ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની)

(11)
  • 14.4k
  • 1
  • 6k

સફળતા ની શોધ કહું કે પછી , ખુલી આંખે જોયેલું સપનું ? હું ખુદ ની જીત મનુ કે પછી આ કોમ્પિટિશન માં ભાગ લેવાનો શુભ અવસર શાયદ હું શોધતી હતી કાયક એવું કે જેના લીધે હું દિવસ રાત મન માં આવતા મારા સપના ને સાકાર કરું શકું એન્ડ NOW I GOT A THINK કોમ્પીટીસીન ના બહાને જ સહી , લક ની અજ્માયિશ તો કરી શકીએ ને , તો ચાલો આજ હું તમને કૈક એવું સાંભળવું જે મારી નજર માં કયાંક એવું છે જેનું ગિલ્ટ , તડપ , પ્રેમ , મિત્રતા , સહજ , સહન શક્તિ , હું એને સેનું રૂપ આપું મને ખુદ ને સમજાતું નથી........ આ વાત ને હું જયારે પણ યાદ કરું છું શરીરે ના રુવાડા ઉભા થઈ જવાની સાથે મારા દિલ ની ધડકન પણ એટલી વધી જાય છે જે કદાચ મને હાર્ટ અટ્ટાક ના આવી જાય ! તે ખુબ જ નાદાન , પ્રેમી અને પોતાની ઉમર કરતા બુદ્ધિ માં મોટી અને હરહકત માં ન્હાની છે. એક એવી માનમાસ જેને બસ પોતાના દર્દ પછી બીજાના દર્દ પેલા દેખાઈ છે , જે વ્યક્તિ ને એ ચાહે છે એમના માટે જાણ પણ આપવા તૈયાર હોય છે અને જે એની જ જાન ને તકલીફ પહોંચાડે તેની જાણ લેવા પણ તૈયાર હોય છે . અહીં મેં એક સરખા સ્વભાવ , એક સરખા રુઆબ , અને એક સરખા જ મિજાજ વળી બે બેસ્ટ ફ્રેન્ડ . એક એવી દોસ્ત જે મારા ગામ માં મારુ મરહમ છે ,

1

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 1

સફળતા ની શોધ કહું કે પછી , ખુલી આંખે જોયેલું સપનું ? હું ખુદ ની જીત મનુ કે પછી કોમ્પિટિશન માં ભાગ લેવાનો શુભ અવસર શાયદ હું શોધતી હતી કાયક એવું કે જેના લીધે હું દિવસ રાત મન માં આવતા મારા સપના ને સાકાર કરું શકું એન્ડ NOW I GOT A THINK કોમ્પીટીસીન ના બહાને જ સહી , લક ની અજ્માયિશ તો કરી શકીએ ને , તો ચાલો આજ હું તમને કૈક એવું સાંભળવું જે મારી નજર માં કયાંક એવું છે જેનું ગિલ્ટ , તડપ , પ્રેમ , મિત્રતા , સહજ , સહન શક્તિ , હું એને સેનું રૂપ ...Read More

2

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 2

મારુ પોતાનું અને તારું પણ મારુ પોતાનું આવું અત્યારે થઈ રહ્યું છે . પણ કોઈ પણ સંબંધ સાચવા માટે કોઈને જતું કરવું પડે યા તો કોઈ ને દૂર જ જવું પડે . હું અત્યારે એ વિચારવામાં સક્ષમ નથી કે સુ હું મારા મનને મારી ને બીજાનું માન રાખિશ . હવે અમારા ત્રણેય માંથી મને સેન્ડી ની તો કી ખબર જ નહીં કે એનું mind કેટલું વસ્તુ ને બદલવા માટે કે જે થઈ ચૂક્યું છે એમાંથી કઈક નવું જ કરી દેવાનું કે જે થયું છે એ તો યાદ જ ના રહે , હા હતો , તે અમે જેવો વિચાર્યો હતો ...Read More

3

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 3

કોઈ ને પામવા માટે ના બે જ રસતા છે , ચાહત અને સીડકસન . ઊડતી અફવા હતી કે કોઈના સાચા વખાણ હતા , ખુદ ના વિશે સાંભળેલી એ એક વાત એવી હતી કે જે ના તો મને કઈક અલગ ફિલ કરાવતી બટ એ વાત મને મારા માં વધારે એટ્ટીટ્યૂડ અપાવતી હતી, કઈક એ હદે હવે હું સેન્ડી ને ઇગ્નોર કરતી કે એના મનમાં એ ઇગ્નોર સહન થવા લાયક જ ના હતી , હ .. એ વાત છે કે ગોપી મને કહેતી થોડો ઓછો કર એટીટ્યુડ , બાકી કોઈ નહીં પટે તારાથી આ કઈક ના પચે એવું ના કહેવાય ગયું ...Read More

4

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 4

અરે તને કવ છું , સાંભળ અને સંભાળ પણ રાખ તું જેને એમનમ તારા પ્રેમ માં પાડવા માંગે એ તો સાવ એમનમ પડે એવું લાગતું તો હતું જ નહીં . એના માટે મારે ધીરે ધીરે એને મારા માં ઇન્ટરેસ્ટ ના કહી સકાઈ . પણ એના mind માં મારુ ફેસ કઈક એ રીતે બેસાડવું હતું કે એ મને એક મિનિટ પણ યાદ કર્યા વગર ના રહી સકે . અને એ એક મિનિટ પણ મને પામવાના વિચાર કર્યા વગર ના રહી સકે . અને આ સુ હજુ તો હું મનમાં આવું વિચારું છું કે ગોપી આવીને મને કહે છે તે ...Read More

5

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 5

I m so sorry to alope in the air હવે આગળ કહું છું હું હું સેન્ડી ને મળવા જાવ . એ અંદાજ માં જે મે ક્યારેય નથી કર્યો . હું લાઈટ પિંક કલર નું સ્લિવલેસ ગાઉન કે કે મારા ઘૂંટણ સુધી પહોંચે છે . પગ માં મારા થી ઉંચી હાઇટ ના હિલ્સ પહેરું છું . મારા વાળ પર રફ એવું બન કે જેમાં ગુલાબ ના ફૂલ મે લગાવ્યા છે, એક લટ કાઢી છે . હોઠ પર મેટ લિપસ્ટિક લગાવી. છે . ને મારા ગળા માં સાવ પાતળો ચેઈન પહેરેલો છે.મારા હું સેન્ડી ને ફોન કરું છું .I m ready ...Read More