છેલ્લો દાવ

(74)
  • 24.3k
  • 8
  • 13.5k

દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ નવા પરણેલા દંપતીની જેમ લાગતા હતા.         પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં.

Full Novel

1

છેલ્લો દાવ - 1

છેલ્લો દાવ ભાગ-૧ દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ નવા પરણેલા દંપતીની જેમ લાગતા હતા. પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં. ...Read More

2

છેલ્લો દાવ - 2

છેલ્લો દાવ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. કેયુરની ઇચ્છા ન હતી કે, દિવ્યા નિશા સાથે વધુ સંપર્કમાં રહે. પણ દિવ્યાની જીદથી તેણે હથિયાર મૂકી દીધા. હવે આગળ........................ બીજા દિવસે સવારે દિવ્યા કેયુર પાસેથી નિશાનો મોબાઇલ નંબર લઇ લે છે અને પછી બપોર પછી તે ઓફિસ જઇને તેના નંબર પર ફોન કરે છે. નિશા ફોન ઉપાડે છે. નિશા : હેલો. દિવ્યા : હાય. હું ...Read More

3

છેલ્લો દાવ - 3

છેલ્લો દાવ ભાગ-૩ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીતે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી થોડા વખતમાં તો ત્રણેય એકબીજા સાથે વોટ્સએપ અને ફોનથી સંપર્કમાં રહેવા લાગ્યા. દિવ્યાને કેયુરની આ રીતે ફોન પર નિશા સાથે વાત કરવી એ તેને ગમતું નહી. કારણ તો હતું જ કેમ કે, તે તેની પત્ની છે પણ શરૂઆત જ તેણે કરી હતી કે તે હવે બોલે તો ચાલે એમ જ ન હતું. હવે આગળ....................... કેયુર, ...Read More

4

છેલ્લો દાવ - 4

છેલ્લો દાવ ભાગ-૪ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. એ બાબતમાં થોડી મથામણ થાય છે. પછી દિવ્યાના કહેવાથી તેઓ ગાર્ડનમાં જાય છે. ત્યાં દિવ્યાના મગજમાં કંઇક યોજના હોય છે. હવે આગળ........................ દિવ્યા, કેયુર અને નિશા ત્રણેય ગાર્ડનમાં બેસવા ગયા. નિશા અને કેયુરની વચ્ચે બાકડામાં ...Read More

5

છેલ્લો દાવ - 5

છેલ્લો દાવ ભાગ-૫ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. પછી તેઓ ગાર્ડનમાં જાય છે ત્યાં કેયુર અને નિશા ભૂતકાળની વાતો ભૂલીને એકબીજાને થયેલ ભૂલોની માફી માંગે છે. આગળ............................ દિવ્યા કાંઇ બોલી નથી શકતી. પણ તેને એવી લાગણી થાય છે કે, હવે બધું સારું થઇ ...Read More

6

છેલ્લો દાવ - 6

છેલ્લો દાવ ભાગ-૬ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને ત.ઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વધારે વાત કરવું દિવ્યાને હવે સહન થતું નથી. હવે આગળ......................... દિવ્યા હવે રોજ કેયુરનો મોબાઇલ ચેક કરવા લાગતી. તેમાં નિશાના મેસેજ હોય તો તે પૂરેપૂરા વાંચતી. તેને ખાતરી થતી કે, હા એવું કાંઇ નથી જે તે વિચારે છે. આ બાબતની જાણ કેયુરને તો હોતી જ નથી. ઘણી ...Read More

7

છેલ્લો દાવ - 7

છેલ્લો દાવ ભાગ-૭ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તે બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં. હવે આગળ................................. સવારમાં ઉઠીને દિવ્યા એ ઘરના તમામ કામ કરી દીધા. રોજની જેમ જ કામ પરવારી તે ઓફીસ જવા નીકળી. કેયુર આજે બહુ ખુશ હતો ને જાણે વહાલ પણ વધારે હતો આજ ...Read More

8

છેલ્લો દાવ - 8

છેલ્લો દાવ ભાગ-૮ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે. હવે આગળ................................. દિવ્યા બહુ ખુશ હતી. હવે તે સીધો જ ફોન કેયુરને કરે છે અને થોડા ઉદાસ અને રડતા ...Read More

9

છેલ્લો દાવ - 9 - છેલ્લો ભાગ

છેલ્લો દાવ ભાગ-૯ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે અને આ બાજુ કેયુરને તેની ભૂલ સમજાય છે અને તે દિવ્યાની માફી માંગે છે અને આખરી તે નિશાને ફોન કરીને ...Read More