અન-એબલ ટુ ડાઉનલોડ

(188)
  • 12.5k
  • 40
  • 4.8k

રૂહાની રહસ્યમય વાર્તા. બનતી જતી ઘટનાઓ સમજવી અને સમજાવવી મુશ્કેલ બને છે. ઘટના પછી શું બન્યું તે યાદ કરવું અતિ અઘરું થઇ પડે છે. બીક અને ગભરામણ ના સંજોગો , યાદ શક્તિ ઉપર પડદો પાડી દે છે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડ.

Full Novel

1

અન-એબલ ટુ ડાઉનલોડ (1)

રૂહાની રહસ્યમય વાર્તા. બનતી જતી ઘટનાઓ સમજવી અને સમજાવવી મુશ્કેલ બને છે. ઘટના પછી શું બન્યું તે યાદ કરવું અઘરું થઇ પડે છે. બીક અને ગભરામણ ના સંજોગો , યાદ શક્તિ ઉપર પડદો પાડી દે છે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડ. ...Read More

2

અન એબલ ટુ ડાઉનલોડ (2)

રૂહાની અહેસાસ અને એની જોડે વાતો એક જુદાજ વાયબ્રેશન નો અનુભવ. સમજવું અને સમજાવવું કઠીન બની જાય છે. રૂહ પણ સમજી શકે છે. ઘટના પછી શું બન્યું તે યાદ કરવું અતિ અઘરું થઇ પડે છે. બીક અને ગભરામણ ના સંજોગો , યાદ શક્તિ ઉપર પડદો પાડી દે છે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડ નો ભાગ ૨. ...Read More

3

અન-એબલ ટુ ડાઉનલોડ (3)

ઉપકારી આ દુનિયામાં છે અને પેલી બીજી દુનિયામાં પણ છે. રૂહાની રહસ્યોમાં મદદનો હાથ, શું એક રૂહ મદદ કરી છે બનતી જતી ઘટનાઓ ની સાંકળ. ઘટના પછી શું બીક અને ગભરામણ ના સંજોગો બદલાય છે. પડદો ખુલે ત્યારે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડનો ....ડાઉનલોડ.... ...Read More