માયરા નું જીવન

(250)
  • 18.7k
  • 47
  • 5.7k

માયરા નું જીવન (ભાગ-૧)મારૂં નામ માયરા છે. હું ગાંધીનગરની રહેવાસી છું. મારા પપ્પા મરી ગયા છે. મારી મમ્મી સરકારી દવાખાનામાં નોકરી કરે છે. મારી એક મોટી બહેન છે તે ધોરણ-૧૨ (સાયન્સ) ભણી રહી છે. અમે લોકો અમારા દાદી-દાદા જોડે રહીયે છે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું ૪ વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા કેન્સરના લીધે ઓફ થઈ ગયા હતાં. મને અને મારી મોટી બેનને મારી મમ્મીએ જ મોટા કર્યાં. મારા બધાં શોખ પૂરા કર્યાં. જયારે હું ધોરણ-૫ માં હતી ત્યારે મને થોડી-થોડી ખબર પડતી. મને અને મારી મોટી બહેનને મારી મમ્મી એ ભણાઈ ગણાઈને મોટા કર્યાં અને

New Episodes : : Every Wednesday & Saturday

1

માયરા નું જીવન (ભાગ-૧)

માયરા નું જીવન (ભાગ-૧)મારૂં નામ માયરા છે. હું ગાંધીનગરની રહેવાસી છું. મારા પપ્પા મરી ગયા છે. મારી મમ્મી સરકારી નોકરી કરે છે. મારી એક મોટી બહેન છે તે ધોરણ-૧૨ (સાયન્સ) ભણી રહી છે. અમે લોકો અમારા દાદી-દાદા જોડે રહીયે છે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું ૪ વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા કેન્સરના લીધે ઓફ થઈ ગયા હતાં. મને અને મારી મોટી બેનને મારી મમ્મીએ જ મોટા કર્યાં. મારા બધાં શોખ પૂરા કર્યાં. જયારે હું ધોરણ-૫ માં હતી ત્યારે મને થોડી-થોડી ખબર પડતી. મને અને મારી મોટી બહેનને મારી મમ્મી એ ભણાઈ ગણાઈને મોટા કર્યાં અને ...Read More

2

માયરા નું જીવન (ભાગ-૨)

માયરા નું જીવન (ભાગ-૨) મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ જયારે પહેલીવાર મારે સ્કૂલ જવાનું હતું તે સમયે મને બવ જ બીક લાગતી હતી કેમ કે એ સમયે મારી કોઈ બહેનપણી ન હતી. પણ જે સમયે જાડી મારી ફ્રેન્ડ બની પછી તો બધી જ બીક જ ભાગી ગયી અને મને સ્કૂલ જવાની વધારે મજા આવાં આવવા લાગી. પહેલાં તો એવું લાગતું કે હું શું કરીશ સ્કૂલમાં જઇને કેવાં લોકો હશે કેવાં નહિં મને સ્કૂલમાં ભણવાની મજા આવશે કે નહિં પણ મને સંજના (જાડી) ની ફ્રેન્ડશીપ થયાં પછી મારી બધી જ પ્રોબ્લેમ દૂર થઈ ગયી. અને મને ...Read More

3

માયરા નું જીવન (ભાગ-૩)

માયરા નું જીવન (ભાગ-૩)મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમે લોકો સ્કૂલમાં ચોરી કરતાં પકડાઈ ગયાં અને અમારા ટીચરે અમારી લેશન ડાયરીમાં કમપ્લેન લખી આપી અને કીધું હતું કે આમાં તમારી વાલીની સહી લેતાં આવજો. પણ અમે લોકો એ તો નક્કી કર્યુ જ હતું કે જે કંઇ પણ થાય પણ અમે લોકો તો ભેગા રહીને જ બધી પ્રોબ્લેમ દૂર કરીશું. ત્યારબાદ અમે લોકો પેપર આપીને ઘરે આવતાં રહ્યાં અને અમારે લોકોને અમારી લેશન ડાયરીમાં અમારી વાલીની સહી લેવાની હતી પણ આ વાત અમે લોકો એ અમારા વાલીને કીધું જ નહિં કે આજે સ્કૂલમાં અમારી જોડે આવું ...Read More

4

માયરા નું જીવન (ભાગ-૪)

માયરા નું જીવન (ભાગ-૪)મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું ખૂબ જ બીમાર પડી ગઈ હતી. લોહી ઓછું થઈ ગયું હતું અને મારી હાલત બવ જ ક્રિટીકલ થઈ ગઈ હતી. શરદી, ખાસી, તાવ, લોહી ઓછું થઈ ગયું હતું. મારી મમ્મી મને ડોકટર પાસે લઈ ગયી ત્યારબાદ મારી સારવાર ચાલુ થઈ અને ડોકટરએ મને બાટલાં ચડાવાનું ચાલુ કરી દીધું હતું. તેનાં પછીના દિવસે ડોકટરે મારી મમ્મીને કીધું કે તમારી બેબીને RTPCR કરાવવો પડશે કેમ કે મને કોરોનાની અસર હતી. ડોકટરએ એમ પણ કીધું તમે તમારી બેબીની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવશો તો પૈસા વધારે થશે તેનાં કરતાં તેને ...Read More