ANSHNA PAHEREDARA pro occassion of the spooks

(12)
  • 13.2k
  • 3
  • 5.3k

રાત્રી ના ઘોર અંધકારની અંદર એક મહિલા ની ચીસો સંભળાઈ રહી છે.અને તે ચીસ્સો ની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ ના બળ પ્રયોગો સાફ વર્તાઈ રહ્યા છે. દ્રશ્ય ની પૂર્ણાહુતિ ની બીજી જ સેકન્ડે એક બંધ દરવાજો બહારથી દેખાઈ રહ્યો છે.જેના પર લખ્યું છે ધ ઘોસ્ટ એક્સપર્ટ ડૉક્ટર નિકુંજ વીદ્રોહી. પીડિતા નો સંબંધી ડોરબેલ વગાડવાને બદલે સીધો જ દરવાજા પર તૂટી પડે છે અનેજોર જોરથી ખખડાવવા લાગે છે. ઘર ની અંદર નાઈટ લેમ્પ મ્પ્્ ની સ્વીચ ઓન થવા નો અવાજ સંભળાય છે. નિકુંજ તેની પ્રેત વિષેષજ્ઞતા થી પ્રાપ્ત ઘણું બધું સમજી જાય છે અને એટલી જ આસાનીથી દરવાજો ખોલે છે.અને સામેવાળી વ્યક્તિને ર્ને્ન્હે્ર્ર્ર્ર્ નિર્વ્વિચાર થઈ ને જોયા કરે છે. સમસ્યા ની મહામારી પ્રત્યે ની નિકુંજ ની સાહજીકતા એટલી ભારોભાર હતીકે સામેવાળી વ્યક્તિ તેની સમસ્યા ને વ્યક્ત કરવા વાળો પ્રવાહ ભૂલી જાય છે.અને બે સેકન્ડ માટે કન્ફ્યુઝ થઈને નિકુંજને કહે છે સાહેબજી જલ્દી કરો હમારી બેટી કો કુછ હો રહા હૈ. નિકુંજે તેની વિશેષજ્ઞતા વાળી કુશળતા માં તેની આંખો મુંદ કરી અને સામેવાળી વ્યક્તિને પૂછ્યું ક્યોં, ક્યા હુઆ શબરીલાલ!!

1

ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 1

રાત્રી ના ઘોર અંધકારની અંદર એક મહિલા ની ચીસો સંભળાઈ રહી છે.અને તે ચીસ્સો ની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ બળ પ્રયોગો સાફ વર્તાઈ રહ્યા છે.દ્રશ્ય ની પૂર્ણાહુતિ ની બીજી જ સેકન્ડે એક બંધ દરવાજો બહારથી દેખાઈ રહ્યો છે.જેના પર લખ્યું છે ધ ઘોસ્ટ એક્સપર્ટ ડૉક્ટર નિકુંજ વીદ્રોહી.પીડિતા નો સંબંધી ડોરબેલ વગાડવાને બદલે સીધો જ દરવાજા પર તૂટી પડે છે અનેજોર જોરથી ખખડાવવા લાગે છે.ઘર ની અંદર નાઈટ લેમ્પ મ્પ્્ ની સ્વીચ ઓન થવા નો અવાજ સંભળાય છે.નિકુંજ તેની પ્રેત વિષેષજ્ઞતા થી પ્રાપ્ત ઘણું બધું સમજી જાય છે અને એટલી જ આસાનીથી દરવાજો ખોલે છે.અને સામેવાળી વ્યક્તિને ર્ને્ન્હે્ર્ર્ર્ર્ નિર્વ્વિચાર થઈ ...Read More

2

ANSHNA PAHEREDARA procession of the spooks - 2

ઇન્ડિયનએરલાઇન્સ ની ફ્લાઈટ લેન્ડ કરે છે અને નિકુંજ પ્લેન ની સીડીઓ થી નીચે ઉતરતો દેખાઈ રહ્યો છે.પોર્ટ ની અંદર તાજ એક વ્યક્તિ ને હાથમાં મિસ્ટર નિકુંજ નું બોર્ડ લઈને ઊભેલો જોયો અને નિકુંજ તેની પાસે જઈને હસીને કહ્યું આઈ એમ નિકુંજપેલી વ્યક્તિએ રાજસી આદર માં કહ્યું કમ ધીસ વે સર.rolls-royceનો ડોર ઓપન થતાની સાથે જનિકુંજ થેન્ક્સ વાળા ઉચ્ચારણો સાથે કારમાં પ્રવેશ કરે છે. શોફરે પૂછ્યું, સર રાસ્તે મે કાર કંહી રોકની હૈ!નિકુંજે કહ્યું નહીં અબ સીધે રાજમહેલ હી લે ચલો.શોફરે નિકુંજ પ્રત્યેની પ્રસન્નતા થી કહ્યું ઠીક હૈ સર. વસ્તુ સ્થિતિના આવાગમનો વાળા ભાવ એક ક્ષણ માટે નિકુંજના ચહેરા પરથી ...Read More

3

ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 3

રાત્રિ નો મધ્ધમ અંધકાર છવાયેલો છે.અને અંશના તેના ખુલા કેશ સાથે રાજસી કવાડ ખોલી ને નીચે કોઇક ને અવાજ છે. દૌડી ને રામલાલ સિંંગ નામ ના એક વયો વૃૃધ્ધ જુના નોકર આવે છે અને ઝુમ્મમર ની નીચે ઉભા રહી ને પુંછે છે ક્યા હુવા બેટી!!અંશના કહે છે કુછ નહી સબ ઠીક હૈ ના!!રામલાલ કહે છે હાં,ક્યુ ક્યા હુઆ?અંશના એ કહ્યયુ, હમે કુછ આહટ સા લગા.ઔર હમ નીંંદ સે જાગ ગએ.રામલાલે કહ્યયું ઠીક હૈ તુમ જાઓ, આજ કી રાત મેં યહી સો લુંગા.ફીકર મત કરો.અંશના ના રાજસી કવાડ બંધ થયા પછી તરત જ રામલાલ વિશાળ ઝુમ્મર ની લાઈટ્સ ઑફ કરે ...Read More

4

ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 4

ગુમાન સીંગે કહ્યુ,ક્યા ચલ રહા હૈ!વિશ્વપ્રતાપે કહ્યું,બસ કુછ નહી હમ નિકુંજ વિદ્રોહી કી બાત કર રહે થે .અંશના ચાલવા અને પાછળ થી ગુમાન સીંગ નુ વાક્ય સાંભળ્યું કૌન વો સાઈકો?અંશના ના પગ રોકાઈ ગયા અને તરત જ પાછળ વળી ને બોલી,આપ કીસકી બાત કર રહે હો ગુમાન ચાચા!!ગુમાનસિંગે કહ્યું અફકોર્સ,નિકુંજ વિદ્નોહિ કીહી.ક્યુ એસા ક્યા હૈ જો વો આપકો સાયકો લગતા હૈ!!વિશ્ર્વપ્રતાપ તરત જ હસી પડ્યા અને કહ્યું જવાબ દો બેટી કો!ગુમાનસિંહ ને કહ્યું વહી તો!! હરદમ ભૂતપ્રેતો કે બીચ મેં રહેતા હૈ વો સાઇકો નહી તો ઔર ક્યાં કહેલાયેલા!અંશના એ થોડાક અકળાઈને કહ્યું તો તો ફીર આપકે હિસાબ સે ...Read More