ગોટ્યા નો એક્સિડન્ટ

(6)
  • 8.2k
  • 0
  • 3.7k

જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના: ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1 ગોટ્યો બાઈક પર જતો હતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, મોંઢા માં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'ગોટ્યાની ઘરે પહોંચી નેચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'ગોટ્યો(

New Episodes : : Every Tuesday

1

ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 1

જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના: ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1 ગોટ્યો બાઈક પર જતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, મોંઢા માં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'ગોટ્યાની ઘરે પહોંચી નેચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'ગોટ્યો( ...Read More

2

ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 2

ગોટ્યા નો એક્સિડન્ટ _ ભાગ 2 ગોટયા ને એક્સિડન્ટ થયા ને આજે ચાર પાંચ દિવસ જેવું થઈ ગયું,ગોટયા નો બહાર ડ્રોઈંગ રૂમ માં રાખેલો હતો ,જેથી ગોટયો ટીવી પણ જોઈ શકે અને જે ખબર જોવા આવે તેં લોકોને સોફા પર બેસાડી શકાય,...રોજ કોઇને કોઇ ખબર જોવા આવતું હતું,હજુ પણ ગોટ્યાને બોલવાનું ઓછું હતુ...આજે એની ખબર જોવા માટે આવ્યા એના પપ્પાના મિત્રો એમની પત્ની ઓ સાથે,સ્ત્રી વર્ગ અંદરના રૂમ માં અને પુરુષ વર્ગ બહાર ગોટયા પાસે અને વાતો ચાલુ થઈ, આપણાથી મોટા એટલે આપણે એમને અંકલ થી ઓળખીશું, પહેલા અંકલ પાટિયું વાંચીને: ' અલ્યા ,ગોટયા તું તો જબરો આઈડિયા લાવ્યો ...Read More