મૃગજળ: એક રોમાંચક સફર

(1)
  • 2.4k
  • 0
  • 1k

સમય હમણાંથી આપણને કઈક અલગ અને નવું શીખવાડી રહ્યો છે. કોરોના મહામારી ઘણું બધું અવનવું લઈ આવી. આપણે બધા આવા કપરા સમયમાંથી હેમખેમ બહાર રહીએ. બધાનું સ્વાસ્થ્ય સારુ રહે એવી ઈશ્વરને પ્રાર્થનાં સાથે આજની વાર્તા શરૂ કરીએ.આજથી 4 વર્ષ પહેલાંની વાત છે. સાંજના 7 વાગ્યાનો સમય થયો છે. સૂર્યનારાયણ પોતાના કિરણોથી બનાવેલી આકાશી રંગોળીના આછા કેસરી રંગોને હવે સમેટી લેવાની તૈયારી કરી રહ્યાં છે. પક્ષીઓ પોતાના માળા પાસે પહોંચીને કલરવ કરી રહ્યાં છે. જાણે રાત્રે સૂતા પહેલાં પોતાના સ્વજનોને ખબરઅંતર પૂછી રહ્યાં હોય.ઘણા પક્ષીઓના ટોળા સૂતા પહેલા થોડી વાર આજુબાજુના પક્ષીઓ સાથે આંટો મારવા નીકળ્યા હોય, કોઈને કાંઈ ખૂટતું કરતું

New Episodes : : Every Tuesday

1

મૃગજળ: એક રોમાંચક સફર - 1

સમય હમણાંથી આપણને કઈક અલગ અને નવું શીખવાડી રહ્યો છે. કોરોના મહામારી ઘણું બધું અવનવું લઈ આવી. આપણે બધા કપરા સમયમાંથી હેમખેમ બહાર રહીએ. બધાનું સ્વાસ્થ્ય સારુ રહે એવી ઈશ્વરને પ્રાર્થનાં સાથે આજની વાર્તા શરૂ કરીએ.આજથી 4 વર્ષ પહેલાંની વાત છે. સાંજના 7 વાગ્યાનો સમય થયો છે. સૂર્યનારાયણ પોતાના કિરણોથી બનાવેલી આકાશી રંગોળીના આછા કેસરી રંગોને હવે સમેટી લેવાની તૈયારી કરી રહ્યાં છે. પક્ષીઓ પોતાના માળા પાસે પહોંચીને કલરવ કરી રહ્યાં છે. જાણે રાત્રે સૂતા પહેલાં પોતાના સ્વજનોને ખબરઅંતર પૂછી રહ્યાં હોય.ઘણા પક્ષીઓના ટોળા સૂતા પહેલા થોડી વાર આજુબાજુના પક્ષીઓ સાથે આંટો મારવા નીકળ્યા હોય, કોઈને કાંઈ ખૂટતું કરતું ...Read More