કિડનેપર કોણ?

(810)
  • 114.3k
  • 44
  • 67.3k

પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં મારા માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું, આગળ પણ આપ સહુનો સાથ સહકાર આમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું. આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો... એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ

Full Novel

1

કિડનેપર કોણ? - 1

પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું,આગળ પણ આપ સહુનો સાથ સહકાર આમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું.આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો... એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ ...Read More

2

કિડનેપર કોણ? - 2

(સોના એ પોતાના જુના સ્કૂલ ફ્રેન્ડ્સ ને ફેસબુક માંથી શોધી ને એક રિયુનિયન પાર્ટી તો ગોઠવી દીધી,પણ કોણ કોના હજી નારાજ છે,અને શું કામ એ હવે જોઈશું..) આ આઠ લોકો સિવાય બીજા પણ તેમના ક્લાસમેટ હતા.દરેક પોતાની મસ્તી માં મશગુલ હતા.આ બધા એક ટેબલ પર સાથે તો બેઠા હતા.પણ હજી કોઈ એ મૌન તોડ્યું નહતું. અરે યાર આમ જ બધા બેસી રહેશો કે કોઈ કાંઈ બોલવાનું પણ?સોના એ ખોટો ગુસ્સો કરતા કહ્યું બધા એની સામે જોઈ ને હસી પડ્યા. ચાલો હસ્યા તો સહી.હવે હું જ શરૂઆત કરું.હું અત્યારે શિવ ની સાથે તેની જ ઓફીસ માં કામ કરૂં ...Read More

3

કિડનેપર કોણ? - 3

(એક શાળા ના જુના મિત્રો ભેગા થયા છે,દરેક પોતાના વિશે વાત કરે છે,અને એકમેક ના કામ ના વખાણ કરે વર્ષે મળ્યા ની ખુશી જાહેર કરે છે.અને એમાં કોઈ બે મિત્રો વચ્ચે ની ગેરસમજણ ને ત્રીજો મિત્ર પાર પાડવાની કોશિશ કરે છે.જોઈએ શુ થાય છે...) સોના ફરી એ દિવસ યાદ કરી ને દુઃખી થઈ જાય છે.જ્યારે અભી અને શિવ ની દોસ્તી માં દરાર પડવાની ચાલુ થઈ.એ દિવસે સ્કૂલ નો વાર્ષીકોત્સવ હતો.અને તે લોકો સ્કૂલ માં સિનિયર હતા,અને તેમનું છેલ્લું વર્ષ એ સ્કૂલ માં હતું, એટલે ઘણું ખરું કાર્યક્રમ નું કામ તેમની માથે હતું. અભી અને શિવ બંને પાક્કા મિત્રો,એટલે ...Read More

4

કિડનેપર કોણ? - 4

(અભી અને શિવ ની મિત્રતા પહેલા જેવી કરાવવામાં સોના ને જાજી સફળતા મળતી નથી.અને બધા છુટા પડે છે.અને થોડા સમય માં મોક્ષા ના અપહરણ ના સમાચાર સાંભળવા મળે છે.હવે આગળ...) હજી તો બંને ભાઈ બહેન મોક્ષા ના અપહરણ વિશે વાત કરે છે.અને તરત જ તેમના બંને ના મોબાઈલ માં મેસેજ નો મારો ચાલુ થયો.બંને એ ઝડપથી ચેક કર્યું તો તેમના બધા ફ્રેન્ડ્સ ને આ વાત ની જાણ થઈ હોય, તેમના જ મેસેજ હતા.બધા એકબીજા ને આ કેમ થયું હોય તે વિશે જ પૂછતાં હતા.અને મોક્ષા માટે મનથી દુઃખી હતા.આ બધા માં એક જ વ્યક્તિ એ ચેટ માં ...Read More

5

કિડનેપર કોણ? - 5

(મોક્ષા ના અપહરણ ની વાત સાંભળી શિવ, સોના અને બધા મિત્રો વિચલિત થઈ ગયા.બધા કેફે માં મળ્યા,પણ અભી ની એ શિવ ને તેના પર શંકા કરવા મજબુર કરી દીધો.રાજ ના હાથ માં આ કેસ છે,એ જાણી બધા ને થોડી શાંતિ થઈ.અને અલી પણ તેમાં ઇનવોલ્વ થયો.એટલે બધા ને હાશકારો થયો.હવે આગળ...) પોતાના બાળપણ ની વાત ને યાદ કરતા જ શિવ રોમાંચિત થઈ ઉઠ્યો.અને ફરી એ પાછો વર્તમાન મા આવી ગયો .તેના ચહેરા પર ફરી એ જ માસૂમ સ્મિત હતું. અચાનક તેને કાંઈક યાદ આવતા પોતાનો મોબાઈલ જોયો અને અલી ને ફોન જોડ્યો. હેલો અલી,સંભાળ મને કોઈ ...Read More

6

કિડનેપર કોણ? - 6

(મોક્ષા ના અપહરણ એ સમાજ માં ખળભળાટ મચાવી દીધો હતો.રાજ તેની તપાસ કરવા મોક્ષા ના ઘરે પહોંચ્યો તેનું ઘર તેની આગતા સ્વાગતા જોઈને તથા મંત્ર ને જોઈ ને રાજે તેની અમીરાઈ વિશે અટકળો બાંધી,અને ઘર માં રહેતા દરેક ને પૂછપરછ માટે બોલાવ્યા.હવે આગળ..) મંત્ર એ ઇન્ટરકોમ પરથી સૂચના આપી ઘટના સમયે હાજર દરેક ને બોલાવ્યા.થોડી જ વાર માં એક વૃદ્ધ દંપતી,બે નાના બાળકો અને ત્રણ નોકરો આવી ને ઉભા રહ્યા.મંત્ર ના પિતા દેખાવે જ કડક લાગતા હતા,ચેહરા પર નૂર અને થોડું ઘણું પૈસા નું અભિમાન ચોખ્ખું દેખાઈ આવતું હતું.તેમને સિલ્ક નો કુરતો અને પાયજામો પહેર્યો હતો.જ્યારે મંત્ર ની મમ્મી ...Read More

7

કિડનેપર કોણ? - 7

(મંત્ર ના મમ્મી પપ્પા ની પૂછતાછ પછી,રાજે નોકરો ને ચકાસવાનું ચાલુ કર્યું.હવે જોઈએ રાજ ને આમાંથી જ કોઈ બાતમી છે,કે પછી કોઈ નવું જ નામ ઉમેરાશે?) છેનું ની પૂછતાછ બાદ રાજ ને એની તરફ કોઈ ખાસ શંકા ના જણાઈ.ત્યારબાદ તેને બીજા ની પૂછપરછ ચાલુ કરી. તારું શુ નામ છે?એક ત્રીસ ની આસપાસ લાગતી સ્ત્રી તરફ જોઈ ને રાજે પૂછ્યું. મારુ નામ છવી છે સાહેબ.હું પણ ઘર ની સાફ સફાઈ અને બા નું અને ભાભી નું નાનું મોટું કામ કરાવું છું.અને રસોઈ માં મહારાજ ને મદદ કરું.ક્યારેક બાળકો ને પણ સાચવું.અને ક્યારેક બાને પગે માલિશ પણ કરી દવ.અને જો એ ...Read More

8

કિડનેપર કોણ? - 8

(રાજે મંત્ર અને એના પરિવાર તથા નોકરો ની પૂછપરછ કરી.પણ હજી સુધી તેને કોઈ ખાસ માહિતી મળી નથી. અને અલી મંત્ર ને મળવા આવે છે.હવે આગળ..) અલી એ મંત્ર ને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું. અલી તમે મોક્ષા ના સારા મિત્ર અને એક સારા વકીલ છો. મને મારા અમુક બિઝનેસ રાઈવલ પર શંકા છે.હું ઈચ્છું છું કે એવું કાંઈક કરો,જેથી તેમને કોઈ પ્રેસર આપી અને આપડે એ જાણી શકીએ કે મોક્ષા ના કિડનેપ પાછળ એમનો હાથ નથી ને. ફક્ત શંકા ના આધારે કોઈ ને લીગલ નોટિસ આપી ને કશું જ જાણી ના શકાય.હા એમને કોઈ અલગ બાબતે ફસાવી ને એમની ...Read More

9

કિડનેપર કોણ? - 9

(અલી સાથે ની મુલાકાત મંત્ર ના મન માં કોઈ શાંતિ ઉત્પન્ન નથી કરી શકતી.રાજ હવે મોક્ષા ના કિડનેપ ને આંતરિક દુશ્મની સમજી એના માતા પિતા ને જાય છે.હવે આગળ...) મોક્ષા ના પિતા એક સામાન્ય પરિવાર ધરાવે છે,અને તો પણ મોક્ષા ના આવડા મોટા પરિવાર માં લગ્ન રાજ ના મન માં શંકા ઉપજાવે છે,એ બાબતે એ તેના પિતા ને પૂછે છે. તું તો મોક્ષા સાથે પહેલેથી જ છે.તને ખબર જ છે કે મોક્ષા કેટલી તેજસ્વી હતી.બસ એના એ જ તેજ થી અંજાઈ ને મંત્ર અને તેના પરિવારે મોક્ષા માટે કહેણ મોકલ્યુંહતું.મારુ મન તો થોડું કોચવાતું હતું,પણ સમાજ માં એમનું નામ ...Read More

10

કિડનેપર કોણ? - 10

( મોક્ષા ના માતા પિતા પાસેથી રાજ ને કોઈ ખાસ માહિતી મળતી નથી.આ તરફ શિવ ને અભી ની ગેરહાજરી એના પર શંકા વધારે છે,એટલે એ કોઈ ને મળવા બોલાવે છે,જોઈએ કોણ છે એ અજાણ્યો વ્યક્તિ...) શિવ ની કેબીન મા પેલા અજાણ્યા વ્યક્તિ ને જોઈ ને સોના ખૂબ જ ડરી જાય છે,કદાચ તે તેને ઓળખતી હોય છે. શિવ શિવ આ માણસ અહીં કેમ?તે એને શું કામ બોલાવ્યો હતો? સોના આ બાબતે આપડે વાત ન કરીએ તો સારું. ના મારે કરવી છે.સોના એ કહ્યું. પણ મારે નથી કરવી સો ગો બેક ટુ યોર સીટ?શિવે ગુસ્સા માં કહ્યું. શિવ નું આવું રૂપ ...Read More

11

કિડનેપર કોણ? - 11

(અલી ને અભી ને ફોન આવ્યો,પણ રાજ ને આ વાત ન કહેવાનું કહ્યું.કોણ હશે જે રાજ ને આ બાબત દુર રાખવા માંગે છે ?અને શું કામ? શુ અભી ને મળીને અલી ને કોઈ નવી જાણકારી મળશે કે પછી....) અલી ફટાફટ તૈયાર થઈ ગયો,અને અભી ની બેંકે જવા નીકળ્યો.અલી ને આખા રસ્તે એક જ વિચાર આવતો હતો.રાજ ને આ વાત કરવાની કેમ ના કહી હશે?કેમ કે રાજ સાથે અભી ને કોઈ વાંધો હોઈ એવું તો ધ્યાન માં નથી.આમ તો અભી અને અલી ઘણીવાર મળતાં,ક્યારેક રાજ પણ સાથે હોઈ,તો પછી અભી અને રાજ વચ્ચે એવું તે શું થયું હશે?વિચાર માં જ ...Read More

12

કિડનેપર કોણ? - 12

(અલી ને અભી ને ત્યાં જઈ ને તો સામો ઝાટકો લાગ્યો, અને હવે તો સોના ને પણ કોઈ ના આવવા લાગ્યા.શુ ખરેખર કોઈ ને મદદ ની જરૂરત છે,કે પછી...જોઈએ આગળ...) સોના એ નંબર જોયો.કોઈ અજાણ્યો નંબર હતો,અને અવાઝ પણ અજાણ્યોહતો.સોના હવે વધુ મુંજાઈ.આ કોણ હોઈ શકે?અને મારી પાસે મદદ માગે અને શિવ થી આ વાત છુપાવાની કહે એવું કોણ હોઈ શકે!સોના એ તે નંબર ટ્રુ કોલર ની મદદથી જાણવાની કોશીશ કરી કે કોનો છે,પણ તેમાં ફક્ત ગુજરાત સિવાય કોઈ માહિતી મળી નહિ. મંત્ર ના ઘર માં પરિસ્થિતિ વધુ ગંભીર હતી,કેમ કે મોક્ષા ના બંને બાળકો તેની ગેરહાજરી માં બીમાર ...Read More

13

કિડનેપર કોણ? - 13

(શું અલી અને સોના ને ફોન કરનાર કોઈ એક જ વ્યક્તિ છે?જો હા તો શું એ અભી છે કે કોઈ? અને જો ના તો તે આ બંને ને કેમ ફોન કરે છે?મંત્ર હવે કિડનેપર ની માંગ પુરી કરવા શું કરશે?જોઈએ આગળ...) દોસ્તો મારે જવું પડશે કેમ કે મંત્ર ને કિડનેપર નો ફોન આવ્યો હતો.તો બાય બાય..આમ કહી રાજ ત્યાંથી નીકળી ગયો.પાછળ થી અલી અને સોના પણ તેમને આવેલા ફોન ની તપાસ કરવા નીકળી ગયા.અલી તે બંને નંબર લઈ ને તેની ડિટેલ કાઢવવા એક માણસ પાસે ગયો. જ્યાંથી તે બંને નંબર ના લોકેશન તો એક જ નીકળ્યા પણ નામ અલગ ...Read More

14

કિડનેપર કોણ? - 14

(આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે,જ્યાં તેને ખબર પડે છે અભી બીમાર છે,અને અલી પણ પોતાની પહેલા ત્યાં આવ્યો હતો.મંત્ર કિડનેપર ના ફોન પછી એક પ્રાઇવેટ ડિટેકટિવ રોકે છે.હવે આગળ...) અલી તું કેમ ત્યાં ગયો હતી?અને મને કહ્યું પણ નહીં? અને અલી એ અભી ના ફોન ની બધી જ વાત રાજ ને કરી,ત્યાં સુધી કે સોના ની સાથે થયેલી વાત પણ બંને વચ્ચે થઈ.રાજ ને એ સાંભળી ને આશ્ચર્ય થયું કે કોઈ અલી ને કોઈ વાત મારાથી છુપાવાનું કેમ કેહતું હશે!. હવે રાજે તે બંને ફોન નંબર માંગ્યા.અલી એ આપ્યા ...Read More

15

કિડનેપર કોણ? - 15

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કોઈ જગ્યા એ મોક્ષા કે અભી ના હોવાના સંકેત મળ્યા છે.મંત્ર પણ પોતાનો એક પ્રાઇવેટ ડિટેકટિવ રાખ્યો છે,અને સોના શિવ ને મળવા આવતા માણસ પર ચાંપતી નજર રાખે છે,જેને આપેલું કવર તે શિવ ની કેબીન માં શોધવા જાય છે,પણ નિષફળતા હાથ લાગે છે.હવે આગળ...) મંત્ર એ રોકેલે પ્રાઇવેટ ડિટેકટિવ તેના હરીફો વિશે ખાસ કંઈ માહિતી લાવ્યો નહતો,એટલે જે કાંઈ પણ માહિતી હતી એ તેને વ્યાપાર માં ઉપયોગી હતી પણ તેની મોક્ષા ને લાગતી કોઈ જાણકારી તેની પાસે નહતી.હા..તેને એટલો ચોક્કસ ખ્યાલ આવ્યો કે બધા હરીફો માં દરેક તેનું ખરાબ ઇચ્છનાર તો ...Read More

16

કિડનેપર કોણ? - 16

(મંત્રએ રોકેલો ડિટેકટિવ ફક્ત તેના હરીફો ની વ્યાપારિક માહિતી સિવાય કશું ખાસ શોધી શકતો નથી.સોના ને શિવ મારફત એ પડે છે કે કોઈ છે જે તેમના મિત્રો નો પીછો કરે છે.પણ આ વાત તે હમણાં રાજ કે અલી ને કહેવાની ના કહે છે.આ તરફ રાજ અને અલી ફોન કોલ ની ડિટેલ થી શોધેલા એડ્રેસ પર પહોંચે છે.હવે આગળ..) રાજ જ્યારે પેલા જુના ઘર માં ગયો,ત્યારે એક અર્ધખુલ્લી ઓરડી તેને દેખાઈ,રાજ તે તરફ ખૂબ સિફતપૂર્વક આગળ વધતો હતો,જેવો તે ઓરડી ની નજીક પહોંચ્યો,તેને જોયું કે અંદર કોઈ સુતેલુ છે.રાજ ધીમેથી તેની નજીક ગયો,તેની આસપાસ થોડી દારૂ ની ખાલી બોટલ પડી ...Read More

17

કિડનેપર કોણ? - 17

(અગાઉ આપડે જોયું કે શિવ એક પ્રાઇવેટ ડિટેકટિવ મારફત મોક્ષા ના કિડનેપિંગ ની માહિતી ભેગી કરાવે છે.એ દરમિયાન એને શકમંદ નજરે ચડે છે.જે જાણ્યા બાદ સોના ખૂબ ડરી જાય છે.આ તરફ મંત્ર હવે પોતે અભી ને મળવાનો વિચાર કરી તેની ઓફિસે પહોંચે છે.હવે આગળ..) મંત્ર અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે.તે ઓફીસ માં બેઠો થોડી જ વાર માં એક મીડીયમ હાઇટ ધરાવતો, ગોરો વકડીયાવાળ વાળો એક લગભગ ત્રીસ ની આસપાસ નો એક યુવાન ત્યાં આવ્યો.તેને આવી ને મંત્ર સાથે હાથ મિલાવ્યો. તો તમે મંત્ર છો!મોક્ષા ના પતિ.તે યુવાને પૂછ્યું. જી હા મંત્રએ ટૂંક માં જવાબ વાળ્યો.મંત્ર તેને નખશીખ ...Read More

18

કિડનેપર કોણ? - 18

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી પેલા ફોન કોલ મારફતે એક જગ્યા એ પહોંચ્યા,પણ ત્યાં કોઈ મળતું નથી.રાજ ને ત્યાં જોયેલી દરેક બાબત વિશે વાત કરે છે,સિવાય કે ત્યાં મળેલી પાયલ.સોના નો ડર હજી જતો નથી.અને મંત્ર અભી ને મળી ને રાજ ને કોલ કરે છે.હવે આગળ...) અલી અને રાજ અલી ની ઓફીસ માં ત્યાં જોયેલી દરેક વસ્તુ વિશે વાત કરતા હતા,ત્યાં જ રાજ ના મોબાઈલ માં કોઈ નો ફોન આવે છે,રાજ જોવે છે કે મંત્ર ના લગભગ પાંચ મિસ્કોલ હતા અને અત્યારે પણ તેનો જ કોલ હોઈ છે.રાજ મંત્ર સાથે વાત કરે છે,અને તેના ચેહરા ના હાવભાવ ...Read More

19

કિડનેપર કોણ? - 19

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી મોક્ષા ને ગોતવા જે જગ્યા એ ગયા ત્યાં તેમને નિરાશા સાંપડે છે.શિવ મળવા આવેલો ડિટેકટિવ પર સોના ને ગુસ્સો આવે છે.અને અભી ને મળી ને આવેલો મંત્ર તેના જ વિચાર માં હોઈ છે.પણ જ્યારે તે રાજ સાથે વાત કરે છે ત્યારે તેને નવો આંચકો લાગે છે.હવે આગળ...) મંત્રએ રાજ ને આજ નો કિડનેપર નો આવેલો ફોન વિશે જાણ કરવા ફોન કર્યો,પણ રાજ એ એને એવી વાત કહી કે રાજ ની વાત સાંભળી ને મંત્ર પોતે ચોંકી ઉઠ્યો. ત્યારબાદ રાજે તેને અલી ની ઓફિસે મળવા આવવાનું કહ્યું.પણ જ્યારે મંત્ર એ કાલે પોતે ક્યાં ...Read More

20

કિડનેપર કોણ? - 20

(અગાઉ આપડે જોયું કે રાજ અલી અને મંત્ર ને એક ખુફિયા મિટિંગ દરમિયાન મોક્ષા ને શોધવા ગયેલા મકાન વિશે માહિતી મળે છે.સોના રાજ પાસેથી એ માહિતી મેળવવા માંગે છે કે કિડનેપર ની માંગ શુ છે?પણ રાજ નો ફોન રિસીવ થતો નથી.હવે આગળ...) ડિટેકટિવે ચેલેન્જ આપ્યા બાદ સોના સતત રાજ ને ફોન કરતી હતી,પણ રાજ અલી અને મંત્ર મિટિંગ મા હોઈ બધા ના ફોન બંધ હતા.સોના ને થોડી ચિંતા થઈ અને પેલા બે માણસો પર શંકા વધી ગઈ. સોના એ તરત જ શિવ ને ફોન કર્યો અને આ વિશે વાત કરી.શિવ પણ ચિંતા માં પડી ગયો,અને તેને પોતાના ડિટેકટિવ ને ...Read More

21

કિડનેપર કોણ? - 21

(અગાઉ આપડે જોયું કે મંત્ર જે વ્યક્તિ ને મળ્યો હતો, તેનો સ્કેચ બનાવી રાજે બીજા પોલીસ સ્ટેશન માં મોકલી તરફથી પેલા મકાન બાબતે કોઈ જાણકારી ના મળતા રાજ પોતાના અમુક ખુફિયા માણસો ને એની જાણકારી મેળવવા કહે છે.હવે આગળ...) અપહરણ માટે કોઈ કડી મળી સમજી રાજ તે મકાન પર ગયો હતો,પણ હજી કાઈ સમજાતું નથી અને અંતે આ બધા થી આખા દિવસ નો થાકેલો રાજ પોતાના ઘરે જવા નીકળ્યો,અને રસ્તા મા તેને કોઈ નો ફોન આવ્યો.અને રાજ પોતાના ઘરે જાવાને બદલે બીજે ક્યાંક પહોંચ્યો. સોના તે રાતે શિવ સાથે વાત કરતી હતી.ભાઈ મને ખબર છે,કિડનેપર ની માંગ શું છે!હા ...Read More

22

કિડનેપર કોણ? - 22

(અગાઉ ના અંક માં આપડે જોયું કે મંત્ર રાજ અને અલી જોશી ના ઘરે મળ્યા,અને ત્યાં જ તેમને પેલા બાબતે થોડી માહિતી મળે છે.જેમાં અલગ અલગ વારસદાર હોઈએટલે એ મકાન ના પેપર્સ બાબતે થોડી પ્રોબ્લેમ થઈ હોય છે,જેથી તેઓ તે મકાન કોઈ એન જી ઓ ને દાન મા આપી દેવાનું વિચારતા હોઈ છે.હવે આગળ...) બીજા દિવસે મંત્ર ને સવાર માં એક ફોન આવ્યો,અને મંત્ર ની આંખો ફાટી રહી.મંત્ર એ તરત જ પોતાનું વહાટ્સ અપ ચેક કર્યું.અને તેમાં આવેલા ડોક્યુમેન્ટ્સ તેને રાજ અને અલી ને મોકલ્યા.રાજ અને અલી તે ડોક્યુમેન્ટ્સ મલતા જ સૌથી પહેલા પેલા મકાને પહોંચ્યા.આ વખતે રાજે તે ...Read More

23

કિડનેપર કોણ? - 23

(આગળ ના ભાગ મા આપડે જોયું કે સ્મિત શાહ અને તેની જોડકી બહેન ઉપરાંત અભી પણ તે મકાન મા છે.જે સાંભળી ને રાજ નો મગજ ચકરાવે ચડી જાય છે.અને તે એક કાફે માં રિલેક્સ થવા જાય છે,ત્યાં તેનું ધ્યાન પડે છે કે તેના પાછલા ટેબલ પર કોઈ એને જોઈ રહ્યું છે અને તેને સોના એ કહેલી વાત યાદ આવે છે.હવે આગળ..) રાજ ને જેવા પેલા બે માણસો દેખાયા કે તેને સોના એ કહેલી વાત યાદ આવી.કે કોઈ એમનો પીછો કરે છે.રાજ તરત જ એલર્ટ થઈ ગયો.હવે તે તેમના પર ધ્યાન રાખી ને બેઠો હતો,થોડીવાર પછી એ કોફી પી ને ...Read More

24

કિડનેપર કોણ? - 24

(સ્મિતશાહ ને મળી ને રાજ પાછો વળે છે,ત્યારે કાફે માં તેને જોયું કે કોઈ તેનો પીછો કરે છે.રાજ એને ઘર માં લઇ ને તેની પૂછપરછ કરે છે.આ તરફ શિવ હવે રાજ ને પોતાને જાણ છે એ દરેક વાત કરવા માંગે છે.હવે આગળ...) રાજે હવે પેલા બંને ની રિમાન્ડ ચાલુ કરી હતી,પણ તેમનો જે મોટો વ્યક્તિ હતો તેને રાજ ને ના મારવાની આજીજી કરી.પણ બંને મા જે નાનો હતો,તે તો રાજ ની કોઈ જાત ની પરવા વગર આરામથી ઉભો હતો.એટલે રાજે પેલા ને જ પૂછ્યું કે કોને તમને મારી પાછળ મોકલ્યા છે સાચું કહો નહિ તો મારી મારી ને ખરાબ ...Read More

25

કિડનેપર કોણ? - 25

(અગાઉ આપડે જોયું કે રાજ નો પીછો કરતા માણસો તેના હાથ માં આવ્યા,પણ તેઓ ખૂબ જ સામાન્ય માણસ છે જાણી ને તેને આશ્ચર્ય થયું,અને તેમના ફોન કોલ ની તપાસ રાજે ચાલુ કરાવી.આ તરફ શિવ નો ડિટેકટિવ હવે રાજ ને તેમની સાથે લેવાની વાત કરે છે.હવે આગળ...) ડિટેકટિવ ના કહ્યા મુજબ અમુક બાબત રાજ કાયદા ની અંદર માં રહી ને કરી શકે,એટલે શિવે રાજ ને પોતાની ઓફિસે મળવા બોલાવ્યો. રાજ શિવ ને મળવા તેની ઓફિસે પહોંચ્યો,ત્યારે તે બંને સિવાય સોના અને એક ચોથી વ્યક્તિ પણ હતી.રાજે જોયું તેને પોતાનો ચહેરો હજી ઢાંકી રાખ્યો હતો.રાજે સોના ની બાજુમાં બેઠક લીધી. રાજ ...Read More

26

કિડનેપર કોણ? - 26

(શિવ ની ઓફીસ માં ડિટેકટિવ વિશે જાણી રાજ ને શિવ પર શંકા જાય છે,પણ શિવ મિત્ર ભાવે આ બધું એમ કહે છે.ડિટેકટિવ બીજું કોઈ નહિ પણ મંત્ર ના ઘર ના ચોકીદાર નો દીકરો જ હોઈ છે.સોના તેના વિશે જે શંકા હતી તેની રજુઆત કરે છે.હવે આગળ...) સોના ના પ્રશ્ન પર પેલો ફરી જોરથી હસવા લાગ્યો અને કહ્યું,એ દિવસે મારા ભાઈ નો જન્મદિવસ હોઈ હું તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો,બાકી સર ને આ બાબત ખબર છે,બરાબર ને!પેલા એ શિવ ની તરફ જોઈ ને કહ્યું.અને શિવે હસતા હસતા માથું હકાર માં ધુણાવ્યું.આ જોઈ સોના ને શિવ પ્રત્યે વધુ ગુસ્સો આવ્યો,પણ હાલ ...Read More

27

કિડનેપર કોણ? - 27

(અગાઉ આપડે જોયું કે શિવ નો ડિટેકટિવ મંત્ર ના ઘર મા જ કામ કરે છે,અને જોશી ના કહેવા મુજબ શાળા ને એ મકાન દાન માં દેવાનું હતું,કાવ્યા ત્યાં જ કામ કરે છે.તો શું આ બધા પાછળ કાવ્યા નો ક્યાંય હાથ હોઈ શકે. જોઈએ આગળ...)જોશી એ જ્યારે બંને ને કાવ્યા વિશે પૂછ્યું ત્યારે બંને સફાળા થઈ ગયા. હા કાવ્યા અમારી પણ ફ્રેન્ડ છે,અને એ આવી કોઈ શાળા માં કામ કરે છે એ પણ ખબર છે...હા અને મોક્ષા ઘણીવાર તે શાળા ની મુલાકાતે ગયેલી પણ છે.રાજ ની વાત ને વચ્ચે કાપતા મંત્ર બોલ્યો.ત્યાં જ રાજ નો ફોન રણક્યો.સ્ક્રીન પર પોતાના કોઈ ...Read More

28

કિડનેપર કોણ? - 28

(અગાઉ આપડે જોયું કે કાવ્યા ને મળવા જતા રાજ અને અલી ને સ્મિતા દેખાય છે,જેનો પીછો કરતા એ કોઈ ને મળે છે,અને ત્યારબાદ તેનો પીછો કરતા રાજ અને અલી એક ખંડેર માં આવી પહોંચે છે.હવે આગળ...) રાજ અને અલી થોડા આગળ જ વધ્યા હશે,ત્યાં ફરી પાછળ થી કોઈ નો પગરવ સંભળાયો અને જેવા તે બંને પાછળ ફર્યા કે કોઈ એ એમના ચેહરા પર કોઈ ગેસ છોડ્યો.અને બંને ત્યાં જ ઢળી પડ્યા.. થોડીવાર પછી અલી ભાન મા આવ્યો,તેને જોયું કે તેઓ તે ખંડેર જેવા ઘર મા જ છે,બાજુ માં રાજ પડ્યો હતો તેને ઉઠાડ્યો,અને બંને ભાગી ને અંદર ગયા.અંદર બે ...Read More

29

કિડનેપર કોણ? - 29

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી ને કોઈએ બેભાન કરી નાખ્યા છે.અને જ્યારે તેઓ ભાન મા આવ્યા ત્યારે કોઈ જ નહતું.કાવ્યા ને મળવા ગયા ત્યારે ત્યાં ના બાળકો ને જોઈ ને બંને ભાવવિભોર બની જાય છે.હવે આગળ...) રાજ જ્યારે આશ્રમ ની જર્જરિત હાલત ની વાત કરે છે,ત્યારે કાવ્યા કહે છે. અહીંયા થોડો સમય જ વિતાવવાનો છે.એ પછી એક નવી જગ્યા મળવાની છે.કઈ જગ્યા કાવ્યા! રાજ ને આટલો રસ કેમ છે આ બાબત માં એ જ કાવ્યા ને સમજાતું નહતું.તો પણ..છે કોઈ સ્મિત શાહ ના પરિવાર ની!પણ કેમ તું એ વિશે પૂછે છે?કેમ કે એ જગ્યા એક મોટું મકાન ...Read More

30

કિડનેપર કોણ? - 30

(રાજ અને અલી ખંડેર માંથી નીકળી ને કાવ્યા ને મળવા પહોંચે છે.જ્યારે કાવ્યા અભી ના ગાયબ થવા ની વાત છે તો એ તરત સોના ને એ બાબત ની જાણ છે કે એના વિશે પૂછે છે.જે બાબત રાજ ના મન માં શંકા ઉતપન્ન કરે છે.હવે આગળ..)કાવ્યા ઘરે જતા સમયે સોના ને ફોન કરી ને કહે છે કે અભી ગાયબ થયો એ પણ મોક્ષા ના કિડનેપ પછી,તો તેને કોઈ જાત ની શંકા નથી થતી. કેમ શંકા?સોના પણ આ સવાલ થી વિચલિત થઈ ગઈ, અને શિવ ના કાન સરવા થયા. સોના એનો ઈશારો સમજી ગઈ એટલે ફોન સ્પીકર માંથી બંધ કરવા જતી ...Read More

31

કિડનેપર કોણ? - 31

(ગયા અંક માં આપડે જોયું કે કાવ્યા અભી પર શંકા કરતો ફોન સોના ને કરે છે.ફરી શિવ ને એ હચમચાવી મૂકે છે.રાજ પોતાને આ કેસ માટે વામણો માને છે,અને અલી ને મળવા બોલાવે છે.બંને મિત્રો હવે પહેલે થી વિચારી ને કોણ કોણ શંકા ના દાયરા માં છે તે વિચારે છે.હવે આગળ..)અલી ને સ્મિતશાહ પર શંકા છે,જ્યારે રાજ માતૃવિહાર આશ્રમ ના કોઈ વ્યક્તિ પર શંકા કરે છે ત્યારે...હા તો મોક્ષા જ શુ કામ?એ તો ત્યાંના બાળકો ને મદદ કરતી.અને મકાન તો અભી અને તેના ભાઈ બહેન ના નામ નું છે?અલી એ ફરી કહ્યું.જરાવર રોકાઈ ને એ બોલ્યો, રાજ એક વાત ...Read More

32

કિડનેપર કોણ? - 32

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કાવ્યા ની વાત થી સોના પર શંકા જાય છે,અને બને શિવ સોના ને અલગ અલગ મળવાનું નક્કી કરે છે.શિવ ની વાત થી અલી ને આશ્ચર્ય થાય છે,અને આ તરફ રાજ સોના સાથે વાત કરે છે.હવે આગળ...) રાજે જ્યારે પૂછ્યું કે સોના હું પુછીશ એનો તું સાચો જવાબ આપીશ,ત્યારે સોના મુંજાય તો ગઈ,પણ કહ્યું કે હું કોશિશ કરીશ,અને પછી પૂછ્યું, અભી ગાયબ થયો એ વાત જાણી ને કાવ્યા એ એમ કહ્યું કે સોના ને આ વાત ની જાણ છે?શું કામ!રાજે વાત ને ફેરવ્યા વગર સીધું જ પૂછી નાખ્યું. રાજ ના આ રીત ...Read More

33

કિડનેપર કોણ? - 33

(અગાઉ આપડે જોયું કે સોના દ્વારા રાજ ને એ જાણવા મળ્યું કે અભી અને શીવ બંને મોક્ષા ના પ્રેમ હતો,જ્યારે શિવે અલી ને અભી ના અવગુણ જ દેખાડ્યા.સોના અને રાજ હજી વધુ વાત કરે એ પહેલાં જ કાવ્યા સોના ને ફોન કરે છે.હવે આગળ...) સ્ક્રીન પર કાવ્યા નો નંબર જોઈને સોના ફોન રિસીવ નથી કરતી,એટલે રાજ તેનું કારણ પૂછે છે. એ ફરી આજ વાત કરશે,મને ખબર છે.અને મને અત્યારે એવી કોઈ વાત કરવાનો મૂડ નથી.સોના એ રાજ સામે સ્મિત કર્યું. પણ ત્યાંતો રાજ ના ફોન માં કાવ્યા નો ફોન આવ્યો સોના હસવા લાગી,પણ હવે કોઈ જરૂરી કામ હશે એમ ...Read More

34

કિડનેપર કોણ? - 34

(રાજ અને અલી સોના અને શિવ ને અલગ અલગ મળે છે,અને એ દરમિયાન જ કાવ્યા નો ફોન આવે છે,જે છે કે અભી એક મનોરોગી છે.આ સાંભળી ને રાજ તરત જ અલી ને પોતાની પાસે બોલાવે છે.અને બંને ત્યાંથી માતૃવિહાર આશ્રમ જાવા નીકળે છે.હવે આગળ..) માતૃવિહાર માં કાવ્યા આ વાત સાંભળ્યા પછી વધુ ચિંતા માં હતી,ત્યાં જ અલી અને રાજ ત્યાં પહોંચ્યા. કાવ્યા ની આંખો માં બંને ડર અને ચિંતા ના ભાવ જોઈ શકતા હતા.અલી એ તેને સાંત્વના આપી અને એ વ્યક્તિ ને મળવાની વાત કરી ,જેમને અભી ના અહીં હોવાની વિગત કહી હતી.કાવ્યા એ તેમને એક રૂમ માં બેસવાનું ...Read More

35

કિડનેપર કોણ? - 35

( અગાઉ આપડે જોયું કે માતૃ વિહાર ના શિક્ષક અભી ગુન્હેગાર હોઈ એ વાત નકારી કાઢે છે.અને રાજ ને બીજી દિશા તરફ ધ્યાન દોરવાનું કહે છે.શિવ સોના રાજ ને મળવા ગઈ ત્યારે ખૂબ જ ચિંતા માં હતો,સોના ને ફોન કરતા તે સામે જ આવી ગઈ.હવે આગળ...) શિવ ને જ્યારે જાણ થઈ કે સોના રાજ ને મળવા ગઈ હતી ત્યારે તે સોના ની ઓફીસ માં ગયો અને, તું રાજ ને મળવા ગઈ હતી,અને મને કહે છે કે ફ્રેન્ડ ને મળવા ગઈ હતી.શિવ ગુસ્સા માં હતો. શિવું રાજ મારો...આપડો ફ્રેન્ડ જ છે ને!એમા ખોટા ની વાત ક્યાં આવી!!કેમ આટલો ગુસ્સા માં ...Read More

36

કિડનેપર કોણ? - 36

(આગળ ના ભાગ માં આપડે જોયું કે અભી ના મનોચિકિત્સક શિક્ષક અભી મોક્ષા ને નુકશાન પહોંચાડે એ વાત નકારી છે.શિવ સોના પર ગુસ્સે થઈ ને ઓફીસ ની બહાર નીકળી જાય છે,સોના તેને શોધતી પાછળ જાય છે,ત્યારે તે શિવ ને કોઈ અજાણી વ્યક્તિ સાથે જુએ છે.આ કોયડાથી પરેશાન રાજ જ્યારે પેલા વૃદ્ધ ને ફરી જોયો ત્યારે તે તેની પાછળ પાછળ ગયો,જે અસ્મિતા પાસે આવી ને ઉભો રહ્યો.હવે આગળ...)પેલો વૃદ્ધ તો અસ્મિતા ના મુખ્યદ્વાર ને બંધ કરી ને અંદર જતો રહે છે.પાછળ થી રાજ અને એક હવાલદાર દીવાલ ઠેકી ને જાય છે.પણ ત્યાં ઘણા ફેરફાર થઈ ગયા હોય છે.રાજ અને હવાલદાર ...Read More

37

કિડનેપર કોણ? - 37

(શિવ સોના થી ગુસ્સે થઈ ઓફીસ ની બહાર જાય છે અને કોઈ ને મળે છે.સોના એ માણસ ને જોઈ ચિંતા માં છે, અને શિવ ની ઓફીસ ચેક કરે છે જેમાં તેને કોઈ તારીખ વાળા એનવલ્પ મળે છે.રાજ અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારે છે.હવે આગળ...) રાજ તેની ઓફીસ માં બેઠો બેઠો અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારતો હતો.પોતે જ્યારે પહેલીવાર ત્યાં ગયો ત્યારે ત્યાં નાની ઓરડી,માટી ના કુંડા અને જે ઘાસ હતું,એનું ક્યાંય નામોનિશાન ત્યાં નહતું.અને તે પણ બે દિવસ મા જ આટલો ફેરફાર!નક્કી કોઈ હજી છે જે તેની પર નજર રાખે છે અને કા તો કોઈ પોતાના માનું ...Read More

38

કિડનેપર કોણ? - 38

(આગળ ના અંક માં જોયું કે રાજ આ કેસ નો તોડ ના મળવાથી ચિંતા માં છે,ત્યારે તે દરેક શંકાસ્પદ વિશે વિચારે છે,અને અચાનક તેને યાદ આવે છે કે તે સ્મિત શાહ ની બહેન સ્મિતા ને તો મળ્યો જ નથી!અને તે સ્મિતા ને મળવા ઉપડી જાય છે.હવે આગળ...)રાજ જ્યારે સ્મિત ની અભી પ્રત્યે ની નફરત ની વાત સ્મિતા ને કરે છે,ત્યારે તેની નજર ના ભાવ રાજ થી છુપા નથી રહેતા. સ્મિતા એ આશ્ચર્ય અને દુઃખ મિશ્રિત ભાવથી તેની સામે જોઈ ને કહ્યું.ખબર નહિ સ્મિતભાઈ ને અભીભાઈ પ્રત્યે કેમ નફરત છે,જોગાનુજોગ બનેલી એક વાત મન પર લઈ ને બેઠા છે. કઈ ...Read More

39

કિડનેપર કોણ? - 39

(અગાઉ આપડે જોયું કે રાજ ને સ્મિતા પર કોઈ શંકા જતા તે તેને મળવા જાય છે,જ્યાં સ્મિતશાહ ને અભી ની નફરત નું કારણ જાણવા મળે છે.પણ રાજ ને હજી સ્મિતા પર શંકા હોઈ છે,એટલે તે કોઈ ને તેના પર નજર રાખવા કહે છે.હવે આગળ...) પેલો હવાલદાર રાજ સામે જોતો હતો,અને હજી કાઈ કહેવા જાય એ પહેલાં તો ફરી રાજ નો ફોન રણક્યો. રાજે જોયું તો સોના નો ફોન હતો.હેલ્લો રાજે કહ્યું.હલ્લો રાજ મારે તને અરજન્ટ મળવું છે,પ્લીઝ બને તેટલો જલ્દી મારી ઓફીસ નજીક ના કાફે માં આવ.સોના ના અવાઝ માં ભય હતો. પણ થયું છે શું?રાજે ને એનો અવાઝ ...Read More

40

કિડનેપર કોણ? - 40

(અગાઉ આપડે જોયું કે શિવ ની ઓફીસ માંથી મળેલા એનવલ્પ સોના રાજ ને આપે છે,જે અનુક્રમે મોક્ષા ના કિડનેપ ના દર બે બે દિવસ ની તારીખ ના છે.પણ હજી કોઈ ખાસ કડી રાજ ને મળતી નથી,જે બાબતે તે ખૂબ પરેશાન છે હવે આગળ...) શિવ જ્યારે ઘરે આવે છે ત્યારે સોના તેના વ્યવહાર ને સમજવાની કોશિશ કરે છે.દેખીતા શિવ બિલકુલ નોર્મલ લાગતો હોય છે.પણ અંદર થી તે એકદમ બેચેન છે,જે તેની આંખો માં સ્પષ્ટ દેખાય છે.એટલે તે ખૂબ જ ધીમેથી પૂછે છે. ભાઈ ક્યાં ચાલ્યો ગયો હતો?હું તો તારી રાહ જોતી હતી! હે...હા એક કામ હતું એટલે બહાર ગયો હતો.શિવ ...Read More

41

કિડનેપર કોણ? - 41 - અંતિમ ભાગ

(ગયા અંક માં આપડે જોયું કે રાજ ને શિવ ના મોબાઈલ માંથી શકમંદ નંબર નજરે ચડે છે.અને તે તેની કરાવે છે.હવે આગળ...)શિવ ના મોબાઈલ થી જે નંબર પર વાત થયેલી તેનું લોકેશન જોતા જ અલી અને રાજ રાજી થઈ ગયા... મોક્ષા ને કિડનેપ થયે લગભગ આઠ દિવસ બાદ આજે પહેલી વાર પારેખ નિવાસ માં આનંદ નો માહોલ હતો, બાળકો મમ્મી મમ્મી કરતા મોક્ષા ની આગળ પાછળ ફરતા હતા,તેના સાસુ સસરા ને પણ આજે મોક્ષા મળી જવાથી ખુશી હતી અને મંત્ર તો આજે આનંદ થી ઘેલો થઈ ગયો હતો. પારેખ નિવાસ માં આજે ઘણા દિવસે પાર્ટી હતી,એક તરફ મોક્ષા નો ...Read More