ફરી એક અધૂરી મુલાકાત

(34)
  • 30k
  • 3
  • 14.3k

એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે. જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા, એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય, ના પામવા ની ચાહત, ના ખોવા નો ડર, બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ...... તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા", કપિલ ના આનંદ નો પાર ના હતો જાણે તેને એ 5 વર્ષ હવે પુરા થયા, જેની સાથે વાત કરવા આટલી રાહ જોઈ તેને સામે થઈ ફોન આવ્યો... કપિલ ને થયું, શુ વાત કરું, ક્યાંથી શરૂઆત કરું, શુ આજે હું મારા મન ની બધી વાત કહી દઉં, કે આ વાત માટે મેં કેટલા વર્ષ ની રાહ જોઈ, પછી થયું ના ના જો આજે હું કહી દઈશ તો આટલા સમય બાદ ની " મુલાકાત અધૂરી" રહી જશે....

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

ફરી એક અધૂરી મુલાકાત. - 1

Part-1એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો તરફ જ મીટ માંડી ને બેસી રહે.જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા,એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય,ના પામવા ની ચાહત,ના ખોવા નો ડર,બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ......તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા",કપિલ ના આનંદ ...Read More

2

ફરી એક અધૂરી મુલાકાત - 2

વંશીદા: મજાક કરું છું કપિલ ( હસતા હસતા કહે છે) તું એટલો કેમ ચોંકી ગયો.કપિલ ના મન માં ઉછડેલા જાણે એક સાથે શમી ગયા.કપિલ: ના એવું નઇ, બસ હું તો એમજ પૂછતો હતો.કપિલ ના હૃદય માં તો જાણે એક વાર ખોટું પણ કહી દેત તો એ બગીચા માં એકલો જ નાચવા મંડી જાત.વંશીદા: હેય કપિલ ક્યાં ખોવાઈ ગયો? કેમ હું સારી નથી લાગતી? મને જોઈ ને તને ના ગમ્યું? ( આશ્ચર્ય સાથે)કપિલ: અરે ના ગાંડી તને એટલા વર્ષ પછી જોઈ ને એટલે, સ્કૂલ માં હતી બે ચોટલા વાળી ને સફેદ ટોપ અને ગ્રીન સ્કર્ટ માં તો અત્યારે આવા રૂપ ...Read More

3

ફરી એક અધૂરી મુલાકાત - 3

કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.કપિલ! ! ઓ કપિલ ! કેટલા વાગ્યા એ તો ! આવો અચાનક કર્કશ ભર્યો અવાજ સાંભળીને લાગે છે કોઈ તેને ખીજાય રહ્યું છે. પરંતુ કપિલ ને તો વંશીદા ના એ શબ્દો જાણે સંભળાઈ રહ્યા હોય. પણ કપિલ ને બોલાવતો અવાજ તેનું ધ્યાન ભટકાવી રહ્યું હતું. હવે તે અવાજ વધું સંભળાવા લાગ્યો. કપિલ ! ઓ કપિલ ! એટલું કહેતાં જ કપિલ હજુ તો કઈ વંશીદા વિશે કે તેનાં આવા અચાનક થી નીકળેલા વાક્ય વિશે વિચારે તે પહેલાં જ " ફરી એક વાર ની તેની મુલાકાત અધૂરી" રહી ગઈ, ને કપિલ ...Read More

4

ફરી એક અધૂરી મુલાકાત - 4

ઘરે આવેલા બે અજાણ્યા પણ કોઈ જાણીતું છે એવું વિચાર કરી કરી ને વંશીદા કપીલા અને કપીલ ને એક જોયા જ કરે છે ત્યાં કપીલ એક નાની સ્મિત સાથે કહે છે.કપીલા : "Happy Birthday" ડિયર વંશીદા !વંશીદા મન માં હજુ એજ ચાલી રહ્યું હતું કે આ બંને છે કોણ એટલા માં બીજો પ્રશ્ન ઉભો થયો કે તેમને મારો જન્મ દિવસ છે તે કેવી રીતે ખબર? સ્કૂલ સમય માં જોયેલા જોડિયા ભાઈ બહેન ને ઘણા વર્ષો પછી જોઈ એટલે ચહેરો ઓળખી નથી શકતી.કપીલ: "Happy Birthday" વંશીદા ! ( વંશીદા આશ્ચર્ય રીતે કપીલ ને જોઈ સ્મિત કરી ને તેનો આભાર વ્યક્ત ...Read More

5

ફરી એક અધૂરી મુલાકાત - 5

મિત્રો તમે અતુરતા થી રાહ જુઓ છો કે કપીલ એ વંશીદા ને શું ગિફ્ટ આપ્યું તો આજે તમને તમારી નો અંત લાવું છું.વંશીદા ના એ ગિફ્ટ વિશે આગળ વાત કરું તે પહેલાં આપડે તેના ગિફ્ટ ની પાછળ ના ભૂતકાળ ને જાણી લઈએ.વંશીદા ના બાળપણ ની ગિફ્ટ સાથે જોડાયેલી યાદ:વંશીદા જ્યારે નાની હતી અને જ્યારે સમજતી થઈ ત્યારે તેના પપ્પા નું અવસાન થયું. નાની ઉમર માં પિતા ને ખોઈ હતી તે તેના પિતા ની લાડકી હતી. તેના પિતા ને ક્રિકેટ નો ઘણો શોખ હતો, તેમને સચિન તેંડુલકર ઘણા જ પ્રિય હતા.વંશીદા નાનપણ થી તેના પિતા ના આ પ્રેમ ને પોતા ...Read More

6

ફરી એક અધૂરી મુલાકાત - 6

કપીલ: (વંશીદા ને ધીમા અવાજે કહે છે) વંશીદા તારી પાસે થોડો સમય હશે? મારે આપડી સ્કૂલ થી લઈ ને સુધી ની ઘણી વાતો કરવી છે. ઘણું કહેવું છે તને!વંશીદા: કપીલ હું હવે જોબ કરું છું, પપ્પા ના ગયા પછી ઘરમાં કોઈ નથી જે ઘર માં આવક લાવી શકે. એટલે મેં અને મારી મોટી બહેન બંને જોબ કરીયે છે. તો શક્ય તો નથી. કપીલ નિરાશા થી પોતાની વાત ને આગળ ના વધારતા ત્યાંજ અટકી ગયો. ને ઠીક છે કહી ચૂપ થઈ ગયો. વંશીદા આ જોઈ ને સમજી ગઈ કે કપીલ ને ખોટું લાગ્યું હશે. એને પેહલી વાર વંશીદા પાસે કોઈ ...Read More

7

ફરી એક અધૂરી મુલાકાત - 7

કપીલ સ્ટેશન પર એક છેડા થી બીજા છેડે વંશીદા ને શોધે છે.સમય 11:30 થયો તે નિરાશ થઈ ગયો તેને વંશીદા જતી રહી હશે.તે પાછો જાવા માટે નીકળે છે કે અચાનક કોઈ જાણીતો અવાજ સંભળાય છે. એ અવાજ વંશીદા જેવો લાગે છે. તે અજાણ્યા વ્યક્તિ ની નજીક જાય છે તેને બોલાવે છે.પણ કપીલ નું નસીબ એટલું સારું ક્યાં હતું. તે વંશીદા ના અવાજ વાળી કોઈ બીજી વ્યક્તિ હતી.બસ હવે કપીલ ની આંખ માંથી આંસુ આવવા ના બાકી હતા. પણ તે શરમાળ ની સાથે લોક લજ્જા ની ફિકર વાળો વ્યક્તિ હતો. લોકો જોશે તો શું કહેશે તેના ડર માં આંખ માંજ ...Read More

8

ફરી એક અધૂરી મુલાકાત - 8

કપીલ ની વંશીદા સાથે એકાંત ની આ પેહલી મુલાકાત જાણે એક એક સેકન્ડ એક કલાક માં વીતી રહ્યા હતા."અબ એ ક્યારે આવી ચડશે, મારા પિયુ મિલન ની આસજોઉં એને હું એ પળ માં જ્યારે, મારી સાંસો જેમ થમી પડશે"કપીલ જેટલી ટ્રેન જાય છે તેને લાગે છે કે હવે જે ટ્રેન આવે તેમાં તે હશે. આમ કરતાં કરતાં ઘણી ટ્રેનો 10 મિનિટ માં પસાર થઈ જાય છે. કપીલ ને હવે રહેવાતું નથી, કપીલ નો આ સમય જાણે એક તક હોય જે તેને એ ક્યારેય ખોવા નથી માંગતો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેના ધબકારા વધતા જ જાય છે, ...Read More

9

ફરી એક અધૂરી મુલાકાત - 9

ભાગ 9વંશીદા કપીલ પાસે થી એક પ્રોમિસ માંગે છે ને કપીલ મુંજવણ મા છે કે વંશીદા શું પ્રોમિસ માંગવાની ચાલો તો આગળ જોઈએ કે કપીલ ના નસીબ મા શું નવું કરતબ થવા જઈ રહ્યું હતું.કપીલ : ( ચિંતા સાથે ) હાં બોલ ને!વંશીદા: એમ નઈ કપ્પુ તું બોલ કે હાં હું પ્રોમિસ કરું છું.કપીલ: હાં બાબા તું ક્યે તેમ બસ, હું પ્રોમિસ કરું છું, પણ એ તો કે એ પ્રોમિસ શું કરવાનું છે?વંશીદા: કપ્પુ હું જે તને કેવા જઇ રહી છું તે સાંભળી ને તું મને ગાંડી કહીશ, પણ તે હકીકત છે,કપીલ: બસ હવે સસ્પેન્સ બહુ થયું કેને હવે ...Read More

10

ફરી એક અધૂરી મુલાકાત - 10

ભાગ 10કપીલ એ અસમંજસ માં છે કે શું જવાબ આપે. કપીલ તે વિચારો માં જ ખોવાયો છે વંશીદા તેની 15 મિનિટ સુધી જોયાં કરે છે.વંશીદા: કપીલ તું કેમ કંઈ બોલતો નથી?કપીલ: અરે ઈડલી કેટલી સરસ છે ( કપીલ વાત ને બીજી તરફ વાળી ને)વંશીદા: હાં! સરસ છે.કપીલ: તને ખબર મને પણ ઈડલી ને સાઉથ નું ફૂડ ઘણું પસંદ છે.વંશીદા: સારું કેવાય, કપીલ મારી વાત નો જવાબ આપ આમ આડી અવળી વાત ના કર.કપીલ: વંશીદા તું મારી સૌથી સારી ફ્રેન્ડ છે. હું તને આવી કોઈ પ્રોમિસ તો નહિં કરી શકું પણ હા તને દુઃખ થાય તેવું કામ ક્યારે નહીં કરીશ.વંશીદા ...Read More