સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે સલાહ ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે...
Full Novel
માત્ર એક તું - 1
સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે... (હજુ તો સારા બોલ્યે જ જતી હતી... એટલામાં પાસે વાગતા રેડીયો માં આજ एक दूजे के लिए ફિલ્મ ના બધાં સોંગ વાગતા હતા તેમાં ...Read More
માત્ર એક તું - 2
સારા રસોડામાં રસોઈ કરી રહી હતી બાજુમાં પડેલો ફોન અચાનક જ વાગ્યો સ્ક્રીન પર નીલ નું નામ ફ્લેશ થતું સારા એક મંદ સ્મિત સાથે ફોન ઉપાડે છે,સારા : હા, નીલ બોલ... નીલ : સારા હું કાલ તને મળવા આવું છું, તું કાલ ફ્રી હશે ને..!?સારા : હા, પણ આમ અચાનક કેમ....? બધું બરાબર છે ને...?નીલ : હા, બધું બરાબર જ છે. બસ મારે ત્યાં કામ છે અને આપણે પણ મળ્યાં નથી હમણાં તો મળીએ...સારા : સારું છે.. આવી જા.. નીલ તું કે કાલ તારે મને કેમાં જોવી છે... કોઈ ખાસ ફરમાઈશ આપની....??નીલ : આમ તો તું તને ગમે તે ...Read More
માત્ર એક તું - 3
લગભગ 2 વર્ષ ની દોસ્તી અને 5 મહિના પ્રેમ સંબંધ ને ધ્યાન માં રાખી ને એક દિવસ સારા નીલ વાત વાત માં બોલે છે....સારા :- નીલ આપણે બંને એ આપણાં ઘર માં વાત કરવી જોઈએ હવે... આપણા સંબંધ ની... તને શું લાગે છે...!??નીલ :- હા, મને પણ હવે સમય બરાબર લાગે છે... તારું કોલેજ પૂરું થઈ ગયું.. અને મને હવે જોબ પણ મળી ગઈ છે તો આ સમય બરાબર છે... તું કહે ત્યારે આપણે સાથે મળીને બંન્ને ના ઘરમાં વાત કરીએ...સારા જરા વિચારી ને બોલી..સારા :- આ રવિવારે જ વાત કરીએ.. તું તારા ઘરે વાત કર..હું મારા ઘરે વાત ...Read More