ઠંડીની એક કાળી રાતમાં એક નગર સેઠે પોતાની હવેલીના એક વિશાલ કક્ષમાં આમથી તેમ આટાફેરા મારતો હતો. તે યાદ કરતો હતો ૧૫ વર્શ્પહેલાની એક પૂનમની રાત જે જે દિવસે એને ધના લોકોને જમવા માટે બોલાવ્યા હતા. તેમાં બહુ મોટા વિદ્વાનો આવ્યા હતા.અને તેમની વચ્ચે અલગ અલગ જાત ની વાતો ઉપર ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા છેવટે એક ગંભીર વિષય ઉપર આવી ને થોભી, કે મુત્યુદંડ ની સજા સારી કે ઉમરકેદની. ? અતિથીમાં કેટલાક ખુબ જ વિધવાન હતા તેમજ કટલાક પત્રકાર પણ હતા. જે લોકો મુત્યુ દંડનાં વિરોધી હતા. અને માનતા હતા કે આ મુત્યુ દંડની પ્રથા નાબુદ થવી જોઈએ. કેમ કે મુત્યુ દંડની જગ્યાએ આજીવન કેદની સજા રદ થવી જોઈએ. ઘરનાં માલિકે કહ્યું લે આમાં હું અસહમત છું. મને ન તો મુત્યુદંડ નો અનુભવછે ન તો આજીવન કેદ વિષે મને કઈ પરતું મારા માટે મુત્યુ દંડએ આજીવન કેદથી વધારે નૈતિક તથા માનવીય છે. ફાંસીની સજા આપવાથી તાત્કાલિક મુત્યુ થાય છે. પરતું આજીવન કેદ વ્યક્તિને ધીરે ધીરે મુત્યુ સુધી લઇ જાય છે. હવે તમે લોકો જ જણાવો કે કયો વધારે દયાળુ કહેવાય. થોડીક ક્ષણોમાં જીવન સમાપ્ત કરે એ કે ધીરે ધીરે તરસાવીને મારે તે.
New Episodes : : Every Thursday
એન્ટોન ચેખવ - 1
ઠંડીની એક કાળી રાતમાં એક નગર સેઠે પોતાની હવેલીના એક વિશાલ કક્ષમાં આમથી તેમ આટાફેરા મારતો હતો. તે યાદ હતો ૧૫ વર્શ્પહેલાની એક પૂનમની રાત જે જે દિવસે એને ધના લોકોને જમવા માટે બોલાવ્યા હતા. તેમાં બહુ મોટા વિદ્વાનો આવ્યા હતા.અને તેમની વચ્ચે અલગ અલગ જાત ની વાતો ઉપર ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા છેવટે એક ગંભીર વિષય ઉપર આવી ને થોભી, કે મુત્યુદંડ ની સજા સારી કે ઉમરકેદની. ? અતિથીમાં કેટલાક ખુબ જ વિધવાન હતા તેમજ કટલાક પત્રકાર પણ હતા. જે લોકો મુત્યુ દંડનાં વિરોધી હતા. અને માનતા હતા કે આ મુત્યુ દંડની પ્રથા નાબુદ થવી જોઈએ. કેમ ...Read More
એન્ટોન ચેખવ - 2
તેને એ પણ યાદ આવ્યું કે એ પાર્ટી પછી નક્કી થયું કે પેલા વકીલને પોતાના કારાવાસ દરમ્યાન સખ્ત નજર સાહુકારના બગીચાની વચ્ચે આવેલ રૂમમાં કેદ કરવામાં આવશે. જ્યારે તે કારાવાસમાં રહેશે ત્યારે કોઈની સાથે મળી શકે નહિ અને વાતપણ કરી શકે શકશે નહિ. તેને વાંચવા માટે ન્યુઝ પેપર પણ નહિ આપી શકાય અને કોઈનો પત્ર પણ નહિ મળે. હા! તેને એક વાજિંત્ર આપવામાં આવશે. વાંચવા માટે પુસ્તકો મળી રહેશે. અને એ પત્ર પણ લખી શકશે. તે દારુ પી શકશે અને ધુમ્રપાન પણ કરી શકશે. બહારની દુનિયાનો કોઈ સંપર્ક થશે નહિ. માત્ર એક નાની બારી બનાવેલી હતી જ્યાંથી તે પોતાની ...Read More
એન્ટોન ચેખવ - 3 - કમજોર -નિર્બળ
હાલમાં જ મેં બાળકોની શિક્ષિકા યુલિયા વસીલ્યેવનાને મારી ઓફીસમાં બોલાવી. મારે એમની સાથે પગારનો હિસાબ કરવો હતો. મેં એમને આવો , આવો .. બેસો તમારે પૈસાની જરૂર હશે પરતું તમે એટલા અંત:મુખી છો કે જરૂર હોવા છતાં પણ તમે ખુદ રૂપિયા નહિ માંગો. ઠીક છે અમે નક્કી કર્યું છે કે અમે દર મહીને તમને ૩૦ રુબલ આપીશું. ચાલીસ ... ના ના ત્રીસ, ત્રીસ જ નક્કી થયા હતા. મારી પાસે લખેલું છે. આમ પણ અમે શિક્ષકોને ત્રીસ રુબલ જ આપીએ છીએ તમને અમારા ત્યાં કામ કરતા બે મહિના જેટલો સમય થયો. બે મહિના અને પાંચ દિવસ થયા... નાં.. બે મહિના ...Read More