CHA CHA CHA the crystel iron

(18)
  • 14.5k
  • 4
  • 6.9k

ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ફ્લાઈંગ હેલિકોપ્ટર ના ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે.અને બસ,થોડી જ વારમાં હેલિકોપ્ટર નિકોબાર આઇલેન્ડ પર લેન્ડ થાય છે. હેલિકોપ્ટર નો left side door અડધો ઓપન થાય છે અને પછી અંદર બેઠેલી વ્યક્તિ ચાર પાંચ વાર જોરથી ધક્કો મારે છે અને તેના googles ઠીક કરી ને નીચે ઉતરે છે. pilot તેને બાય નું thumb signe આપે છે અને તે વ્યક્તિ તેનો શૂટ સરખો કરીને આમતેમ જોતો જોતો થોડીક ઓવરકોન્ફીડન્સ વાળી ચાલથી સ્મિત કરતો આગળ વધે છે. એ વ્યક્તિ ચાલી રહી છે અને પાછળથી પ્રચંડ વિસ્ફોટ નો અવાજ સંભળાય છે.અને હેલિકોપ્ટરનો કાટમાળ pilot ની ડેટ બોડી સાથે દરિયામાં ગરકાવ થાય છે. અહી બિહારના હાટકેશ્વર જંકશન પર આગગાડી સ્થંભીત થયા ની બીજી જ સેકન્ડે હાટકપુર એક્સપ્રેસ ની ઈમારત દેખાય છે. તેનો મુખ્ય દ્વાર ખુલતાની સાથે જ છાપખાના ના કલ્પુર્ઝાઓ નો ઘોંઘાટ સંભળાવા લાગે છે. તંત્રી સોમનાથ આકાશ ગંગા લોખંડની સીડી ને ઉતાવળે ચઢતા દેખાઈ રહ્યા છે અને તેમની પાછળ તેમના બે આસિસ્ટન્ટ પણ. રીવોલ્વીંગ ચેર નો સહેજ ચરરરર અવાજ સાથે જ આકાશ ગંગા નો હાથ ચેર પરથી હટે છે. પેલા બે આસિસ્ટન્ટ એ તેમની ચેર ખેંચી અને સોમનાથે સ્થાનસ્થ મુદ્રામાં તેમને બેસવાનું કહ્યું. સામે બેઠેલી બંને વ્યક્તિ સમાચાર ના આવાગમન વાળી સ્વાભાવિકતા માજ બેઠા છે,જ્યારે સોમનાથ તેમના મસ્તિષ્કમાં કશિક શંકાની સોય ધારણ કરીને. જોકે સોમનાથ ની પાસે આવી શંકાઓ કરવા માટે હજારો ન્યુઝ હતા.એટલે તેમની આ શંકા ની અંદર કામની ઉતાવળ પણ સાફ વર્તાતી હતી.

1

CHA CHA CHA the crystal iron. - 1

ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ફ્લાઈંગ હેલિકોપ્ટર ના ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે.અને બસ,થોડી જ વારમાં હેલિકોપ્ટર નિકોબાર આઇલેન્ડ પર થાય છે.હેલિકોપ્ટર નો left side door અડધો ઓપન થાય છે અને પછી અંદર બેઠેલી વ્યક્તિ ચાર પાંચ વાર જોરથી ધક્કો મારે છે અને તેના googles ઠીક કરી ને નીચે ઉતરે છે.pilot તેને બાય નું thumb signe આપે છે અને તે વ્યક્તિ તેનો શૂટ સરખો કરીને આમતેમ જોતો જોતો થોડીક ઓવરકોન્ફીડન્સ વાળી ચાલથી સ્મિત કરતો આગળ વધે છે.એ વ્યક્તિ ચાલી રહી છે અને પાછળથી પ્રચંડ વિસ્ફોટ નો અવાજ સંભળાય છે.અને હેલિકોપ્ટરનો કાટમાળ pilot ની ડેટ બોડી સાથે દરિયામાં ગરકાવ થાય છે.અહી ...Read More

2

CHA CHA CHA the crystel iron - 2

brown શુટ અને ચેકર્ડ હેટેડ અજીત દયાલ તેના રિપોર્ટિંગ સેન્ટર પહોચે છે.અને એક extraordinary cid ઓફિસર ની જેમ તેના સામે ઉપસ્થિત થાય છે.અજીત ના સીનીયર મિસ્ટર પ્રભુદેવ અજીત ની સામે જોયા જ કરે છે અને થોડુંક મંંદ સ્મિત પણ આપે છે.વાસ્તવ માં પ્રભુ દેવ ના સ્મિત ની અંદર નિકોબાર પર આઉટસાઇડર ના લેન્ડીંગ ની આશંકા ભારોભાર વર્તાતી હતી.અને અજીતે તે જ આશંકા ને જોઈ લીધી.અને પ્રભુદેવને ઉત્તર(જવાાબ)પૂર્વ નુ સ્મિત આપ્યું.પ્રભુદેવે આસન ગ્રહણ ની સંજ્ઞા આપી અને તેમ છતાં પણ અજીત ઊભો જ રહ્યોઔપચારીક્તા નો ત્યાગ કરી પ્રભુદેવે અજીત ને સીધું જ પૂછી લીધું સો દયાળ what is ન્યુઝ!!અજીત એ ...Read More

3

CHA CHA CHA the crystel iron - 3

રુકમા ભોજવાસા નામની એક ફીમેલ રિપોર્ટર તેની ચમચામાંતી વૉ(ફો)ક્સવેગન માંથી બહાર નીકળે છે.તેના ચહેરા પર ની ભાવ રેખાઓ સાફ રહી હતી કે તે નીકોબાર આઈલેન્ડ પર ના તે હેલિકોપ્ટર એકસીડન્ટ ને છેક ઇન્ટરનેશનલ મસાલા સુધી ખેંચી રહી છે.અને મનમાં ને મનમાં તેને થોડીક ચટપટી પણ થઈ રહી છે.જોકે તેનીઆવી ચટપટી માં થોડીક જવાબદારીના ભાવ પણ મિશ્રિત હતાજ અને એટલે જ રુુક્મા થોડીક સ્વસ્થતા ના ભાવ ધારણ કરીને એક ઓફિસ બાજુ પ્રયાણ કરે છે.ડોર ઉપર પ્રભુ દેવ ની નેમ પ્લેટ વંચાતા ની સાથે જ ડોર ઓપન થવાનો અવાજ સંભળાય છે.અને રુક્મા બોલે છે મેં આઈ કમિન સર!!પ્રભુદેવે તરત જ કહ્યું ...Read More

4

CHA CHA CHA the crystel iron - 4

ગોર્જીયસ ધેન ગોર્જિયસ જર્નાલિસ્ટ પાર્ટી ચાલી રહી છે.જેમાં મ્યુઝિક તથા શરાબ સર્વત્ર વ્યાપેલા છે.ડીવાયએસપી સુખવિંદર સિંઘ તેમના ટેબલ ફોન રીસીવર ઉઠાવે છે અને રુકમા ના કાર્ડમાં જોઈને તેનો નંબર ડાયલ કરી ને થોડી જ વારમાં રીસીવર કાનપર થી હટાવે છે.અને કાનમાં ધાક પડવાને કારણે થોડુંક હસીીી ને રીસીવર ફરી થી કાર્ડ્ન પરથી હટાવે છે.સુખવિંદર સિંઘ ફોન તરત જ ડિસ કનેક્ટ કરે છે અને કાનમાં સહેજ સરખી આંગળી ફેરવતા બોલે છે ચાલો,હવે બે ત્રણ કલાક પછી જ વાત થશે.રીસીવર ફોન પર મુકાતાની સાથે જ રીંગ વાગે છે અને સુખવિન્દર સિંહ કહે છે યસ હલો.રુકમા કહે છે યસ સર ંધીસ ઇસ ...Read More

5

CHA CHA CHA the crystel iron - 8

એ એટ ્્ સો વીસ રાજવી ઓ એ ક્રિસ્ટલ ઇન ગોટ ઈમ્પોર્ટ કરાવ્યા અને હુબહુ તેમના અસલી હીરા જવાહરાતો જ ઈમીટેશન ડાયમંડ્સ બનાવડાવી દીધા.જેમા ના દશ રાજવી ઓ તો એકલા ભારત ના જ હતા.રુક્મા ના ગયા પછી પણ સુખવિંદર સી઼ગ ની આંખો મા સંતોષની પૂર્ણાહુતિ નથી છલકતી અને તેઓ રુક્મા ને બોલાવી ને ફરી થી આખો મામલો કહી સંભળાવવા માગે છે.જેમા તેવી સંભાવનાઓ ઉપર પણ કદાચ ભાર મુકવા માંગતા હોય કે જે હજુ ઘટીત થઇ જ નથી.ફરી એક વાર ધ ગ્રેટ ડિક્ટેટર બાર નુ મેઇન એન્ટરન્સ ઓપન થાય છે અને બુટેડ સ્ટેપ્સ અંદર પ્રવેશ કરે છે.હેટેડ એન્ડ ઓવર કોટેડ ...Read More