હત્યા કલમ ની

(76)
  • 23.8k
  • 11
  • 12k

ટ્રીન ..ટ્રીન..ટ્રીન. બે -ત્રણ વાર ફોન ની ઘંટી વાગી . રાત ના ૧૧.૩૦ થયા છે .જુહુ પોલીસ સ્ટેશન માં ફોન ની ઘંટી વાગ્યા જ કરે છે. ઇન્સ. રાજસિંહ ફોન ઉપાડે છે : " હેલો, ઇન્સ. રાજ સ્પીકિંગ .. " હેલો, ઇન્સ. સાહેબ , હું યશોધરા બોલું ,કીર્તીકુમાર ની પત્ની . થોડો સ્વર ગભરાયેલો હતો તેમ રાજ ને લાગ્યું . " કોણ .. કીર્તિ કુમાર ? અને ક્યાંથી બોલો ? " " લેખક .. છે તે , હું જુહુ -થી શિવકુંજ સોસાયટી .બંગલા ન. ૨૬ માંથી વાત કરું . "ઓ .કે. .. બોલો " વધારે માથા ફૂટ ના કરતા રાજ બોલ્યો " મારા પતિ આજ સવારે વોકિંગ માટે ચોપાટી ગયા હતા તે હજુ સુધી આવ્યા જ નથી ." " કેટલા વાગ્યે ગયા હતા ? " સવારે -૬.૦૦ વાગે .. રોજ ની જેમજ "

New Episodes : : Every Tuesday & Friday

1

હત્યા કલમ ની - 1

હત્યા કલમ ની ચેપ્ટર -૧ ટ્રીન ..ટ્રીન..ટ્રીન. બે -ત્રણ વાર ફોન ની ઘંટી વાગી . રાત ના ૧૧.૩૦ થયા .જુહુ પોલીસ સ્ટેશન માં ફોન ની ઘંટી વાગ્યા જ કરે છે. ઇન્સ. રાજસિંહ ફોન ઉપાડે છે : " હેલો, ઇન્સ. રાજ સ્પીકિંગ .. " હેલો, ઇન્સ. સાહેબ , હું યશોધરા બોલું ,કીર્તીકુમાર ની પત્ની . થોડો સ્વર ગભરાયેલો હતો તેમ રાજ ને લાગ્યું . " કોણ .. કીર્તિ કુમાર ? અને ક્યાંથી બોલો ? " " લેખક .. છે તે , હું જુહુ -થી શિવકુંજ સોસાયટી .બંગલા ન. ૨૬ માંથી વાત કરું . "ઓ .કે. .. બોલો " વધારે માથા ...Read More

2

હત્યા કલમ ની - 2

ચેપ્ટર -2 અડધી ઊંઘ લઇ ને ઇન્સ .રાજ ઉઠ્યો ત્યારે સવાર ના ૧૧.૩૦ થયા હતા.ગઈ રાત નો ઉજાગરા ને આંખોમાં સહેજ બળતરા થતી હોય એવું લાગ્યું .પથારી માં પડ્યા પડ્યા તેને વીતેલી ઘટના એક ક્રમ માં ગોઠવી .સવાર માં કીર્તિ કુમાર નું ચાલવા જવું .. ત્યાર પછી ગૂમ થવું ..તેમના ઘરે થી ફોન આવવો .તેનું લેખક શ્રી ના ઘરે જવું . ધમકી ભરી ચીઠ્ઠી મળવી.પાછા આવી ને મોર્નિંગ ન્યૂઝ માં એજ લેખક ના મૃત્યુ ના સમાચાર વાંચવા .એક નવું પાત્ર અવિનાશ ... બધુજ તેને યાદ કર્યું .ચિઠ્ઠી અને લેખક શ્રી નું મોત.. કંઈક તો કન્નેકશન છે .. પાછું કંચન ...Read More

3

હત્યા કલમ ની - 3

ચેપ્ટર -3 લેખક ની લાશ અને અબ્દુલ માસ્તર ની લાશ વચ્ચે કૈક તો છે ..હવે શું છે એ જાણવા તપાસ શરૂ કરી .અબ્દુલ માસ્તર ના ઘરે ગયો . "બારણે ટકોરા માર્યા . બારણું તેની ૧૪ વર્ષ ની છોકરી એ ખુલ્યું . " " અબ્બા કો લાસ્ટ મેં કબ દેખા થા " " ૫ તારીખ કો , સ્કૂલ મેં જાતે વક્ત ." " ઘર મેં કોઈ ઓર હૈ " ? " હા ,અમ્મી હૈ , ..લડકી અંદર ગઈ અમ્મી કો બુલાકે લાઈ. આતે હી ઓરત રોને લગી ,ઇન્સ્પે. ને ઉસે સાન્ત રાહને કો કહા . " દેખો , મેં થોડે ...Read More

4

હત્યા કલમ ની - 4

ચેપ્ટર -4 અવિનાશ સાથે પૂછ પરછ આગળ વધારતા ઈન્સ્પેક્ટરે બોલ્યો : "તમારી પાસે થી હીરા કોણ લઇ ગયું "? ખબર .. તમે જે કીધું એ સાચ્ચું જ છે એમકેવી રીતે માણું ? "તમે તે તારીખો નો પેપર જોઇ શકો છો .. અને નઈ માનો તો મારુ શું જવાનું ? ઓકે .. તો તમે જઈ શકો છો . તેણે સખારામ ને કહી જાન્યુઆરી માસ ના સમાચારપત્ર મગાવ્યા. અવિનાશ ની વાત સાચી નીકળી. ૫૦ લાખ ના હીરા -હેરાફેરી કરનાર બે સામાન્ય જન. હતા. વાત માન્ય માં ના આવે એવી હતી. પેપર માં લખેલ માહિતી અને અવિનાશ ની વાત સાચી હતી ઇન્સ્પેક્ટર ...Read More

5

હત્યા કલમ ની - 5

ચેપ્ટર -5 અસ્પતાલ થી પરત આવતાજ ઇન્સ્પેક્ટર એ અર્જુન ને બોલાવી ને કહ્યું " ભિખારી ને પકડી લાવો " મિનિટ ગુજરી જતા એક કોન્સ્ટેબલ અને ભિખારી એ અંદર પ્રવેશ કર્યો .પાછળ થી અર્જુન પણ આવ્યો ..હાંફતો હાંફતો બોલવા માંડ્યો " સાહેબ , આ ભિખારી સફેદ કાર માં પીઝા ખાતો હતો ..બોલો " " અર્જુન , આ ભિખારી નથી .. આ ૩ કત્લ નો કાતિલ છે " " શું ..વાત કરો છો " હવે ચોંકવા નો વારો અર્જુન નો હતો " " તું એક કામ કર ..આ કેસ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ને પાંચ વાગ્યા સુદી હાજર રહે એમ કર ...Read More