સાથિયા

(27)
  • 10.2k
  • 2
  • 4.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા? મિત્રો હુ આપ સહુનો ખુબ ખુબ આભાર માનુ છુ કે આપ સહુએ મારી બધી ધારાવાહિક સનસેટ વિલા, પ્રેમની સજા, પ્રેમાત્મા, જંગલરાઝ, સપનાની અનોખી દુનિયા, આપ સહુએ ખુબ પસંદ કરી. મિત્રો હુ આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઇ ને આવ્યો છુ હુ આશા કરુ છું કે આ ધારાવાહિક આપ સહુને ખુબ જ પસંદ આવશે. તો હવે આપનો વધારે સમય ના લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. શહેરની એક પ્રખ્યાત અને મોટી હોટલ જેમા એક લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. મોટા મોટા ઘરના લોકો એ પ્રસંગ મા જોડાયા હતા. લોકો આતુરતાથી દુલ્હન ના મંડપમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ થોડીવારમાં દુલ્હન ની એન્ટ્રી થાય છે.બધા દુલ્હન નું રૂપ જોઇને એકદમ દંગ રહી જાય છે. દુલ્હન ની આંખો એના દુલ્હાને શોધે છે. પણ એનો દુલ્હો ક્યાય દેખાતો નથી. એ થોડી નર્વસ થઈ જાય છે. પાછળથી માતા શાંતાબેનનો અવાજ આવે છે. સુહાના (દુલ્હન નુ નામ) અહીં શુ કરે છે?

New Episodes : : Every Monday & Wednesday

1

સાથિયા - ભાગ-1

નમસ્તે મિત્રો કેમ છો બધા? મિત્રો હુ આપ સહુનો ખુબ ખુબ આભાર માનુ છુ કે આપ સહુએ મારી બધી સનસેટ વિલા, પ્રેમની સજા, પ્રેમાત્મા, જંગલરાઝ, સપનાની અનોખી દુનિયા, આપ સહુએ ખુબ પસંદ કરી. મિત્રો હુ આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઇ ને આવ્યો છુ હુ આશા કરુ છું કે આ ધારાવાહિક આપ સહુને ખુબ જ પસંદ આવશે. તો હવે આપનો વધારે સમય ના લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. શહેરની એક પ્રખ્યાત અને મોટી હોટલ જેમા એક લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. મોટા મોટા ઘરના લોકો એ પ્રસંગ મા જોડાયા હતા. લોકો આતુરતાથી દુલ્હન ના મંડપમાં આવવાની ...Read More

2

સાથિયા - ભાગ-2

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયું કે સુહાના શહેર મા આવ્યા પછી મોહિત અને રોજ મળવા લાગ્યા બંન્ને એકબીજા વગર રહી ન હતા શકતા એમને એમના પરિવાર મા એમના સંબંધ વિશે જાણ કરવાનુ નક્કી કર્યું હવે જોઈએ આગળ....... મોહિત એના ઘરે બધાને એના અને સુહાના ના સંબંધ વિશે વાત કરે છે. મોહિત ના ઘરવાળા માની જાય છે. એમને છોકરી ગરીબ ઘરની છે એનાથી કોઈ વાંધો ન હતો એમને સારી, સંસ્કારી, લોકો નો આદર કરવા વાળી છોકરી જોઈતી હતી. જે બધા જ ગુણ સુહાના માં હતા. આ બાજુ સુહાના પણ એના ઘરમાં બધી વાત કરે ...Read More

3

સાથિયા - ભાગ-3

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયું કે સુહાના મોહિત અને એમની બધી પાછળની વાતો યાદ છે અચાનક જ એને યાદ આવે છે કે આ અંજલિ પેલી હોસ્પિટલ વાળી નર્સ તો નથી ને ? કારણ કે એ નર્સ નુ નામ અંજલિ હોય છે. હવે જોઈએ આગળ................. સુહાના એ નર્સ વિશે બધી જ માહિતી કઢાવાનુ વિચારે છે. બીજી બાજુ એને એ પણ ડર છે કે મોહિત આજે લગ્ન નહી કરે તો એના મા-બાપ નું શું થશે? મોહિત ને કંઈ પણ કરીને મનાવવા જ પડશે. એમ વિચારી એ રુમ માંથી નીકળી બહાર જાય છે. બધે જ મોહિત ને ...Read More