બેટી બચાઓ બેટી પઢાઓ

(0)
  • 16.4k
  • 1
  • 8.2k

( વધાઇ હો લક્ષ્મીજી પધાર્યા છે. ) સાસુમા : શું ધૂળ લક્ષ્મીજી? બીજોય પથરો આયો પથરો. અરે દીકરો હોય તો કાશીની જાત્રા કરાવે, રૂમ ઝૂમ કરતી રૂડી રૂપાળી વહુ લાવે ,વંશ વધારે પણ મારે શું? મારે તો હું ભલી ને મારી આ માળા ભલી. વહુ : અરે મમ્મીજી તમે અત્યારે આ જમાનામાં આવી વાતો કરો છો ? અરે આજે તો સ્ત્રીઓ ક્યાં ક્યાં પહોંચી છે ? એવું એક ક્ષેત્ર બતાવો જ્યાં સ્ત્રીઓ નો ફાળો ન હોય. અરે આપણે જો સ્ત્રી થઈ ને આપણે જ સ્ત્રીઓ ને ધિક્કારીશું તો પછી આ બીજા લોકોને શું કહીશું ? અરે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી સ્ત્રીઓ તો આજે અવકાશ માં પહોંચી ગઈ છે પછી તમે કેમ દીકરી ને નફરત કરો છો ? સાસુમા : બસ...બસ હવે બંધ કર આ તારો લવારો ને ભાષણબાજી મારું તો માથુ ફાટ ફાટ થાય છે. ( નાની દિકરી આસ્થા રૂમ માં વાંચે છે દાદી અંદર આવે છે.) સાસુમા : અરે આખો દિવસ થોથા લઈ ને બેઠી હોય છે તો કંઈ કામ કાજ શીખ તો કામ લાગશે ભણી ભણીને જાણે મોટી ડોક્ટર ના થવાની હોય....

New Episodes : : Every Thursday & Sunday

1

બેટી બચાઓ બેટી પઢાઓ - 1

( વધાઇ હો લક્ષ્મીજી પધાર્યા છે. )સાસુમા : શું ધૂળ લક્ષ્મીજી? બીજોય પથરો આયો પથરો. અરે દીકરો હોય તો જાત્રા કરાવે, રૂમ ઝૂમ કરતી રૂડી રૂપાળી વહુ લાવે ,વંશ વધારે પણ મારે શું? મારે તો હું ભલી ને મારી આ માળા ભલી.વહુ : અરે મમ્મીજી તમે અત્યારે આ જમાનામાં આવી વાતો કરો છો ? અરે આજે તો સ્ત્રીઓ ક્યાં ક્યાં પહોંચી છે ? એવું એક ક્ષેત્ર બતાવો જ્યાં સ્ત્રીઓ નો ફાળો ન હોય. અરે આપણે જો સ્ત્રી થઈ ને આપણે જ સ્ત્રીઓ ને ધિક્કારીશું તો પછી આ બીજા લોકોને શું કહીશું ? અરે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી ...Read More

2

બેટી બચાવો બેટી પઢાવો - 2

સીન - ૩ સમય વીતતો ચાલ્યો. જોત જોતાંમાં વર્ષો વીતી ગયા. વચ્ચે વચ્ચે આસ્થા ના ફોન આવતા .એના પર બનવાની ધૂન સવાર હતી. એ ઘરે બહુ ઓછી આવતી બસ હોસ્ટેલ માં રહી ને મહેનત કરતી. ( ફોન ની રિંગ વાગે છે ટ્રીન... ટ્રિંન ) વંદના : હેલો... હા બેટા બોલ બોલ કેમ છે ? શું વાત કરે છે દીકરા , અરે હું ખૂબ ખુશ છું બેટા ઘરનાં બધાં આ વાત જાણી ખૂબ ખુશ થશે , તુ બા માટે ખોટું વિચારે છે બેટા એ પણ ખૂબ જ ખુશ થશે. તે આપણું સપનું સાકાર કર્યુ છે. તું ચોક્કસ આપણા ઘરનું નામ ...Read More