અ રેઇનબો ગર્લ

(580)
  • 46.4k
  • 95
  • 20.3k

હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ?;‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર પડી ત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર. સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે

Full Novel

1

અ રેઇનબો ગર્લ - 1

પ્રસ્તાવના હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર પડી ત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર. સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે ...Read More

2

અ રેઇનબો ગર્લ પાર્ટ-2

અ રેઇનબો ગર્લ - 2(ત્રણ કલાક પહેલાં)“મૉમ, હું એરપોર્ટ પર છું. કેમ તું મને લેવા ન આવી?” મેં ગુસ્સો કહ્યું. તેની આજુબાજુ ઘોંઘાટ હતો, વાહનોના હોર્નનો અવાજ આવતો હતો.“તું હવે નાની નથી, જાતે પણ આવી શકે છે અને એટલા માટે જ તને અહીંયા બોલાવી છે, તું એક વાર રેખાબેનને સાંભળ અને કંઈક શીખ તેમાંથી”“મૉમ હું બાવીશ વર્ષની છું અને મને બધી જ ખબર પડે પણ તમારા મગરમચ્છ જેવા આંસુને લીધે અહીં આવી છું યાદ રાખજે” મૉમ એરપોર્ટ પર ના આવી એટલે મને ચીડ ચડતી હતી.“હવે હોટેલનું નામ આપીશ કે હું આમ જ ભટકતી રહું?” મેં ઊંચા અવાજે કહ્યું.“હોટેલ રિવરફ્રન્ટ, ...Read More

3

અ રેઇનબો ગર્લ પાર્ટ - 3

અ રેઇનબો ગર્લ પાર્ટ-3 રાજસ્થાન જવાનું નક્કી કરી બધા ફ્રેન્ડ્સ છુટા પડ્યા, હસ્તિ મને હોટેલ સુધી મૂકી મેં તેને બીજા દિવસે વહેલા આવી જવા કહ્યું કારણ કે મારે શોપિંગ કરવા જવું હતું, રૂમ પર આવી ફ્રેશ થઈ અને હું બેડ પર સુઈ ગઈ. બીજા દિવસે હું અને હસ્તિ આખો દિવસ બધા મોલમાં ફર્યા અને મારા માટે શોપિંગ કરી, રાજસ્થાનમાં તડકો વધુ પડતો હોવાથી મેં શોર્ટ્સ કરતા જીન્સની ખરીદી કરી અને તેને મેચિંગ ટોપ લીધા, સ્કાર્ફ લીધા અને થોડી ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી.બધી ખરીદી પતાવી બહાર જ ડિનર કરી હું અને હસ્તિ હોટેલ પર આવ્યા, ...Read More

4

અ રેઇનબો ગર્લ - 4

રિસેપ્શન પરથી ચાવીઓ લઈ અમે બધા લિફ્ટ તરફ આવ્યા અમારા રૂમ સેકન્ડ ફ્લોર પર હતા, ત્રણેય રૂમ બાજુબાજુમાં જ અમે રૂમમાં જઈ ફ્રેશ થઈને ડિનર માટે મળવાનું નક્કી કર્યું, અડધી કલાકમાં ફ્રેશ થઈને બધા નીચે જમવા માટે આવી ગયા, અમે એક ફેમિલી ટેબલ પર બધા ગોઠવાયા, ફ્રેશ ઓરેન્જ જ્યુસ વડે અમારું વેલકમ કરવામાં આવ્યું, મને ખુબ ભૂખ લાગી હતી કારણકે બપોરે મેં થોડુંક જ ખાધું હતું, મેં ક્રિશ માટે થઈને ગુજરાતી થાળી ઓર્ડર તો કરી હતી પણ મને તેની ટેસ્ટ બિલકુલ સારો નૉહતો લાગ્યો, આથી મેં મેનુ કાર્ડ હાથમાં લીધું અને જોવા લાગી કે અહીં શુ શુ વેરાઈટી મળે છે. દસ મિનિટ મેનુ જોયા બાદ છેલ્લે મેં મારી ચોઇસ મારા ઓલટાઇમ ફેવરિટ ચાઈનીઝ પર ઉતારી, બાકી બધાએ પણ તેમની પસંદ મુજબ ઓર્ડર કર્યું અને... ...Read More

5

અ રેઇનબો ગર્લ - 5

અ રેઇનબો ગર્લ - 5 હું જગ્યા પરથી ઉભી થઇ અને ક્રિશ પાસે આવી, ક્રિશનો ફેસ પોતાના હાથથી સહેજ ઊંચો કર્યો અને પોતાની નજર તેના હોઠ પર ટેકવી અને...."હેલો મિસ.. ક્યાં ખોવાઈ ગયા?" હાર્વિ વાત કરતા કરતા અચાનક ક્યાંક ખોવાઈ જતા મેં ચપટી વગાડતા પૂછ્યું. હાર્વિના હાથમાં તેણે પકડેલો ડ્રીંકનો ગ્લાસ પણ એમ જ રહી ગયો હતો. તે દરિયા પરથી આવતા મોજાને એકનજર જોઈ રહી હતી."ઓહહ સોરી ગૌરવ... આઈ જસ્ટ થિન્કિંગ અબાઉટ ધેટ નાઈટ....""ઇટ્સ ઓકે, થાય ક્યારેક એવું." એક લેખક તરીકે હું આ વાત સમજી શકતો હતો ...Read More

6

અ રેઇનબો ગર્લ - 6

અ રેઇનબો ગર્લ - 6જેસલમેરના દરેક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધા બાદ અમે સેમ સેન્ડ ડ્યુમ્સમાં કેમ્પઇંગ કરવાનું નક્કી કર્યું, ત્યાં ટેન્ટ બુક કરાવી દીધા, રાતે ડિનર કરીને અમે ત્યાંના ફોક ડાન્સની મજા માણી, ત્રણ યુવતીઓ ત્યાંના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને અમારી સામે ડાન્સ કરતી હતી.ડાન્સ બાદ અમે કેમ્પફાયર કર્યું, ફાયરની ફરતે અમે બધા ગોઠવાઈ ગયા અને વાતો કરતા હતા, "ચાલો આપણે અંતાક્ષરી રમીએ, બધાએ ટર્ન બાય ટર્ન એક એક સોન્ગ ગાવાનું, કોઈ પણ સોન્ગ ચાલશે, જે સોન્ગ નહિ ગાઇ તેને પનીશમેન્ટ મળશે." હસ્તિએ નવો આઈડિયા આપ્યો."પહેલા હું સ્ટાર્ટ કરીશ" ...Read More

7

અ રેઇનબો ગર્લ - 7

અ રેઇનબો ગર્લ -7 બધાનો સામાન ડીકીમાં ગોઠવાઈ ગયો હતો, અમે લોકોએ નીકળવાની તૈયારી કરી હતી, અમે લાસ્ટ એક ગ્રુપ સેલ્ફી લીધી અને ગાડીમાં ગોઠવાયા, ગાડી સ્ટાર્ટ થઈ અને ચાલવા લાગી, અમે થોડું અંતર જ કાપ્યું હતું ત્યાં જ ગાડી એક બે ધક્કા સાથે બંધ થઈ ગઈ.ક્રિશે એક બે વાર ગાડીને રીસ્ટાર્ટ કરવાની ટ્રાઈ કરી પણ ના થઇ, ક્રિશ ગાડીની બહાર નીકળ્યો અને બોનેટ ખોલીને ચેક કરવા લાગ્યો."સમજ નથી પડતી આમા શું પ્રોબ્લેમ થયો?" થોડીવાર ચેક કર્યા બાદ ક્રિશે જોરથી બોનેટ બંધ કરીને તેના પર મુક્કો માર્યો, આ દરમિયાન અમે બધા પણ બહાર આવી ગયા ...Read More

8

અ રેઇનબો ગર્લ - 8

અ રેઇનબો ગર્લ - 8સવારે હું ઉઠી ત્યારે મને માથું સહેજ ભારે ભારે લાગતું હતું, આંખો બોજીલ લાગતી હતી પગમાં કળતર થતું હતું, મેં ચાદર હટાવીને જોયું તો હું નિર્વસ્ત્ર સૂતી હતી, મારા કપડાં બેડની બાજુમાં અસ્ત વ્યસ્ત ફેલાયેલા પડ્યા હતા, હજુ હું કઈ યાદ કરવાની કોશિશ કરું એ પહેલાં જ બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, મેં તરત ચાદર ખેંચીને મારા શરીર ફરતે વીંટાળી દીધી.ક્રિશ નાહીને બહાર આવ્યો હતો, તેના ભીના વાળમાંથી પાણીનાં ટીપાં પડતા હતા, મને જાગી ગયેલી જોઈને તે મારી પાસે આવ્યો અને મારા માથા પર કિસ કરતા બોલ્યો,"ઉઠી ગઈ? પગમાં કેમ છે હવે? બહુ દુખાવો તો ...Read More

9

અ રેઇનબો ગર્લ - 9

અ રેઇનબો ગર્લ - 9"જો હસ્તિ હું મજાકના મૂડમાં તો બિલકુલ નથી, તો તું મજાક કરતી હોય તો રહેવા મને હસ્તિ પર સખત ગુસ્સો આવી રહ્યો હતો."હું બિલકુલ મજાક નથી કરતી, મેં સાચે જ રૂમ બુક નથી કરાવી અને એવું કરવાનું રિઝન પણ છે મારી પાસે" હું ગુસ્સામાં હતી છતાં હસ્તિ શાંતિથી ઉત્તર આપતી હતી, મારા ગુસ્સાની જાણે તેના પર કોઈ અસર નોહતી થઈ રહી."મને હેરાન કરવા સિવાયનું બીજું શું રિઝન હોઈ શકે?" મેં ફરી ગુસ્સો કર્યો."હસ્તિ યાર.. જે હોય તે કહેને, શુ કામ હાર્વિને પરેશાન કરે છે?" નમનને ...Read More

10

અ રેઇનબો ગર્લ - 10

અ રેઇનબો ગર્લ - 10સવારે હું મોડે સુધી સૂતો રહ્યો, રાતનો હેંગઓવર અને મોડીરાત સુધીના ઉજાગરાને કારણે વહેલા ઉઠવું હતું, આમ પણ સાંજે હાર્વિની સ્ટોરી સાંભળવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ હતું નહીં.હું જ્યારે શાવર લઈને બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં બારના ટકોરા પડી રહ્યા હતા, હું રેડી થઈને વિચારમાં પડ્યો કે હવે બ્રેકફાસ્ટ કરું કે લંચ? કારણકે બ્રેકફાસ્ટ માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને લંચ માટે મારા માટે થોડું વહેલું હતું.આખરે મેં લંચ કરવાનું જ મન બનાવ્યું અને નીચે રેસ્ટોરન્ટમાં પોહચી ગયો, એક કોર્નરનું ટેબલ પસંદ કરીને હું ત્યાં ગોઠવાયો, એક વેઈટર આવીને મિનરલ વોટર બોટલ અને ...Read More

11

અ રેઇનબો ગર્લ - 11 - છેલ્લો ભાગ

અ રેઇનબો ગર્લ - 11 ખોટી જગ્યા મતલબ? તમે શું કહો છો? મેં અકળાતા અંકલને પૂછ્યું. લાગે છે કોઈ વાતની ખબર નથી કઈ વાત અંકલ, તમારે જે પણ કહેવું હોય એ ક્લિયર કહો, વાતને આમ ગોળ ગોળ ના ફેરવો મને વધુ અકળામણ થતી હતી. વાત એમ છે કે આ ઓફિસ છેલ્લા ત્રણ મહિનાથી મારી પાસે છે અંકલે ખુલાસો આપ્યો. વોટ?? પણ શું કામ? ડેડ એમની ઓફિસ તમને શા માટે આપે? અંકલની વાત સાંભળી મને આંચકો લાગ્યો. તારા પિતાને પૈસાની જરૂર હતી એટલે એમણે આ ઓફિસ મને આપી દીધી, મેં પૂછ્યું પણ હતું કે ...Read More