રાગીણી

(343)
  • 43.4k
  • 25
  • 18.7k

કયામત ની એક રાત જે વીરહ સર્જી ને આવી હતી તે દિવસે હુ પ્રેસ મિટિંગ અટેન્ડ કરી ને રાગિણી પાસે બ્રેકિંગ ન્યુઝ ની ફ્લોપી દેવા નીક્ળ્યો હતો કેમ કે મારા માટે અને રાગીણી માટે આજે ખાસ દિવસ રહેવાનો હતો પણ કદાચ મને એ કયામત નો આભાશ પણ ન હતો કે આજે હુ આમ એ કયામત ના ખેલ માં વિરહ સર્જી બેઇબેઠિસ,મારી બાઇક આમ તો નવી જ હતી અને વરસાદ નો પણ ટાઇમ હતો એટલે નોરમલ સ્પીડ માં જતો હતો કેમ કે હજી મારી પાસે ધણો જ ટાઇમ હતો ન્યુઝ ઓફિસ સુધી પહોંચવા માં પણ અચાકનક પાછળ એક ટ્રક આવ્યો અને

Full Novel

1

રાગિણી ભાગ-1

કયામત ની એક રાત જે વીરહ સર્જી ને આવી હતી તે દિવસે હુ પ્રેસ મિટિંગ અટેન્ડ કરી ને રાગિણી બ્રેકિંગ ન્યુઝ ની ફ્લોપી દેવા નીક્ળ્યો હતો કેમ કે મારા માટે અને રાગીણી માટે આજે ખાસ દિવસ રહેવાનો હતો પણ કદાચ મને એ કયામત નો આભાશ પણ ન હતો કે આજે હુ આમ એ કયામત ના ખેલ માં વિરહ સર્જી બેઇબેઠિસ,મારી બાઇક આમ તો નવી જ હતી અને વરસાદ નો પણ ટાઇમ હતો એટલે નોરમલ સ્પીડ માં જતો હતો કેમ કે હજી મારી પાસે ધણો જ ટાઇમ હતો ન્યુઝ ઓફિસ સુધી પહોંચવા માં પણ અચાકનક પાછળ એક ટ્રક આવ્યો અને ...Read More

2

રાગિણી ભાગ-2

મને લાગ્યુ કે આ દવા ની અસર મારી પર ભારે પડશે પણ હુ શુ કરી શકુ કેમ આ ડોક્ટર રોકુ મને કાંઇ એટલે કાંઇ પણ સુજતુ ન હતુ,મને તો ફક્ત કોઇક ની આવાની આશા રહેતી હતી બીજી તો કોઇ આશા હુ રાખી શકુ એમ હતો નહિ...હુ તડપતો કે કોઇક આવે અને આ ડોક્ટર ના હાથ માં એ દવા ની શીશી લઇ પણ કોઇ આવે એની પેલા ડોક્ટરે મારા ખંભા પર ઇન્જેક્ટ કરી નાખ્યુ અને જોત જોતા માં આંખો બંધ થતી હતી પણ મારે આંખો વિટવી ના હતી મારે રાગિણી ને જોવી હતી એટલે હુ ધીમે અવાજે રારરરરરાગિણી એમ અવાજ ...Read More

3

રાગિણી ભાગ-3

તમે કોણ બોલો છો અને દિપક બારા માં કેમ પુછો છો.?અરે મેડમ હુ તો એ જ બોલુ છુ જેના દિપક ની હાલત આવી થય છે,રાગિણી બોલી ઓહહહ તો આ એક એસીડેન્ટ નોહતુ પ્લાન હતુ દિપક ને મારવા નુ.???જી હા મેડમ અને તમે થોડા સાવધાન રહેજો કેમ કે હવે વારો તમારો છે...અરે જા જા કાયર પાછડ થી વાર કરી ને તુ પોતાની જાત ને મર્દ સમજે છે...!!!તુ ના મર્દ થી પણ ગયો ગુજરો છો તારા માં હિમ્મત હોય તો સામે થી વાર કર અને પછી જો એક ઔરત ની સક્તિ શુ છે ને એ તને બતાવુ...અરે ઓ મેડમ આટલો ગુસ્સો ...Read More

4

રાગિણી ભાગ 4

હુ એક દમ થી સ્વાસ લઇ નહતો શક્તો શુ કરુ એ પણ કાંઇ સમજાતુ ન હતુ એવામાં ભગવાન જાણે આવ્યા હોય એવુ લાગતુ હતુ કેમ કે રાગિણી અચાનક જ મારા વોર્ડ રુમ આવી અને મારી હાલત ને જોઇ એટલે એણે પેલા તો મને માસ્ક પહેરાવ્યુ અને હાર્ટ બીટ ના કેબલ્સ મારી છાતી પર લગાવ્યા અને ડોક્ટર ને બોલાવી ને પુછ્યુ આ શુ છે ?ડો હુ ના આવી હોત તો દિપક નુ મરવા નુ પાકુ હતુ અરે વોર્ડ માં કોઇ ધુસી કેમ શકે CCTV કેમેરા કેમ નથી તમારી આ હોસ્પિટલ માં.???ના મેડમ CCTV કેમરા છે પણ હાલ તેમનુ મેન્ટેનેશ ચાલે ...Read More

5

રાગિણી ભાગ-5

અરે આંન્ટી તમને કોણે કિંધુ કે દિપક ગુન્હેગાર છે એમ.??અરે રાગિણી બેટા ટી.વી માં દિપકે ગુનાહ આચર્યા છે ના આવે છે,ઓકે આંન્ટી તમે ચીંતા નઇ કરો માતાજી બધુ પાર પારસે...રાગિણી તરત જ મામા ને ફોન કર્યો અને સમાચાર વાડિ વાત કરી એટલે મામા એ સમાચાર ના મેઇન એડિટર ને મળવા ગયા...પટ્ટાવાળા એ એમને રોક્યા અને મામા એ સરળતા ની પરીભાષા સમજાવી...જી હિમાંશુ સર ને મડવુ છે...!!!તમે કોણ છો....???જી હુ એક સાધારણ માણસ છુ અને એમનુ ઇન્ટરવ્યુ લેવા આવ્યુ છુ,અચ્છા..!તો તમે સાધારણ વ્યક્તિ તરીકે હિમાંશુ સર નુ ઇન્ટરવ્યુ લેવા જાઉ છે...!!!આ વાત સમજાતી નથી સાહેબ...ઓકે સમજાવુ છુ...હુ ઇન્સપેક્ટર છુ અને ...Read More

6

રાગિણી ભાગ-6

કાલ્પનીકતા ની દુનીયા ખુબ જ રહસ્યમય હોય છે અને કાલ્પનીક દુનીયા માં તમે તમારા વીચારો ને ખુલ્લે આમ જાહેર શકો,લ્યો ચાલો તય આવી જ એક કાલ્પનીક દુનીયા ની લટાર માણવા જઇએ... ...Read More

7

રાગિણી ભાગ-7

અમુક કાર્યો કરવા માં એવુ ભોગવુ પડતુ હોય છે કે જેની આપણને ઉમ્મીદ પણ ના હોય, એક ઇન્ટરવ્યુ નો વળાંક ની કાતો કિસ્મત ચંમકાવે છે અને કાતો કિસ્મત ને અવળી કરી જાય છે... પણ કાલ્પનીક ની દુનીયા માં પણ રિઅલ થતુ હોય એવુ બને છે... જોવો આગળ કેવુ બને છે આ ભાગ માં.... ...Read More

8

રાગિણી ભાગ-8

હુ સમય ને ખુબ જ માન આપુ છુ કેમ કે સમય બધા નો આવતો જ હોય છે,કોઇક નો ખરાબ કોઇક નો સારો,મારો સમય ખુબ જ સારો ચાલતો હતો અને હુ એ સમય ના અનુસંધાન પર ચાલી ને કંઇક આવુ પગલુ ભરવા જઇ રહ્યો હતો પણ મને અનુમાન નો હતુ કે હુ કેટલો સફલ રહિશ. ...Read More

9

રાગિણી ભાગ-9

આપણે હંમેશા સારા કર્મો કરવા જોઇએ,જેના થકિ અંતર આત્મા થી માંડિ ને દેશ નુ પણ કલ્યાણ થાય, અને સારૂ કરી શકાય તો જે વ્યક્તિ સારુ કરતો હોય એને બીરદાવી તો શકો ને... ...Read More

10

રાગિણી ભાગ-10

આવી રીતે મારા જીવન નો સમય પસાર થતો હતો અને હુ પણ એમ્બુલેન્સ થી કાજલ ના હોસ્પિટલે પહોંચ્યો હતો,કાજલ જોવા આતુર હતી,અને ખાસ કરી ને એનો ભાવ ભારા પ્રત્યે નો જોવા જેવો હતો,એમ્બુલેન્સ થી ઉતારી ને સ્ટ્રચ્ચર માં ખસેડ્યો અને ઇમજન્સી વોર્ડ માં સીફ્ટ કર્યો,અધડો કલાક ની અંદર મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દિધી અને કાજલ મને જોતા જોતા વીચારતી હતી ત્યાં રાગિણી આવી,કાજલ મેમ હવે આ સારો તો થશે ને...!!! અરે હા હા એક દમ સારો થય જશે અને માત્ર આઠ જ દિવસો માં આપણી વચ્ચે હસતો હશે, રાગિણી બોલી કાજલ મેમ તમને વાંધો ના હોય તો એક સવાલ ...Read More