લાગણીઓનો ગુલમહોર

(3)
  • 11.8k
  • 1
  • 5.1k

સંવેદનાઓના કયારામાંથી લીલી કુંપળોની જેમ પાંગરેલી વાર્તા....... જાવ યાર તમને તો વારંવાર ખોટું લાગી જાય છે , હવેથી હું પણ તમારી સાથે વાત નહીં કરું...! નાની નાની વાતમાં તમે તો Abnormal થઇ જાવ છો . આટલી સંવેદનશીલતા કોઈ દિવસ Heart Attack લાવી દેશે. આમ કહીને જાસ્મીને ફોન કાપી નાંખ્યો. સામે છેડે ગુસ્સામાં પલાશ પણ મોબાઈલની ડીસ્પ્લે સામે જોતાં જોતાં ભૂતકાળમાં સરી પડ્યો. પલાશ તેની જાસ્મીન સાથે થયેલ પ્રથમ મુલાકાત અને ત્યારબાદ સ્નેહને તાંતણે જોડાયેલા લાગણીભીના સંબંધોને મનોમન યાદ કરીને ભૂતકાળ ને વાગોળવા માંડયો. પલાશ અને જાસ્મીન બંને શહેરની એક નામાંકિત કંપનીમાં જોબ કરતાં હતાં. યોગાનુયોગ બંનેએ એક જ દિવસે કંપનીમાં જોઈનીંગ કર્યુ હતું. બંને જણાં કંપનીના બીજા સહ-કર્મીઓની જેમ જ , પોતાના Work ને સુપેરે નિભાવતાં હતાં. ધીરે ધીરે બંને એકબીજા ને કામગીરીમાં મદદરૂપ થવા લાગ્યાં. આમ ને આમ સમયની વહેતી રફતાર ની સાથે બંને એકબીજા ને ઓળખતાં ગયા, જાણતાં ગયા, સમજતાં ગયા અને અનુભવતાં ગયા.

New Episodes : : Every Thursday

1

લાગણીઓનો ગુલમહોર - 1

भूल जाना , वों कम पढ़ा लिखा लड़का हैं ,जिसकी किताबों से कभी दोस्ती नहीं हुई...पर तुम्हारी आंखे पढ़ने कभी ग़लती नहीं हुई । ( मनोज मुंतशीर )સંવેદનાઓના કયારામાંથી લીલી કુંપળોની જેમ પાંગરેલી વાર્તા....... જાવ યાર તમને તો વારંવાર ખોટું લાગી જાય છે , હવેથી હું પણ તમારી સાથે વાત નહીં કરું...! નાની નાની વાતમાં તમે તો Abnormal થઇ જાવ છો .આટલી સંવેદનશીલતા કોઈ દિવસ Heart Attack લાવી દેશે. આમ કહીને જાસ્મીને ફોન ...Read More

2

લાગણીઓનો ગુલમહોર - 2

@લાગણીઓનો ગુલમહોર ----------------#ઢંઢેરો_સાંજના 4 વાગ્યે અનુ બજારમાં ખરીદી કરવા નિકળી હતી. ત્યાં જ અનુ ઓ અનુ આટલું સાંભળતા જ પાછળ વળીને જોયું . તેણી મનોમન બબડી કે અનુ તો મારું લાડકુ નામ છે ,અહી વડોદરા જેવા અજાણ્યા શહેરમાં કોણ મને અનુ તરીકે ઓળખતું હશે..!અનુ ના Husband મામલતદાર હતા. અહી વડોદરા માં તેમની બદલી થયાને 2 મહીના જ થયા હતા. કોઈ પરિચિત અવાજ લાગતાં જ અનવી ઊભી રહી ગઈ. તેણીએ પાછળ વળીને જોયું તો તેના ગામનાં શારદાબેન તેને સાદ પાડી રહ્યા હતાં. શારદાબેન અને અનુ એક જ શહેરમાં , એક જ સોસાયટીમાં રહેતા હતા. એટલે અનુના પરિવારને અને શારદાબેનના પરિવારની ...Read More

3

લાગણીઓનો ગુલમહોર - 3

#સત્તા_1જયદેવ ઘરેથી નીકળીને ચાર રસ્તા પર આવેલ ચાની કિટલી પર ગયો . તેણે બાઈકને પાર્ક કર્યુ. આજુબાજુની બસ્તીના શ્રમજીવી જયદેવની રાહ જોતાં ઉભાં હતાં. જયદેવને જોતાં જ શ્રમજીવીઓનો એક મોટો સમૂહ તેની આસપાસ આવી ગયો. શ્રમજીવી પ્રજાજનો જયદેવને પોતાની તકલીફો જણાવતાં હતાં . જયદેવ એક પછી એક બધાને શાંતિથી સાંભળતો હતો. જયદેવને આ લોકો પોતાનો મોભી માનતાં હતાં. જયદેવ પણ બધાં જ શ્રમજીવીઓ પોતાનાં સ્વજનો હોય તેટલી જ ધીરજથી તેમને સાંભળતો હતો . જયદેવ આ લોકોની તકલીફો સાંભળીને તેઓની સમસ્યાઓને દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ મોબાઈલ ફોન દ્વારા લાગતી- વળગતી ઓફીસમાં આપતો જતો હતો. પોત-પોતાની તકલીફો લઈને આવેલા આ ...Read More