અંધારિયો વળાંક

(32)
  • 13.9k
  • 2
  • 6.5k

છેલ્લા દોઢ વર્ષથી હું અનંતગઢ ગામ થી દૂર આવેલી, આલોક એન્ડ રતિબેન પાટીલ કોલેજ ઓફ બાયોલોજિકલ સાયન્સ માં બાયો મેડિકલ સાયન્સ વિષય સાથે એમ. એસ. સી કરી રહ્યો હતો, હું છેલ્લા સેમેસ્ટર માં બાયો સેન્સર્સ વિષય પર ડેઝર્ટેશન કરી રહ્યો હતો, આજે મારે એ રસ્તા પર જવાનું જ્યાં આજ પહેલા ક્યારેય નહોતો ગયો. મારી સાયકલ નું ટાયર માં પંક્ચર થઈ ગયું હતું, જે મિકેનિક પાસે હું સાયકલ ના કામકાજ માટે જતો તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. મારી કોલેજ થી આગળ એક વળાંક હતો ત્યાંથી આગળ જતાં દસ મિનિટ ના અંતર સુધી એક અંધારીયો રસ્તો હતો જેમાં દૂર દૂર ના અંતરે સ્ટ્રીટ લાઈટો હતી, જે લગભગ બધી બંધ હતી. "અરે રાજન, તે રસ્તે થી ના જતો ક્યારેય, ત્યાં ભૂતપ્રેત આંટા મારે છે રાત્રે"! વિશાખા એ કહ્યું.

New Episodes : : Every Tuesday & Saturday

1

અંધારીયો વળાંક - 1

છેલ્લા દોઢ વર્ષથી હું અનંતગઢ ગામ થી દૂર આવેલી, આલોક એન્ડ રતિબેન પાટીલ કોલેજ ઓફ બાયોલોજિકલ સાયન્સ માં બાયો સાયન્સ વિષય સાથે એમ. એસ. સી કરી રહ્યો હતો, હું છેલ્લા સેમેસ્ટર માં બાયો સેન્સર્સ વિષય પર ડેઝર્ટેશન કરી રહ્યો હતો, આજે મારે એ રસ્તા પર જવાનું જ્યાં આજ પહેલા ક્યારેય નહોતો ગયો. મારી સાયકલ નું ટાયર માં પંક્ચર થઈ ગયું હતું, જે મિકેનિક પાસે હું સાયકલ ના કામકાજ માટે જતો તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. મારી કોલેજ થી આગળ એક વળાંક હતો ત્યાંથી આગળ જતાં દસ મિનિટ ના અંતર સુધી એક અંધારીયો રસ્તો હતો જેમાં દૂર દૂર ના ...Read More

2

અંધારિયો વળાંક - 2 - ભટકેલો રાહદારી

હું લાલા ભાઈ ની વાત સાંભળી રહ્યો હતો, તેમની વાત પરથી મને સ્પષ્ટ થઈ ગયું હતું કે મારી જે થયેલી અજાણ્યા શખ્સ સાથે તેજ મારો ડરામણો અનુભવ હતો. હું બિલ દઈ ને મારા ગેરેજ વાળા હરમીત સિંઘ પાસે ગયો, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો ; તે આજે ખુલ્યો હતો. તેની પાસે જઈને મેં મારી વાત કહી કે કેવી રીતે મને એક રોમાંચિત અનુભવ થયો. મારી પૂરી વાત સાંભળીને તે પણ અવાક થઈ ગયો. 45 મિનિટની બ્રેક પૂરી કરીને હું ફરી પાછો અમારા ગ્રુપ સાથે કોલેજ પર ગયો કેમકે અમારા થિયરી લેક્ચર બાકી હતા. મારી અને હરમીત ની મુલાકાત ...Read More

3

અંધારિયો વળાંક - 3 - અનોખું સાહસ

હું રાજન, મને થોડા જ દિવસો પહેલા એક ભૂતિયા અનુભવ થયેલો, મારા અનુભવ થયા બાદ મારી જ કોલેજ નો વિદ્યાર્થી રાજ તેને પણ એજ અનુભવ થયો પરંતુ મારા અને રાજ ના અનુભવ માં એક તફાવત હતો મને અજાણતા અનુભવ થયો જ્યારે તેણે મારું જોઈને જાણી જોઈને અનુભવ કરવાની કોશિષ કરેલી. તે અનુભવ થયા બાદ અભિમાની રાજ થોડો નરમ થયો હતો, તે હરકોઈ સાથે હવે વાત કરતો રહેતો. તે દિવસે રાજ તેના ટીચર વૈશાલી ગુપ્તા મેમ કે જેઓ અમારી કોલેજ ના બાયો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી ના પ્રોફેસરે હતા તેમના લેક્ચર પૂરા કરીને મારા ક્લાસરૂમ પાસે આવ્યો, મને આશ્ચર્ય થયું કેમકે ...Read More