હેકિંગ ડાયરી

(79)
  • 51.4k
  • 18
  • 36.3k

પ્રસ્તાવના અને સામાન્ય માહિતી આ ધારાવાહિક લખવાનો મેં ૫-૬ વાર પ્રયાસ કર્યો છે કોઈ ના કોઈ કારણસર અધૂરી રહી જાય છે કાં તો આગળ લખવાનું મન નથી થતું !! જે વાચકો પહેલેથી મને ફોલો કરે છે તેણે કદાચ "ધી રિસ્ક" નામની ધારાવાહિક વાંચી હશે પણ તે પુરી ન થઈ અને પ્રતિલિપિ માંથી સુધારા કરતી વખતે બેક દબાઈ ગયું અને સેવ થઈ ગયું જેના કારણે બધું લખાણ જતું રહ્યું તો એક નવા અંદાજ, અનુભવ અને નૉલેજ પરથી મેં ફરી તેને પૂર્ણ કરવાનું વિચાર્યું છે. આશા રાખું છું કે આ બુક પુરી લખવાની હિંમત મળે જેથી બીજી

New Episodes : : Every Thursday & Saturday

1

હેકિંગ ડાયરી - 1

હેકિંગ ડાયરી પાર્ટ ૧ : પ્રસ્તાવના અને સામાન્ય માહિતી આ ધારાવાહિક લખવાનો મેં ૫-૬ વાર પ્રયાસ કર્યો છે કોઈ કોઈ કારણસર અધૂરી રહી જાય છે કાં તો આગળ લખવાનું મન નથી થતું !! જે વાચકો પહેલેથી મને ફોલો કરે છે તેણે કદાચ "ધી રિસ્ક" નામની ધારાવાહિક વાંચી હશે પણ તે પુરી ન થઈ અને પ્રતિલિપિ માંથી સુધારા કરતી વખતે બેક દબાઈ ગયું અને સેવ થઈ ગયું જેના કારણે બધું લખાણ જતું રહ્યું તો એક નવા અંદાજ, અનુભવ અને નૉલેજ પરથી મેં ફરી તેને પૂર્ણ કરવાનું વિચાર્યું છે. આશા રાખું છું કે આ બુક પુરી લખવાની હિંમત મળે જેથી બીજી ...Read More

2

હેકિંગ ડાયરી - 2 - ફૂટપ્રિન્ટીંગ

ફૂટપ્રિન્ટીંગ શું છે ? ફૂટપ્રિન્ટીંગ એ હેકિંગ નું પહેલું સ્ટેપ છે જેમાં ટાર્ગેટ સિસ્ટમ ની પાયાની અથવા જરૂરી માહિતી કરવામાં આવે છે. ફૂટપ્રિન્ટીંગ એટલે પોતાના ટાર્ગેટ વિશે જરૂરી માહિતી એકત્ર કરવી, જેમકે કોમ્પ્યુટર સિસ્ટમ, વાઇફાઇ નેટવર્ક, આ વાઇફાઇ નેટવર્ક માં કેટલા ડિવાઇસ કનેક્ટેડ છે વગેરે ની માહિતી મેળવવી. દરેક હેકર નું આ પહેલું સ્ટેપ હોય છે જેમાં તે પોતાના ટાર્ગેટ વિશે જરૂરી માહિતી મેળવે છે, દાખલા તરીકે જો ભારતને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી હોય તો સૌથી પહેલા એ સમજવું પડે કે પાકિસ્તાન માં કેટલા આતંકવાદી કેમ્પ છે અને તેના લોકેશન કઈ જગ્યા એ છે, એ લોકો ક્યારે સુતા ...Read More

3

હેકિંગ ડાયરી - 3 - સ્કેનીંગ

સામાન્ય રીતે ફુટપ્રીન્ટિંગ ની પ્રોસેસ કર્યા બાદ સ્કેનિંગ કરવામાં આવે છે એથીકલ હેકર માટે આ પણ એક મહત્વનું સ્ટેપ છે જેમાં નેટવર્ક માં કેટલા લોકો જોડાયેલા છે, નેટવર્ક માં જોડાયેલા લોકો કયા ડીવાઈસ વાપરે છે, તેમના આઇપી એડ્રેસ, ઓપરેટિંગ સિસ્ટમ જેમકે એન્ડ્રોઇડ, વિન્ડો, લિનક્સ , ઓપન પોર્ટ.. અને ઘણી બધી માહિતી સ્કેનીંગ પ્રોસેસ દ્વારા મળે છે.ફુટપ્રીન્ટિંગ માં જે માહિતી મળે તેનો ઉપયોગ સ્કેનીંગ માં કરવામાં આવે છે અને વધુ માહિતી એકત્ર કરવામાં આવે છે.જો ટાર્ગેટ તરીકે કોઈ વેબસાઈટ અથવા આઈપી એડ્રેસ હોય તો સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે તે ઓનલાઇન છે કે ઑફલાઈન. જો ઑફલાઇન હશે ...Read More

4

હેકિંગ ડાયરી - 4 - સિસ્ટમ સિકયુરિટી

ફુટપ્રિંટીંગ , સ્કેનીંગ પછી આ બન્ને સ્ટેપ પછી હેકર નું કામ મળેલા ડેટા ઉપરથી સિસ્ટમ માં ખામી શોધવાનું હોય જુદા જુદા સોફ્ટવેર ની મદદ થી એટેક કર્યા બાદ સિસ્ટમ માં દાખલ થાય છે.સૌથી પહેલા તો એ જાણવું પડે કે નવા સિકયુરિટી ના લુપહોલ્સ ક્યાં છે. એ માટે જુદી જુદી વેબસાઇટ્સ પરથી માહિતી મેળવતો હોય છે.સિકયુરિટી અપડેટ વેબસાઇટ્સ :-1) Dark Reading2) Trend Micro3) Security Tracker4) Exploit Database5) Hacker Stromઆનાથી શું ફાયદો થાય છે ?આ વેબસાઇટ્સ પરથી સિક્યુરિટી રિસર્ચ કરી હેકિંગ ને અંજામ અપાય છે. ઘણી વેબસાઇટ્સ સિક્યુરિટી ઉપડેટ નથી કરતી જેના કારણે હેકર નો શિકાર બનતી હોય છે. જૂની સિસ્ટમ ...Read More

5

હેકિંગ ડાયરી - 5 - રુટ સ્માર્ટફોન

તમે જોયું હશે કે મોટાભાગના હેકર રુટ કરેલા સ્માર્ટફોન વાપરતા હોય છે ! તો એ શું હોય છે ?? સ્માર્ટફોન એટલે છું ? રુટ એ એક પ્રકારની સ્માર્ટફોન ડીવાઈસ ની પરમિશન છે. ફોન ને ફુલ પરમિશન મળે છે કઈ પણ કરવાની ! સામન્ય રુટ વગરના સ્માર્ટફોન માં સ્પેશિયલ પરમિશન નથી હોતી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન "એન્ડ્રોઇડ" ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેમાં યુઝર કમાન્ડ આપે એટલે ઓપરેટિંગ સિસ્ટમ આઉટપુટ આપે, તમે કોઈ એપ ઓપન કરો એટલે ઓપરેટિંગ સિસ્ટમ માં કમાન્ડ જાય પછી તેના આઉટપુટ તરીકે એપ ઓપન થાય છે. રુટ નો મતલબ થાય છે જડ, જો તમે કમ્પ્યુટર વાપર્યું હોય તો ...Read More

6

હેકિંગ ડાયરી - 6 - વાઇફાઇ હેકિંગ

વાઇફાઇ હેકિંગ એ એક આર્ટ છે જેટલી ઊંડાણ માં તેના પર રિસર્ચ કરો એટલું નવું જાણવા મળે, એક અહેવાલ સૌથી વધુ ગૂગલ પર સર્ચ કરવામાં આવતો ટોપિક છે. ફોન હોટસ્પોટ હેકિંગ ની સરખામણી માં રાઉટર હેકિંગ ના કિસ્સા વધુ બનતા હોય છે કારણ કે ફોનનું વાઇફાઇ લેયર સિકયુરિટી વધુ મજબૂત અને સુરક્ષિત હોય છે. રાઉટર હેકિંગ એક સામાન્ય અને સરળ હતું એક સમયે જે ફોન ને રુટ કર્યા વગર પણ કરી શકાતું હતું તેનું મુખ્ય કારણ એન્ડ્રોઇડ વાઇફાઇ ક્લાયન્ટ હતું જે રાઉટર ના જુદા જુદા મોડેલ મુજબ એક્સેસ કી થી હેક કરી શકાય છે.રાઉટર બનાવતી કંપની પહેલે થી રાઉટર ...Read More

7

હેકિંગ ડાયરી - 7 - વાઇફાઇ કિલ અને જામર

મને બધા જ ટોપિક કરતા વાઇફાઇ વધુ દિલસ્પચ લાગે છે કેમકે જેટલા ઊંડા ઉતરતા જાવ એટલી રસપ્રદ વાતો જાણવા ! વાઇફાઇ એ IEEE 801.11 ટેકનોલોજી પર આધારીત રેડિયો સિગ્નલ પર કામ કરે છે. હું હોસ્ટેલ માં હતો ત્યારે અમે ત્રણ ભાઈબંધો એ ભેગા મળી એક રાઉટર નો અનલિમિટેડ પ્લાન નખાવ્યો હતો, એક રીતે અમારો રૂમ એક અડ્ડો જ હતો ! હોસ્ટેલ ની સામે રોડ હતો જે ક્રોસ કરી ને સામે જ કોલેજ હતી એટલે જે લોકો દુરથી આવતા હોય અથવા કોલેજ બંક માર્યો હોય ત્યારે મારા રૂમ માં ભેગા થતાં. ગેમ,નાસ્તા પાણી,મોજ મસ્તી ની સાથે વાઇફાઇ પણ વાપરતા લગભગ ...Read More