ડાર્કવેબ

(149)
  • 23.8k
  • 11
  • 13.4k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. મને આશા છે કે આ ધારાવાહિકથી તમને કંઈક નવું જાણવા મળશે , જો આ રચના તમને પસંદ આવે તો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચુકતા નહિ..:) ---* ચેપ્ટર ૧ :- રોક યુ ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ રાત ના ૨ વાગ્યે એક ન્યૂઝ રિપોર્ટર ને અજાણ્યા નંબર થી ફોન આવ્યો અને બોલ્યો આખા ઇન્ડિયા નો ડેટા લીક થશે અને ૩૨ મિલિયન ડેટા જેમાં નામ થી માંડી બેંક ઇન્ફોર્મેશન સુધી બધું ડાર્ક વેબ પર લીક થવાનું છે તો તું એના રિપોર્ટ બનાવવા નું ચાલુ કરી દે...(એટલું બોલતા ની સાથે

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

ડાર્કવેબ - 1

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. મને આશા છે કે ધારાવાહિકથી તમને કંઈક નવું જાણવા મળશે , જો આ રચના તમને પસંદ આવે તો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચુકતા નહિ..:) ---* ચેપ્ટર ૧ :- રોક યુ ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ રાત ના ૨ વાગ્યે એક ન્યૂઝ રિપોર્ટર ને અજાણ્યા નંબર થી ફોન આવ્યો અને બોલ્યો આખા ઇન્ડિયા નો ડેટા લીક થશે અને ૩૨ મિલિયન ડેટા જેમાં નામ થી માંડી બેંક ઇન્ફોર્મેશન સુધી બધું ડાર્ક વેબ પર લીક થવાનું છે તો તું એના રિપોર્ટ બનાવવા નું ચાલુ કરી દે...(એટલું બોલતા ની સાથે ...Read More

2

ડાર્કવેબ - 2

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.---*ચેપ્ટર ૨ :- લેન્ડલાઈન નંબર ડાઉનલોડ કરવામાં આવેલી ટેક્સ્ટ ફાઈલ માં સાંસદ સભ્ય થી માંડી મુંબઈ ની મોટી મોટી બોલિવૂડ હસ્તીઓ નો ડેટા લીક થયો હતો..જનતા ની સાથે સાથે લિસ્ટ માં મોટી માછલીઓ ના પણ નામ હતા એટલે તપાસ પુર ઝડપે ચાલી રહી હતી બાકી સરકારી કામ તો ઘણા વર્ષોથી બદનામ છે !!રૉકયુ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે જે ડેટા લીક કરાયો તે બધો આધારકાર્ડ નો ડેટા હતો, તેના પરથી અનુમાન લગાડવામાં આવ્યું કે કોઈ હેકરે આધારકાર્ડ નો ડેટા હેક કરી અને લીક ...Read More

3

ડાર્કવેબ - 3

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર 3 :- ∆ અંકિતા જે રિપોર્ટ ફાઇલ આપી ને ગયી હતી ત્યારથી શર્મા ના હોશ ઉડેલા હતા અને મગજ ચકરાવે ચડ્યું હતું ! , રાકેશ નું ઘર A, ચોપન-પંચાવન, ગલી નંબર - ૨, પાંડવ નગર, દિલ્હી સ્થિત બેવ મકાન તેના હતા મૉટે ભાગે તે તેના માતા - પિતા માટે બનાવેલ ઘર માં રહેતો જે બે માળ નું બહારથી સામાન્ય લાગતું ઘર અંદર જતા જ આલીશાન મહેલ જેવો અનુભવ થાય એવી બધી જ આધુનિક વસ્તુઓ સાથે ખાસ તો તેનું ફર્નિચર હતું જેની ચર્ચા ...Read More

4

ડાર્કવેબ - 4

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર ૪ :- નેટવર્ક રોકયુ ટીમ ડાર્કવેબ પર ડેટા કોણે અપલોડ કર્યા તેની શોધખોળ કરી રહી હતી જેમાં અર્જુન આખો દિવસ તેમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, ખાવાનું પણ સૌમ્યા એ પૂછવું પડતું હતું. સૌમ્યા એક બાઉન્ટી હન્ટર હતી જે મોટા મોટા પ્લેટફોર્મ બગક્રાઉડ, હેકરવન પર મોટી મોટી વેબસાઇટ હેક કરી મહિને કંપની તરફથી લાખો રૂપિયા અને ગિફ્ટ પણ મેળવતી !! બગ હંટીંગ માં એક મહિનો અથવા તેના થી વધુ સમય પણ લાગતો હોય છે, કોઈ પણ નવી અથવા મોટી કંપનીઓ બગક્રાઉડ ...Read More

5

ડાર્કવેબ - 5

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર ૫ :- દત્ત DTU એટલે દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટી, જ્યાં આઇટી થી માંડી બધાજ લેવલ ના અભ્યાસક્રમ ચાલતા હતા, રાકેશ DTU ના દરવાજા પાસે ઉભો હતો ઉલટા w જેવા આકાર નો વિશાળ એન્ટ્રી ગેટ ની સામે સિક્યુરિટીના બૅનર અને ૫ થી ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડ પહેરો દઈને ઉભા હતા.  જરૂરી રિપોર્ટરનો આઈડી અને નામ બતાવી રાકેશ શર્મા DTU માં દાખલ થયો. ઘણા વર્ષોથી દિલ્હી માં હોવા છતાં કોઈ દિવસ DTU ની મુલાકાત લીધી ન હતી પણ સાંભળ્યું હતું કે વિશાળ કેમ્પસ ...Read More

6

ડાર્કવેબ - 6

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.---*ચેપ્ટર ૬ :- Legion of વાઇબ્રેટ થતા ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નમ્બર અજાણ્યો હતો, કાને ફોન લગાવતા શર્મા બોલ્યો "હેલ્લો કોણ ?""સર હું રાહુલ , DTU માંથી આજે સવારે કોલેજ માં મળવા આવ્યા હતા, યાદ આવ્યું !"શર્મા એ કહ્યું "હા રાહુલ યાદ છે મને, તો અત્યારે ક્યાં ઉભો છે તું ?"" હું કોલેજ ના કેમ્પસ માં જ છુ, સર્કલ ની ડાબી બાજુ વાળા રસ્તે આગળ જતાં જમણી બાજુ ચા ની લારી અને નાસ્તા હાઉસ છે ત્યાં હું દોસ્તો સાથે બેઠો છું." રાહુલે કહ્યું" અત્યારે ...Read More