તલાશ 2

(2.9k)
  • 267k
  • 104
  • 141.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો  હેતુ માત્ર મનોરંજન નો છે.  તલાશ પોતાના અસ્તિત્વની.  તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની  તલાશ દેશના દુશમનોની   તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની.  

Full Novel

1

તલાશ 2 - ભાગ 1

ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટેજાનનીબાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની દેશમાં છુપાયેલાદેશદ્રોહીઓની. તલાશ 1 વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ. https://www.matrubharti.com/bhayani આભાર અને અપેક્ષા તલાશ 2 આજથી શરૂથઇ રહી છે, ત્યારે હર્ષની લાગણી અનુભવાઈરહી છે. તલાશ 1ને જે રીતે વાચકો એ આવકારી,સરાહી એ બદલ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર. તલાશ 2માં અમુક મુખ્ય પાત્રો એજ છે જે તલાશ 1 માં હતા. અને તલાશ પણ એ જ છે, દેશના અંદરના અને બહારના દુશમનોને શોધીને એનેઠેકાણે પાડવાના. આને સિક્વલ રૂપે પણ વાંચી શકાશે અને એક અલગ નોવેલ તરીકે પણ. તલાશ 1 ...Read More

2

તલાશ 2 - ભાગ 2

ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. બહુ જભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાંપહોંચતા લગભગ 4 મિનિટ થઈહતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી7-8 ગોળી મારવામાં આવી હતી.એ દ્રશ્ય જોઈનેસિન્થિયા ત્યાં રોડ પર જ ફસડાઈ પડી. એ સતત આક્રંદ કરીરહી હતી. એને ધ્રુજારી ઉપડીહતી. આંખમાંથી આસું સરીરહ્યા હતા. "સિન્થિયા હિંમત થી કામ લે હું અંદર જાઉં છું. તું પોલીસ અને એમ્બ્યુલસબોલાવ" કહી જીતુભા NASA ના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘુસ્યો. મુખ્ય ગેટ પછી 40 ફૂટ પછી બિલ્ડીંગ હતું. પણ જીતુભાની અનુભવી આંખોએ જોયું કે ક્યાંય કોઈ ઘર્ષણના ચિન્હો દેખાતા ન ...Read More

3

તલાશ 2 - ભાગ 3

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જીતુભા સ્તબ્ધ થઈને ઉભો હતો. એને કઈ સુઝકો પડતો ન હતો. એકાદ મિનિટ વિચારી એણે ચાર્લીને કહ્યું "તું મારી સાથે ચાલ,માઈકલ ના ઘરે." અને વિલિયમના સાથી 2 પોલીસ વાળાને કહ્યું. "તમે અહીં તપાસ કરો મારે માઈકલના ઘરે જવું પડશે. એની દીકરીનો જીવ જોખમમાં છે. " "હું વાયરલેસ થી જણાવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ એની હેલ્પમાં પહોંચશે." 2 માંથી જે સિનિયર હતો એણે કહ્યું. એ માઈકલ અને સિન્થિયાનો પરિચિત હતો. "થેન્ક્યુ." કહી જીતુભા ચાર્લીએ ચાલુ કરેલી કારમાં બેઠો. અને પછી સિન્થિયાને ...Read More

4

તલાશ 2 - ભાગ 4

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. નાસામાં થયેલા શૂટ આઉટના ખબર પુરા લંડનમાં ફેલાય હતા. અનેક ન્યુઝ પેપર અને ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા હતા. પોલીસેએ બધાને નાસાના મુખ્ય ગેટ પાસે જ અટકાવ્યા હતા. એ માટે વધારાની પોલીસ મંગાવવી પડી હતી. ભલે નાસાવાળા પોતાની સિક્યુરિટી સર્વિસ ચલાવતા હતા પણ આખરે એ બધા ગ્રેટ બ્રિટનના નાગરિકો હતા. વળી અનોપચંદ એન્ડ કુ.નું મોટું રોકાણ બ્રિટનમાં પણ હતું. બધા પત્રકારને એક્ઝેટ શું થયું છે એ જાણવું હતું કેટલાક ને ન્યુઝ મળતા નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે નાસાની ...Read More

5

તલાશ 2 - ભાગ 5

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર નો છે. "ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભા એ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એ જ ગુનેગાર છે). સાંભળીને સિન્થિયા જીતુભા સામે તાકી રહી પછી કહ્યું. તને ખાતરી છે કે એ જ ગુનેગાર છે? અને જો ખાતરી હતી તો એને અત્યાર સુધી જીવતો કેમ છોડ્યો અરે મને ઈશારો કર્યો હોત તો હું એને ઉડાવી દેત. મિસિસ બ્રિગેન્ઝાને મિશેલ બેગ પેક કરીને નીચે હોલમાં આવી ગયા હતા. એ બધી વાતો સાંભળતા હતા. “જો સિન્થિયા અત્યારે તને માઈકલની તબિયતની ચિંતા છે. ...Read More

6

તલાશ 2 - ભાગ 6

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જીતુભા સાથે વાત પુરી થયા પછી અનોપચંદ પોતાની પથારીમાંથી ઉભો થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની પહેલી મુલાકાતના 50 -52 વર્ષમાં પહેલીવાર એવું બન્યું હતું કે એ ઘસઘસાટ સૂતો હોય અને કોઈએ એને ફોનમાં કૈક ગંભીર ખબર આપી એને ઉઠાડ્યો હોય. ખાસ કરીને જ્યારથી સુમિત 17-18 વર્ષનો થયો એ પછી બાપની ચિંતા એણે પોતાના માથે લઇ લીધી હતી. ગોઠવણ જ એવી હતી કે અનોપચંદ સુવા જાય એ સાથે જ એ સુમિત કે નિનાદના મોબાઈલમાં કોલ ટ્રાન્સફર કરી નાખતો અને બીજો ...Read More

7

તલાશ 2 - ભાગ 7

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જીતુભા ચારે તરફ નિરીક્ષણ કરતા વોશ રૂમની બહાર આવ્યો અને અચાનક એની નજર એક કપલ પર સ્થિર થઇ એ યુવતીને જીતુભા ઓળખ્યો એ નાઝ હતી. જોકે નાઝનું ધ્યાન જીતુભા પર નહોતું પડ્યું. પણ જમણી સાઈડના ચોથા ટેબલ પર બેઠેલા એક પ્રૌઢ કપલમાંની સ્ત્રીએ જીતુભાને ઓળખ્યો હતો. એ શિવ શંકર પંડ્યા અને એની પત્ની પાર્વતી પંડ્યા હતા. "શિવ, જરા ત્યાં નજર કરો પેલો સફેદ શર્ટ પહેરીને ઉભેલા યુવકની સામે જલ્દી જુઓ. મને લાગે છે કે એ જીતુભા છે." "કોણ? પેલો ...Read More

8

તલાશ 2 - ભાગ 8

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. એક વિશાળ બંગલાના દીવાનખંડમાં ખાદીના કપડા પહેરેલા 8-10 લોકો બેઠા હતા. હમણાં કલાક સવા કલાક પહેલા એ શહેરના નામાંકિત ઉદ્યોગપતિની પત્નીની બર્થડે પાર્ટી માંથી નીકળીને અહીં આવ્યા હતા. ચારે તરફની ખુરશી વચ્ચે રાખેલ ટિપોય પર 2-3 જાતની શરાબની બોટલ ખુલ્લી પડી હતી. એ લોકો કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. છેવટે એક નેતા જેવા દેખાતા માણસે કહ્યું. ઓ.કે. તો આ ફાઇનલ રહ્યું. એણે આપણને બધાને, બધાની પાર્ટી ફંડમાં ઓછામાં ઓછા 100 - 100 કરોડ આપવા પડશે. હું સવારે જ ...Read More

9

તલાશ 2 - ભાગ 9

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. હોટલના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભેલી પોલીસની ગાડીઓમાંથી ધડાધડ 4 પોલીસ ઉતર્યા અને હોટલના રિસેપશન તરફ આગળ વધ્યા. બીજી એક કાર માં આવેલા વિલિયમ આર્ચરે સિન્થિયા ને ફોન જોડ્યો.અને કહ્યું. "સિંથી તું ક્યાં છે?" "હોટલ નો પાછલો ગેટ છે ત્યાં એક ખંડેરમાં માર્શાને કેદ કરી હતી એને ભયંકર ટોર્ચર કરવામાં આવી છે. હું અને જીતુભા એને લઈને હોટેલના ગેટ પાસે પહોંચીયે છે. તું એક એમ્બ્યુલન્સ બોલાવી રાખ." "ઓકે. પણ પેલા હુમલાખોરો?" "એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા છે. અને હોટલમાં ...Read More

10

તલાશ 2 - ભાગ 10

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. “સર આપણે આપણા સ્ટેટના નેતાઓ ને સપોર્ટ કરવો પડશે એટલું જ. મિનિમમ 30-40 કરોડની આ વાત છે." પેલા લોકલ નાના નેતા વહેલી સવારે ફોન પર પોતાના બોસને વિંનવી રહ્યા હતા. "પણ તને તો ખબર છે આપણે ને એના વિચારોમાં ભેદ છે." "પણ સાહેબ રૂપિયાનો કલર અને કિંમત એક જ હોય છે. આપણે સાથ આપીયે કે ન આપીયે એ લોકો કમાશે જ, અને જો આપણે વિરોધ કરશું તો પણ શું? આપણા હાથ માં કઈ નહીં આવે. પણ 30-40 કરોડ અગર ...Read More

11

તલાશ 2 - ભાગ 11

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર નો છે. "લાશ, લાશ પડી છે. સાહેબના બાથરૂમમાં." "શુંઉઉઉઉ? લાશ ક્યાં?" "સુમિત સાહેબની કેબીનના બાથરૂમમાં. આપણા પ્યુન બાલામણીની લાશ પડી છે. એક્ચ્યુઅલ માં સાહેબ સુમિત સાહેબે ગઈકાલે તેમની કેબિનમાં ટેબલ અને સોફા ને રિએરેન્જ કરવા કહ્યું હતું અને એચ આર ડિપાર્ટમેન્ટે બાલામણીને રાત્રે અહીં રોકાઈ કામ પૂરું કરાવવા કહ્યું હતું. અને સવારે સુમિત સર સીધા અહીં તમારી કેબિનમાં આવ્યા અને પછી કોઈ દુબઈ વાળા શેખના મેનેજર ને મળવા કોન્ફરન્સ રૂમ માં ગયા હમણાં 5 મિનિટ પહેલા એમનો મેસેજ આવ્યો કે ...Read More

12

તલાશ 2 - ભાગ 12

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર નો છે. "ચાર્લી મારા, એટલે કે મારા માણસોના કબજામાં છે" દરવાજામાં પ્રવેશ કરી રહેલા એક અજાણ્યા યુવકે આમ કહ્યું અને જીતુભા અને સિન્થિયા એને જોતા જ રહી ગયા. વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરેલો એ મજબૂત બાંધો ધરાવતા યુવકની ઉંમર 35 આસપાસની લગતી હતી. ફ્રેન્ચ કટ દાઢી અને રીમલેશ આકર્ષક ચશ્મામાં એનો ચહેરો શોભી રહ્યો હતો. એકાદ મિનિટ એની સામે જોઈ ખિસ્સામાં હાથ નાખી ને જીતુભાએ પૂછ્યું "કોણ છે તું.?" "રિલેક્સ જીતુભા ગનતો મારી પાસે પણ છે અને કદાજ તારી જ ...Read More

13

તલાશ 2 - ભાગ 13

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો મિટિંગ મેરેથોન હતી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી. નીતાની કંપનીના માણસો અને સાઉથ આફ્રિકાનીકંપનીના માણસો વચ્ચે. પછી લંચ અને પછી પોસ્ટ લંચ બંને કંપનીના ડાયરેક્ટરો પોતાની કંપનીનાજુનિયરો એ સવારે મિટિંગમાંજે માહિતી આદાન પ્રદાન કરી હતી.એના પરથી પોતપોતાના ફાયદા મુજબ એક મધ્યમ પડાવ પર પહોંચી ડીલ ફાઇનલ કરવાના હતા. એ ક્ષણ આવી ગઈ હતી. સાઉથ આફ્રિકાની કંપનીનામાલિક ને પોતાનેત્યાં બનતું રો મટીરીયલ અહીં ભારતમાં કોઈ મજબૂત પાર્ટનર ઊભો કરીને વેચવું હતું. પણ એને અહીંયાની જવાબદારીપોતાની પાસે ન રાખવી હતી. એની ...Read More

14

તલાશ 2 - ભાગ 14

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો નીતાનું દિલ ધકધક થતું હતું ફાઈવસ્ટાર હોટલ કે જે સેન્ટ્રલી એસી હતી એમાં એને પરસેવો ફૂટી નીકળ્યો હતો. 'ડેમ ઈટ મને કાલ રાતથી જ થતું હતું કે નિનાદ કોઈ મુશીબત માં છે હવે શું કરવું. લંડન એમ કઈ રેઢું નથી પડ્યું અને અને..ન જાઉં તો નિનાદને તો પપ્પાજી હજી 8-10 દિવસ શોધવાનો પ્રયાસ નહીં કરે.શું કરું? જાઉં તો મારી ઈજ્જત. ઓહ મારા જ મનમાં આ વિચાર આવતા હું ઉતરી ગઈ છું હું સમાજને શું મોં બતાવીશ. પપ્પાજી, જીજુ, દીદી,છોકરાઓની સામે ...Read More

15

તલાશ 2 - ભાગ 15

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "પપ્પાજી હું ઘરે જાઉં છું. હમણાં અમનસાથે વાત થઇ છે એ અને રિદ્ધિ ઘરે આવશે છોકરાઓને તેડવા માટે. નેક્સટ વીકમાં એની ફ્લાઇટ છે. એક બે દિવસ પછી એ છોકરાઓની બેગ લઇ જશે સ્નેહા દીદી સાથે વાત થઈગઈ છે એ પેકિંગ કરી રાખશે. અને હા 'બ્રિટન ટુડેમાં આપણો હિસ્સો 27 % છે. અને હવે એ બીજા 14% ઓફર કરે કરેછે. અત્યારની માર્કેટ વેલ્યુ મુજબ એટલા હિસ્સાના 800 કરોડ થાય. પણ મેં ઇનિશિયેટીવ આલબર્ટ અને મિરાન્ડા સાથે વાત કરી એ લોકો ...Read More

16

તલાશ 2 - ભાગ 16

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. સાંસદશ્રીના ઘરે પાર્ટીનો માહોલ જામ્યો હતો. ખાસ આમંત્રિતોનેબોલાવવામાં આવ્યા હતા. એમના બંગલાની બહાર પાર્કિંગમાં ડ્રાઈવરનુંઝુંડ જમા થયું હતું. શેખના મેનેજરને લઇ અબ્દુલ પહોંચ્યો કાર પાર્ક કરી અને કહ્યું. "ખાલિદ સાહેબ તમે બહાર આવો એટલે મને કોલ કરજો હું ગાડી ગેટ સુધી લઇ આવીશ." "ભલે," કહી ખાલિદ રવાના થયો અબ્દુલે પોતાના ખિસ્સા ફંફોસ્યું.એક અત્યાધુનિક મોબાઈલ બહાર કાઢીનેરેકોર્ડિંગ ઓન કર્યું અને જાળવીને પોતાના શર્ટનીઅંદર પહેરેલા ખીસા વાળાગંજીમાં એ ફોન મુક્યો.હાઈ રેન્જ ધરાવતા એ ફોનમાં શર્ટ ઉપરાંત સ્વેટર પહેર્યું હોય તોયેઆજુબાજુના 7-8 ...Read More

17

તલાશ 2 - ભાગ 17

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "શું બાલા મની ને બહાર ક્યાંક..." સ્નેહા કહી રહી હતી એનું વાક્ય કાપીને સુમિતે કહ્યું. "ના સ્નેહા એનીલાશ ઓફિસમાંથી મળે એ જ જરૂરી હતું. એની લાશ, એની સાથે મળીને કંપનીનેબરબાદ કરવાનું ઇચ્છનાર લોકોને એક સંદેશોહતો કે, બધા લોકો પર કંપનીનીનજર છે સુધરી જાઓ નહીં તો તમારા હાલ પણ આવા જ થશે." "પણ એના કારણે આપણે આઈ મીન તું મુસીબતમાં મુકાઇશસુમિત, મેં તપાસ કરાવી છે એ ગણપત રાજુ કોઈ પણ કેસ હાથમાં લે તો પૂરો કરે જ છે એ કોઈ ...Read More

18

તલાશ 2 - ભાગ 18

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. વાહ સર, આ તો જબરું થયું જેનેમાટે આખી રાત બગાડી એ વસ્તુ આખરે હાથમાં આવી ખરી." આસિસ્ટન્ટેકહ્યું. "ભાઈ, તે અને કાકા એ કઈ ઓછી મહેનત નથી કરી. પણ આ જરૂરી હતું નહીં તો એ લોકોનેઆપણા પર વિશ્વાસ ન બેસત કે આપણે એમની સાથે છીએ." "સાચું ગણેશન.પણ હવે એ લોકો નેઅવિશ્વાસનું કોઈ કારણ નહીં રહે. એક કામ કર તું ઘરે જા અને ફ્રેશ થઇને સુમિતને મળવા પહોંચી જા." ખબરીએ કહ્યું કે જે ગણેશનનો સગો કાકો હતો. અને આસિસ્ટન્ટ એનો સગો ...Read More

19

તલાશ 2 - ભાગ 19

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. ".....પણ આપણી ડીલ ઓપન છે આ સિન્થિયા અને માર્શાને વિદાય કર અનેકાલરાત સુધી..." એનું વાક્ય અધૂરું રહ્યું પાછળથી માર્શાએ મારેલ લાતથી ભૂરો ધકેલાયો અને રૂમના બેડ પર પડ્યો. "ઉભી રહે. શું નામ તારું માર્શાને? એને બોલતોકરવાની ચાવી મારી પાસે છે." કહીને નીતાએ પોતાનો જમણો હાથ ભુરાની સામે ઉંચોકર્યો. વીટી એની છાતી સામે રાખી અનેગુલાબી ડાયમંડ પર પોતાનો અંગૂઠો રાખ્યો. ભૂરાએ આ જોયું અને બોલ્યો. "સોરી, સોરી, નીતલીઈઈઈ, એનેપ્રેશન કરતી. મારે ઝેરી સોયથી નથી મરવું." ભુરાનું આ વાક્ય સાંભળીને નીતા ...Read More

20

તલાશ 2 - ભાગ 20

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "જો જીતુભા, તું સાંજેફ્લાઇટ પકડીને ઇન્ડિયા પહોંચી જા પછી ફ્રેશ થઈનેપપ્પાજી ને મળી લેજે પછી તારાઘરે એક નાનકડું ગેટ ટુ ગેધર થશે. જેનીહજી તારા ઘરના ને પણ ખબર નથી. હા તારી પ્રેમિકાને અત્યારથી કહેવું હોય તો કહી દે આવતી કાલેરાત્રે ડિનર તારા ઘરે છે એમ." નિનાદે કહ્યું. ' "પણ મારા ઘરે શેનું ગેટ ટુ ગેધર? અને ડિનર શું કામ?" જીતુભા એ પૂછ્યું. "એ સરપ્રાઈઝ છે.તુંપપ્પાજીનેમળવા જઈશ ત્યારે ખબર પડશે. જો કે તારી બા ને અને મામાને પાંચ છ કલાકમાં ...Read More

21

તલાશ 2 - ભાગ 21

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. કોર્નર પર બોલેરો પાર્ક કરી ને એ બહારઆવ્યો. મુંબઈ ના દાદર વિસ્તારમાં બપોરે 2 વાગ્યે પણ વાહનોની આવન જાવન ઘણી હતી. એને સમજાયું કે અહીં એ માંડ 5-7 મિનિટ પોતાની બોલેરો ઉભી રાખી શકશે. પછી અહીંથી હટાવવીપડશે. ડ્રાઇવરના દરવાજા પાસે ઊભીને એણે ચારે તરફ નિરીક્ષણ કર્યું. ભીડ તો હતી જ પણ રોજના પ્રમાણમાં એટલી બધી ન હતી. એનું ધ્યાન સોનલ જે દુકાનમાં ઘૂસી એના પર જ હતું. લગભગ 3-4 મિનિટ પછી સોનલ બહાર આવી આખરે એ ઘડી આવી ગઈ ...Read More

22

 તલાશ 2 - ભાગ 22

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "સર,ચમોલીનાધરતીકંપમાં બહુ નુકશાન થયું છે. રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું પડશે. અત્યારેમાહોલ જોતા વિલબ બહુ નુકશાન કરશે." પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરીએ કહ્યું. "હા.અમે આજે બપોરે એ જ ચર્ચા કરતા હતા, હું કહું એ પ્રમાણે ન્યુઝ મીડિયામાં આપી દો. "પણ, સાઉથના અમુક રાજ્યો પોતાનેત્યાં મદદ માટે મોટું બજેટ માંગે છે અત્યારે ચમોલીમાં આપણે જાહેર કરશું તો એલોકો" સેક્રેટરીએ વાત અધૂરી છોડી. "હું દેશ આખાનો પ્રધાનમંત્રી છું. જ્યાંપહેલીજરૂર છે ત્યાં પહેલા મદદ પહોંચાડવાની મારી ફરજ છે. હું કહું એમ મીડિયા માટે ન્યુઝ ...Read More

23

તલાશ 2 - ભાગ 23

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "ફૈબા જુઓ કોણ આવ્યું છે." કહેતી બારણું ઉઘાડું રાખીને સોનલ શરમાઈને પોતાની રૂમમાં ઘુસી ગઈ. બિલ્ડીંગની નીચે આવેલ ઓફિસમાં બેઠેલા સુરેન્દ્ર સિંહેએ બેઉ નેબોલેરોમાંથી ઉતરતા જોયા એટલે ઓફિસમાંથી બહાર આવી ને પૃથ્વી ને કહ્યું. "પધારો કુંવર સા." પૃથ્વી બોલેરો પાર્ક કરીને એનીઓફિસમાં ગયો. એટલે સોનલે કહ્યું "હું ઉપર ફૈબાને કહી ને ભોજનની તૈયારી કરું છું બાપુ તમે લોકો ઉપરજ બેસો". "કોણ આવ્યું છે અત્યારે?" કહેતા જીતુભાની માં બહાર આવ્યા. એટલામાં સોનલે પોતાની રૂમમાંથી કહ્યું. "ફૈબા તમારા જમાઈ રાજઆવ્યા છે. ...Read More

24

તલાશ 2 - ભાગ 24

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. વહેલી સવારે જયારે પોણા છ વાગ્યે જીતુભા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. ત્યારે અનોપચંદ પોતાના બેડરૂમમાં કોઈડોક્યુમેન્ટ તપાસી રહ્યો હતો. સ્નેહા પોતાના બેડરૂમમાં આરામ કરતી હતી કેમકે એણે સવારે લગભગ 4 વાગ્યા સુધી સુમિત સાથે ભવિષ્યન પ્લાન વિશેચર્ચા કરી હતી. પછી સુમિત દુબઈ જવા રવાના થયો અને સ્નેહા આરામ કરવા ગઈ. તો એ જ વખતે પૃથ્વીના અંધેરીવાળા ઘરે નોકર ચાકરોની ભાગાદોડી ચાલુ હતી. ગમે તેમિનિટેખડક સિંહ અને એમનાપત્ની કે જેને બધા નોકરો માં સાહેબ કહેતા તેઓઆવવાના હતા. મોહનલાલ પોતાના ઘરે ...Read More

25

 તલાશ - 2 ભાગ 25

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "આ પેપર હમણાં જ મોહનલાલના ઘરે પહોચાડીયાવ" અનોપચંદે પોતાના ઘરે ઉતરતી વખતે ડ્રાઈવરને કહ્યું. એ જયારે જીતુભા સાથે પોતાના ઘરે જવા નીકળ્યો એ વખતે મોહનલાલના પ્યુને એક જાડી ફાઈલમાં લગભગ 100 જેટલા ડોક્યુમેન્ટ અનોપચંદને સહી કરવા આપવાનું પોતાના પ્યુનને સૂચના આપી હતી. એ આવ્યો અને અનોપચંદના હાથમાં આપી. "અરે આ સહીકરવાનું કામ તો હું ઓફિસમાં આવ્યો ત્યારે જ આપી જવાય ને. હવે મને આ વાંચવાનો સમય નહીં મળે." "સોરી શેઠજી મોહનલાલજીએ હમણાં જ મને ફોનમાં કહ્યું." "ઠીક છે હું ...Read More

26

 તલાશ - 2 ભાગ 26

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "સાહેબ હું કહું છું ને કે એ 2 લોકો હતા જાણે લોરેલ અને હાર્ડીનીજોડી હોય એવા, એક મહાભારતના ભીમ જેવોજાડો અને એક સાવ પતલો." માંડ ભાનમાં આવેલી2 યુવતીઓ માંથી એક સવારે 11 વાગ્યે હોસ્પિટલના બિછાને થીએના ઉપરીને કહી રહી હતી. એને હજી ચક્કર આવતા હતા એમને કંઈકસૂંઘાડવામાઆવ્યું હતું જેનાથી એ લોકો બેહોશ થઇગયા હતા. સાંભળીને એકનાકાન ચમક્યા એણેકાલે અનેક હોટલ ગેસ્ટ હાઉસ ચેક કર્યા હતા. એમાંથી ક્યાંક ભીમ જેવોદેખતોએક માણસ જોયો હતો પણ એને યાદ આવતું ન હતું. xxx ...Read More

27

 તલાશ - 2 ભાગ 27

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. એક મોટું ટેબલ સજાવવામાં આવ્યું હતું. એના પર ઘરના લોકોને જમવાનું પીરસાયું હતું. જીતુભા, મોહિની, પૃથ્વી, સોનલ, સુરેન્દ્રસિંહ, જીતુભાનીમાં, ખડકસિંહ, માંસાહેબ, પ્રદીપભાઈ અને હેમા બહેન જમવા બેઠા હતા. અલકમલકની વાતો ચાલતી હતી મુખ્યત્વે લગ્ન ક્યારે ગોઠવવા એની ચર્ચા હતી. છેવટે 30-મેંની તારીખ પર બધા સહમત થયા હતા. લગ્નની તૈયારીમાં દોઢ મહિનો તો લાગે એમહતું. ખડક સિંહનોઆગ્રહ હતો કે લગ્ન ફ્લોદી કરવા.પણ પ્રદીપભાઈ અને હેમા બહેનને થોડું અજુગતું લાગતું હતું. આમ તોએ લોકોનુંગામ માંડ 50-52 કિ મીદૂર હતું. છેવટે માં ...Read More

28

 તલાશ - 2 ભાગ 28

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો સ્નેહાએ પોતાના શરીરના ભારે કળતરને અવગણીને ઓલી અજનબી સ્ત્રી પર છલાંગ લગાવી. એણેવિચાર્યું કે હમણાં હું આને પાડી દઈશ. એણે કરાટે જુડોની ટ્રેનિંગ લીધી હતી. પણ હજી એ સ્ત્રી સુધીપહોંચે એ પહેલાઓલી અજનબી સ્ત્રી સ્ફૂર્તિથી ફરી, અને એક સાઈડમાં ખસી ગઈ, સ્નેહા જોરથી લાકડાના બારણાસાથે ભટકાઇ. અને ત્યાં જ નીચે પડી ગઈ. એના શરીરને વધારાનો દુખાવો બારણામાં ભટકાઈ એનાથી મળ્યો હતો. અચાનક બહારથી બારણું ખુલ્યું અને 40-45 વચ્ચેની ઉંમરની 2 સ્ત્રીએપ્રવેશ કર્યો. એમણે ચણીયા ઉપર જિમી જેવું શર્ટ જેવું દેખાતું ...Read More

29

તલાશ - 2 ભાગ 29

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "દિલીપ, હવેના10-12 કલાક બહુ ભારે છે. હજી માત્ર સુમિત ને જ શંકા છે કે સ્નેહા ગાયબ છે. એ કદાચ તારી પાસે સ્નેહા બંગલેથી નીકળી એ વખતના ફૂટેજ માંગશે" મોહનલાલેકહ્યું. "માંગશે નહીં એમનેમારી પાસે માંગ્યા અને એરપોર્ટ પર કોઈ સેમ પરેરા નામના પાઇલટને પહોંચાડવાનું કહ્યું હતું. રામજી એ આપવા જગયો છે. એ પાઇલટઅત્યારે કલાકમાં દુબઈજવાનોછે ફ્લાઈટ લઈને." દિલીપ ભાઈ એ કહ્યું. "સ્માર્ટ બોય. દિલીપ, એબહુ જહોશિયાર છે. તે મોકલતા પહેલા ફૂટેજ ચેક તો કર્યા ને? મોહનલાલેઆશંકાથીપૂછ્યું. "હા મોહનલાલજી, 38 વર્ષ થયા ...Read More

30

તલાશ - 2 ભાગ 30

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "જીતુભા કેટલી વાર?" સુમિતે જીતુભાના બારણે આવીને પૂછ્યું. "બસ, 2 જ મિનિટ. મારી માંનો ફોન આવ્યો હતો." "જીતુ, પ્લીઝ મને તારી જરૂર છે એમને કહે તને અડધા કલાક પછી ફોન કરે. માત્ર 10 મિનિટ મારી રૂમમાં આવ, પછી અડધો કલાકમાંમારી મુંબઈની ફ્લાઇટ છે." 'હા. આવ્યો" કહી જીતુભા એ અનોપચંદને ઝડપથી કહ્યું. "સુમિત ભાઈ મુંબઈ જવા ઉતાવળા થયા છે હું એમનેરોકવાની કોશિશ કરું છું તમે જે કહ્યું એ મને સમજાતું નથી તમારી કંપની વિશે. સુમિતને હમણાં મુંબઈ ન જવા દેવા એ ...Read More

31

 તલાશ - 2 ભાગ 31

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "સુમિત ભાઈ, તમે ઇતિહાસ જાણો છો? વાંચ્યો છે? "જીતુભા. અત્યારે આ પરિસ્થિતિમાં આ તું શું પૂછે છે.' "એ જ સમજાવવામાંગું છું. અત્યારે આ પરિસ્થિતિમાં ઠંડક થી કામ લેવું પડશે. કોઈ પણ પ્રકારની ઉતાવળથી સ્નેહા ભાભી નો જીવ જોખમમાં આવી પડશે." "હમમમ, તો તને શું લાગે છે. શું કરવું જોઈએ?" "આ ફૂટેજ બાજુ પર રાખો અને મને પૃથ્વીએ એક ફાઈલ આપી છે હું એ જોઉં એ દરમિયાન મારે અહીં શું કરવાનું છે એ મને સમજાવો.શેઠજી કહેતા હતા કે સાંજ પહેલા.." ...Read More

32

તલાશ - 2 ભાગ 32

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "જીતુભા, તું 'ગુજરાલ ડોકટરાઈન' વિશેકઈ જાણે છે." પૃથ્વીએ જીતુભાને આપેલી ફાઈલમાં એક નજર મારતા સુમિતે પૂછ્યું. "ના હું આવું કોઈ નામ પહેલીવાર સાંભળી રહ્યો છું." "ઓકે. કોઈ વાંધો નહીં. ટૂંકમાં કહું તો દોઢ-બે વર્ષ પહેલા એવખતના આપણા પ્રાઈમ મિનિસ્ટરે વિદેશો, ખાસ કરીને આપણા પાડોશીદેશોસાથેના સંબંધોઅંગે પહેલાનાઅનેક દગાખોરીના અનુભવોને અવગણીને જે સિદ્ધાંતો વિચાર્યા અને..." "એક મિનિટ સુમિતભાઈ, આ અત્યારે આ પરિસ્થિતિમાં એ સિદ્ધાંતોની ચર્ચા?" "જરૂરી છે જીતુભા,એ ચર્ચા જરૂરી છે, કેમ કે એ સિદ્ધાંતોને કારણે...તને મિલિટરીમાં હતોતો ખ્યાલ હશે જ કે ...Read More

33

તલાશ - 2 ભાગ 33

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. સુમિત મદ્રાસ પહોંચ્યોત્યારે સાંજના 4.30 વાગ્યા હતા. ફ્રેશ થઈને એ તરત જ ઓફિસપહોંચ્યો અને કૃષ્ણનનેપોતાની કેબિનમાં મળ્યો તો એણેજણાવ્યું કે પત્રકારો આવી ગયા છે અને કોન્ફરન્સ રૂમમાં રાહ જોઈ રહ્યા છે, "ચાલો તો આપણે ત્યાં જઈએ" સુમિતે કહ્યું. "પણ સુમિત, સ્નેહા બેટી?" "સ્નેહા તો ફ્લોરિડા છે એના કઝીન સાથે ગઈ છે છોકરાઓને લઇને વેકેશન મનાવવા" કહેતા સુમિત કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યો. xxx "છેલ્લા 2 દિવસ થી ગાયબ જાણીતા ઉદ્યોગપતિનાપત્ની અને અનેક કંપનીઓનીસંચાલિકા એવા સ્નેહા અગ્રવાલ નાગાયબ થવા પાછળ નોનવો ખુલાસો" ...Read More

34

તલાશ - 2 ભાગ 34

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "શેખ સાહેબ, આપણા પ્લાનમાં થોડું ચેન્જ કરવાનું છે." "એટલે? શું ચેન્જ કરવાનું છે?" આપણે આપણા ટાર્ગેટને કાશ્મીરથી નહીં લોંગવાલા રાજસ્થાનથી ભારતમાં ઘુસાડવાનાછે. આમેય એ લોકો કરાચીની નજીક છે, તો છેક લાહોર સુધી શું કામ લાંબા થવાનું." "પણ આપણું સેટિંગકાશ્મીરમાં છે અને." તો એ જ સેટિંગ લોંગવાલામાં લગાવો અને એક વાર સરહદ ક્રોસ થઇ જાય એટલે તમારા માણસો છુટ્ટા.પહેલાના પ્લાનમાં તો એને છેક અનંતનાગઆવવાનું હતું." "જેવી તમારી મરજી જીતુભા. પણ સરહદ ક્રોસ થયા પછી ભારતમાં મારી જવાબદારી નહીં રહે. હું પહેલેથી ...Read More

35

તલાશ - 2 ભાગ 35

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "હેલ્લો જીતુભા. આમને મળો. આ છે શેખ રહેમાની. અને આ એમના મેનેજર ખાલિદ," "હેલો સર, કેમ છોતમે લોકો?' "બસ પરવરદિગારનીરહેમ છે. તમે કેમ છો?" "બસ ઈશ્વર ની કૃપા છે. હવે મુદ્દા ઉપર આવીએ?" જીતુભાએ કહ્યું. "હા હું પણ એજ વિચારતોહતો." રહેમાની એ કહ્યું. "રહેમાની સાહેબ એક બે પ્રશ્નોનાઉત્તર આપશો?" જીતુભાએ પૂછ્યું. "બોલો." "આ તમે મને એટલે કેમારી કંપનીનેમદદ શું કામ કરો છો?" "સાચું કહું કે જુઠ્ઠું? "સાચું જ કહોને." "એમાં 2 વાત છે, એક તો સુમિતે મને પર હેડ50 લાખ ...Read More

36

તલાશ - 2 ભાગ 36

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "સુમિત તું અત્યારે ક્યાં છે?" મોહનલાલેપૂછ્યું. "મદ્રાસ આપણી ઓફિસમાં." "એતો મને પણ ખબર છે. એક્ઝેટ કઈ જગ્યાએ? અને તારી આજુબાજુ કોણ છે?" "મારી કેબિનમાં છુંઅને આજુબાજુ કોઈ નથી." "ઓકે. ક્રિષ્ણન શું કરે છે? " "એને મેં નવા સેલ્સ ટાર્ગેટનો પ્રોજેક્ટ ફાઇનલ કરવાનું કહ્યું છે એ તૈયાર કરેછે." "ઓફિસમાં કુલ કેટલા લોકો છે?" "7 જણા" "હમમમ,અને ગેટ પર 4 ચોકિયાત. એક કામ કર ફટાફટ ઉભોથા. અને કેબિનની અને ઓફિસની બહાર નીકળ. કોઈનું ધ્યાન તારા પરન પડે એ સાવચેતી રાખજેઅને કદાચ ...Read More

37

તલાશ - 2 ભાગ 37

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો 1999 એપ્રિલ 16-17: શસ્ત્રો સજાવાઇગયા છે. સામ સામે સેનાઓ ગોઠવાઈ રહી છે. અનોપચંદના પક્ષમાં કોઈમરણીયો જીતુભા અને પૃથ્વી તો કોઈ મોહન લાલઅને ક્રિષ્નન પ્લાસીના યુદ્ધ ના દગાખોર મીરજાફર અનેરાય દુર્લભપ્રધાન છે. શું મોહનલાલ ખરેખર દગાખોર છે? એવા વિચારે ચડેલા સુમિતના વિચારોમાં ફ્લાઈટ લેન્ડિંગ કરતા બ્રેક લાગી. મધ્ય રાત્રીના 3 વાગ્યે સુમિત આગરા એરપોર્ટ બિલ્ડિંગમાંથી બહાર આવ્યો. એના સામાનમાં માત્ર એક સોલ્ડર પાઉચ જ હતું. એ સખ્ત થાકેલો હતો. બહાર પ્રાઇવેટગાડી ના પાર્કિંગમાં એણે જોયું તો માંડ3-4 વાહન હતા. જેમાંથી એક ...Read More

38

તલાશ - 2 ભાગ 38

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "કોણ છે? કોણ છેત્યાં? આ ગોરાણીમાં એ લાઇટ શુ કામ બહારથી બંધ કરાવી દીધી છે." કૈક ગભરાયેલ અવાજનીચીસોસાંભળીને પણ સુમિત આનંદિત થઈ ગયો આ અવાજ સાંભળવા એ 4 દિવસથી તડપતો હતો. એ ચીસ પાડનારને એ ઓળખ્યો હતો. એ સ્નેહા હતી. "સ્નેહા, સ્નેહા" પોતાની આંખો પરથી પટ્ટી કાઢતા સુમિત બોલ્યો. "કોણ? સુમિત, સુમિત તમે તું. આવી ગયો મને છોડાવવા?" બોલતા સ્નેહા એને વળગી પડી. "શાંત થા.સ્નેહા હવે હું અહીં છું. કોઈ તારું કઈનહીં બગાડી શકે, આપણે જલ્દીથી અહીંથી આપણા જસુ" ...Read More

39

તલાશ - 2 ભાગ 39

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "યસ સર, જીતુભા અહીં જ ઉતર્યા છે. રૂમનંબર 1313માં." "શું એ અત્યારે એની રૂમમાં છે?" "ના એ એમના એક મિત્ર છે મિસ્ટર ઝાહીદ, એમની સાથે ગઈ રાત્રે લગભગ 10.30 વાગ્યે બહાર ગયા છે. હજી આવ્યા નથી." "ઓકે મારી રૂમમાં ચા- નાસ્તો મોકલી આપો. અને જીતુભાઆવે તો એમનેમેસેજ આપો કે પરબત 12 થી 1 વચ્ચે નીચે રેસ્ટોરાંમાં મળશે." "ભલે" કહી રિસેપ્શનિસ્ટફોન મુક્યો અને બેલ મારી ને વેઈટરને કહ્યું "12 માં મળે 1204 માં કોઈ સ્યામનારાયણ નામના સજ્જન છે એમને ચા-નાસ્તો પહોચાડ." ...Read More

40

તલાશ - 2 ભાગ 40

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો ઝાહીદ પોતાના ઘરેથી 10.40 વાગ્યે નીકળ્યો હવે એને જીતુભા જે હોટલમાં ઉતર્યો હતો ત્યાં પહોંચીને તપાસ કરવાની હતી. જો બધું સમું સુતરું પાર ઉતરે તો એને 4 લાખ દિરહામ મળવાના હતા. અને જો જીતુભાનો મિત્ર હાથમાં આવે તો કુલ સાડા સાત લાખ દિરહામ. એ રાજવંશનો હતો, પણ છેક 4થી પેઢીએ, એને સમાજમાં પોતાના વડવાઓની ઈજ્જત પ્રમાણે જીવવું પડતું હતું. પણ વારસામાં જે કઈ આવ્યું હતું એ એના બાપ દાદા એ આડા અવળા જેમાં કોઈ સૂઝ ન પડતી હોય એવા ધંધામાં ...Read More

41

તલાશ - 2 ભાગ 41

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "પૃથ્વી, પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળજે. હું જીતુભા ને લેવા જઈ રહ્યો છું. પણ મને એને લઇને તારા પાસે મારા ઘર સુધી પહોંચવામાં 1 કલાક થઇજશે." "ઝાહીદ આગ સાથે રમત માંડતા પહેલા આપણે પોતે પણ દાઝી શકીએ છે એ ખ્યાલ રાખવો પડે છે. હું તો મારા કામ માં હતો. તે જીતુભાને ફસાવવાની મૂર્ખાઈ ન કરી હોત તો હું દુબઇઆવ્યો જ ન હોત. તારું ફેમિલી સલામત જ હતું. હવે કર્યા ભોગવ. 10 મિનિટ થઈગઈ છે." "પૃથ્વી મને માફ કરી દે પ્લીઝ ...Read More

42

તલાશ - 2 ભાગ 42

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો સુમિત અને સ્નેહા જમી રહ્યા ત્યાં દરવાજો ખુલ્યો અને ગોરબાપા એ રૂમમાં પ્રવેશ કર્યો કરચલી વાળો ચહેરો, માથે કપાળ માં બન્ને બાજુ ચંદન નું તિલક વચ્ચે કેસરી તિલક, ગળામાં માળાઓ. સફેદ ઝભ્ભો અને કિનારા વાળી ધોતી લગભગ 75-78 વર્ષની વયે પણ વિધ્વતાના તેજથી ચમકતો ચહેરો. સુમિત અને સ્નેહા એ એમને જોયા અને સહેજ આશ્ચર્ય અને આનંદ એમના ચહેરા પર ઉભરાયા. એ બન્ને શ્રદ્ધાપૂર્વક એમને પગે લાગ્યા. ગોરે આશીર્વચન કહ્યા. પછી સુમિતે પૂછ્યું. "ગોર બાપા આ બધું શું છે?" એ હતા ...Read More

43

તલાશ - 2 ભાગ 43

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. જીતુભા ગોડાઉનમાંથી બહાર આવ્યો એના ખભા પર સોલ્ડર પાઉચ હતું અને હાથમાં ફોન હતો. એના આખા ચહેરા પર લાય બળતી હતી. નાકમાં જાણે સળગતા કોલસા ઘુસાડી દીધો હોય એવી બળતરા થતી હતી. આખો તો એને પહેલાથી જ બચાવી હતી પણ તોયે રૂમાલમાં ચીપકી ગયેલપાર્ટિકલ્સનાકારણે આંખો બળતી હતી અને લાલઘૂમ થઇ ગઈ હતી. 'યાર નંબર વાળા ચશ્માં હોતતો બચી શકાત" એને મનોમન વિચાર્યું. એમતો એના પાઉચમાં કેમેરા વાળા ચશ્માં હતા જ. પણ એને જે રૂમમાં બાંધવામાં આવ્યો હતો ત્યાં એનું ...Read More

44

તલાશ - 2 ભાગ 44

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "રાઘવ ક્યાં છે તું?" રાઘવ નો મોટો ભાઈ મનોજે કણસતા અવાજે રાઘવને પૂછી રહ્યો હતો. "ભાઈ હું મોહન અંકલે થોડો સામાન મંગાવ્યો હતો એ લઇ રહ્યો છું અને પછી એમના ઘરે આપવા જઈશ." "તું જલ્દી ઘરે આવ, મને લાગે છે કે તારા ભાઈને હાર્ટ એટેક આવી રહ્યો છે એની છાતી માં અચાનક દુખાવો ઉપડ્યો છે. જલ્દીથી હોસ્પિટલમાં લઇ જવા પડશે." મનોજની પત્ની માલિનીએ રડતા અવાજે કહ્યું અને ફોન કટ કરી નાખ્યો. xxx "પપ્પા તમે ક્યાં છો અત્યારે?" સુમિતે અનોપચંદ ને ...Read More

45

તલાશ - 2 ભાગ 45

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. પોતાના એપાર્ટમેન્ટનાફળિયામાં આવીને રાઘવે સાઇકલ રીતસરનીફગાવી એમાં લટકતા થેલાને એમાંથી ઢોળાતા સામાનની પરવા કર્યા વગર એ દોડ્યો અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પોતાના ફ્લેટના દરવાજે પહોંચ્યો. અને સહેજ ધક્કો માર્યો બારણું અંદરથી ખુલ્લું જ હતું. એના ધક્કા સાથે બારણું પૂરું ખુલી ગયું. એ ઝપાટાભેરઅંદર પ્રવેશ્યો. અને અંદર નું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. "બારણું બંધ કર" કડક આવજે મોહનલાલેઆદેશ આપ્યો. અને એ સાંભળીને જાણે રોબોટ હોય એમ રાઘવે બારણું ચુપચાપ બંધ કર્યું કારણ કે એણે જોયું તો એનો ભાઈ ...Read More

46

તલાશ - 2 ભાગ 46

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "યસ, મિસ્ટર ઝાહીદ શેખ લગભગ અડધો કલાક પહેલા અહીં આવ્યા હતા. અને અહીં કોઈપૃથ્વીજી વિશેપૂછ્યું હતું. એ જ વખતે એમનેકોઈનો કોલ આવ્યો. અને પછી એ ઉતાવળમાં નીકળી ગયા." જીતુભાની હોટેલના રિસેપ્શનિસ્ટે હની - ઈરાની ને માહિતી આપતા કહ્યું. "હવે આ હરામખોર ઝાહીદને ક્યાં શોધશું?" ઈરાનીએ હની ને પૂછ્યું. આમેય મોટા ભાગના જોઈન્ટ ઓપરેશન માં હની જ લગભગ બધા નિર્ણય લેતો. "મને લાગે છે કે એને પૈસા જોઈએ છે. એટલે એ ગોડાઉન પર ગયો હશે." હનીએ કહ્યું. "પણ આપણે એને ...Read More

47

 તલાશ - 2 ભાગ 47

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "હવે શું કરવું છે?" અમ્મા પૂછી રહ્યા હતા. "બસ, હવે ચંદ્રેશન ને ભીડાવવો છે. ગુરુ અન્ના અને ક્રિષ્નન સાથે."ડીઆઈજી એ હસતા હસતા કહ્યું. "પણ તમે એની સામે કેસ ફાઇલ કરી શકો છો?" અમ્મા એ કહ્યું. "અમ્મા,તમારી વિચારવાની પદ્ધતિ અને કાર્યશૈલી અલગ છે. તમે દરેક વાત માં અંતિમ પંક્તિમાં ઉભેલ લોકોના ઉત્થાનનું વિચારો છો પણ તમારી આજુબાજુ ના બની બેઠેલા તમારા વિશ્વાસુના વિચારો બદલાઈ ચૂક્યા છે. તેઓ માત્ર અને માત્ર પોતાનું વિચારે છે અને એના રસ્તા મા આવનારા તમામ એ લોકો ...Read More

48

તલાશ - 2 ભાગ 48

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. "સોનલ બા, ક્યાં છો તમે?" "હું માર્કેટમાં શોપીંગ કરવા આવી છું. તમે ક્યાં છો?" "વાહ, તમે લગ્નનું શોપિંગ ચાલુ પણ કરી દીધું?" "ના રે, એ તો પછી નિરાંતે થશે. આ તો મારા ભાઈ મોહિત ના લગ્નનું સંગીત છે એમાં પહેરવાનો ડ્રેસ લેવાનો હતો." "હવે આ મોહિત ક્યાંથી ફૂટી નીકળ્યો? તમારા એક ભાઈ ને તો હું જાણું છું. શું જીતુભા સિવાય પણ તમારે બીજો કોઈ ભાઈ છે?" "અરે આ તો હું જ્યારથી મુંબઈ માં આવી એ ભણવાનું શરૂ કર્યું ત્યારથી ...Read More

49

તલાશ - 2 ભાગ 49

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. ભટ્ટ સાહેબ તમે તો યાર પ્રોસિઝર સમજો. હું એમ મોહનલાલ ને છોડી ન શકું. આ ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની ટીમ છે." "તો હું ક્યાં એમને છોડવાનું કહું છું મારા હિસાબે તો એ માત્ર મેનેજર છે. અને કંપનીના માલિક કોઈ હાજર નથી. પણ કાલે બપોર સુધીમાં એ બધા અહીં આવી પહોંચશે, એટલે માત્ર એક દિવસની કસ્ટડી પૂરતી છે." "જજ સાહેબ એક તો તમને અડધી રારે ઉઠાડ્યા એ બદલ દિલગીર છું. પણ ઓછામાં ઓછા 7 દિવસ ની કસ્ટડી વગર અમે કઈ પુરવાર ...Read More

50

તલાશ - 2 ભાગ 50

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો માછીમારની વસ્તીમાં થી ગુરુ અન્ના અને એના સાથીઓ નીકળ્યા ત્યારે 5 વાગ્યા હતા. એકમેકના મોં પણ ન દેખાય એવું અંધારું હતું. ધીરે ધીરે કંઈક વિચાર વિમર્સ કરતા એ લોકો મુખ્ય રસ્તા તરફ આગળ ચાલતા રહ્યા. શેરીમાં ઝપેલા કુતરાઓને આ ડિસ્ટબન્સ ગમ્યું ન હતું અને એણે ભસવાનું ચાલુ કરી દીધું. પણ ગુરુ અન્નની ટોળી આવા સામાન્ય કૂતરાઓથી ગભરાય એવી ન હતી. એમને ખૂનના પ્યાસા દુશ્મનોનો સામનો કરવાનો હતો. એક ચમચાએ એક પથ્થર ઉઠાવીને નજીકના કૂતરા પર ઘા કર્યો. અને અચૂક નિશાન ...Read More

51

તલાશ - 2 ભાગ 51

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. 'ટ્રીન ટ્રીન ટ્રીન' ભર ઊંઘમાં સુતેલા જીતુભાની ઊંઘને મોબાઈલની ઘંટડી એ ઉડાડીદીધી. એણેમોબાઈલ હાથમાં લઈને અર્ધ ખુલી આંખે સ્ક્રીન પર જોયું પોણા છ વાગ્યા હતા. અને મોહિનીનોફોન હતો. એ સ્વસ્થ થયો લાઈટ ચાલુ કરી સામે દીવાલ પર ઘડિયાળ માં સવા ચારનો સમય દેખાતો હતો. એ બે એક સેકન્ડ કન્ફ્યુઝ થયો. પછી યાદ આવ્યું મોબાઈલમાં એણે ભારત નાજ સમયનું જ સેટિંગરહેવા દીધું હતું. ત્યાં ફોન કટ થઈ ગયો. એક નજર ફોન પર નાખીને એ બાથરૂમમાં ગયો અને ફ્રેશ થઈને બહાર ...Read More

52

તલાશ - 2 ભાગ 52

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો ધરતી પરથી ઉષા રાણી ધીરે ધીરે વિદાય લઇ રહી હતી. અને વસંતનો મીઠો તડકો સૂરજ ફેલાવી રહ્યો હતો. સોનલ પોતાની રૂમમાં સૂતી હતી. એના ફોનની ઘંટડી વાગી. બહાર બાલ્કનીમાં કલબલ કરતા પંખીઓના અવાજ ને અવગણી ને સુવાના પ્રયાસો પર પાણી ફરી વળ્યું. ગઈ કાલે પૃથ્વી સાથે ગુજારેલ 5-6 કલાકની મીઠી યાદમાં મૂંઝાયેલ સોનલને માંડ 3 વાગ્યે ઊંઘ આવી હતી. ઊંઘથી ભારે થયેલા પોપચાં સહેજ ખોલીને એણે ઓશિકા નીચે દબાવેલો ફોન બહાર કાઢ્યો અને સ્ક્રીન પર નજર માંડીને જોયું તો મોહિનીનો ...Read More

53

તલાશ - 2 ભાગ 53

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. લગભગ સાડા દસ વાગ્યે (દુબઈમાં) જીતુભા પોતાની હોટલના કમરામાં વ્યગ્રપણે ટહેલી રહ્યો હતો. એટલામાં એના ફોનમાં રિંગ વાગી. એણે જોયું તો મોહિનીનો ફોન હતો. એણે ફોન ઉચક્યો અને કહ્યું. "હેલ્લો." "જીતુ પ્લાન સક્સેસ રહ્યો. એ બે પ્રેમીપંખીડાને અલગ અલગ બહાને તારદેવ માં બોલાવ્યા અને હું ત્યાં ગઈ જ નહિ. હવે મોજથી ફરશે એ બન્ને." "થૅન્ક્સ, મોહિની" "અરે એમાં થૅન્ક્સ શું. પણ મારે કૈક માંગવું છે તારી પાસે." "હા બોલ ને શું જોઈએ છે. તું કહે એ લઇ આવીશ દુબઇથી." ...Read More

54

તલાશ - 2 ભાગ 54

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. .... "બહુ જલ્દી " નિનાદે કહ્યું."એટલે કે 30 મે ના દિવસે લગભગ સવા મહિના પછી. બરાબરને?" નીતા એ કહ્યું. અને નિનાદ એની તરફ તાકતો રહ્યો. કે આને કેવી રીતે ખબર પડી. "તને, તું... મને મારી જાત પર શરમ આવે છે કે મેં તને પ્રેમી, પતિ તરીકે પસંદ કર્યો. તને તારી નવી બ્રાન્ચ ખોલવા નવું લફડું ચલાવવા આપણું જ શહેર મુંબઈજ મળ્યું? અને તારી નવી બ્રાન્ચનું ઓપનિંગ પણ આપણી એનિવર્સરી પર ... આઈ હેઈટ યુ નિનાદ. અત્યારે કંપનીના આ કપરા ...Read More

55

તલાશ - 2 ભાગ 55

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. પ્રિય વાચકો, સૌથી પહેલા તો વચ્ચેથી અચાનક તમારા બધા ની રસક્ષતિ કરીને 15-20 દિવસ સુધી તલાશ -2 ના નવા હપ્તાઅપલોડ ન કરવા બાદલ દરગુજર કરશો. કેટલાક અંગત કારણોસર હું આટલા દિવસો ન લખી શક્યો. પણ તમારો જે અવિરત પ્રેમ મને સતત ફોન વોટ્સએપ અને રૂબરૂ મળીને મળતો રહ્યો એ બદલ ખુબખુબ આભાર. હવે (જોકે માંડ બે ત્રણ પ્રકરણ બાકી છે.) વાર્તા રેગ્યુલર આવશે. સાથે જટીમ માતૃભારતી નો પણ ખુબ ખુબ આભાર. ક્યારેક ડેડલાઈન ચુકી જાય તો પણ મારી વાર્તા ...Read More

56

તલાશ - 2 ભાગ 56

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો સવારે3.30 વાગ્યે જીતુભા ઉઠી ગયો. આગલી રાત્રે જ દુબઈપોલીસનું એનેનોઓબ્જેક્શન મળી ગયું હતું. હવે એ સ્વતંત્ર હતો. એની મરજી મુજબ જ્યાં જવું હોય ત્યાં જવા માટે. એને જલ્દીથી ઘરે પહોંચવું હતું. એની ટિકિટ તો કંપની તરફથી બુક થઈ જ ગઈ હતી. 5 વાગ્યાની ફ્લાઇટ હતી. ફટાફટ પ્રાતઃ ક્રમપતાવી, સ્નાન કરી ફ્રેશ થઈને એ પોતાના હોટલના રૂમમાંથી બહાર આવ્યોએરપોર્ટ માટેનીટેક્સીનું એણે પહેલા જ રિસેપ્શનપર કહી રાખ્યું હતું. બેગ ઉપાડવા આવનાર વેઈટરને 10 દિરહામની ટીપ આપીને એ હોટેલની બહાર ઉભેલીટેક્સીમાં ગોઠવાયો. હોટલનું ...Read More

57

તલાશ - 2 ભાગ 57

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. બપોરના લગભગ 1 વાગ્યોહતા. નિનાદ હમણાં જ બહાર એના કોઈ મિત્રને મળવા ગયો હતો. એ બપોરનું જમવાનું બહાર જ પતાવવાનો હતો, અને છેક સાંજે આવવાનો હતો. સુમિતને અને સ્નેહાને કોઈ બિઝનેસ લંચપર જવાનું હતું. એટલે એ લોકો પણ તૈયાર થઈને અર્ધો કલાક પહેલા નીકળ્યા. અનોપચંદેએની રવિવારનીયોગા ટ્રેનિંગ પુરી કરીપછી ફરીથી નાહીને ચા પીધી. અમુક ફોન કર્યા. મોહનલાલ ના ખબર પૂછ્યા. પછી બેલ મારી. એક નોકર દોડતો આવ્યો. "જાનીતા ને કહે મારી સાથે લંચ મને નીચેના હોલમાં ડાયનિંગ ટેબલ જ ...Read More

58

તલાશ - 2 ભાગ 58 - અંતિમ

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન છે. તલાશ 2 વિષે થોડુંક:તાલશ 2 અહીં પુરી થાય છે ત્યારે સૌથી પહેલા તો ખુબ ખુબ આભાર, મારા તમામ વાચકોનો જેમણે મારી લખવાની અનિયમિતતા છતાં વાંચી ને સતત મને પ્રોત્સાહિત કર્યો છે. વચ્ચે એક તબક્કો એવો આવ્યો કે હું લગભગ 20 દિવસ સુધી કઈ લખી શક્યો ન હતો. છતાં વાચકોનો પ્રેમ મને ફોન મેસેજ વોટ્સએપ ઇમેઇલ તથા રૂબરૂ મળતો રહ્યો.(એ અંગત મુસીબતના દિવસોમાં મારી લખવાની ઈચ્છા જ પડી ભાંગી હતી) અને વાચકોની પ્રેરણા એ જ મને ફરીથી લખવા પ્રોત્સાહિત કર્યો. ...Read More