ધૂળેટી - એક પ્રેમ કથા

(29)
  • 26.6k
  • 2
  • 13.5k

રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ. પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે થયુ હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ તેવુ નક્કી કરેલુ મારુ નામ દિવ્યાંગ, હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની ફ્રેન્ડ ની આખો જ ત્યારે પણ દેખાતી હતી એ આખો તો ગજબ હતી સાચે જાણે મને કઈ કહી રહી હોય તેવુ લાગતુ હતુ. કારણકે તેણી એ ઓઢણી બાંધી હતી.તેથી હુ તેનો ચહેરો નજોઈ શક્યો.

New Episodes : : Every Thursday & Saturday

1

ધૂળેટી : એક પ્રેમ કથા

રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ.પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ તેવુ નક્કી કરેલુ મારુ નામ દિવ્યાંગ, હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની ...Read More

2

ધૂળેટી - એક પ્રેમ કથા - 1

ત્યારે નેહા મને બોલી કે એ તો તારા જેવી ખુબજ હોશિયાર છે ત્યા મને પાછો તેને યાદ કરવા માટે એક ઓર કારણ મળી ગયુ તેટલુ કહી ને તે તેના ક્લાસ માટે નીકળી ગઈ પછી હુ પણ મારા બુક્સ લઈ ને ભણવા બેસી ગયો ત્યા મામી એ મને ચાં-નાસ્તો આપ્યો અને મામા-મામી જોબ માટે નીકળી ગયા.થોડીવાર પછી ડોરબેલ નો અવાજ આવ્યો હુ એ બુક્સ મુક્યા અને દરવાજૂ ખોલ્યુ તો સામે નેહા હતી, અને સાથે આંકાક્ષાં પણ હતી અને તેઓ અંદર આવ્યા અને મે દરવાજો બંધ કર્યો, ત્યા તો નેહા બોલી કે આ રહ્યો દીવ્યાંગ તુ તેને જ પુછી જો, હુ ...Read More

3

ધૂળેટી - એક પ્રેમ કથા - 2

પછી તેને તેના રૂમમાં બેસાડી દીધી, અને હુ બહાર થોડૂ અવેરવા ગયો ત્યા તો નેહા ના ફોન ની રિંગ જોયુ તો આંકાક્ષા નો ફોન હતો,મે ઉચક્યો કઈ બોલુ ત્યા તો સામેથી તે પુછવા લાગી કે ક્યા છે હજૂ આવી નથી ક્યારની હુ આઈ ગઈ છું, ત્યા તો હુ બોલ્યો હેલો હુ દીવ્યાંગ બોલુ છૂ, નેહા અત્યારે પડી ગઈ છે તેથી તે આજે ક્લાસ મા નહી આવે તે બોલી કે તેને કહેજો કે હુ આવતા આવતા મળતી જઈશ હુ બોલ્યો સારૂ તેને કહી દઈશ,અને ફોન કટ કરી નેહા ને માહીતી આપી દીધી આંકાક્ષા ના ફોન હતો અને હુ નહાવા જતો ...Read More

4

ધૂળેટી - એક પ્રેમકથા - 3

થોડીવાર પછી મામા થોડાક વહેલા આવ્યા તેથી હુ નિકળી ગયો મામા ને જ કહીને. કારણકે તેના રૂમમા નેહા અને બંન્ને જણ સુતા હતા. હુ ઘરે પહોંચ્યા બાદ ફોન કર્યો ત્યારે મામા, આંકાક્ષા,નેહા અને મામી એ બધા નાસ્તો કરતા હતા તેથી વાત જ ન થઈ. પછી પાંચ વાગી ને વીસ મિનિટે આંકાક્ષા નો મેસેજ આવ્યોઆંકાશા:હેલોદિવ્યાંગ:હાયઆંકાશા:તમે જતા રહ્યા, જતા જતા મળીને તો જવાનુ હતું ને દિવ્યાંગ:કેમ કહી કહેવુ હતુઆંકાશાં:તમારી લાડલી બહેનને કામ હતુ, મને કશુજ કામ ન હતુદિવ્યાંગ: હુ તેને ફોન કરીને પુછી લઇશ ઓકે આંકાશાઃભલે,બાયદિવ્યાંગ:બાય પછી હુ મારા સ્ટડીઝ મા વ્યસ્ત થઈ ગયો થોડી થોડી વાત તેમના સાથે થતી જ ...Read More

5

ધુળેટી - એક પ્રેમકથા - 4

આટલી સવાર સવારે ખુશી:હા થોડી ઉતાવળ હતીપછી ખુશી જતા સુધી એ ત્યાંજ બેસી રહી અને પછી ખુશી ગઈ પછી તો રૂમની બહાર જતાબોલ્યો ચાલોબહાર જઈએ, કારણકે ઘરમા મામા મામી બન્ને હતા પછી તે પણ આવી,પછી ના દીવસે અમે અગાસી પર જતા હતા ને પગ મા ચોરસો આવવાથી દાધરા પર થી નીચે પડી જવાયુ, ત્યારે મે તો નેહાને જ કીધુ કે મને થોડો બરફ લાવી આપ અમણા હુ પડ્યો તેથી સોજી ગયુ છે, ત્યા તો આંકાક્ષા એ જ જઈ ને બરફ લાવી આપ્યો, લગાવી ને હુ સુઈ ગયો, પછી ના દીવસે તેનો સામેથી મેસેજ આવ્યો આંકાક્ષા: હાય, કેમ છે હવે ...Read More

6

ધુળેટી - એક પ્રેમકથા - 5

આંકાક્ષા: તમે શાયર પણ છોનેહા: ભાઈ તો શાયર છે જ ને, રોજે સાંજે સ્ટેટસ નથી જોતી તુ એમનાઆંકાક્ષા: ના, દેખાયુ ક્યારેય નેહા: આ સુ લોચો છે દિવ્યાંગ ભાઈદિવ્યાંગ: અરે, મને એમ હતુ આ વાંચશે તો એવુ લાગશે કોઈ હશે એની ગર્લ ફ્રેન્ડ એટલે સ્ટટેટસ માં મ્યુટ કરેલી હતી. નેહા: ઓહ....,કાશ મને પણ આવોજ છોકરો મળેઆકાશાં: પણ, આ છોકરો રીઝર્વ છે મારા માટે સમજી ગઈ ને નેહા નેહા: કાશ દિવ્યાંગ,મારો ભાઈ ના હોત આંકાશાં: પણ તે હવે ભાઈ છે, કોઈ ચાન્સ જ નથી. દિવ્યાંગ: બસ કરો ચાલો બહાર જઈએ, આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમે બહાર જમવા ...Read More

7

ધુળેટી - એક પ્રેમકથા - 6

હવે 15 એપ્રિલ ના દીવસે તેનો જન્મ દિવસ હતો, તેના માટે હુ ઘણોજ ઉત્સાહીત હતો, કારણકે તેણે મને આટલુ સરપ્રાઇઝ આપેલુ હવે મારો વારો હતો તેથી તેના માટે ની તૈયારીઓ 10 તારીખથી જ શરૂ કરી દીધી હતી, આમ પણ સોસાયટી ના નાકે જ એક બેકરી હતી જે લોકડાઉન ના કારણે તે બંધ હોય તેવુ ફ્કત લાગતુ હતુ પણ તેનો પાછળનો દરવાજો સોસાયટીમાં જ હતો તેથી તેના પાસેથી કેક આવશે તે તો નક્કી હતુ પરંતુ એક વસ્તુ હજૂ બાકી હતી કે સજાવટ નુ શું ?? ??ત્યા તો મને યાદ આવ્યુ કે યુ-ટ્યુબ તો છે તે ક્યારે કામ આવશે તેના પરથી ...Read More