બકા'લુ

(131)
  • 29.2k
  • 5
  • 9.7k

અેક સામાન્ય  નાનકડા  આહવા શહેરમાં  શાકભાજીની  અેક સામાન્ય દુકાન  નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં  આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો .    પાર્થિવને આ કામમાં  ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની.        ટામેટાનો ભાવમાં

1

બકા'લુ - બકાલુ

અેક સામાન્ય નાનકડા આહવા શહેરમાં શાકભાજીની અેક સામાન્ય દુકાન નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો . પાર્થિવને આ કામમાં ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની. ટામેટાનો ભાવમાં ...Read More

2

બકા'લુ - બકાલુ ૨

( પાર્થિવે લખેલ કાપલી નો જવાબ વળતો .... આવે છે કે શુદ્ધ ૧૦૦ % દોસ્તી અેટલે કેવી દોસ્તી ?... કાવ્યાંના આ જવાબથી પાર્થિવ મનમાં મુઝાંય જાય છે મારાથી આ ૧૦૦% શુદ્ધ વાળી દોસ્તી વિશે કહેવાય તો ગયું પણ મારે આનો જવાબ કઇ રીતે આપવો તેને ખબર નહિં પડતી ન'હોતી તે કોઇ તેનો સાથી મિત્રોની સલાહ લઇ ને જવાબ આપવા તેના વિશે વિચારવા લાગ્યો કે કોઈ મિત્રને પુછી જવાબ આપી દઇશ પણ દિલ અંદરથી અવાજ આવતો હતો. કે તું પાર્થિવ છે,તારો સાથી તું જ છે ,જો તારો નિર્ણય બીજાના ભરોસા ઉપર છોડીશ, તો તારા જીવનની ગાડીની ચાવી બીજાને ચલાવવા ...Read More

3

બકાલુ - ૩

બકાલુ ૩કાવ્યા અજાણ્યા શહેરમાં કોઇ નવા દોસ્ત મળવાથી ખૂબ જ ખુશ હતી તે નોકરીના સમયમાં પણ ટાઇમ કાઢી પાર્થિવ વાતોની મોસમ જાળવી રાખતી હતી ....દોસ્તીના થોડા મહિના પસાર થઇ ગયા અેક બીજાને જોવા મળવા ફોન અને શાકભાજીની દુકાન સિવાય કયાંય વિવારવું પણ મુશ્કેલ હતું.. જોત જોતાં ફેબ્રુઆરીના દિવસો આવી ગયા ,લોકો મ‍ાને છે વસંત અે પ્રેમની ઋતુ છે પણ અે તો કવીઅો સિવાય કોઇના મનને અસર કરતી નથી... સાચી પ્રેમ ઋતુતો ફેબ્રુઆરી મહિનાને માનવી જોઇએ જે આ મહિનામાં શાળા કોલેજોના તહેવારોની વાવણીનાં ફુલો આ મહિનાં માં ખીલે છે... ગુલાબી ઠંડી અને અેવા દિવસોમાં પ્રેમઅો પ્રેમની પાંખો ખોલી ઉડે ...Read More

4

બકા'લું ૪

બકાલુ ૪ (વેલેન્ટાઇન ડે સાપુતારામાં ઉજવવાનું રદ થતાં કાવ્યા હોસ્પિટલ મળવા જાય છે ...) કાવ્યા સાપુતારાનાં ગાર્ડનમાંથી રીતે આવી અે કશું યાદ ન'હોતું બસ અેને પાર્થિવ કઇ હાલતમાં હોસ્પિટલમાં હશે, સાથે કોણ હશે ? તેવા વિચારો કરતી કાવ્યાં સાપુતારાથી અાહવા આવી, પાર્થિવને મળવા હોસ્પિટલ દોડતી પહોંચી ગઇ.. કાવ્યાં હોસ્પિટલનાં પલંગમાં પાર્થિવ પાસે બેસી ગઇ અને હાથમાં હાથ નાખી રડવા લાગી અને કહેતી હતી,બસ પાર્થ તારી બિમારીઅે પણ વેલેન્ટાઇન ડે ના દિવસે જ કેમ યાદ કર્યું ? અેને અેક બે દિવસ પછી યાદ કરવા કે હોસ્પિટલમાં મળવાનું ગોઠવ્યું હોત' તો ! કે પહેલે થી તમારો પ્લાનિંગ હતો ? ...Read More

5

બકા'લુ-૫ - ૫

બક‍ાલુ ૫ (પાર્થિવે કાવ્યાંના ગાલે ચુંબન કર્યા બાદ ) કાવ્યાંના ગાલે મળેલું પહેલું ચુંબન અને પાર્થિવે કરેલ પહેલુ અે બન્નેનાં અનુભૂતિમાં ઘણો તફાવત હતો. કાવ્યાં અે વિચારેલ હતું કે ચુંબન તો હું લગ્ન પહેલાં કોઇને કરવા નહિં દઉં અે વચન ન પાળી શકવાનો ઘણો જ અફસોસ ક‍ાવ્યાંને લાગતો હતો ... દિવસો વિતતા ગયા, ફોન અને શાકભાજી ખરીદીના કારણે અેક બીજાની મુલાકાતો થતી રહી...અેક દિવસે અચાનક કાવ્યાં અોફિસથી સીધી પાર્થિવના શાકભાજીના દુકાને આવી. આ ઘટના પહેલીવાર બની હતી, કારણ કે કાવ્યાં દરરોજ અોફિસથી રૂમે જઇ,ફ્રેશ થઇ ત્યાર બાદ શાકભાજી ખરીદીનાં બહાને પાર્થિવને મળવા આવતી હતી..આજે કાવ્યાંના હાથમાં મિઠાઇનું ...Read More

6

બકા'લુ -૬ - બકાલુ

બકાલું -૬ પાર્થિવે કાવ્યાંના જોબના નજીકનાં વિસ્તારમાં દુકાન ભાડે લઇ દુકાન ચલાવાનો વિચાર કર્યો. સાથે પણ વિચારવા જેવી બાબત હતી કે આટલા મોટા હોદ્દા વાળી કાવ્યાંના પ્રેમી અેક સામાન્ય શાકભાજીના દુકાન વાળો ? પાર્થિવનાં ઘરના લોકો તો કાવ્યાંને સ્વિકારી લેશે પણ કાવ્યાનાં ઘરના ? આ બધા પશ્નોન‍ા જવાબ શોધવા ખુબ જ કઠિન બાબત હતી... કાવ્યાં તો પાર્થિવને પોતાનો જીવ જ સમજતી હતી અેનાં વગર શ્વાસ લેવા પણ અઘરું હતું... કાવ્યાંને ભણાવી ગણાવી સારી નોકરી મળે ત્યાં સુધી સારસંભાળ રાખનાર માતા પિતા ક્યાં !! શું બેરોજગાર પાર્થિવને પોતાના ઘરનો જમાઇ બનાવશે ? આવા દિવસોમાં ...Read More

7

બકા'લુ - ૭

કાવ્યાંને પામવાના ઘણી ચાલ રમી પણ પાર્થિવ પામી શક્યો નહીં.દિવસો રેતીની જેમ સરકી રહ્યા હતા.આખરે પાર્થિવે હાર કબૂલ લીધી અને નિર્ણય લઇ લીધો કે હવે મારે કોઇને પ્રેમ નથી કરવો. કાવ્યાઅે પણ સ્વિકાર કરી લીધો કે હવે પાર્થિવ જોડેની યાદો હમેંશા યાદો બની ગઇ. ભૂતકાળના પ્રેમીઅોના ચિત્રો જૂની દિવાલ પરથી ભૂસાંવા લાગ્યા હતા.વિખૂટાના દસેક વર્ષો થઇ ગયા હતા.કાંવ્યાઅે લગ્ન પણ કરી લીધા હતા.હવે તે સુખી શાંતિપૂર્ણ જીવન પોતાની નોકરી સાથે જીવી રહી હતી. પાર્થિવ કાવ્યાંની યાદો ભૂલવા માટે આહવા છોડીને નવાપુર સ્થાયી થયો હતો.તે અેકલવાયું જીવન જીવતો હતો.નવાપુરના જ અેક ગલીમાં અેક કરોળિયાનાં જાળી વાળો અોરડો ભાડે રાખ્યો ...Read More