લગ્ન

(301)
  • 33.6k
  • 61
  • 13.5k

આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના પાણીએ મન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક

Full Novel

1

લગ્ન - ભાગ ૧

"લગ્ન - ભાગ ૧" 'આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના પાણીએ મન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક ...Read More

2

લગ્ન ભાગ-૨

હું ત્યારે વહેલી સવારે મંદિરે દર્શન કરીને મંદિર ની પેલી બાજુ નદીનાં કિનારે બેઠો હતો.એય ને તારે પ્રકૃતિ નો માણતો હતો.સવાર ના પહોર માં મંદિર કબુતરો નાં ઘુ ઘુ ઘુ ઘુ નો અવાજ જાણે કે કુદરત એ કબુતર રૂપી સંગીતનું વાજિંત્ર ન વગાડતાં હોય! હું બધું નિહાળી રહ્યો હતો,લેખક ને બીજું શું હોય?ખી ખી ખી ખી કોઈક ભક્તો મંદિરે દર્શન કરીને નદીમાં સ્નાન માટે જતાં 'ને સૂર્યને પાણી અર્પણ કરતાં. પાણી સૂર્યને અર્પણ કરતી વખતે જે સૂર્ય ના કિરણો પાણી સોસારવાં આપણી આંખોમાં જાય 'ને આમ આંખો ને તેજ કરી દે અને પછી આખો દિવસ જાણે મજા મજા! ખી ખી કોઈક વળી સૂર્યનમસ્કાર કરતાં હતાં 'ને એમાંય ઘણો ફાયદો.હોયજ ...Read More

3

લગ્ન - ભાગ ૩

-------------------------------- *ચા તો મોંઘી પડી ગઈ!!!* હું, દર્પણ અને જયદેવ સાયન્સની એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા.સાયન્સના રિઝલ્ટ ...Read More

4

લગ્ન - ભાગ ૪

એ પછી અમે લીમડા નું દાતણ કર્યું એકદમ આયુર્વેદિક અને એમાંય ઘણાં ફાયદા.લાઈક લોહી શુદ્ધ થાય,પાચન તંત્ર કોઈ ને ગયું હોય તો એનાં માટે પણ ઉત્તમ ખી ખી, દાંત ના બેક્ટેરિયા ને મારી નાખે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમમાં ઉત્તમ.હવે તો અમેરિકા વાળા એ પણ અપનાવી લીધું છે મોટા પાયે. પછી અમે ઘરે જવા નીકળ્યાં.ગામમાં પહોચતાં જ ગાયો-ભેંસો ચરવા માટે જતી હતી.ખેડૂતો ખેતરે જવા ની તૈયારી કરતાં હતાં. બળદો ના મોં એ બાંધેલી ઘૂઘરિયું નો અવાજ જાણે આખા વાતાવરણને કંઈક અલગ જ રણકાર આપતો હતો.છાસ માંથી માખણ બનાવવા માટે વલોણાં નો અવાજ જાણે સવારને ન બોલાવતો હોય!! ઘર નો ગેઇટ ખોલ્યો ત્યાં તો અલગ જ ચિત્ર હતું... ...Read More

5

લગ્ન - ભાગ ૫                                        

આટલું સંભળાયું ત્યાં તો મારુ બ્લડ-પ્રેસર વધી ગયું.મગજ માં શૂન્યાવકાશની સ્થિતિ."નમસ્તે અનન્યા"મેં કહ્યું.અનન્યા મારી બાળપણ ની દોસ્ત.જે મનન નાં માટે મુંબઇ થી આવી હતી.એ ફેમિલી સાથે ત્યાંજ રહે છે.જે મનન ના દૂર ના રિલેટિવ થાય છે મને ખાસ યાદ નથી. તે તુલસી ને પાણી અર્પણ કરતી હતી.માથાં પર ચૂંદડી ઓઢી ને પ્રદક્ષિણા કરતી આ અનન્યા જાણે કોઈ પરલોક માંથી સાક્ષાત પરી ના આવી હોય એવું મને લાગતું હતું!! તુલસીમાતા તો આપણાં આંગણામાં જ શોભે કેમ કે પવિત્ર .ઘણાં ...Read More

6

લગ્ન - ભાગ ૬

થપાટ...મારા ગાલ પર અનન્યા એ થપ્પડ મારીને, હાઉ ડુ યુ વરોન્ગ વિથ મી? અનન્યા એ ગુસ્સા માં મને આઈ એમ સોરી ,અનન્યા અનન્યા ને કહીને હું ત્યાં થી નીચે જતો રહ્યો.મારુ મગજ બ્લેન્ક થઇ થઈ ગયું.રાતે આંખો વીંચું તો એજ સીન યાદ આવે.આમ આખી રાત આ જ સીનમાં જતી રહી. સવાર માં બધા વહેલાં ઉઠ્યાં.બધા જાનૈયા જોર-શોર થી તૈયાર થયાં. ...Read More

7

લગ્ન - ભાગ ૭

એ જાણીતો અવાજ અનન્યા નો જ હતો.એકદમ કરચલી સાથે ના ચહેરા સાથે એનાથી ગઈ કાલે ભૂલ થઇ ગઈ હોય કહેવા માંગતી હતી."ઇટ્સ ઓકે ડિયર!" મેં સ્માઇલી સાથે એને કહ્યું.પછી એણે પણ મસ્ત પોઝ આપ્યો ટા...... પછી મંગલાષ્ટક થયું જેમાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલ્યાં અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓના આશીર્વાદ આપ્યાં. ...Read More