતી. સિરત પ્રેમથી તેમને શાંત કરવા મથી રહી હતી. અચાનક જ જાણે ડેનીને કઈક યાદ આવ્યું. તે દોડતો જ સિરત પાસે આવ્યો અને બોલ્યો. डेनी: वो नक्शे का टुकड़ा देना जरा। સિરત ને એકદમ ગુસ્સો આવ્યો. તેને એ સમજાઈ ન્હોતું રહ્યું કે અહી ...Read More

15

ચોરોનો ખજાનો - 15

બીજો ટુકડો મળ્યો અજીબ લાગતી દુનિયાનો અમુક હિસ્સો અહી ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે તેના વિશે અત્યારે ડેની રહ્યો હતો. પોતાના બે સાથીઓ ખોયા પછી પણ સુમંતમાં પહેલાની જેમ હિંમત હજી સુધી જળવાઈ રહી હતી. સિરતે પોતાના સાથીઓ ખોયા હતા પણ તેને કદાચ અત્યારે તેમના વિશે વિચારવા કરતા પેલી સ્ત્રીઓને સંભાળવી અને બાકીના લોકોનું સાચી દિશામાં માર્ગદર્શન કરવું વધારે યોગ્ય લાગતું હતું. તેમાંય ડેની એ જ્યારે પહેલી સોલ્વ કરી લીધી એટલે હવે સિરતના મનમાં ડેની જ ઘૂમી રહ્યો હતો. જ્યારે તેઓ ગુફામાં દાખલ થયા ત્યારે ગુફામાં અતિશય અંધારું હતું. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને લાઈટ કરી. હવે બધા ...Read More

16

ચોરોનો ખજાનો - 16

ત્રીજા ટુકડાની શોધ ઘણીવાર લોકોની જિંદગીમાં ડર અને ખુશી બંને એકસાથે આવતા હોય છે. સિરત અને તેના સાથીઓ સાથે કંઇક એવું જ બનેલું. સાવ વિચિત્ર અને અજાણી દુનિયાનો એક ભાગ કે જ્યાં ગયા પછી તેમના પાંચ સાથીઓને તેઓ ખોઈ બેઠા. બાકીના બચેલા સાથીઓ પણ જાણે મોતના મુખમાંથી માંડ પાછા આવ્યા હતા. તેમણે આ ડરને ત્યાં મેહસૂસ કર્યો હતો. તેઓ જાણતા નહોતા કે જે દુનિયાના નાનકડા ભાગથી જ તે લોકો એટલા ગભરાઈ ગયેલા, તો હજી તો તેમને એ દુનિયામાં પણ જવાનું હતું. આ ડરની સાથે આવેલી ખુશી એ હતી કે તેમને નકશાનો બીજો ટુકડો મળી ગયો હતો. જ્યારે તેઓ ગુફામાંથી ...Read More

17

ચોરોનો ખજાનો - 17

ત્રીજો ટુકડો મળ્યો ધિરેનભાઈ સગરીયા ના ઘરે જ્યારે ડેની, સિરત, સુમંત અને દીવાન જમવા માટે ગયા ત્યારે કોઈ જોઈ જાય તે રીતે ડેની એક ખુલ્લા રૂમની અંદર દાખલ થઈ ગયો. અંદર જઈને તેણે રૂમનું બારણું પહેલાની જેમ જ ટેકવી દીધું. પણ અંદર જતાની સાથે જ તેના પગ એકદમ સ્થિર થઈ ગયા. તેની સામે જે હતું તેનાથી થોડીવાર માટે શું રીએકશન આપવું તે તેને સમજાઈ ન્હોતું રહ્યું. એટલે થોડીવાર તે શાંતિથી ઊભો રહ્યો. તેની સામે એક ખાટલામાં એક દાદી સૂતા હતા. તે દાદીની ઉંમર પણ લગભગ પેલા દાદાની જેમ એંસી-પંચાસિ વર્ષ જેટલી લાગતી હતી. જોતા એવું લાગતું હતું જાણે તેઓ ...Read More

18

ચોરોનો ખજાનો - 18

સંપૂર્ણ નકશો ધિરેનભાઈ સગરિયાના ઘરેથી આવ્યા એને બે દિવસ થઈ ગયા હતા. ખુશીના સમાચાર એ હતા કે નકશાનો ત્રીજો ડેનીની ચાલાકીથી મળી ગયો હતો. પણ એ ખુશી અત્યારે કોઈના ચહેરા પર દેખાઈ રહી ન્હોતી. બે દિવસથી કોઈએ શાંતિથી ઊંઘ ન્હોતી લીધી. કોઈ ધરાઈને જમ્યું ન્હોતું. પણ પોતાની જીવન જરૂરી પ્રક્રિયાઓ ન કરવાથી જે મુશ્કેલી આવી પડી હતી તે કંઈ જવાની ન્હોતી. ધિરેનભાઈના ઘરે પેલી છડી માંથી જે નકશાનો ત્રીજો ટુકડો મળ્યો હતો તેની પાછળ ચોથા ટુકડાનું લોકેશન હોવું જોઈતું હતું પણ તે ત્યાં ન્હોતું. નકશાનો ચોથો ટુકડો ક્યાં હશે એ અત્યારે કોઈ જાણતું નહોતું. એટલે બધા જ ઉદાસ થઈને ...Read More

19

ચોરોનો ખજાનો - 19

નકશો નકશાનો ચોથો ટુકડો એક કુરિયર મારફતે હવેલીમાં પહોંચ્યો હતો અને અત્યારે એક રૂમમાં ટેબલ પાસે ઉભેલા ડેનીના હાથમાં અત્યારે હવેલીમાં મોજૂદ દરેક વ્યક્તિ એ વાતથી ખુશ હતા કે આટલી બધી મહેનત અને સંઘર્ષને અંતે નકશાના બધા ટુકડાઓ તેમને મળ્યા હતા. ભલે એના માટે તેમણે ઘણીબધી તકલીફો વેઠવી પડી હતી તેમ જ તેમના સાથીઓની કુરબાની પણ હવે બેંકાર નથી જવાની. તેમની અધૂરી રહેલી સફર હવે તેઓ પૂરી કરી શકશે અને તેમના પૂર્વજોના સપનાઓ સાકાર કરી શકશે. દુઃખ માત્ર એ વાતનું હતું કે હવે જલંધર જહાંઝ પર કેપ્ટન તરીકે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની સાથે સફર કરશે અને કદાચ તેમણે તેના ...Read More

20

ચોરોનો ખજાનો - 20

રાજ ઠાકોરડેનીએ પૂંછેલા પ્રશ્નનો જવાબ શું આપવો એની દુવિધામાં દિવાન અટકેલો હતો. તે જાણતો હતો કે અત્યારે ડેનીના આ જવાબ આપવો હિતાવહ નથી. તેમની આખી ટીમમાં અત્યારે ડેની એકમાત્ર એવું પાત્ર હતો કે જે પોતાની સૂઝબૂઝ થી બધાને આ સફરમાં ખૂબ જ મદદરૂપ થાય એમ હતો. એના પહેલા કે દિવાન, ડેનીના પ્રશ્નનો જવાબ આપે, તેમને હવેલીના ગેટની બહાર અમુક ગાડીઓના હોર્ન વાગતા સંભળાયા. હોર્નનો અવાજ સાંભળીને ડેની અને દિવાન બંનેનું ધ્યાન હવેલીના ગેટ તરફ ગયું. ડેની એકદમ સફાળો બેઠો થઈ ગયો. તેનો ચેહરો એકદમ ચમકી ઉઠ્યો. પોતાના પ્રશ્નને ભૂલીને ડેની હવે સિરતને જોવા માટે ઉતાવળો થયો. પોતાનો ઉત્સાહ હવે ...Read More

21

ચોરોનો ખજાનો - 21

राज और राजेश्वर ઘણીવાર એવું બનતું હોય કે ડર, ઉતાવળ, નફરત અથવા તો ગુસ્સા ના લીધે માણસ ઘણીબધી ભૂલો બેસતા હોય છે. પણ રાજ ઠાકોરના મનમાં તો અત્યારે આ ચારેય નેગેટિવ કારણો ખૂબ જ વધારે પ્રમાણમાં ભરેલા હતા. જેના લીધે તે આવી ભૂલો કરે તેમાં કંઈ ખોટું નહોતું. એના લીધે જ તેણે ઘણી બધી ભૂલો કરી હતી. અને તેમ છતાં તે અહીં જ અટકવાનો નહોતો. તે વારંવાર ઘણીબધી ભૂલો હજી પણ કરવાનો હતો. અત્યારે તો તેને પણ સમજાઈ ન્હોતું રહ્યું કે તે આટલી બધી ભૂલો કેમ કરી રહ્યો હતો..! અહીં રાજ ઠાકોર પણ કંઇક એવી જ ભૂલ કરી રહ્યો ...Read More

22

ચોરોનો ખજાનો - 22

मैं भी तैयार हु। રાજ ઠાકોર અને રાજેશ્વર વચ્ચે જે નજીકનો સંબંધ હતો તે જાણીને હવેલીમાં હાજર દરેક જણ ગુસ્સામાં હતા. તેમ છતાં સિરત ના લીધે બધા પોતાનો ગુસ્સો દબાવીને શાંત થઈ બેઠા હતા. સિરત પણ બધું જ જાણતી હોવા છતાં પોતે કરેલા પ્રોમિસના કારણે રાજ ઠાકોરની બધી જ વાતો માનવા માટે મજબૂર હતી. તેમ છતાં તેણે જ્યારે એ વાત જાણી કે આ સફરમાં તેના સાથીઓની મોત થઈ શકે છે ત્યારે તેણે મનોમન આ સફર રદ્દ કરવાનું નક્કી કરી લીધું. જરા પણ ખચકાટ વિના સિરત રાજ ઠાકોરની આંખોમાં જોઇને બોલી. सीरत: इस सफर में आने वाले खतरो की जानकारी ...Read More

23

ચોરોનો ખજાનો - 23

THE JOURNEY IS ON સિરત પણ એ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે આ સફર તેઓ જેટલી ધારે એટલી આસાન નહોતી. પણ તેણે વિચાર્યું કે જેટલી પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો બધા એકસાથે મળીને કરીશું તો કદાચ તે થોડુક આસાન બની જાય. પણ સિરત ન્હોતી જાણતી કે આ સફર તેની આખી જીંદગી બદલી નાખવાની હતી. ડેની એક રીતે તો ખુશ હતો કે સિરત અને તેમના બધા સાથીઓ આ સફર માટે તૈયાર હતા. એટલે બધાની સાથે હોલમાં જઈને તે પણ હવે ચીઅર કરવા લાગ્યો અને તે પણ તૈયાર છે એવી ખાતરી આપવા લાગ્યો. જેટલા પણ લોકો અત્યારે હોલમાં હાજર ...Read More

24

ચોરોનો ખજાનો - 24

રાજ ઠાકોરનું લીસ્ટ એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. જ ડેનીના ફોનની રીંગ વાગી. સિરત અને ડેનીનું ધ્યાન અચાનક ભંગ થયું. સિરતે પોતાની આંખો મીચીને હાથની મુઠ્ઠી વાળી દીધી. એવું લાગ્યું જાણે તેને મન આ ફોનની રીંગ ખોટા ટાઈમે વાગી હતી. ડેનીએ એવું કંઈ પણ વિચાર્યા વિના જ જઈને ફોન જોયો. તેમાં રાજ ઠાકોરનો મેસેજ આવેલો હતો. તેણે પોતાનું અને બાકીના સાથીઓનું લીસ્ટ મોકલ્યું હતું જે કદાચ સિરતની ટીમ પોતાની લિસ્ટમાં કવર ના કરી શકી હોય. ડેની તે લીસ્ટ સિરત સામે વાંચવા લાગ્યો. डेनी: *ऑक्सीजन की बोतले *ब्रिधिंग किट ...Read More

25

ચોરોનો ખજાનો - 25

દુર્ગા માતા મંદિર જ્યારે સિરત ડેનીના રૂમમાં ડેની સાથે વાત કરવા માટે ગઈ તો ત્યાં ડેની હાજર નહોતો. સિરતને આવ્યું કે તેણે જ ડેનીને દિવાન સાથે મળીને રાજ ઠાકોરે આપેલા લિસ્ટની તૈયારી કરવા માટે કહ્યું હતું. સિરત ત્યાંથી પાછી ફરી રહી જ હતી કે તેની નજર કંઇક જોઇને અટકી ગઈ. ડેનીના રૂમમાં જેની ઉપર લેપટોપ અને એક લેમ્પ રાખેલો હતો તે ટેબલની નીચે કોઈ કાગળ પડ્યો હતો. સિરત ડેનીના રૂમમાં અંદર આવી અને તેણે ટેબલ નીચે રહેલો કાગળ બહાર કાઢ્યો. તેના ઉપર ખૂબ ધૂળ જામેલી હતી. એવું લાગતું હતું જાણે ઘણા સમયથી તે કાગળ ત્યાં જ પડ્યો હશે. સિરતે ...Read More

26

ચોરોનો ખજાનો - 26

અપશુકન સિરત પોતાના સાથીઓને લઈને નાગૌર જિલ્લામાં આવેલા દુર્ગા માતાના મંદિરે માતાનાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બધા જ લોકો મદિરની ભવ્યતા નિહાળવા માં મશગુલ થઈ ગયા હતા. દુર્ગા માતાનું આ મંદિર અતિ ભવ્ય હતું. મંદિરની ચારેય બાજુ અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. મંદિરના વિશાળ દેવાલયમાં મહાકાળી માતા અને બ્રહ્માણી માતાની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરેલી હતી. કદાચ આ એક જ મંદિર એવું હશે કે જેમાં આવી રીતે બે દેવીઓની મૂર્તિઓ એકસાથે બિરાજમાન હતી. મંદિરના ઉપરના ભાગે એક ગુપ્ત કક્ષ બનેલો હતો જેને બધા ગુફા કહીને પણ બોલાવતા હતા. અહી એકદમ સાફ દેખાઈ આવતું હતું ...Read More

27

ચોરોનો ખજાનો - 27

સિક્રેટ લોકેશન સિરત અને તેના સાથીઓ જ્યારે દુર્ગા માતાના મંદિરે આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યાં ભોગ ધરવાની બોટલ ફૂટી ગઈ હતી. તેના કારણે જે અપશુકન થયા હતા તેનાથી સિરત અને તેની સાથે સાથે દિવાન પણ ડરેલો હતો. જે થશે તે જોયું જશે એવું વિચારીને દિવાન પોતાના કામે લાગી ગયો હતો. તેમછતાં જ્યારે તેને સિરત પાસેથી યોગ્ય જવાબ ના મળ્યો એટલે તેણે છેવટે આ વાત ડેની સાથે કરવાનું વિચાર્યું. ડેની અને દિવાન બંને હવે વળી પાછા સફરની તૈયારીઓ કરવા માટે એકસાથે નીકળી પડ્યા હતા. તેમની સાથે બીજી ત્રણ ગાડીઓમાં બાકીના સાથીઓ આવી રહ્યા હતા. તેમણે તૈયાર કરેલો સામાન તેની ...Read More

28

ચોરોનો ખજાનો - 28

મનનું સમાધાન જલંધર જહાજ તરફ જઈ રહેલા બધા લોકો હવે આખા દિવસની સફરના અંતે થાક્યા હતા એટલે આરામ કરવા તેમને બધાને ખુબ સારી ઉંઘ આવવાની હતી. અત્યારે તેઓ એવી જગ્યાએ હતા જેના વિશે કોઈ જ જાણતા નહોતા પણ તેમ છતાં તેઓ પૂરી રીતે સુરક્ષિત હતા. જ્યારે બીજા દિવસની સવાર થઈ ત્યારે રાજ ઠાકોર અને તેની સાથે આવેલા ઓફિસરો સૌથી પહેલા ઉઠી ગયા હતા. તેઓ જહાજ જોવા માટે જે રીતે ઉત્સાહિત થઈ રહ્યા હતા તે બધા જોઈ શકતા હતા. તેઓ સવારમાં વહેલા ઊઠીને પોતાને આપવામાં આવેલા રૂમની બહાર આવ્યા, પણ તેમને ત્યાં હાજર અમુક પહેલવાન જેવા ચોકીદાર સિવાય કોઈ દેખાયું ...Read More

29

ચોરોનો ખજાનો - 29

લુંટારાઓ ડેની અને દિવાન બંને અત્યારે જહાજથી ઘણા બધા દૂર આવી ગયા હતા. અચાનક જ ડેનીને જાણે કંઇક યાદ હોય તેમ તે દિવાનને જોઇને બોલ્યો. डेनी: यहां तक वो लोग इस नदी में आए होंगे, लेकिन ये नदी तो कही से भी समंदर से मिलती नही। तो फिर इस नदी तक वो लोग इस जहाज को कैसे लाए होंगे? दिवान: मैने सुना है की उन्होंने कई नदियों को जोड़ा था। उसके बाद वो लोग यहां तक पहुंचे थे। लेकिन जब सरकार ने इस जहाज को बेन किया तो उन्हे इसे बचाने केलिए यहां इस तरह छुपाना पड़ा। इसके अलावा ...Read More

30

ચોરોનો ખજાનો - 30

જીત કે હાર રજની નામની બાર વરસની એક ક્યુટ રાજસ્થાની છોકરી પોતાની સાથે તેની બિન્ની નામની એક બકરીને લૂણી કાંઠા પાસે ચરાવી રહી હતી. બિન્ની પણ રણની રેતીમાં ઊગેલું જીણું જીણું ઘાસ ચરી રહી હતી. હાથમાં એક નાનકડી લાકડી અને એક ખભે નાની બોટલમાં પાણી ભરીને રજની પોતાની પ્રિય બકરીની પાછળ પાછળ ફરી રહી હતી. જો કે રોજ તો તે તેના બાપુ સાથે ઘણા બધા બકરાઓ લઈને ચરાવવા જતી, પણ આજે તે એકલી તેની પ્રિય પાલતુ બિન્નીને લઈને નીકળી પડેલી. બિન્ની પણ તેની દરેક વાત એક સમજુ જાનવરની માફક માનતી. અચાનક બિન્ની નદીની કોતરોમાં ઊંચે એક જગ્યાએ ઊગેલું ઘાસ ...Read More

31

ચોરોનો ખજાનો - 31

ફિરોજનો ગુસ્સો રજનીને દોડી દોડીને હાંફ ચડી ગયેલો. ક્યારેય એવું બનતું નહિ કે બિન્ની પહેલા તે ઘરે પહોંચે, પણ તો તેણે બિન્ની અને પોતાની વચ્ચે કાયમ થતી રેસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. તે જ્યારે ઘરે પહોંચી ત્યારે બલી ત્યાં કંઇક વસ્તુ લેવા માટે ઘરે આવેલો. ઘરે પહોંચ્યા પછી પણ ઘણીવાર સુધી રજની હાંફતી રહી. તે ઝડપથી દોડીને આવી હતી એટલે એનો થાક વાંકા વળીને અને ઊંડા શ્વાસ લઈને ઉતારી રહી હતી. बलि: रज्जो, क्या हुआ बेटा? इतनी सांस क्यों फूली हुई है? कोई जानवर तेरे पीछे पड़ा है क्या? क्या हुआ बेटा? બલીએ ડરના માર્યા એકસાથે અનેક ...Read More

32

ચોરોનો ખજાનો - 32

अपराधी कोन? લૂણી નદીના કિનારે એકસાથે ડઝન જેટલા ઊંટ જઈ રહ્યા હતા. ઊંટ સવાર પોતાની સાથે અલગ અલગ પ્રકારના હથિયારો થી સજ્જ થયેલા હતા. એક ઊંટ સવાર બધાને રસ્તો બતાવતો આગળ વધી રહ્યો હતો, તે બલી હતો. બલીની તરત જ પાછળ સુમંત અને બીજા ઊંટ સવાર જઈ રહ્યા હતા. બલી સુમંતને બતાવી રહ્યો હતો કે કઈ રીતે ફિરોજ એક સારા માણસમાંથી લૂંટારો બન્યો. सुमंत: तो तुम कह रहे हो की उसकी बीवी और बच्ची को किसी ट्रक के ड्राइवर ने नशे की हालत में कुचल कर मार दिया। उसका बदला लेने केलिए ये आदमी अपने झुंड को लेकर रोड ...Read More

33

ચોરોનો ખજાનો - 33

एक और साथीदार तुम्हारे बाप की वजह से हमने वो खोया था जिसका दुख हमे आज भी है। हमने सब से कीमती चीज खोई जिसका तुम्हे रत्ती भर भी अफसोस नहीं है। और तुम्हारी हिम्मत कैसे हुई इन्हे हाथ लगाने की। સુમંત અતિશય ગુસ્સામાં ડેની અને દિવાન તરફ ઈશારો કરીને પૂછવા લાગ્યો. બધા એકદમ ફાટી આંખે તેમને બંનેને જોઈ રહ્યા હતા. સુમંતની સાથે આવેલા લોકો એ નહોતા સમજી શકતા કે તેઓ એકપણ ગોળી ચલાવ્યા વિના અને એક બુંદ લોહી વહાવ્યા વિના જ આ જંગ કેવી રીતે જીતી ગયા. જ્યારે ફીરોજના લોકો એ સમજી નહોતા રહ્યા કે તેમનો સામંત આ ...Read More

34

ચોરોનો ખજાનો - 34

જવાબદારી कहां तक पहुंची है आपकी जांच? રાજ ઠાકોર પેલા ઓફિસરો પાસે પહોંચ્યો અને તેમની તપાસ વિશે પૂછવા લાગ્યો. કે તેને તો માત્ર આ કામ જલ્દી થાય અને સકારાત્મક થાય એટલું જ જોઈતું હતું, બાકી દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સાથે કંઈ લેવાદેવા નહોતી. अभी तो हमने आधा जहाज भी नही जांचा। कुछ दिन तो लग जायेंगे। और फिर ये लकड़ा किसका है ये समझने में ही हमे दो दिन लगे थे। ये लकड़ा कितना टिकाव है ये भी तो जानना पड़ेगा। हमारी लैब में हमने इसकी जांच की तो पता चला की ये अभी भी कमसे कम ...Read More

35

ચોરોનો ખજાનો - 35

વાર્તાલાપ સિરત પોતાના પિતાની મૃત્યુને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ઘણીવાર સુધી રડ્યા પછી તે શાંત થઈ. રૂમમાં આવીને હાથ-મોં ધોઈને ફ્રેશ થઈ. સિરતનાં ફોન ઉપર ક્યારના દિવાનના કોલ આવી રહ્યા હતા પણ સિરતનું ધ્યાન હવે તેના ફોન તરફ ન્હોતું. वैसे मैं कई दिनों से तुम्हे एक बात पूछना चाहता था। अगर तुम बुरा न मानो तो पूछूं? ડેની અને ફિરોજ બંને સાંજના સમયે લૂણી નદીના કિનારે બેઠા હતા ત્યારે ડેનીના દિમાગમાં કોઈ સવાલ ઘૂમતો હતો જેને પૂછવા માટે તેણે ફિરોજની પરવાનગી માગતા કહ્યું. ડેનીના ઘાવ ભરાઈ રહ્યા હતા અને ફિરોજ સાથે તેની દોસ્તી ગહેરી થઈ રહી ...Read More

36

ચોરોનો ખજાનો - 36

सच्चाई फिरोज: मेरे चाचा की मौत की वजह से मेरे बाबा एकदम बौखला गए थे। इसलिए वो गुस्से में से जघड़ने केलिए यहां चले आए। उनकी जिंदगी की सब से बड़ी और आखिरी गलती यही थी। ***** सुलेमान: ये आपने क्या किया सरदार? आपके बेटे का नाम तो आपने बहुत ही रोशन कर दिया लेकिन मेरे भाई की जान भी आपने ही ली है। आपकी वजह से मेरा भाई मारा गया। रघुराम: अरे नही सुलेमान, मुझसे जितना हुआ मैने किया है। हमारे सभी साथियों में से मैं जितने लोगों को बचा सकता था मैने बचाया है। हां गलतियां हुई ...Read More

37

ચોરોનો ખજાનો - 37

देन, लेट्स फेस इट અમુક યાદો ઘણીવાર આપણને દર્દ સિવાય બીજું કંઈ નથી આપતી પણ તેમ છતાં તેવી યાદોને ખૂબ જ મુશ્કેલ હોય છે. સિરત જાણતી હતી કે તેના દાદાનું મૃત્યુ સુલેમાનના લીધે જ થયું હતું પણ તેમના મૃત્યુ પછી સુલેમાનને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતાની ભૂલ માટે તેણે પોતે જ પોતાને સજા આપી હતી અને પછતાવો કરવા કરતાં મોતને વ્હાલું કર્યું હતું. દિવાન સમજી રહ્યો હતો કે હવે તેમને ત્યાંથી જવું જોઈએ એટલે તે સિરત અને ડેનીની વચ્ચે કંઈ જ બોલ્યા વિના ફિરોજને લઈને રૂમની બહાર નીકળી ગયો. સિરત પોતાના રૂમમાં બેડ ઉપર બેઠી પોતાના પિતાને અને દાદાને ...Read More

38

ચોરોનો ખજાનો - 38

તેઓ ખુશ હતા સુંદર અને સોનેરી સવાર. લૂણી નદીના નમકીન પાણીમાં પડી રહેલા સૂર્યના કિરણો એક અલગ જ ચમક કરી રહ્યા હતા. નદીના કિનારા પાસે એક જગ્યાએ લોકો ટોળું વળીને ઊભા હતા. બધા જોર જોરથી કિલકારીઓ કરતા ખુશી ખુશી નાચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેમને કોઈ ખુશીના સમાચાર મળ્યા હોય. હજી થોડીવાર પહેલા જ તેમની સાથે આવેલા ઓફિસરોએ રાજ ઠાકોર અને સુમંતને કહ્યું હતું કે આ જહાજ હજી સફર વધારે એક કરવા માટે સક્ષમ છે. હવે તેઓ ઈચ્છે તેવા ફેરફાર કરીને આ જહાજને ઉપયોગમાં લઈ શકે તેમ છે. આ સમાચારથી ખુશ તો બધા જ હતા પણ ...Read More

39

ચોરોનો ખજાનો - 39

તલવારબાજી રાત થતાની સાથે જ બે ઊંટ લઈને સુમંત અને બલી બંને નીકળી પડ્યા. તેઓ બલિના ઘર તરફ જઈ હતા. જો કે તેઓ સિરત સાથે વાત કરીને બને એટલી જલ્દી પાછા જહાજ ઉપર આવવા ઈચ્છતા હતા. સિરતે લીધેલા નિર્ણયના લીધે સુમંત ખુશ નહોતો એટલે તે કોઈપણ રીતે સિરતને મનાવવા માગતો હતો. सुमंत: हेलो सीरत। कैसी हो बेटा? બલિના ઘરે પહોંચ્યા પછી સુમંતે સિરતને કોલ કર્યો અને વાત કરવા લાગ્યો. सीरत: जी सुमंत दादा। मैं बिल्कुल ठीक हु, आप कैसे है? और वहां पे सभी काम ठीक से चल रहे है न? सुमंत: जी सरदार, सब ठीक चल रहा है। ...Read More

40

ચોરોનો ખજાનો - 40

ડેનીનો ઈલાજ જ્યારે સિરતે શંખનાદ કર્યો ત્યારે ડેની અને દિવાનની તલવારબાજીમાં ડેનીનું ધ્યાન ભંગ થયું અને તેના હાથ ઉપર તલવાર ઊંડો ઘા કરી ગઈ. ડેનીની તકલીફ જોઇને સિરત અતિશય દુઃખી હતી. તે ડેનીને પોતાની બાથમાં લઈને ત્યાં જ બેસીને રડી રહી હતી. ડેનીની અને તેના કારણે સિરતની તકલીફ જોઇને ત્યાં હાજર દરેક જણે શું રીએકશન આપવું તે કોઈ સમજી ન્હોતું શકતું. દિવાન તો પોતાના કારણે હમણાં હમણાં આ બીજી ભૂલ થઈ ગઈ હતી તે વિચાર માત્રથી જ પોતાના નસીબને મનમાં ને મનમાં ગાળો ભાંડી રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત દરેક જણ અત્યારે ગભરાઈ ગયેલા હતા. કોઈ જાણતા નહોતા કે ડેનીની ...Read More

41

ચોરોનો ખજાનો - 41

ઓળખાણ दिवान: वैसे भी बारिश आज नही आ रही, क्यों न हम दोनो तारीसरा चले। वहां जो काम होगा करेंगे और यहां सरदार से दूर रहूंगा तो उन्हे कोई तकलीफ तो नही दूंगा। દિવાન પોતાની વાત ફિરોજ સામે મૂકતા બોલ્યો. फिरोज: देखो, अभी अभी तुम्हारी बेटी आई है, मेरे खयाल से तुम्हे उसके पास रुकना चाहिए। मुझे कोई दिक्कत नही है वैसे तुम्हारे साथ तारीसरा चलने में, लेकिन एकबार हमे सरदार से मिलकर जाना चाहिए। फिर भी जैसा तुम कहो। दिवान: ठीक है, मैं अभी सरदार से बात करता हु। फिरोज: अभी, अभी नही। पहले डेनी को थोड़ा ठीक ...Read More

42

ચોરોનો ખજાનો - 42

સિરતની સમજદારી..राज ठाकोर: क्या हुआ आप कुछ अपसेट लग रहे हो। कोई दिक्कत है क्या? જ્યારે સુમંત અને બલી એકલા જહાજની અંદર તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે રાજ ઠાકોર ત્યાં આવ્યો અને તે બંનેને એકદમ શાંત જોઇને બોલ્યો. सुमंत: अरे नही, ऐसा कुछ नही है। आप बताइए , कैसा चल रहा है सबकुछ? પોતાના ચેહરા ઉપર જરા સરખી પણ ચિંતા દેખાવા દીધા વિના જ સુમંત બોલ્યો. राज: सब कुछ बढ़िया है। नदी में पानी बढ़ रहा है। बारिश भी शुरू हो चुकी है। कल से हमे प्लेन के इंजन का काम शुरू करना है। वो आर्किटेक्ट बता रहे थे ...Read More

43

ચોરોનો ખજાનો - 43

પ્રેમ કે વિશ્વાસઘાત वैसे मेरे पास तुम्हारे लिए कुछ है, और वो तुम्हे पसंद आयेगा। સિરત એમ કહીને કોઈ સીમાને આપવા માટે ઊભી થઈ. જેવી સિરત ઊભી થઈ કે તરત જ સીમા અને મીરા બંને પણ ઊભા થઈને સિરતની પાછળ પાછળ જવા લાગ્યા. ઘણા દિવસોથી પોતાના રૂમની અંદર રહેલા એક કબાટમાં સિરતે મુકેલી ડાયરી અને નકશો બહાર કાઢ્યા. ખુબ જ સંભાળ પૂર્વક તેણે ડાયરી અને રાજસ્થાનના થારના રણનો નકશો પાછો હતો એમને એમ જ મૂકી દીધા અને એના સિવાય નો બીજો નકશો જે તેને ડેનીના રૂમમાંથી મળ્યો હતો તે પોતાના હાથમાં લીધો. નકશો લઈને વળી પાછા સિરતે કહ્યા પ્રમાણે ...Read More

44

ચોરોનો ખજાનો - 44

તે ચાલ્યો ગયો.. પોતાની સરદારને આવી રીતે રડતા જોઇને ત્યાં ઉભેલ દરેક જણ થોડીવાર માટે તો સમસમી ઉઠ્યા. પણ તેમને ખ્યાલ આવ્યો કે સિરતના રડવાનું કારણ બીજું કોઈ નહિ પણ ડેની હતો તો બધા ઠંડા પડી ગયા. દિવાનની નજર ડેનીના બેડ ઉપર પડેલા નકશા ઉપર ગઈ એટલે તેને બધી જ વાત સમજાઈ ગઈ. તે એકદમ શાંત થઈને ડેની પાસે જઈને ઊભો રહ્યો. ડેનીનો નીચે નમેલો ચેહરો તેણે પોતાના હાથ વડે ઉપર કર્યો. ડેનીની આંખોમાં અનેક સવાલો ભર્યા હતા જે આંસુ સાથે બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા. દિવાન જાણતો હતો કે ઘણા સમય પહેલા ડેનીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો ...Read More

45

ચોરોનો ખજાનો - 45

ડૉ.મીરા કે કોઈ જાસૂસ ओह डेनी, तुम कहां हो? એકદમ દુઃખી મને સિરત હવેલીના પરિસરમાં રાખેલા ટેબલ પાસે પડેલી ઉપર બેઠી હતી. તેનો એક હાથ લમણે અને બીજો ટેબલ ઉપર રાખીને તે ડેનીને યાદ કરી રહી હતી. તેની આસપાસ હવેલીમાં અને પરિસરમાં અનેક સાથીઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા હતા. ક્યારેક સિરત તેમના તરફ નજર કરતી ને વળી પાછી ડેનીની યાદોમાં ખોવાઈ જતી. क्या आप ठीक है सरदार? તે જ વખતે દિવાન ત્યાં આવ્યો અને સિરતનો લમણે રાખેલો હાથ ધીમેથી નીચે કર્યો અને તે હાથમાં કંઇક મૂકતા તેણે સિરતની તબિયત અને તેની મનોસ્થિતિ જાણવા માટે પૂછ્યું. हां, मैं ठीक ...Read More

46

ચોરોનો ખજાનો - 46

અપહરણ ડેની તેમને છોડીને ચાલ્યો ગયો છે એ વાત પવન વેગે ફેલાઈ રહી હતી. જેને પણ આ વાત મળતી આ બાબતે અફસોસ થતો હતો. લગભગ દરેક જણ એવું જ ઈચ્છતા કે ડેની આ સફરના અંત સુધી તેમનો સાથ આપે. આ પહેલા પણ ઘણીવાર મુશ્કેલીના સમયે ડેનીએ પોતાની ચતુરાઈથી બધાનો જીવ બચાવેલો, અને તદુપરાંત, ડેની નો સ્વભાવ પણ દરેક સાથે તરત જ ભળી જાય એવો હતો એટલે કોઈ તેને નાપસંદ કરે એવું તો ભાગ્યે જ બનતું. એટલે સૌ ડેનીને સાથે લેવા માગતા હતા, જો કે પરિસ્થિતિ હવે કંઇક અલગ જ ઊભી થઈ હતી. ये आप क्या कह रहे है? डेनी ...Read More

47

ચોરોનો ખજાનો - 47

અજાણ્યો માણસ જ્યારે દિવાનને સમાચાર મળ્યા કે ડેનીનું કોઈએ અપહરણ કરી લીધું છે એટલે તરત જ તે ડેનીને બચાવવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાની સાથે અમુક સાથીઓને પણ આવવા માટે કહ્યું. જ્યારે તેઓ નીકળી રહ્યા હતા ત્યારે જ સિરત તેમની પાસે આવી.. तो दिवान साहब आपको पता चल गया? लगता है आप उसी केलिए तैयारिया कर रहे है। બહાર જવાની તૈયારી કરી રહેલા દિવાનને જોઇને સિરત બોલી. अ,,आप किस बारे में बात कर रही है सरदार? દિવાન જાણતો હતો કે ડેની વિશે હજી સુધી સિરત કંઈ જ જાણતી નથી એટલે તે એના વિશે તો વાત નહોતી જ કરી ...Read More

48

ચોરોનો ખજાનો - 48

અંગ્રેજની વાપસી દિવાલ ઉપર પ્રોજેક્ટર વડે એક પછી એક એમ અમુક ફોટા પ્લે થઈ રહ્યા હતા. ફોટામાં ખૂબ જ સિરત સૂઈ રહી હતી. તેની બાજુમાં કોણ હતું એ તો ન્હોતું દેખાઈ રહ્યું પણ તેના હાથમાં એક બંદૂક હતી જેને સિરત ઉપર તાકી રાખવામાં આવી હતી. જો તે ઈચ્છે તો ત્યારે જ સિરતને મારી શકે એમ હતા પણ અહી ફોટા મોકલવાનો મતલબ માત્ર અને માત્ર એટલો જ હતો કે જેનાથી ડેની ડરીને તેમની મદદ કરે. સિરત ઉપર રાખવામાં આવેલી બંદૂક જોઈ ડેની થોડીવાર માટે એકદમ ચકિત થઈ ગયો. તે સમજી ન્હોતો શકતો કે એટલી સિક્યોરિટી હોવા છતાં આવું કઈ રીતે ...Read More

49

ચોરોનો ખજાનો - 49

आजाद चिड़िया सीरत: सुनिए दिवान साहब, अब से आगे राज साहब जिस तरह कहेंगे उसी तरह हम आगे बढ़ेंगे। अपनी जुबां से नही मुकरेंगे। आज से वो हमारे कप्तान है और हम उनके हिसाब से इस सफर की शुरुआत करेंगे। જ્યારે દિવાન પોતાના સાથીઓને લઈને તારિસરા જઈ રહ્યો હતો ત્યારે સીરતે તેને ફોન કર્યો અને જહાજની બધી જ જવાબદારી હવે પછી રાજ ઠાકોરને સોંપી દેવા માટે કહ્યું. दिवान: ठीक है सरदार, जैसा आप कहे। દિવાન પોતાના સરદારનો હુકમ માનવા માટે હંમેશા તૈયાર જ હતો. જ્યારે દિવાન પોતાના સાથીઓ સાથે તારીસરાં તેમના સિક્રેટ લોકેશન ઉપર પહોંચ્યો ત્યારે તે ત્યાં જહાજને ...Read More

50

ચોરોનો ખજાનો - 50

સિમા અને સિરત सीरत: क्या सचमें तुम्हारी बात हुई थी उससे? સિરતના ચેહરા ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાયેલા હતા. પોતાના રૂમમાં એકદમ ઉદાસ થઈને ડૉ.સીમા સાથે બેઠી હતી. અત્યાર સુધીમાં તે ઘણીબધી વાર સીમાને પૂછી ચૂકી હતી કે તેણે ડેનીને કોલ કર્યો હતો કે નહિ, તેમ છતાં ફરી એકવાર તેણે પૂછ્યું. डॉ सीमा: हां सीरत, मैने उससे बात की है, और वो बिल्कुल ठीक है। उसने मुझे यकीन दिलाया है की वो ये संभाल लेगा। मैने उसे वो सब बताया है जो उसे जानने की जरूरत थी। ડૉ.સીમાએ પણ તેને ભરોસો અપાવતા કહ્યું. सीरत: उसे कुछ होगा तो नही ...Read More

51

ચોરોનો ખજાનો - 51

વાસ્કો દ ગામાનો પ્લાન सीरत: अब कैसी प्रॉब्लम है? સિરતે જ્યારે સિમા પ્રોબ્લેમની વાત કરવા લાગી એટલે પૂછ્યું. તેને કે કદાચ મીરા તેમની પહોંચથી દૂર તો નથી ચાલી ગઈને..! सीमा: प्रॉब्लम ये है की अगर हमने मीरा को इस वक्त पकड़ लिया तो वो लोग अलर्ट हो जायेंगे, जिन्होंने उसे यहां इस काम केलिए भेजा है। और इसे जानने के बाद उन लोगों ने डेनी को कोई नुकसान भी पहुंचा दिया तो? સિમા બોલી. मीरा: कुछ नहीं होगा डेनी को। वो बिलकुल सही सलामत वापिस आयेगा। જ્યારે સિમા અને સિરત બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે જ ...Read More

52

ચોરોનો ખજાનો - 52

પ્લાન કોનો..? सुमंत: जी सरदार, हम सब यहां से निकल चुके है। क्या आप ठीक है? डेनी के बारे कुछ पता चला? જ્યારે સુમંત અને રાજ ઠાકોર પોતાના બધા સાથીઓને લઈને જહાજ વાટે નદીમાંથી બહાર નીકળીને ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આગળ વધી રહ્યા હતા. જ્યારે સુમંત ના ફોનમાં નેટવર્ક આવ્યું એટલે તેણે સિરતને ફોન કર્યો અને તેના અને ડેની ના સમાચાર પૂછ્યા. सीरत: हां दादा, मैं ठीक हु, हम उसे ढूंढ लेंगे। आप आइए, डेनी भी आ रहा है। वो भी बिलकुल सही सलामत। मेहमानों का स्वागत करने केलिए तैयार रहिएगा। दुश्मन वापिस आ चुका है। आप अपना और हमारे ...Read More

53

ચોરોનો ખજાનો - 53

आठवां अजूबा ડૉ.સિમા સાથે થયેલી વાતચીત યાદ આવતાની સાથે જ જાણે ડેની હોશમાં આવ્યો હોય તેમ સફાળો બેઠો થયો. જોયું કે તે એક બંધ અને બધી જ સુવિધાઓ ધરાવતા આલીશાન મકાનના એક રૂમમાં કેદ હતો. આમ તો તે આઝાદ હતો પણ માત્ર અને માત્ર રૂમની અંદર જ હરવા ફરવાની તેને મંજૂરી હતી. તેની દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે ત્યાં ઘણાબધા માણસો હતા, પણ ડેનીને કોઈની સાથે પણ કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી. ડેની બેડ ઉપરથી ઊભો થયો અને તેણે રૂમની બહાર જવા માટે બારણાં તરફ નજર કરી. તે બારણાં પાસે જઈને બારણાને ખોલવાનો નાકામ પ્રયાસ કરવા લાગ્યો પણ બારણું ન ...Read More

54

ચોરોનો ખજાનો - 54

આર્મી જવાનોનો ભેટો So mr. DANNY Now I hope you are ready to set off.. We leave tomorrow morning. અંગ્રેજ રૂમની અંદર આવતાની સાથે જ બોલ્યો. Yes absolutely, I am ready. You will always remember this trip. Just be prepared, because you will have some experiences on this trip that will be impossible for you to forget. ડેની પણ તેને પોતાનો અવાજ એકદમ શાંત રાખતા અને ચેહરા ઉપર સ્માઈલ આપતા બોલ્યો. જો કે ડેનીની વાત સાંભળી અને પેલો અંગ્રેજ મજાકમાં લઈને સ્માઈલ આપવા લાગ્યો. તે સાચે જ નહોતો જાણતો કે તે આ સફરમાં આવીને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ ...Read More

55

ચોરોનો ખજાનો - 55

બ્રિગેડિયર देखिए, जनाब। हमने आपको पहले ही वॉर्न किया था, लेकिन आप हमारी बात सुनने को तैयार नहीं थे। कोई घुसपैठिए नही है, हम हमारे ही राज्य के एक महत्व के कार्य केलिए जा रहे है। कृपया हमे आगे जाने दे। देखिए, आगे हमारी सरदार हमारा इंतजार कर रही है, और उनके पास आपके हर सवाल का जवाब है। अगर आप चाहे तो वहां तक हमारे साथ चलिए। आप अपने मन की तसल्ली केलिए उनसे सारे जरूरी कागजात मांग सकते है। કેપ્ટન રાઠોડ ને પોતાની વાત સમજાવતાં દિવાન બોલ્યો. कप्तान: ठीक है फिर, तो हम साथ चलेंगे। कुलदीप, निकलने ...Read More

56

ચોરોનો ખજાનો - 56

દોસ્ત કે દુશ્મન નારાયણ અને પેલો અંગ્રેજ વિલિયમ બંને ગાડીમાં જઈ રહ્યા હતા. નારાયણ ગાડી ચલાવી રહ્યો હતો અને સીટની બાજુમાં પેલો અંગ્રેજ બેઠો હતો. તેમની ગાડીની પાછળ બીજી સાત ગાડીઓ જઈ રહી હતી જેમાં એક ગાડીમાં ડેનીની સાથે બીજા ચાર અંગ્રેજ સિપાહીઓ હતા, જેઓ લડાઈની દરેક પ્રકારની વિદ્યામાં એકદમ પારંગત હતા. તેમજ બાકીની દરેક ગાડીઓ પણ આવા જ સિપહીઓથી ભરેલી હતી. તેઓ રસ્તામાં હતા ત્યારે અચાનક નારાયણ પૂછી બેઠો. Narayan: So, mr. Villiam, you are taking such a big risk for the vow given to your grandfather? Don't you think so..? Villiam: hey Narayan, I will not take ...Read More

57

ચોરોનો ખજાનો - 57

સિરતનું જહાજ ઉપર આગમન राज ठाकोर: आखिर आपने उन्हें ऐसा तो क्या कहा की उनके पास इतनी बड़ी फौज भी बिना लड़ाई के उन्होंने हमे जाने दिया। आपकी बात क्या हुई उनसे? જહાજ લઈને જ્યારે તેઓ આગળ નીકળી ગયા પછી રાજ ઠાકોર ધીમે રહીને દિવાન અને સુમંત જ્યાં ઊભા હતા ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો. सुमंत: मैने तो उन्हे ऐसा कुछ नही कहा। मैने उन्हे बस सच्चाई दिखाई। इस सफर का हमारे लिए और इस राज्य केलिए जो महत्व है वो बताया। और उन्होंने खुशी से जाने दिया। જે હકીકત હતી એ સુમંતે તેને જણાવી પણ, એટલાથી ખુશ થઈ ...Read More

58

ચોરોનો ખજાનો - 58

बुलबुला જ્યારે સિરત અને દિવાન બંને પોતપોતાની ચેમ્બર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને કોઈકના રડવાનો અવાજ તેઓ બંને પોતાની ચેમ્બર તરફ જવાને બદલે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો તે તરફ દોડ્યા. અચાનક જ સામેથી તેમના દળનો એક માણસ કે જેનું નામ સંપત હતું તે દોડતો આવ્યો. संपत: सरदार, वो दिलावर की बीवी को कुछ हो गया है, आप जल्दी चलिए। मुझे लगता है किसी चीज ने उन्हे काटा है। और उसका बेटा भी ठीक नहीं है। शायद उसे भी वही बीमारी लग चुकी है। સંપત હાંફતા હાંફતા એક જ શ્વાસે બધું જણાવતાં બોલ્યો. सीरत: ऐसा क्या? ...Read More

59

ચોરોનો ખજાનો - 59

અજીબ મુસીબત સિરત પોતાની ચેમ્બરમાંથી બહાર આવી અને કેપ્ટન રાજ ઠાકોરની ચેમ્બર તરફ જવા લાગી. थोड़ी सी भी अक्कल से नही लगा सकते क्या तुम? उस कीड़े के बारे में सबको बताने की क्या जरूरत थी! एकदम बेवकूफों वाला काम कर के आए हो तुम, पता है तुम्हे? જહાજને ચલાવવા માટે ડિજીટલ સ્ક્રીન ઉપર નજર કરીને રાજ ઠાકોર ઊભો હતો. અચાનક જ જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ તેના ડાબી બાજુના ખભે એક કાળા કપડાં પહેરી અને પોતાના હાથમાં લાંબો દંડ લઈને કોઈ એક વેંત જેવડી સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રી રાજ ઠાકોરને ગુસ્સાથી ધમકાવતા બોલી. રાજ ઠાકોરનું ધ્યાન ...Read More

60

ચોરોનો ખજાનો - 60

રક્તપાત રાજસ્થાનમાં એક હાઇવે પરથી જઈ રહેલી અમુક ગાડીઓને એક ચેકપોસ્ટ ઉપર ઊભી રાખવામાં આવી. થોડીવાર પહેલાં જ વાયરલેસ મેસેજ મળેલો કે એકસરખી જ કાળા કલરના કાચ વાળી ગાડીઓ શંકાસ્પદ લાગી રહી છે, તેને રોકવી. આ ચેકપોસ્ટ ઉપર અત્યારે એક સી.આઈ. અને બીજા ચાર કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. એક કોન્સ્ટેબલે પોતાના ઉપરી અધિકારીને જણાવીને આ ગાડીઓને ઉભી રાખવા માટે સલાહ લીધી હતી. જ્યારે તેને આ બાબતે મંજૂરી મળી ગઈ એટલે તેણે આ ગાડીઓને રોડ બ્લોક કરીને ઊભી રાખી હતી. સૌથી આગળની ગાડીના કાળા કાચ પર ઉલ્ટા હાથની બે આંગળીઓને ધીમેથી ફટકારીને તે કોન્સ્ટેબલે તે જ બે આંગળીઓ ...Read More

61

ચોરોનો ખજાનો - 61

અજીબ જીવડું.. પરોઢના લગભગ સાડા ચારનો સમય હતો, જ્યારે સિરતનું જહાજ જેસલમેરની બહાર રણ વિસ્તારમાં ઉભુ રહ્યું. તેના માણસોએ ઠાકોરના કહેવા પ્રમાણે અમર સાગર તળાવનું પાણી લાવીને તૈયાર રાખ્યું હતું. એક મોટા તવામાં આ પાણી ભરીને તેમણે ઉકળવા માટે મૂક્યું હતું. સિરતના કહેવા પ્રમાણે તરત જ દિલાવરના દિકરા મુન્નાને લઈ આવવામાં આવ્યો. તેના હાથ ઉપરનો પરપોટો અત્યારે ઘણો મોટો થઈ ગયો હતો. હાથથી માંડીને ખભાનો અને થોડોક પીઠનો ભાગ પણ આવરી લેતો આ પરપોટો અત્યારે આછો ગુલાબી કલરનો ભયાનક લાગી રહ્યો હતો. ફૂટી જશે એ ડરથી કોઈ તે પરપોટાને અડવાની કોશિશ પણ ન્હોતું કરતું. સિમા અને મીરા બંને મુન્નાની ...Read More

62

ચોરોનો ખજાનો - 62

ધૂળનું તોફાન સવારના લગભગ નવેક વાગ્યા હતા. આજનું વાતાવરણ એકદમ અલગ જ દેખાઈ રહ્યું હતું. રણમાં માત્ર અને માત્ર ધૂળ સિવાય બીજું કંઈ જ ન્હોતું. અચાનક ચમકતી વીજળી અને તેના અમુક ક્ષણો પછી સંભળાતો કડાકો.. આમ તો આ બધું સામાન્ય હતું. પણ આજે જે કંઈ બની રહ્યું હતું તે સામાન્ય નહોતું. આ ભયાનક તોફાન અને વરસાદ સાથે વીજળી કાયમ જોવા નહોતા મળતા. વાદળોમાં ઢંકાયેલો સૂર્ય ધરતીના દર્શન માટે તલસી રહ્યો હતો. પણ વાદળો આજે ધરતી માટે પોતાનું આવરણ પાથરીને બેઠા હતા જે હટવાનું નામ નહોતા લેતા. ઉનાળામાં તપતી રાજસ્થાનના રણની રેતી આજે સૂરજના પ્રકાશ વિના ઠરીને એકદમ ટાઢી થઈ ...Read More

63

ચોરોનો ખજાનો - 63

તોફાનમાં સફર આગળ ધૂળિયું તોફાન આવી રહ્યું છે તે જાણવા છતાં રાજસ્થાનના રણમાં અમુક સ્પોર્ટ્સ કાર દોડી રહી હતી. ચાલકોએ તેમજ તેમની પાછળ બેઠેલા દરેક જણે તોફાન અને ઉડતી ધૂળથી બચવા માટે આંખોને ચશ્મા વડે અને મોઢાને કપડા વડે ઢાંકીને રાખેલા હતા. દરેક જણ જેમ જંગમાં જઈ રહ્યા હોય તેમ જોશમાં, બની શકે એટલી સ્પીડમાં આગળ વધી રહ્યા હતા. પેલા રણ સફારીના માલિકે સારી અને મજબૂત ગાડીઓ આપી હતી. સૌથી આગળ દોડી રહેલી જીપમાં ચાર જણ બેઠા હતા. બાકીની દરેક કાર જે જીપ જેવી જ સપોર્ટ કાર હતી તેમાં બાકીના લોકો બેઠેલા હતા. દોડી રહેલી ગાડીઓ નીકળતાની સાથે જ ...Read More

64

ચોરોનો ખજાનો - 64

Lost location અચાનક જ એકદમ ઘનઘોર અંધકાર છવાવા લાગ્યો. તોફાન કદાચ પોતાની ચરમસીમા પર જઈ રહ્યું હતું. થોડી થોડી થતા વીજળીના ચમકારામાં તોફાનની ભયાનકતા દેખાઈ આવતી. રણમાં ઝડપભેર દોડી રહેલી ગાડીઓમાંથી એક ગાડીના ડ્રાઈવરને ઝટકો લાગ્યો હોય તેમ પોતાનું ગળું અને માથું ધુણાવ્યું. તેને લાગ્યું કે કદાચ તેની ગરદન ઉપર કોઈ જીવે ડંખ માર્યો. તેણે પોતાના એક હાથ વડે ગરદન ઉપર થયેલા ડંખનો ખ્યાલ આવે તેમ ખંજવાળ્યું અને ખંજવાળ્યા પછી તેણે પોતાના હાથની હથેળી ઉપર એક નજર નાખી. પોતાના હાથ ઉપર લાગેલા લોહીને જોઇને પેલો ડ્રાઈવર એકદમ ગભરાઈ ગયો. ગભરાહટમાં તેણે પોતાની ગાડીના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો અને ...Read More

65

ચોરોનો ખજાનો - 65

પોર્ટલ- એકમાત્ર રસ્તો છેક આસમાનથી લઈને ધરતી સુધી બસ અંધકાર જ છવાયેલો હતો. ક્યાંય સૂરજનું એક કિરણ પણ દેખાતું ઉપર કાળા વાદળો, નીચે ભયાનક તોફાન અને કાળો અંધકાર. આ અંધકારમાં દૂરથી આવી રહેલી ગાડીઓની હેડલાઈટ એવી લાગતી જાણે થોડે થોડે અંતરે કોઈ જંગલી જનાવરોની આંખો ચમકી રહી હોય. અંગ્રેજ અધિકારીઓની ગાડીઓ તેમણે છેલ્લે ગુમાવેલા લોકેશનની નજીક પહોંચવામાં જ હતી. અચાનક જ આકાશમાં વીજળીના કડાકા એકદમ વધી ગયા. એવું લાગી રહ્યું હતું જાણે આકાશની બધી વીજળી જમીન ઉપર આવી રહી હોય. એક ભયંકર ધમાકો થયો અને એ ધમાકા સાથે પ્રકાશનો એક મોટો સ્ત્રોત જમીન ઉપર પટકાયો. આ પ્રકાશને પેલા અંગ્રેજોએ ...Read More

66

ચોરોનો ખજાનો - 66

તેઓ પહોંચી ગયા સિરતનું જહાજ પેલા પોર્ટલમાંથી પસાર થઈ રહ્યું હતું. અંધકાર તેઓને દરેક દિશાએથી ઘેરી વળ્યો હતો. અચાનક ગતિ વધી. એવું લાગ્યું કે કોઈ બહારની તાકાત જહાજને નીચે તરફ ખેંચી રહી હતી. કદાચ તેઓને હવે આ પોર્ટલમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હતો. જ્યારે રાજ ઠાકોરને એવું લાગ્યું કે હવે આ પોર્ટલ પૂરું થવામાં છે એટલે તેણે જહાજની ડિસ્પ્લે ઉપર નજર કરી. હજી સુધી તેણે ઓક્સીજન કીટ લગાવેલી હતી. તેણે ધીમેથી પોતાની સિટનો સિટબેલ્ટ ખોલ્યો અને જાળવીને ઉભો થયો. ઊભા થઈને તેણે ડિસ્પ્લેની નીચે રહેલા અમુક બટન દબાવ્યા. જહાજ કંઇક અલગ રીતે હરકતમાં આવ્યું. એવું લાગ્યું જાણે કોઈ ...Read More

67

ચોરોનો ખજાનો - 67

દલદલ मीरा: डेनी, क्या तुम वहां हो? डेनी। मीरा, क्या वो लोग तुम्हे मिले? मीरा तुम कहां हो? જહાજ રહ્યું એટલે સિરત પોતાને ડેની પાસે જતા રોકી ન શકી. તે દોડતી ઉપરના ભાગે ગઈ અને ક્યારેક ડેનીનું તો ક્યારેક મીરાનું નામ લઈને તેમને શોધવા લાગી. પણ અફસોસ તેમને જહાજ ઉપર કોઈ જ મળ્યું નહિ. નિરાશ મને તે પાછી ફરી. તે પાછી ફરી રહી હતી ત્યાં તેની સામે દિવાન ઊભો હતો. दिवान: सरदार, शायद वो लोग नही पहुंच पाए हो। मीरा भी नही है, हो सकता है इस अजीब रास्ते से आते वक्त जहाज कभी उल्टा तो कभी सीधा हो ...Read More

68

ચોરોનો ખજાનો - 68

જવાબદારી વિશાળ સરોવરની અંદર અનેક નાના મોટા ટાપુઓ આવેલા હતા. જ્યાં આ સરોવરની હદ આવી હતી ત્યાંથી ઉત્તર તરફ સુધી ગાઢ જંગલ ફેલાયેલું હતું. છીંછરા અને મીઠા પાણીના આ જળાશયની પૂર્વ દિશામાં નીચે તરફ ઊંડી અને પહોળી નદી વહીને જંગલ વચ્ચેથી દૂર જઈ રહી હતી. જંગલની પેલે પાર ઉત્તરમાં ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યાં હતાં. પહાડોની પરે શું હશે તે જાણવા માટે તો ત્યાં સુધી જવું પડે એમ હતું..! જ્યાંથી નદીની શરૂઆત થઈ રહી હતી ત્યાં કાંઠા પાસે પાણીના વ્હેણના લીધે એક મેદાન જેવું બની ગયું હતું. આમ ...Read More

69

ચોરોનો ખજાનો - 69

Dead Island આ તરફ એવું લાગી રહ્યું હતું જાણે આખા આઈલેન્ડની જમીન અને વૃક્ષોમાં જીવ આવી ગયો હતો. અને ઝાડી ઝાંખરામાં સળવળાટ સાથે જાણે આખો આઇલેન્ડ ધ્રુજી ઉઠ્યો. વગર પવને પણ વૃક્ષોમાં હલનચલન થવા લાગ્યું. જોરજોરથી આવતો અવાજ અને અમુક ન સમજાય એવા શબ્દો સંભળાવા લાગ્યા. ડેનીનું ધ્યાન આ બધી બાબતો ઉપર તરત જ ખેંચાઈ આવ્યું. તે સમજી ગયો હતો કે તેઓ અત્યારે કઈ જગ્યાએ આવી ગયા હતા. આ આઈલેન્ડ અત્યારે તેમના માટે જીવલેણ નીવડી શકે એમ હતો એટલે તેઓએ બને એટલી જલ્દી અહીથી નીકળી જવું જોઈએ. તે ધીમેથી ...Read More

70

ચોરોનો ખજાનો - 70

मेंढक સિરત ઉદાસ મને નદીનાં કિનારે આવીને ઊભી રહી. તેના મનમાં અત્યારે ડેની સાથે વિતાવેલી પળો ઘૂમી રહી હતી. તે પહેલીવાર તેની હવેલીમાં ડેનીને મળી હતી અને તેના માણસો ડેનીને માર મારી રહ્યા હતા તેમ છતાં ડેની એકધારી નજરે તેને જ જોઈ રહ્યો હતો. તે બનાવ કે પછી તેઓ બંને એકબીજાની સાવ નજીક આવીને એકબીજાને કિસ કરવા માટે તૈયાર થયા હતા તે બનાવ. તો વળી ક્યારેક ખુશીમાં ને ખુશીમાં તેણે ડેનીને બાથ ભરી લીધી હતી તે ક્ષણ. તો વળી ક્યારેક ડેની ગુસ્સામાં તેને છોડીને જઈ રહ્યો હતો તે ...Read More