અસ્તિત્વ એક રહસ્ય

(23)
  • 20.4k
  • 6
  • 8.6k

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વસ્તિક સદન ‌‌‌પ્રોફેસર સ્નેહના શહેરથી થોડે દૂર રહીશો ની સોસાયટી માં આવેલ બંગ્લોઝ નું નામ. અહીં દરરોજ સવાર એકસરખી હોય છે.... ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પ્રોફેસરે બૂમ પાડી, "નેહા મારી કૉફી ક્યાં છે?"બસ આવી ગઈ તમારી કૉફી ." મગ હાથમાં આપતાં નેહા બોલી. પછી નેહા ફોન હાથ માં લઇ અપડેટ્સ ચેક કરી રહી છે."That's amazing!હંઅઅઅ... Very interesting!"શું આટલું બંધુ intersting છે મેડમ?" સ્નેહ એ કટાક્ષમાં કહ્યું." આ મેગેઝીન માં એક આર્ટીકલ છપાયો છે."પુનર્જન્મ સત્ય કે છે માત્ર કલ્પના " હંઅઅઅ."સ્નેહ શું પુનર્જન્મ વાસ્તવિકતા માં થતા હશે? નેહા એ સ્નેહને ચીડવવા જાણી જોઈ પ્રશ્ન કર્યો. "જો નેહા એક તો હું આ

New Episodes : : Every Wednesday, Friday & Sunday

1

અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-1

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વસ્તિક સદન ‌‌‌પ્રોફેસર સ્નેહના શહેરથી થોડે દૂર રહીશો ની સોસાયટી માં આવેલ બંગ્લોઝ નું નામ. અહીં દરરોજ સવાર એકસરખી છે.... ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પ્રોફેસરે બૂમ પાડી, "નેહા મારી કૉફી ક્યાં છે?""બસ આવી ગઈ તમારી કૉફી ." મગ હાથમાં આપતાં નેહા બોલી. પછી નેહા ફોન હાથ માં લઇ અપડેટ્સ ચેક કરી રહી છે."That's amazing!હંઅઅઅ... Very interesting!""શું આટલું બંધુ intersting છે મેડમ?" સ્નેહ એ કટાક્ષમાં કહ્યું." આ મેગેઝીન માં એક આર્ટીકલ છપાયો છે.""પુનર્જન્મ સત્ય કે છે માત્ર કલ્પના "" હંઅઅઅ."સ્નેહ શું પુનર્જન્મ વાસ્તવિકતા માં થતા હશે? નેહા એ સ્નેહને ચીડવવા જાણી જોઈ પ્રશ્ન કર્યો. "જો નેહા એક તો હું આ ...Read More

2

અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-2

(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને હવે પોતે પરીક્ષણ નો હિસ્સો માગે છે. પણ તેમની પત્ની ડૉ.નેહા સ્નેહના નિર્ણય થી ચિંતા વ્યક્ત કરે છે ને અંતે પ્રોફેસર ને ભૂતકાળ માં પરીક્ષણ સમયે જે ઘટના બની હતી તે યાદ કરાવે છે.) આજથી ત્રણ વર્ષ પહેલાં પણ તમે તમારી જીદ પર આમ જ અડગ રહ્યા હતા જેનું પરિણામ શું આવ્યું તમને ખબર છે. ને પ્રોફેસર ભૂતકાળ માં સરી પડે છે. ################## ઈ.સ 2045 . 5 નવેમ્બર નો એ દિવસ હતો. સમગ્ર ટીમ સાથે કોરીડોરમાં હું પરિક્ષણ માટે નું અંતિમ રિહર્સલ ચાલી રહ્યું હતુ.આ ...Read More

3

અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-3

(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ ટાઈમ મશીન નું પરીક્ષણ કરી રહ્યા છે ને અચાનક મોટો અકસ્માત સર્જાય છે તે બેભાન થઈ જાય છે ને જ્યારે તે જાગ્રુત થાય છે ત્યારે તે પોતાને હોસ્પિટલમાં જુએ છે અને તે આ બધું કેવી રીતે બની ગયું તે સમજી શકતો નથી ને વધુ ને વધુ ગૂંગળામણ અનુભવે છે. ) પ્રશ્નો ના વમળોમાં ઘેરાયેલા પ્રો.સ્નેહ રૂમ માં આમતેમ આંટા મારે છે. ‌ત્યા તો નેહા રૂમ માં પ્રવેશી ને આમ સ્નેહ ને વ્યાકુળ જોઈ નેહા બોલી, "સ્નેહ તમે આ શું કરી રહ્યા છો. અત્યારે તમારે આરામ ની જરૂર છે." "તો હું શું કરું? નથી ...Read More

4

અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-4

(અગાઉના ભાગમાં આપણે જાણ્યું કે પ્રો.સ્નેહ પોતાના મિશન ની નિષ્ફળતા ને લઇ દુઃખી છે એ સમયે પ્રો.મનન આવે છે તેને ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ છોડવાનું કહે છે અને સાથે સાથે તેની સમક્ષ પોતાના રિસર્ચ માં ભાગીદાર બનવા માટે ની ઑફર મુકે છે. હવે આગળ.... )દસ દિવસ પછી... "પ્રોફેસર હવે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે તો હું તમને ડિસ્ચાર્જ કરું છું. કોઈ problem થાય તો contect me ." ડૉ.આમીરે કહ્યું."Thanks doctor" સ્નેહ એ ડૉ.આમીર સાથે હાથ મિલાવતા કહ્યું. ##############Prof. Vinayak is calling.......( સ્નેહ ના મોબાઈલ ની રીંગ સંભળાઈ)Hello sir.Hello, Mr. Mahera.હવે તબિયત કેમ છે?હવે સારું છે મને.Ok. તો હવે ક્યારે ટાઈમ ...Read More

5

અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-5

(આપણે આગળ ના ભાગમાં જાણ્યું કે પ્રો.સ્નેહ ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ માટે પરમિશન મેળવી લે છે.અને તે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ છે હવે તેઓ પરીક્ષણ ના તબક્કે પહોંચી ગયા છે તેઓ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેઓ ટાઈમ મશીન ની મદદથી ભૂતકાળમાં જશે. હવે આગળ.....)28/2/2048આજે પ્રો. સ્નેહ અને તેમની ટીમ માટે આજનો દિવસ શાનદાર હતો. એક તો આજે 28 ફેબ્રુઆરી science day અને બીજી અગત્યની વાત એ હતી કે આજે ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ નું પરીક્ષણ હતું. આ દિવસની આતુરતા તો પ્રોફેસર ઘણા વર્ષોથી જોઇ રહ્યા છે હવે તેમની તપસ્યાનો અંત આવવાનો હતો. ને શરૂ થવાની હતી એક રોચક સફર.સવારથી જ રિસર્ચ ...Read More