ઉધાર લેણ દેણ

(35)
  • 30.7k
  • 2
  • 14.3k

હસવું તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે . હસતા રેહવા થી આપનું દુઃખ અડધું થઇ જાય છે અને આપણી સેહત સારી રહે છે તો ચાલો આપણે થોડું હસિયે તેવા topic જોઈએ. તો તમે ઉધાર લેવું તે શબ્દ તો સાંભળ્યો જ હસે .તો આજે આપડે જોઈએ ઘણા પડોસી ની ઉધાર વસ્તુ લેવા ની આદત ને અને એના ઉપર થોડું હસી લયિયે. તો આજે આપણે મળીશું તે દંપતી જે લોકો પોતાના નું અઘડું ઘર ઉધાર વસ્તુ લયિ ને જ ચલાવે છે .તો તેમનું નામ છે ગીધ જેવી દ્રષ્ટિ રાખનાર ગિરીશ ભાઈ અને ચિલ જેવી નજર વાળા ચીલા બહેન, સોરી શીલા બહેન. આ બંને પતિ પત્ની ની બાજુ માં રેહવાં આવનાર દરેક પતિ પત્ની ને ઘર બદલાવી ને બીજે રહેવા જવું પડતું કારણકે શીલા બહેન અને ગિરીશ ભાઈ તેમની પાસે થી ઉધાર વસ્તુ લઈ ને કઈ પાછું આપતા જ નહિ તેથી તેમના થી કંટાળી ને દરેક દંપતી અહી થી જતા રહેતા .એવા ૪ દંપતી શીલા અને ગિરીશ થી કંટાળી ને જતા રહ્યા ઘર વહેચી ને.

Full Novel

1

ઉધાર લેણ દેણ - 1

ભાગ ૧ :- હસવું તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે . હસતા રેહવા થી આપનું દુઃખ અડધું થઇ છે અને આપણી સેહત સારી રહે છે તો ચાલો આપણે થોડું હસિયે તેવા topic જોઈએ. તો તમે ઉધાર લેવું તે શબ્દ તો સાંભળ્યો જ હસે .તો આજે આપડે જોઈએ ઘણા પડોસી ની ઉધાર વસ્તુ લેવા ની આદત ને અને એના ઉપર થોડું હસી લયિયે. તો આજે આપણે મળીશું તે દંપતી જે લોકો પોતાના નું અઘડું ઘર ઉધાર વસ્તુ લયિ ને જ ચલાવે છે .તો તેમનું નામ છે ગીધ જેવી દ્રષ્ટિ રાખનાર ગિરીશ ભાઈ અને ચિલ જેવી નજર વાળા ચીલા બહેન, ...Read More

2

ઉધાર લેણ દેણ - 2

ભાગ ૨ ગિરીશ અને શીલા પોતાના ઘરે આવી ને વાત કરે કે આ આપડા નવા પડોશી તો સારા લાગે ,શીલા એ કહ્યું હાં મને બી એવું જ લાગે છે.ત્યાં મીરા અને રામ સૂઈ ગયા બીજા દિવસે સવારે બંને દંપતી વહેલા ઊઠી ગયા . રામ ને ઓફિસ જવા ના લીધે મીરા એ જલ્દી જલ્દી ચા નાસ્તો બનાવ્યો .અને બંને એ નાસ્તો કરી લીધો .પછી રામ જલ્દી ઓફિસ જવા નીકળ્યો ત્યાં જ નીચે ગિરીશ ભાઈ મળ્યા એમને કહ્યું મારે બી અહી પાસે જ જવું છે મને તમારી ગાડી માં છોડી દેશો ,રામ ને ખુબજ મોડું થતું હતું પરંતુ તે ગિરીશ ભાઈ ...Read More

3

ઉધાર લેણ દેણ - 3

ભાગ ૩ અત્યાર સુધી તમે જોયું કે ગિરીશ અને શીલા મફત માં રામ ના પૈસે ફિલ્મ જોઈ ને ઘરે .પાછા ગિરીશ ભાઈ રામ ને ફિલ્મ ની ટિકિટ ના અને ત્યાં ખાધેલા પોપકોર્ન ના પૈસા રામ ને આપવા પણ જતા નથી . સાચે યાર આટલું કંજુસ માણસ હોતું હસે .પછી ગિરીશ અને શીલા સૂઈ ગયા,ત્યાં મીરા અને રામ હજી જાગતા હતા .મીરા એ રામ ને કીધું કાલે શીલા બહેન એતો પૈસા આપી દેશે મને જે તેમનો ફિલ્મ માં ખર્ચો થયો હોય તે. રામ એ કીધું અરે ના ના એમાં શું હવે આપડે રોજ એમ ને એમ ૫૦૦ વાપરી નાખતા હોય ...Read More

4

ઉધાર લેણ દેણ - 4

ભાગ ૪ અત્યાર સુધી આપણે જોયું કે મીરા ના ઘર નો દરવાજો ખટ ખટ થાય છે. તેમને ખોલ્યું તો અને ગિરીશ જ હતા . હવે આગળ ની વાર્તા જોઈએ. મીરા અને રામ કહે છે , અરે શીલા બહેન ગિરીશ ભાઈ આવો ને . બંને જણા અંદર આવ્યા. શીલા અને ગિરીશ બેઠા, ત્યાં તો શીલા એ કહ્યું અરે મારી બહેન ની છોકરી ૧૨ વી કક્ષા માં ઉત્તીર્ણ આવી છે આ વાત માં તમને બંને ને હું અમારા ઘેર ચા પીવા બોલાવવા આવ્યા હતા. મીરા એ કહ્યું અભિનંદન અને રામ એ પણ કહ્યું અભિનંદન તમારા બહેન ની દીકરી ને. શીલા એ ...Read More

5

ઉધાર લેણ દેણ - 5

માફ કરજો મિત્રો ઉધાર લેણ દેણ નો ૫ મો ભાગ આવા માં બહુ વાર લાગી.ભાગ ૪ માં આપણે જોયુ કે રામ ચાકુ લઈ આવ્યો ગિરીશ ભાઈ માટે એમને જે દુકાને થી લયી આવવા નું કહ્યું હતું ત્યાં થી. પરંતુ જ્યારે શીલા સાક સમારતી હતી ત્યારે તે અચાનક છટકી ગઈ અને તૂટી ગયી , આ વાત તેઓ રામ ભાઈ ને કહેવા ગયા કે દુકાનદાર એ તમને સસ્તી ચાકુ પકડાવી દીધી રામ ભાઈ એ કઈ પણ બોલ્યા વગર માફી માગી હવે આગળ જોઈએ.આ બધું મીરા એ જોયું તેને રામ ને કહ્યું તમે એમને કઈ બોલ્યા કેમ નહિ તમારો કોઈ વાંક ન ...Read More

6

ઉધાર લેણ દેણ - 6

ભાગ ૬ ભાગ ૫ માં આપડે જોયુ હતું કે મીરા ખૂબ ઉદાસ હતી કારણકે શીલા એ મીરા ની માતા તેને આપેલો મોતી નો હાર તોડી નાખ્યો હતો , હવે રામ અને મીરા આ દંપતી ને કઈ રીતે સબક શિખવાડે છે તે જોઈએ. મીરા તે હાર ના એક એક મોતી સાચવી ને રાખી દે છે પોતાના બીજા ઘરેણાં જોડે.સાંજ પડે છે મીરા પોતાના માટે ચા બનાવતી હોય છે.ત્યાં તો બેલ વાગે છે મીરા દરવાજો ખોલવા જાય છે ,મીરા માટે એક પાર્સલ આવ્યું હોય છે .મીરા તે ભાઈ ને ધન્યવાદ કહી દરવાજો બંધ કરે છે , શીલા ના દરવાજા માંથી દેખાતુ ...Read More

7

ઉધાર લેણ દેણ - 7

ભાગ ૭ અત્યાર સુધી આપડે જોયું હતું કે રામ એ શીલા અને ગિરીશ ને બઉ સારો જવાબ આપી દીધો હવે આગળ જોઈએ શીલા અને ગિરીશ ને કેવી રીતે પોતા ની ભૂલ નો એહસાસ દેવડાવે છે મીરા અને રામ શીલા અને ગિરીશ પછી ત્યાં થી જતા રહ્યા, તેઓ ગયા પછી મીરા એ રામ ને કહ્યું ,રામ તમે જે કહ્યું તેના થી તેમને દુઃખ તો નહિ લાગ્યું હોય ને તેના ઉત્તર માં રામ એ કહ્યું મીરા તું બહુ ભોળી છે ,તેમને કોઈ ફરક જ નહિ પડ્યો હોય જોજે કાલે તેઓ ના વ્યવહાર માં કોઈ ફરક નહિ પડ્યો હોય આમ વાત કરી ...Read More