એક પ્રશ્ન

(17)
  • 12.5k
  • 2
  • 5.4k

એક વાર ઘણા વર્ષો પેહલા એક રાજા નું શાસન હતું .તેમના પરિવાર માં તે તેમની પત્ની અને તેમનો એક છોકરો હતો. તેમનો છોકરો ખૂબ હોશિયાર હતો . તેમનું રાજ્ય ખૂબ શાંતી થી ચાલતું હતું ત્યાંના બધા માણસો પણ ખૂબ સારા હતા .પરંતુ તેમના રાજ્ય માં એક સાધુ રેહતા હતા ,તે ભવિષ્યવાણી કરી શકતા હતા તેઓ જે પણ કહેતા તે બધું સાચું થતું હતું તેથી તે રાજ્ય ના લોકો પોતાની બધી સમસ્યા ને તે સાધુ પાસે લયી જતા હતા અને તે સમસ્યા નું નિવારણ લાવતા હતા. તે સાધુ ને ખૂબ ઘમંડ આવી ગયું હતું તેની બધી ભવિષ્યવાણી સાચી પડતી હતી એટલે .તે રાજ્ય ના રાજા નો છોકરો હતો તેને આ વાત ના ગમી . તેને વિચાર્યું આ સાધુ નો ઘમંડ તો તોડવો જ પડશે.

Full Novel

1

એક પ્રશ્ન - 1

ભાગ ૧ એક વાર ઘણા વર્ષો પેહલા એક રાજા નું શાસન હતું .તેમના પરિવાર માં તે તેમની પત્ની અને એક છોકરો હતો. તેમનો છોકરો ખૂબ હોશિયાર હતો .તેમનું રાજ્ય ખૂબ શાંતી થી ચાલતું હતું ત્યાંના બધા માણસો પણ ખૂબ સારા હતા .પરંતુ તેમના રાજ્ય માં એક સાધુ રેહતા હતા ,તે ભવિષ્યવાણી કરી શકતા હતા તેઓ જે પણ કહેતા તે બધું સાચું થતું હતું તેથી તે રાજ્ય ના લોકો પોતાની બધી સમસ્યા ને તે સાધુ પાસે લયી જતા હતા અને તે સમસ્યા નું નિવારણ લાવતા હતા. તે સાધુ ને ખૂબ ઘમંડ આવી ગયું હતું તેની બધી ભવિષ્યવાણી સાચી પડતી હતી ...Read More

2

એક પ્રશ્ન - 2

ભાગ ૨ તમે અત્યાર સુધી જોયું કે માતાજી રાજકુમાર ને કહે છે કે તારે શું પ્રશ્ન પૂછવો છે પૂછ હવે જુવો રાજકુમાર શું પૂછે છે. રાજકુમાર એ માતાજી ને કહ્યું કે એક વિશાળ નગર હતું તેમાં એક બાપ અને તેનો દીકરો રેહતા હતા . જેમાં દીકરા ના બાપ નું નામ વિરેન્દ્ર અને તેના દીકરા નું નામ તેજ હતું. તેજ ની માતા કેટલાય વર્ષો થી એક બીમારી થી પીડાતી હતી.તેની માતા નું નામ રેવતી હતું. વિરેન્દ્ર અને તેજ તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા તેને ઠીક થવા માટે અલગ અલગ જડી બુટી આપતા હતા .પણ તેજ ની માતા ની આ બીમારી ...Read More

3

એક પ્રશ્ન - 3

ભાગ ૩ અત્યાર સુધી તમે જોયું કે એક બા એ વિરેન્દ્ર અને તેજ ને લગન નો સુજાવ આપ્યો હતો.તેઓ વાત માની ને છોકરી ની શોધ માં નીકળી ગયા. વિરેન્દ્ર ના પરિવાર માં કેવલ તેનો છોકરો તેજ અને તેની પત્ની જ હતા .પત્ની તો મૃત્યુ પામી એટલે હવે તેજ રહ્યો ,બાકી એમના કોઈ સગા વહાલા નહોતા જે તેમની છોકરી ની શોધ માં મદદ કરે તેથી તેઓ ખુદ જ છોકરીની શોધ માં નીકળી ગયા.બીજી બાજુ એક નગર હતું.તે નગર માં એક સ્ત્રી રેહતી હતી અને તેની એક દીકરી હતી .તે સ્ત્રી અને તેની દીકરી એકલા જ રહેતા હતા તે સ્ત્રી નું ...Read More