સંભવામિ યુગે યુગે

(3.2k)
  • 184k
  • 689
  • 91.7k

એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન માં રહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિ ની સામે જોયું અને કહયું કે પુત્ર દિલીપ આ હવે પૂછ તારે શું પૂછવું હતું ? દિલીપે કહ્યું બાબા મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું , પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે તો કોઈ તકલીફ છે કુંડળી

Full Novel

1

સંભવામિ યુગે યુગે ભાગ ૧

એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન માં રહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિ ની સામે જોયું અને કહયું કે પુત્ર દિલીપ આ હવે પૂછ તારે શું પૂછવું હતું ? દિલીપે કહ્યું બાબા મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું , પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે તો કોઈ તકલીફ છે કુંડળી ...Read More

2

સંભવામિ યુગે યુગે ભાગ ૨

એક દિવસ કમળીનો ભાઈ લાખો તેને આ રીતે પૂછતાં જોઈ ગયો અને બધા સામે લાકડીથી મારવા લાગ્યો . દિલીપથી નહિ અને તેણે લાખાને વાર્યો . દિલીપ માસ્તર નું માં પળીયા માં હોવાથી લાખાએ મારવાનું બંદ કર્યું અને પોતાનું કપાળ ફૂટતા બોલવા લાગ્યો આખા ગામની વસ્તી કહેવા લાગી છે કે કમળી માસ્તર પાછળ ગાંડી થઇ છે અને મને ક્યાંય મોઢું દેખાડવા જેવો નથી રાખ્યો. લાખા આમ તેણે માર નહિ અને તમે લોકો જો મને અપનાવતા હો તો હું કમળી સાથે લગન કરવા તૈયાર છું. લાખાએ માસ્તર સામે જોયું અને કહ્યું ઠીક છે માસ્તર હું મુખી સાથે વાત કરું છું એમ ...Read More

3

સંભવામિ યુગે યુગે ભાગ ૩

આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રા માં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું શું ગુરુજી ? એવું તે શું હતું બાળકની કુંડળી માં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.જટાશંકર બોલ્યા ખુબ વિચિત્ર કુંડળી છે આ બાળકની .આવી કુંડળી પહેલા ફક્ત એક વ્યક્તિ ની હતી તે હતો રાવણ . ધીરજ બોલ્યો હો વિચિત્રમ રાવની કુંડળી સાથે સામ્ય ધરાવતી કુંડળી. જટાશંકરે કહ્યું સામ્ય ધરાવતી નહિ રાવણની જ કુંડળી અંશમાત્ર નો પણ ફેર નહિ . ધીરજે કહ્યું શું છુપાયું હશે આ બાળકના ભવિષ્યના ગર્ભમાં ?જટાશંકરે કહ્યું પ્રશ્ન એ નથી કે બાળક નું ભાવિ કેવું હશે ? પ્રશ્ન ...Read More

4

સંભવામિ યુગે યુગે ભાગ ૪

રાવણ નું ગોત્ર પણ દેવગણ હતું અને સોમ નું પણ ગોત્ર દેવગણ છે . રાવણ અને સોમ બંનેના પિતા છે બીજું સોમ ની માતા ના છેડા રાવણ ની માતા કૈકસી ને અડે છે . તેની માતા એજ જાતિની છે જે જાતિની કૈકસી હતી. ધીરજે કહ્યું એટલે કે તેની માતા રાક્ષસ જાતિની છે. જટાશંકરે ધીરેથી હસીને કહ્યું કે રાક્ષસ એટલે કથાઓ માં આવે તેમ બિહામણા નહોતા . રાવણે પાંચ જુદી જુદી જાતિઓ ને ભેગી કરીને રક્ષ સંસ્કૃતિ ની સ્થાપના કરી હતી તેથી તેઓ રાક્ષસ કહેવાયા. રાવણ ચાર વેદ નો અને પાંચ કળાઓ નો જાણકાર હતો તેથી તેને દશ મસ્તક છે ...Read More

5

સંભવામિ યુગે યુગે ભાગ ૫

સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગના બધા વિદ્યાર્થિઓસાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેક માં બીજા વર્ગના વિદ્યાર્થીઓ આવીને ગયા હતા . ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા અર્પણ સોમે વધારે રસ દેખાડ્યો નહિ , તેના માટે પ્રખ્યાતિ એ બોજ સમાન હતી . પણ છોકરીઓને ભુરીયા અને જીગ્નેશ કરતા સંગીતસોમ માં વધારે રસ પડ્યો હતો . છ ફૂટ કરતા થોડી વધારે હાઈટ , પહોળા ખભા , સોહામણો ચહેરો અને મોહક સ્મિત કોઈ પણ છોકરી ને આકર્ષી શકે તેવું હતું . પણ તેના ઠંડા વ્યવહાર ને લીધે બધી પાછી પડી પણ તેમાંથી એક પાયલ ને સોમ ખુબ ગમી ...Read More

6

સંભવામિ યુગે યુગે ભાગ ૬

સંગીતસોમનો પાળિયામાં આવ્યા પછી સુંદરદાસજી બાપુ ને મળવા ગયો . તેની પ્રગતિ ના સમાચાર અનિકેત દ્વારા બાપુ ને મળી હતા . તેઓ તેના પર ખુબ ખુશ હતા.સવારે ઉઠવું, નિત્યક્રમ પતાવીને સાથે લાવેલા પુસ્તકો વાંચવા , બપોરે જમ્યા પછી આરામ અને સાંજે દોસ્તો ને મળવું અને તેમની સાથે ભજનકીર્તન ના કાર્યક્રમ માં જવું અને રાત્રે આવીને પોતાના કાચા મકાન ની સામે ખાટલો ઢાળીને સુઈ જવું એજ તેનો નિત્યક્રમ હતો . એક અમાસ ની રાત્રે તેને આંખ ખોલી અને કોઈ જાગી તો નથી રહ્યું ને તે ખાતરી કરીને એક દિશામાં જંગલ ની તરફ ચાલવા લાગ્યો . ખુબ ઊંડે સુધી ...Read More

7

સંભવામિ યુગે યુગે ભાગ ૭

સોમ ના ગયા પછી તે આંખ બંદ થઇ અને આશ્રમ માં બેસેલા જટાશંકરે આંખો ખોલી અને તે ચિંતિત બન્યા તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું . ખુબ પ્રયત્નો પછી તેમને પ્રથમ વાર પુરાવો મળ્યો હતો કે સંગીતસોમ મેલીવિદ્યામાં રસ લઇ રહ્યો છે અને મહાગુરૂના પદ સુધી પહોંચી ગયો છે . આને રોકવો મુશ્કેલ થઇ જશે . અનંતક ની વિધિ નું પુસ્તક તો તેની પહોંચ ની બહાર છે પણ ક્યાં સુધી? પાછળ ૫૦૦ વર્ષ માં પોતાના પછી પહેલો સાધક છે જેને આટલી નાની ઉંમરમાં મહાગુરુ ની પદવી મેળવી છે અને જો તે અનંતક ના પદ સુધી પાંચોચિ ગયો તો તે મારા ...Read More

8

સંભવામિ યુગે યુગે ભાગ ૮

પ્રોફેસર ના શબ્દો એ સોમ ની આંખો ખોલી દીધી. તે વિચારવા લાગ્યો કે શું તેને આ શહેરને પ્રેમ કર્યો ? તે ફકત પોતાની જીજીવિષા પાછળ દોડતો હતો તે એક ગુપ્તસ્થળ શોધી રહ્યો હતો તે એક પુસ્તક શોધી રહ્યો હતો પણ એક અજાણી વ્યક્તિ તરીકે. તે જીવતો હતો પણ જીવન ને પ્રેમ કરતો નહોતો, ફક્ત આંધળી દોટ મૂકી હતી અને તેનું કારણ પણ જાણતો ન હતો . તેને ફક્ત ભજન અને સંગીત પ્રત્યેજ પ્રેમ હતો અને તેનું કારણ પણ જાણતો ન હતો . પાયલ ને ચાહતો હોવા છતાં તે તેનાથી દૂર રહેતો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે ...Read More

9

સંભવામિ યુગે યુગે ભાગ ૯

એક ખૂણાના ટેબલ પર પાયલ અને સોમ કોફી પીતા હતા . આ તેમનો ત્રીજો દિવસ હતો જયારે તેઓ કોફી રહ્યા હતા . કોફી હાઉસ ની કોફી પાયલ ને પ્રિય હતી . કોફી પીતા પીતા સોમે કહ્યું પાયલ ; હું અમદાવાદ માં એક વર્ષ થી છું પણ મેં પૂર્ણ અમદાવાદ હજી જોયું નથી તો શું તમે મને અમદાવાદ દેખાડશો? મને ઐતિહાસિક સ્થળો જોવાનો ખુબ શોખ છે . પાયલે કહ્યું દેખાડીશ પણ ફક્ત એક શરત છે તું મને તમે તમે કહેવાનું બંદ કરશે તો . સોમે કહ્યું ઠીક છે હવે હું તને તું કહીને બોલાવીશ . પાયલે આગળ કહ્યું અમદાવાદ ...Read More

10

સંભવામિ યુગે યુગે ભાગ ૧૦

બીજે દિવસે કોલેજ પૂરું થયા પછી પાયલ અને સોમ કોફી હાઉસ માં કોફી પીવા ગયા . કોફી પીધા પછી કહ્યું કે ઘણા દિવસ થયા હું સીટી લાયબ્રેરી માં નથી ગયો તો ત્યાં જાઉં છું આપણે કાલે મળીશું.પાયલ બોલી થોડીવાર હાજી બેસને મને હાજી વિશ્વાસ નથી થતો કે તું મને પ્રેમ કરે છે . થોડીવાર પછી જજે અથવા કાલે જજેને, લાઈબ્રેરી તો ત્યાંજ રહેશે પણ આ એકાંત ના ક્ષણ મને ક્યારે મળશે . સોમે કહ્યું પાયલ હું તો અહીજ રહેવાનો છું આપણે કાલે મળિશુને. પાયલ બોલી પ્લીઝ , સોમ મારુ દિલ નહિ તોડ આજે ન જા કાલે તને લાયબ્રેરી જતો ...Read More

11

સંભવામિ યુગે યુગે ભાગ ૧૧

બે દિવસ બાદ સોમ ના હાથ માં અનંતક ની વિધિ નું પુસ્તક હતું . તેને પુસ્તક ને બદલે તામ્રપત્ર સંગ્રહ કહો તોય ચાલે તેમ હતું . એક લાલ રંગ ના રેશમી કપડામાં તે બંધાયેલું હતું . તેણે હોસ્ટેલ માં આવીને તે પુસ્તક પોતાની પેટી માં મૂક્યું . અનંતક ની વિધિ ના મુહૂર્ત માં હજી ચાર જ દિવસ બાકી હતા અને તેણે પુસ્તક નું અધ્યયન કરીને તૈયારી કરવાની હતી . કોલેજ છૂટવાનો સમય થઇ ગયો હતો . તે છેલ્લા બે દિવસ થી કોલેજ નહોતો ગયો , રુમ ના દરવાજા પર ટકોરા પડ્યા એટલે તેણે આગળ વધીને દરવાજો ખોલ્યો તેને ...Read More

12

સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

બીજે દિવસે પ્રધુમ્ન સિંહ ને એક વ્યક્તિ મળવા આવી તેને કહ્યું મને બાબાજી એ મોકલ્યો છે હવે સોમ નું નું જવાબદારી મારી છે અને હું આવી ગયો છું તો બાકી કોઈની જરૂર નથી . પ્રદ્યુમ્ન સિંહે આવનાર વ્યક્તિ તરફ જોયું , પ્રદ્યુમ્ન સિંહ પોતે ૬ ફૂટ ઊંચા હતા છતાં તેમણે તે વ્યક્તિ ના ચેહરા તરફ જોવા ઊંચું જોવું પડ્યું . સાવ છ ફૂટ ઊંચો અને વિકરાળ દાઢી મૂંછ અને અલમસ્ત શરીર . હાલતો ચાલતો રાક્ષસ હતો તે વ્યક્તિ . પ્રદ્યુમ્ન સિંહે કહ્યું કે તું એકલો શું કામ બાકી લોકો છે ને તારી મદદ કરવા . તેણે હસીને કહ્યું તમને ...Read More

13

સંભવામિ યુગે યુગે ભાગ ૧૩

સોમ રસ્તામાં એક દુકાન ની પાસે ઉભો રહ્યો અને થોડી ખરીદી કરી . પછી પોતાના માટે એક હોટેલમાંથી બંધાવ્યું અને લોથલ જવા નીકળી પડ્યો . લોથલ પહોંચ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી . તે ધીરે ધીરે આગળ વધ્યો અને તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વિચિત્ર અવાજો સંભળાયા હતા. થોડી વાર સુધી ફરતો રહ્યો અને જેવા ત્યાંથી બાકીના ટુરિસ્ટો રવાના થયા તે એક ઝાડ ઉપર ચડી ગયો અને મદ્યરાત થવાની રાહ જોવા લાગ્યો. સાડા અગિયાર વાગે તે ઝાડ ઉપરથી ઉતર્યો અને નીચે ઉતારીને પહેલા તેને ભોજન લીધું અને પછી પોતાની સામગ્રી કાઢીને એક કુંડાળું કરીને બેસી ગયો. થોડીવાર પછી ...Read More

14

સંભવામિ યુગે યુગે ભાગ ૧૪

સોમે સુમાલીને કહ્યું મને તમારી વાત પર વિશ્વાસ નથી . સુમાલીએ કહ્યું હજારો વર્ષો પછી તું એવી પહેલો વ્યક્તિ કુંડળી રાવણ જેવી છે . શું તું જવાબ આપી શકે છે કે તારી માતા કયા કુળની છે? સોમે કહ્યું મારી માતા આદિવાસી કુળની છે . સુમાલીએ કહ્યું તારી માતા મારા કુળની છે . રામ અને રાવણ ના યુદ્ધ પછી ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા હતા મારા કુળ માં ,તેની વંશજ છે તારી માતા . તું કોઈ જાતની કસરત કર્યા વગર કેવી રીતે શક્તિશાળી છે તેનો જવાબ છે તારી પાસે ? તું કેવી રીતે કોઈ પણ જાતની તાલીમ વગર આટલું સરસ ગાઈ ...Read More

15

સંભવામિ યુગે યુગે ભાગ ૧૫

સવારે સોમ ઉઠ્યો ત્યારે હોસ્ટેલ ની રૂમ માં હતો. ભુરીયા એ કહ્યું ઉઠી ગયા ,સરકાર!!. સોમ તું પણ કમાલ છે ખબર છે તને કે તારી તબિયત સારી નથી અને તું કમજોર છે તો પછી બહાર કેમ ગયો હતો એ તો ભલું થાય ચોકીદાર નું જે તને રૂમ સુધી મૂકી ગયો. તું ક્યાં ગયો હતો ? સોમ ને હજી કળ વળી ન હતી તે ગઈકાલ નો આખો ઘટનાક્રમ યાદ કરી રહ્યો હતો. ત્યાંજ ભૂરિયાએ પાછો ટોક્યો ઓ હેલો ભાઈ તને પૂછું છું ક્યાં ગયો હતો ? સોમે કહ્યું ઘણા દિવસથી બહાર નહોતો ગયો તો અમસ્તો જ આંટો મારવા ગયો હતો, ...Read More

16

સંભવામિ યુગે યુગે ભાગ ૧૬

બીજે જ દિવસે સોમ પળીયા જવા નીકળ્યો . તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને ઊંડે ઊંડે આશા કે તેને તેના પ્રશ્નોના ઉત્તરો પળીયા માં મળશે. છેલ્લે રંગા તો હતોજ તે તેના પ્રશ્નો નો ઉત્તર આપશે. પળીયા જવાનો ઉદ્દેશ ફક્ત પોતાના પ્રશ્નોના ઉત્તરો નહિ પણ તેનું મન અશાંત હતું તેને શાંત કરવાનો ઉપાય હતો કદાચ સુંદરદાસજી બાપુ પાસે કોઈ રસ્તો હોય . કોઈની હત્યાનો મન પર બોજ જીવનભર રાખવા માંગતો નહોતો . એક મન કહેતું હતું કે હત્યા તેણે કરી હતી અને એક મન કહેતું હતું કે હત્યા નું કારણ પેલી તલવાર હતી જે તેને સુમાલીએ આપી હતી . ...Read More

17

સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

સોમ માતાપિતા ની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો.તેના મનના પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના મનમાં ની ભાવના એ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલી એ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા વૈશ્રવણ પૌલત્સ્ય , રક્ષરાજ રાવણ . રક્ષ સંસ્કૃતિ નો જન્મદાતા. શું પોતે રાવણ નો અવતાર છે ? પોતાના કાળી શક્તિના પ્રત્યેના આકર્ષણ વિષે પણ પ્રશ્ન હવે માથું ઉચકવા લાગ્યો હતો. શિવ પ્રત્યેનો અનુરાગ , સંગીતપ્રેમ , કાળી શક્તિઓનું આકર્ષણ , વાંચનભૂખ અને શક્તિની લાલસા તેને એવો નિર્દેશ આપતી હતી કે તે રાવણ નો અવતાર નો હતો, પણ તેનું એક મન કહેતું હતું ...Read More

18

સંભવામિ યુગે યુગે ભાગ ૧૮

કોલેજ પહોંચીને સોમ લાયબ્રેરી તરફ જતો હતો પણ ભુરાનાં આગ્રહવશ સોમ લેક્ચર માં બેઠો પાયલે સોમ ની તરફ જોઈને આપ્યું . આ ત્રણ ચાર દિવસ માં તો તે પાયલ ને જાણે ભૂલી ગયો હતો અજબ સ્તિથી થઇ હતી સોમ ની ક્લાસ માં શારીરિક રીતે હાજર હોવા છતાં ગેરહાજર હતો. પાયલ ને અગાધ પ્રેમ કરતો હોવા છતાં આ સમયે તેના મનમાંથી પ્રેમ અદ્રશ્ય હતો. લેક્ચર પૂરું થયા પછી તે બહાર જવા જતો ત્યાં જ પ્રોફેસર અનિકેતે તેને રોક્યો અને કહ્યું કેમ છે સોમ? કેવી છે તારી તબિયત ? ગામડે બધા કેમ છે ? સુંદરદાસજી બાપુ ને મળ્યો હતો કે ? ...Read More

19

સંભવામિ યુગે યુગે ભાગ ૧૯

સોમે લાઇબ્રેરીયન સાથે વાત કરી અને કબાટમાંથી રાવણ વિષે એક બે પુસ્તકો કાઢ્યા અને લઈને એક ખુરસીમાં બેઠો ત્યાંજ તેની બાજુની ખુરસીમાં આવીને બેસી ગઈ. પાયલે કહ્યું તું ગામડેથી ક્યારે આવ્યો અને હું એક બે દિવસથી કોલ કરી રહી છું પણ ટેરો ફોન સ્વિચ ઓફ આવે છે અને અત્યારે પણ તું વિચિત્ર રીતે વર્તી રહ્યો છે કોઈ તકલીફ હોય તો કહે એમ કહીને સોમ નો હાથ પોતાના હાથ માં લીધો. સોમની બંને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. પાયલે ધીમેથી કહ્યું આપણે બહાર જઇયે એક કહીને તેનો હાથ પકડીને તે એક ખાલી ક્લાસ રૂમ માં લઇ ગઈ. સોમ ને ખબર ...Read More

20

સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

સોમ ના હાથમાં હતું વયં રક્ષામઃ. આચાર્ય ચતુરસેન ની અદભુત લેખનકળાથી તે અભિભૂત થઇ ગયો. મોડી રાત સુધી પુસ્તક વાંચવામાં વિતાવી હતી છતાં તે ધરાયો નહોતો. બીજા દિવસથી તેણે પોતાની દિનચર્યા પહેલાના જેવી કરી દીધી . તે કોલેજ જતો લેક્ચર અટેન્ડ કરતો અને પાછા વળતી વખતે લાઇબ્રેરીમાંથી રાવણ વિશેનું પુસ્તક લઇ આવતો . તેણે જેટલા અર્પણ પુસ્તકો વાંચ્યા તેમાં રાવણ વિષે હકીકતો લખી છે કે કાલ્પનિક વાતો તેની ખબર પડતી ન હતી કારણ રાવણ પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયો અને પુસ્તકો અત્યારના લેખકોએ લખેલા હતા . એવામાં તેને સીટી લાયબ્રેરીમાંથી વાલ્મિકી રામાયણ મળી આવ્યો તેમાં રાવણ નો ...Read More

21

સંભવામિ યુગે યુગે ભાગ ૨૧

એક આશ્રમ માં રાત્રે ૧૨ વાગે યજ્ઞ ચાલી રહ્યો હતો ફાકે બેજ વ્યક્તિ હાજર હતી એક વ્યક્તિ મંત્ર બોલીને આપે જતી હતી અને બીજી વ્યક્તિ હાથ બાંધીને પાછળ ઉભી તેના દરેક આદેશ નું પાલન કરતી હતી . સાધારણ યજ્ઞ કરતા આ યજ્ઞ જુદો લાગતો હતો તે ત્યાં પડેલી વસ્તુઓ થી ફલિત થતું હતું . યજ્ઞ કુંડ ની બાજુમાં એક ખોપરી હતી જેમાં રક્ત ભરેલું હતું નજીકમાં એક દારૂની બોટલ પડી હતી અને આહુતિ આપવા માટે હાડકાંમાંથી બનવેલું સાધન. જટાશંકરે ઘાંટો પાડીને કહ્યું ત્રીજી બળી આપવાનો સમય થઇ ગયો છે જા લઇ આવ . પાછળ ઉભેલી વ્યક્તિ એક ૮ ...Read More

22

સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

બીજે દિવસે દરેક ન્યુઝ ચેનલ માં આ વિષે બ્રેકીંગ ન્યુઝ ચાલવા લાગ્યા. પોલીસે બળી આપનાર તાંત્રિક ને શોધવાની કોશિશ પણ તેઓ નાકામ રહ્યા .પોલીસે પકડેલા માણસખાઉ વ્યક્તિ પાસેથી કોઈ માહિતી ન મળી કારણ તે બહેરો અને મૂંગો હતો. આ ઘટના વડોદરા નજીક ના ગામે બની હતી. સમાચાર જોઈને રામેશ્વર ને અંદાજો આવી ગયો કે જટાશંકર વડોદરા ની નજીક ક્યાંક છે તેથી તેણે પોતાના માણસો ને વડોદરા મોકલ્યા પણ પાંચ દિવસ પછી તેઓ ફક્ત એટલી ખબર સાથે આવ્યા કે જટાશંકર અમદાવાદ તરફ ગયો છે. જટાશંકર અમદાવાદ ની એક હોટેલ માં રોકાયો હતો .તેણે રૂમ બોય ને બોલાવ્યો અને કહ્યું ...Read More

23

સંભવામિ યુગે યુગે ભાગ ૨૩

રામેશ્વર હોસ્ટેલ સમયસર પહોંચ્યો હતો. સોમ હજી ત્યાંથી નીકળ્યો નહોતો .થોડીવાર પછી સોમ ત્યાંથી નીકળ્યો અને રામેશ્વરે જોયું કે પાછળ ભુરીયો પણ હતો .સોમ શાંતિથી ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે બે જણા તેનો પીછો કરી રહ્યા છે . રાતના દસ વાગી રહ્યા હતા તે એક સ્મશાનમાં પહોંચ્યો ત્યાંનું ગેટ બંદ હતું તેથી તેની ઉપર ચડીને તે અંદર કૂદ્યો . તેની પાછળ આવી રહેલો ભુરીયો થોડો ડરી ગયો પણ થોડી હિમ્મર દાખવીને તે પણ અંદર ગયો અને એક ઝાડ પાસે લપાઈને આગળ શું થાય છે તે જોવા લાગ્યો. ભુરીયા એ જોયું કે તે એક વ્યક્તિ સાથે ...Read More

24

સંભવામિ યુગે યુગે ભાગ ૨૪

સોમ ને અડધી મિનિટ સુધી ખબર ન પડી કે આ શું બની ગયું , પછી તે ભુરીયા તરફ દોડ્યો ભુરીયા ની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં જટાશંકર ન હતો . તેણે ભુરીયા ને હલાવી જોયો પણ તેના શરીરમાં કોઈ હલચલ ન હતી. સોમ ત્યાં આક્રંદ કરવા લાગ્યો . દિવસભર માં આ તેને લાગેલો બીજો ઝાટકો હતો . તે રડે જતો હતો અને ભુરીયા ને બોલાવે જતો હતો . એટલામાં તેના માથા પર એક વાર થયો અને તે બેભાન થઇ ગયો તેણે પાછળ વાળીને જોવાની કોશિશ કરી પણ તે ફક્ત બ્રાઉન કલર ના ...Read More

25

સંભવામિ યુગે યુગે ભાગ ૨૫

પ્રોફેસર અનિકેત ભુરીયા ની નજીક પહોંચ્યા અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું હવે કેમ છે તને ? ભુરીયા એ સારું લાગે છે પણ હું હોસ્પિટલ માં કેવી રીતે પહોંચ્યો અને મને શું થયું હતું ? સોમ ને દર હતો કે ભુરીયો તેને જોઈને ઉછાળી પડશે અથવા ડરી જશે , તેણે મને તાંત્રિક વિદ્યા કરતો જોઈ લીધો હતો પણ તેના આશ્ચર્ય ની વચ્ચે ભુરીયા એ તે વિષે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો . ભુરીયા એ પૂછ્યું ગઈકાલે પાયલ નો એક્સીડેન્ટ થયો હતો તેને કેમ છે હવે ? સોમે કહ્યું પાયલ ઠીક છે અને આઈ સી યુ માંથી બહાર આવી ...Read More

26

સંભવામિ યુગે યુગે ભાગ ૨૬

પાયલ ના જવાબ થી તેને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદ પણ થયો હતો. સોમ જયારે પાયલ પાસે ગયો ત્યારે તેને ગુમાવવાની તૈયારી સાથે ગયો હતો કે કદાચ પાયલ તેને નફરત કરવા લાગે તો તેની પણ માનસિક તૈયારી રાખી હતી .હવે તેનું લક્ષ્ય હતું જટાશંકર થી તાકાતવર થવાનું અને સોમ ને તેનો માર્ગ મળી ગયો હતો . તેની પાસે રાવણે લખેલા પુસ્તકો હતા જેમાં જટિલ વિધિઓ અને મંત્રો લખ્યા હતા. તેમાં સર્વોચ્ચ પુસ્તક ઇંદ્રજાળ હતું. બીજે દિવસે ભુરીયો હોસ્ટેલ માં પાછો આવી ગયો હતો પણ હવે તે સોમ થી દૂર દૂર રહેતો અને તેની સાથે વધારે વાત કરતો ...Read More

27

સંભવામિ યુગે યુગે ભાગ ૨૭

સાંજે હોસ્ટેલ માં પહોંચ્યા ત્યારે ભુરીયો તેના પલંગ પર સુઈ રહ્યો હતો . જીગ્નેશે જયારે તેને ઉઠાડ્યો તો ભુરીયો ઉઠ્યો અને ધ્રુજવા લાગ્યો અને રાડો પાડવા લાગ્યો મને મારશો નહિ હું કઈ નહિ કરું. સોમ સમજી ગયો કે ઉપરાછાપરી વાર ને લીધે ભુરીયા નું માનસિક સંતુલન હલી ગયું છે. એટલામાં સોમ નો મોબાઈલ રણક્યો. ફોન પાયલ ની મમ્મી નો હતો. તેમની વાત સાંભળીને સોમ જમીન પર બેસી ગયો . તેમણે સોમ ને હોસ્પિટલ આવવા કહ્યું . પાયલ પર પાગલપણ સવાર થઇ ગયું હતું. સોમ અવઢવ માં પડી ગયો . ભુરીયા ને આવી સ્થિતિ માં મૂકીને પાયલ પાસે દોડી જવું ...Read More

28

સંભવામિ યુગે યુગે ભાગ ૨૮

સોમ માથે હાથ દઈને બેસી ગયો. રામેશ્વરે સામેના સોફા પર બેસીને પૂછ્યું શું થયું છે . સોમે કહ્યું તે ને લઇ ગયો . હવે હું શું કરીશ . પાયલ વગર ના જીવન ની હું કલ્પના પણ નથી કરી શકતો. રામેશ્વરે કહ્યું કે બાબા ને ખબર હતી કે જટાશંકર આવું કંઈક કરશે તેથી બાબાએ પાયલ ફરતે એક સુરક્ષા કવચ બનાવી દીધું હતું તેથી તે ભલે પાયલ ને લઇ ગયો પણ તે પાયલ નું કોઈ નુકસાન નહિ કરી શકે . હવે ચોંકવાનો વારો સોમ નો હતો તેણે પૂછ્યું આપ જટાશંકર વિષે જાણો છો ? અને આ બાબા કોણ છે ? રામેશ્વરે ...Read More

29

સંભવામિ યુગે યુગે ભાગ ૨૯

સોમ જટાશંકર તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. જટાશંકરે એક ચપટી વગાડી અને તે બંગલૉ ખંડેર માં ફેરવાઈ ગયો હવે સોમ એક ખાટલામાં બાંધતેલો પડ્યો હતો . જટાશંકરે કહ્યું કે આ મારુ ઇંદ્રજાલ છે અને એને મેં પુસ્તક વાંચીને નહિ અનુભવ થી વિકસાવ્યું છે , તે બધી સફળતા તારા જન્મગ્રહો ને લીધે મેળવી છે અને મેં સખત પરિશ્રમ થી મેળવી છે એટલે જો તું મારુ સ્થાન ગ્રહણ કરવા જઈશ અને તો મારી સફળતામાં ભાગ પડાવવા જઈશ તો હું તને એટલો બેબસ કરી દઈશ કે નહિ તો તું મરી શકે અને નહિ તો જીવી શકે.આજે જટાશંકર ની જીભમાંથી જાણે ...Read More

30

સંભવામિ યુગે યુગે ભાગ ૩૦

વહેલી સવારે સોમ અને રામેશ્વર તૈયાર થઇ ગયા વડોદરા જવા . સવારે સાત વાગે સોમ પાયલ પાસે હતો . પાયલ ને કહ્યું મને માફ કરી દેજે મારે લીધે તને તકલીફ પડી રહી છે . પાયલે પૂછ્યું મને અહીં કોણ લાવ્યું અને તને કોણ મદદ કરી રહ્યું છે. સોમે કહ્યું જયારે જયારે કોઈ વ્યક્તિ ને મદદ ની જરૂર હોય છે ત્યારે ઈશ્વર મદદગાર ને મોકલી દે છે તેનાથી વધારે કઈ પૂછતી નહિ .પાયલે કહ્યું હું કેવી રીતે સમજીશ કે મદદ કરવા આવનાર મદદગાર છે કે દુશ્મન ? સોમે કહ્યું કે તને મદદ કરવા આવનાર વ્યક્તિ આ લોકેટ લઈને આવશે . ...Read More

31

સંભવામિ યુગે યુગે ભાગ ૩૧

રામેશ્વર ને પાંચ કલાક લાગ્યા હતા ખરીદી કરતા . રામેશ્વર જયારે બંગલે પહોંચ્યો ત્યારે સોમ સોફા માં સુઈ ગયો . રામેશ્વર વિચારવા લાગ્યો કે સૂતી વખતે વ્યક્તિ નો ચેહરો કેટલો નિર્દોષ દેખાતો હોય છે અને જયારે જાગે ત્યારે જ મનુષ્ય નું મગજ કાવાદાવા અને જીવવા માટે સંઘર્ષ કરતુ હોય છે . તેણે લાવેલો સમાન મુક્યો અને કિચન માં જઈ કોફી બનાવવા લાગ્યો. સોમ ઉઠ્યા પછી તેણે કોફી આપી ને કહ્યું તારી આપેલી યાદી મુજબ હું સામાન લઇ આવ્યો છું એમ કહીને એક તરફ આંગળી ચીંધી . સામાન માં એક સિતાર પણ હતી . તેણે સિતાર લઈને એક રૂમ માં ...Read More

32

સંભવામિ યુગે યુગે ભાગ ૩૨

જટાશંકર પાછળ હાથ બાંધીને આંટા મારી રહયો હતો . આવું પહેલી વખત થયું હતું કે તેના ઇંદ્રજાલ ને તોડીને કોઈ વ્યક્તિ નીકળી હોય બાકી તેની જાળમાં ભલભલા ચમરબન્ધીઓએ દમ તોડ્યો હતો . એક વાર દુશ્મન ને સપડાવ્યા પછી તે તેનો બળી આપી દેતો હતો. આ વખતે ભલે છટકી ગયો પણ સોમ ને ખબર નથી કે હું જટાશંકર છું એક વાર નક્કી કરી લીધા પછી બળી આપીનેજ રહું છું. પણ સોમ મોટો શિકાર છે તેને હવે મારવા માટે કોઈ બીજી તરકીબ લડાવવી પડશે અને તેના પહેલા શેતાન ને ખુશ કરવો પડશે . તે પોતાની કુટીરમાંથી નીકળ્યો સામે થોડે દૂર સમુદ્ર ...Read More

33

સંભવામિ યુગે યુગે ભાગ ૩૩

સોમ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો .તેના કાન ભુરીયા ની ચીસો હજી ઘૂમી રહી હતી . સોમ ઉભો થયો અને તો તે એક બંગલા ને બદલે એક સ્મશાનમાં હતો સામને ભુરીયો એક થાંભલા સાથે બંધાયેલો હતો અને ચીસો પડી રહ્યો હતો અને કહી રહ્યો હતો સોમલા મને બચાવ આ લોકો મને મારી નાખશે પેલા જીવણીયાનેય મારી નાખશે . તારા માબાપ નેય મારી નાખવાનો છે અને એની પાછળ બધું ભેજું ઓલી પાયલ નું છે મેં એને જોઈ હતી પેલા બાબા સાથે વાત કરી રહી છે અમારા બધા વિષે તેણેજ વાત કરી હતી . ઈ ડાકણ છે બધો ખેલ એનોજ છે ...Read More

34

સંભવામિ યુગે યુગે ભાગ ૩૪

સોમનું ધ્યાન પાછળ ગયું તો ત્યાં કોઈ નહોતું . પાછો તે આગળ જોવા લાગ્યો પણ પાછળથી કોઈએ તેને હચમચાવ્યો તે જાગી ગયો અને સામે રામેશ્વર હતો . તેણે સોમ ને પાણી આપ્યું અને પૂછ્યું કે શું કોઈ ખરાબ સ્વપ્ન જોયું તે થોડીવાર પહેલા એક ચીસ પડી હતી . સોમે કહ્યું હા થોડું ખરાબ સ્વપ્ન કોઈ મારા માબાપ ને મારી રહયું હતું અને ભુરીયો રડી રહ્યો હતો. રામેશ્વરે કહ્યું કે તારા માબાપ સુરક્ષિત જગ્યાએ છે તેમની ચિંતા ન કર પણ ભૂરિયાના હજી સુધી કોઈ સમાચાર નથી . તેની શોધખોળ કરી રહ્યા છીએ. સોમે કહ્યું કે તે મને કહી રહ્યો હતો ...Read More

35

સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

પાયલ સોમ ને પાછળથી બોલાવતી રહી પણ સોમ નીકળી ગયો હતો . પાયલ થોડીવાર સુધી રડતી રહી પણ પછી પોતાનું મન મજબૂત કર્યું અને એક મંત્ર બોલીને બાબા નું આવ્હાન કર્યું . બાબા એ પૂછ્યું શું થયું માતા ? પાયલે બાબા ને બધી વાત કરી . બાબા એ કહ્યું આ તો ખોટું થયું આમાં કોઈ ગડબડ થઇ રહી છે . હું જોઉં છું એમ કહીને ધ્યાન મુદ્રા માં બેસી ગયા . થોડીવાર પછી આંખો ખોલીને કહ્યું કે મારે બાબાજી ને જાણ કરવી પડશે . સોમે ખબર નહિ પોતાની આસપાસ મારુ સુરક્ષાચક્ર હટાવી દીધું છે અને હવે તે મારી ...Read More

36

સંભવામિ યુગે યુગે ભાગ ૩૬

રામેશ્વર પાયલ ને એમ જોઈ રહ્યો જાણે ભૂત જોયું હોય. રામેશ્વરે કહ્યું હમણાં તો તમે આવીને ગયા પાયલે કહ્યું ના હું તો અત્યારે આવી રહી છું . રામેશ્વરે પૂછ્યું તો પહેલા કોણ આવીને ગયું ? સાધુએ કહ્યું કે શક્ય છે જટાશંકર આવીને કોઈ માહિતી લઈને ગયો . તેણે શું કર્યું અહીં આવીને ? રામેશ્વરે શરૂઆત થી લઈને અંત સુધીની બધી વાત કરી. પાયલે કહ્યું કે લોથલ તો સોમ પહેલીવાર હું જ લઈને ગઈ હતી. રામેશ્વર જાણે પોતાને કોસી રહ્યો હોય તેમ બોલ્યો તેણે મને લોથલ વિષે પૂછ્યું ત્યારે ધ્યાન માં આવવું જોઈતું હતું કે તે પાયલ નથી . ...Read More

37

સંભવામિ યુગે યુગે ભાગ ૩૭

જટાશંકર જયારે અગ્નિ વર્તુળ ની પેલે પર પહોંચ્યો ત્યાં અફાટ રણ હતું અને ત્યાં ધૂળ ઉડી રહી હતી. થોડીવાર તે આંખો ખોલી ન શક્યો પછી તેના કાન માં અવાજ પડ્યો આવી ગયો શેતાન મારી પાછળ . હવે હું છું અને તું છે હજી આંખો પણ નથી ખોલી શક્યો , તું લડીશ કેવી રીતે ? જટાશંકરે હાથ ની છાજલી કરીને જોયું તો દૂર એક પડછાયો દેખાણો અને તે સામાન્ય કરતા પણ મોટો હતો . તે પડછાયો દૂર થતો લાગ્યો એટલે તે તેની પાછળ ગયો . તે વંટોળમાંથી બહાર નીકળ્યો અને આંખો ખોલવા સક્ષમ બન્યો એટલે તેને જોયું કે સામે ...Read More

38

સંભવામિ યુગે યુગે ભાગ ૩૮ - અંતિમ ભાગ

પાંચ વર્ષ પછીનું દૃશ્ય . પૉશ ઓફિસે માં સોમ બેઠો હતો. થોડીવાર માં સેક્રેટરી આવી અને કહ્યું સર , આજે ત્રણ પ્રોડ્યૂસર સાથે મિટિંગ છે અને રાત્રે તમારી અને મેડમ ની લંડન ની ફ્લાઇટ છે.અને આવતીકાલે તમારો શૉ વેમ્બલી સ્ટેડિયમ માં છે આપણી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે . રિહર્સલ માટે થોડો સમય મળશે . સોમે ઓકે કહ્યું અને સેક્રેટરી ગયા પછી પાયલ ને ફોન જોડ્યો અને સમાન પેક કરવાની સૂચના આપી. સોમ અને પાયલ ના લગ્ન થઈને ત્રણ વર્ષ થઇ ગયા હતા.થોડીવાર પછી તેણે સેક્રેટરી ને પછી અંદર બોલાવી અને એક લાખ રૂપિયા ના પાંચ ...Read More