CANIS 2 the marine

(8)
  • 14k
  • 0
  • 6.8k

દોસ્તો આપ સહુ માંથી કેટલાક અથવા તો બધા જ લોકોએ canis the dog વાંચી હશે જ.અને એ વાત ભારપૂર્વક સમજી લીધી હશે કે કેટલાક લોકો એ પ્રકૃતિની સાથે છેડછાડ કરીને કેવા ઘોર પરિણામો ને જન્મ આપ્યો હતો!! પરંતુ તે એક વન્ય વિસ્તારની વાત હતી. જ્યારે આપણે હવે સમુદ્રની અંદર ઊતરવાનું છે. અને તે વાતોને આપણે સ્ફટિક રદય થી ખંગાલવાની છે કે દરિયાઈ જીવોની સાથે આમ જ થવું જોઈએ,અને આમ નહીં જ! પ્રસ્તાવના ને વધુ લંબિત નહીં કરીને સીધા કથા આરંભ પર જ પહોંચી જઈએઅને હું લખવાનું આરંભ કરુ અને આપ સહુ વાંચવાનો, ધન્યવાદ. અંતહીન હિંદ મહાસાગર ના દર્શન થઈ રહ્યા છે.અને થોડી જ વારમાં તપતા સૂર્યના પણ. થોડી જ વારમાં મરીન યોટ ની પાળી પર બે હાથ પકડતા દેખાય છે.અને તે મરીન મેન તેનો એક હાથ છોડી,તેના મોં પર નું પાણી દૂર કરે છે.અને બીજા હાથમાં ની રેતી ની થેલી અંદર યોટ મા ફેકે છે. લેડી હેન્ડ આગળ વધે છે અને તેને ખેંચીને ઉપર ચઢાવે છે. રાજીવ આર્ચર નામનો તે મરીન થોડીક ના ખુશી ના ભાવથી તે મહિલાની સામે જુએ છે અને સીધો જ યોટ માં પ્રવેશી જાય છે.

New Episodes : : Every Friday

1

CANIS 2 the marine - 1

દોસ્તો આપ સહુ માંથી કેટલાક અથવા તો બધા જ લોકોએ canis the dog વાંચી હશે જ.અને એ વાત ભારપૂર્વક લીધી હશે કે કેટલાક લોકો એ પ્રકૃતિની સાથે છેડછાડ કરીને કેવા ઘોર પરિણામો ને જન્મ આપ્યો હતો!!પરંતુ તે એક વન્ય વિસ્તારની વાત હતી.જ્યારે આપણે હવે સમુદ્રની અંદર ઊતરવાનું છે. અને તે વાતોને આપણે સ્ફટિક રદય થી ખંગાલવાની છે કે દરિયાઈ જીવોની સાથે આમ જ થવું જોઈએ,અને આમ નહીં જ!પ્રસ્તાવના ને વધુ લંબિત નહીં કરીને સીધા કથા આરંભ પર જ પહોંચી જઈએઅને હું લખવાનું આરંભ કરુ અને આપ સહુ વાંચવાનો, ધન્યવાદ.અંતહીન હિંદ મહાસાગર ના દર્શન થઈ રહ્યા છે.અને થોડી જ વારમાં ...Read More

2

CANIS 2 the marine - 2

રાજીવે કહ્યુ,ocean નું 70 percentવોટર reocen થઈને ocean માં જાય છે જ્યારે થર્ટી પરસેન્ટ વોટર most filterise થઈને એગ્રીકલ્ચર કામ આવે છે. તો આમાં વિચારવાનું શું છે! જસ્ટ આઈ થિંક વિ have સ્ટાર્ટ aferts. જુલિયાએ બધાની સામે વારાફરથી જોઈને કહ્યું ફ્રેન્ડ્સ don't mind but એટલાન્ટિક ની હાલત આજે પહેલા કરતા ઘણી બહેતર છે.એન્ડ ઑલ થેન્ક્સ gose to aryavidvan!!વિશો બોલ્યો એન્ડ લેવલ!!વેગને કહ્યું, જસ્ટ ચીલ નથીંગ ટુ વરી.જે થર્ટી percent consumpt થાય છે તેના કરતાં ડબલ તો રિવર કવર up કરી આપે છે.મેમ્બર બોલ્યો,યા but એક વાર તેનુ આઉટલેટ એજ્યુકેટ અવશ્ય કરી લેવું જોઈએ. જે પણ નિર્ણય લો બહુ સમજી-વિચારીને ...Read More

3

CANIS 2 the marine - 3

તેનાથી જળચરો ના સ્વાસ્થ્ય થી લઈને રેઇન સાયકલ બધા જ ઉપર શુભ અસરો ઉત્પન્ન થવા લાગી હતી.રાજીવે કહ્યું, ફ્રેન્ડ્સ 1752 ની તે દંતકથા તો જાણતા જ હશો.વેગને ગુસ્સામાં એની સિગારેટ પાણીમાં ફેંકીઅને થોડી માનસિક અસ્વસ્થતા થી બોલ્યો રાજીવ જે વાતને દુનિયા ભૂલી ગઈ છે તે વાત તું કેમ વારંવાર ઉખેડવા માંગે છે!!આલ્બા એ કહ્યુ, come on વેગન, રાજીવ જસ્ટ તમને રિસ્પોન્સબ્લીટીસ ના રીફર્સ આપી રહ્યો છે.નથીંગ મોર,ડોન્ટ મિસઅન્ડરસ્ટેેન્ડ હીમ!વિશો બોલ્યો રાજીવ, આ તુ અમારા ચાર ની સામે બોલ્યો તે બોલ્યો પાંચમી કોઈપણ વ્યક્તિ સામે ના બોલીસ.મેમ્બરે કહ્યું, યસ એક્ઝેટલી!રાજીવે કહ્યું દુનિયાની બધી જ દંતકથાઓ દંતકથા રહી ને અમર બની ...Read More

4

CANIS 2 the marine - 4

ડેવુ એ શાંતિપૂર્વક રાજીવ ને કહ્યુ look આર્ચર, અમર માત્ર નામો જ હોય છે.તેમના સદેહો ક્યારેય નહીં.જે વાતને લોકો માને છે તું પણ તેને અમર કથા માની ને ભૂલી જા.રાજીવે પણ કહ્યયુુ,યા ડેેેવુુ હુું એક દોસ્ત તરીકે તારી વાત માની શકું છું. પરંતુ એ બી તો શક્ય છે કે જ્યારે સત્ય સામે આવશે ત્યારે કદાચ હું તને સંભાળી ના પણ શકું! ડેવુ એક મિનિટ સુધી રાજીવને જોયે જ રાખે છે અને પછી તરત જ તેેેની નજર ચોરાવીને રાજીવને કહે છે આર્ચર, બેસ્ટ ઓફ લક.રાજીવ ના ઓફિસ ત્યાગ પછી ડેવૉ માનસિક રીતે રાજીવની મંડળી માં સામેલ તો થઈ જ ગયો,પરંતુ ...Read More

5

CANIS 2 the marine - 5

વાસ્તવ માં રાજીવ નો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જે ગ્રહો પર પીવાલાયક વર્ષા નું પાણી નથી ત્યાં ના અંશો ગમે તેટલા હોય છતાં પણ જીવન સંભવ નથી.કેમકે વર્ષા તથા વૃક્ષ બે થકી જ જીવન સંભવ છે.જ્યારે નાસા ઇત્યાદિ કેટલીયે constitutional સ્પેસ કંપનીસ છેલ્લાં પચાસ વર્ષોથી તેવો જુઠ્ઠાણાઓ તથા પાખંડ ચલાવતી આવી રહી છે કે ચંદ્ર તથા મંગળ ગ્રહ ઉપર જળ અંશ પ્રાપ્ત થયા છે. વગેરે વગેરે એટલે તયાં જીવન સંભવ છે.પરંતુ જળના અંશો હોવા અને જળ સ્ત્રોત હોવા, આ બંનેમાં બહુ મોટો તફાવત છે.અર્થાત એટલું જ કે વન વિના વર્ષા સંભવ નથી અને વર્ષા વિના જળસ્ત્રોત.અને તેમ ...Read More