જિંદગીની ચાહ

(12)
  • 3.6k
  • 0
  • 1.4k

આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે જ્યાં સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી સ્ત્રી પોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય! શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું અને ત્યાર બાદ જે અમૃત નીકળ્યું તેનું પાન દેવતાઓને કરાવવા માટે નારાયણને અપ્સરાનું રૂપ લેવું પડ્યું હતું. નારાયણે તેમના રૂપની જાળમાં રાક્ષસોને મોહિને અમૃત પાન દેવતાઓને કરાવવું હતું. એજ રીતે વર્ષો બાદ એક એવું જ કૃત્ય માનવરૂપી રાક્ષસોએ આચર્યું છે, શું આ વિચારધારા બદલાશે? વિચાર રૂપી વિષને પીવા માટે શું ફરિવખત સ્વયં શિવને વિચારવિષમંથન કરવા આવવું પડશે? જાણવા માટે વાંચતા રહો જિંદગીની ચાહ.....

New Episodes : : Every Wednesday

1

જિંદગીની ચાહ - 1

નવા સફરની શરૂઆત મહાદેવને યાદ કરીને!ॐ त्र्यम्बकं यजामहे सुगन्धें पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી સ્ત્રી પોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય!શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું ...Read More