જો તારી હા હોય તો

(7)
  • 3k
  • 0
  • 1.1k

જો તારી 'હા' હોય તોએક એવી કહાની જ્યાં પ્રેમ છે, સાથીનો મિત્ર જેવો સંગાથ અને હૂંફ છે, ને સાથોસાથ મનદુઃખ, ગુસ્સો, નારાજગી ને ઘણાં ચઢાવ ઉતાર! પ્રેમ પૂર્વક ચાલતા સંસારમાં અચાનક આવી પડેલી ફાટ ને પછી લગ્નનો વિચ્છેદ કરવા ઉભેલ એવું નફરતમાં રગદોળાયેલું મન. "તમને મારા સમ છે, શ્રમિક ભાઈ! મહેરબાની કરી તમે એ વાત વિશે એક હરફ ના ઉચ્ચારતા. પ્લીઝ, મારા ખાતર." સફેદ રંગની બેડશીટ ચડાવેલ પથારીમાં સુતેલી માનસીએ બાજુમા બેસેલ શ્રમિકને કહ્યું. શ્રમિક થોડી વાર માટે સાવ મૌન બની તેની સામે જોઈ રહ્યો. હાર્ટબીટના મશીન પર આવતો 'બીપ..બીપ..' અવાજ શ્રમિકને ભૂતકાળ તરફ ખેંચી જતો હતો. શાળામાં સાથે ભણતા

New Episodes : : Every Wednesday

1

જો તારી હા હોય તો - 1

જો તારી 'હા' હોય તોએક એવી કહાની જ્યાં પ્રેમ છે, સાથીનો મિત્ર જેવો સંગાથ અને હૂંફ છે, ને સાથોસાથ ગુસ્સો, નારાજગી ને ઘણાં ચઢાવ ઉતાર! પ્રેમ પૂર્વક ચાલતા સંસારમાં અચાનક આવી પડેલી ફાટ ને પછી લગ્નનો વિચ્છેદ કરવા ઉભેલ એવું નફરતમાં રગદોળાયેલું મન. "તમને મારા સમ છે, શ્રમિક ભાઈ! મહેરબાની કરી તમે એ વાત વિશે એક હરફ ના ઉચ્ચારતા. પ્લીઝ, મારા ખાતર." સફેદ રંગની બેડશીટ ચડાવેલ પથારીમાં સુતેલી માનસીએ બાજુમા બેસેલ શ્રમિકને કહ્યું. શ્રમિક થોડી વાર માટે સાવ મૌન બની તેની સામે જોઈ રહ્યો. હાર્ટબીટના મશીન પર આવતો ...Read More